ડેનિમ પેરા પ્રેસિડન્ટની વૉક સાથે ચેમ્બર હાઉસની બહાર નીકળવા ચાલે છે અને તેમને પાછળથી જોતા પ્રેસિડેન્ટ ને પહેલી વાર છાતી મા મ ફડાકો પડે છે. પોતાના ઇન્ટેલિજન્સ વાળા દિવસો યાદ કરીને પ્રેસિડેન્ટ સમજી શકે છે કે મિસ્ટર ડેનિમ વ્હાઇટ હાઉસના કટ્ટરપંથી છે અને તેઓ ગમે તે હદ સુધી જઈ શકે છે.
ડેનિમ ની પેરા પ્રેસિડેન્ટ વાળી walk નેચરલ હતી અને એટલે જ પ્રેસિડેન્ટની છાતીમાં ફડાકો પડયો હતો.
ડેનિમ ની બૉડી લેંગ્વેજ માં પેરા પ્રેસિડેન્ટ્ટ્નો પાવર સુુ સ્પષ્ટ દેખાયો હતો. ડેનિમના ગયા પછી પ્રેસિડેન્ટ ડેનિમ ની conspiracy નેે સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુુ પ્રેસિડેન્ટ ને ડેનિમ ની ઇન્દ્રજાળ સમજમાંં નથી આવતી.અને છેલ્લે પ્રેસિડેન્ટ એમ માનીનેેે મન મનાવી લે છે કે આફ્ટર ઓલ મિસ્ટર ડેનિમ જે પણ કોઈ કરશે તે વ્હાઇટ હાઉસના ભલા માટે જ કરશે અનેે વિચારવા નું બંધ કરી દીધું.
ડેનિમ કોઈ પણ સંજોગોમાંં પ્રેસિડેન્ટને ઉથલાવી પાડવાના પ્રયત્નો માં ans ભાર પણ નહોતા કારણ કે ડેનિમ જાણતા હતા કે આફ્ટર ઓલ જે કંઈ પણ હોય પરંતુ પ્રેસિડેન્ટ તેમના કામમાંં તો એક્યુરેટ છે જ.
અને આવા જ અસમંજસ વાળા હાવભા સાથેે ડેનિમ તેમની ચેરમાં બેઠા છે. અને મુખમંડળ પર હાથ ફેરવવા લાગે છે.આ બાજુ મીલીના તેની ઓફિસમાં ગંભીર વિચાર મગ્ન સ્થિતિમાં બેઠી છે અને અહીં ડેેેેનિમ તેમની ચેમ્બરમાં અસમંજસ સ્થિતિ માં બેઠા છે.
conspiracy નો આવો ઇનોસન્ટ ટ્રાયેંગલ કદાચ પોલિટિકલ વર્લ્ડ માં સૌપ્રથમવાર રચાયો હશે.
રેડ એલિમેન્ટ હોવા છતાં પણ મીલીના ડેનિમ ની નિષ્ઠા આગળ મુકવા લાગી છે અને world's most સુપર powerful person હોવા છતાં પણ પ્રેસિડેન્ટ ડેનિમ ની આગળ વિક પડી રહ્યા છે.
જ્યારે ડેનિમ બધું જ જાણતા હોવા છતાં પણ પલ પ્રતિપલ અનુભૂતિ કરી રહ્યા છે કે તેમના હાથમાંથી કોઈક ડોર સરકી રહી છે.
બદનામી ના કાળા દાગ ને પોતાના કંચન જેવા શરીર પર ઉપાડવા માટે તૈયાર બેઠેલી મીલીના તેના ફોન પર હાથ મૂકે છે અને ચેમ્બર હાઉસ માં રીંગ વાગે છે.
મીલીના ફોન નું રીસીવર મૂકે છે અને તરત જ તેની ઓફિસની બહાર નીકળીને ચેમ્બર હાઉસમાં પ્રવેશી જાય છે.
મીલીના જંગલી બિલ્લી ની જેમ પ્રેસિડેન્ટ ઉપર ત્રાટકે છે અને પ્રેસિડેન્ટ જાણે કે મીલીના ના હોઠ ને ખાઈ રહ્યા છે.
મીલીના ની આ જંગલીયાત ના ન્યુઝ એજન્સી પાસે પહોંચી જાય છે.એ કેવી રીતે તે તો કદાચ મીલીના જ જાણતી હતી. પરંતુ ન્યુઝ પહોંચી ગયા હતા તે વાત સાચી હતી.અન્યથા તે જ દિવસે રાત્રે મીલીના નો મોબાઇલ રણકયો જ ન હોત.
મીલીના ચેમ્બર હાઉસમાંથી ડીસ સેટિસ્ફાઇડ એટીકેટેડ કન્ડિશનમાં બહાર નીકળે છે.અને તેમ છતાં પણ તે એઝ ઓલ્વેઝ કેઝ્યુઅલ જ લાગી રહી છે.
ડેનિમ એન્ડ કંપની નો એક શાર્પ ઓફિસર મીનાની સામેથી વેરી વેરી કેઝયુઅલી પસાર થાય છે અને મીલીના ને અંદાજો સુધ્ધા નથી કે આ મિસ્ટર ડેનિમ જેકસન નો માણસ છે.અને મીનાએ એક જ માઈક્રો સેન્ટિમીટરની મિસ્ટિક કરી કે તે ઓફિસરને નજર-અંદાજ કરતી કરતી ચાલવા લાગે છે.
પેલા ઓફિસરે ચાલવાનું ચાલુ રાખ્યું અને મીલીના ને તેનાથી વધારે દૂર જવાનો મોકો આપ્યો.
મીલીના થોડે દૂર ગઈ એટલે પેલા ઓફિસરે માત્ર બે જ સેકન્ડ માટે પાછળ વળીને જોયું અને પછી તેના રસ્તે લાગી ગયો.
મીલીના ની પાછળ નો સૌથી ઉપરનો એક હુક ખૂલ્લો પણ હતો અને બંધ પણ હતો.
જ્યારે મીલીના સવારે આવી હતી ત્યારે આ હૂક બંધ કે ખુલ્લો નહીં બલ્કે વ્યવસ્થિત બંધ જ હતો, અને અત્યારે તે ખુલ્લો અને બંધ બંને પોઝિશનમાં છે.
માઈક્રો સેન્ટીમીટર વાળી મિસ્ટેક ને ઓબ્ઝર્વ કરીને પેલો ઓફિસર ધુવા પુવા થતો થતો ડેનિમ ની ચેમ્બરમાં ધમાકા સાથે પ્રવેશે છે.અને indisciplinely ડેનિમ ની સામે ઊભો થઈ જાય છે.
ડેનિમ એ ઓફિસરની white house માટેની નિષ્ઠાને કારણે તેની આ અસભ્યતા ગળી ગયા અને તેને કશું પૂછવાને બદલે ડાયરેક્ટ સાંભળવાનું ચાલુ કર્યું.