ડેનિમે કહ્યું ગવર્મેન્ટ આપણી હોય તો મનમાની કરી લેવામાં વાંધો પણ શું છે સર!
પ્રેસિડેન્ટે કહ્યું મેં બધી જ ફીગરને ડિટેલમાં વાંચી લીધી છે.અને તેમા આપણ ને લોસ જ લોસ છે. એક્ચ્યુલી પ્રેસિડેન્ટે છેલ્લી ફિગર એઈટ ટુુુ ટેન percent જ વાંચી હતી. જેની જાણ ડેનિમ ને પણ હતી. એટલે ડેેેનિમના ચહેરા પર ફરીથી બે સેકન્ડ માટે ગુસ્સો આવી જાય છે અને બે સેકન્ડ પછી ફરીથી ડેનિમ રૂટિન થાય છે.
ડેનિમ unformally પ્રેસિડેન્ટ ની સામે ઉભાા છે અને પ્રેસિડેન્ટે તેમનેે બેસવાનો આગ્રહ પણ ના કર્યો.
પ્રેસિડેન્ટ જાણતા હતા કે મિસ્ટર ડેનિમ નેે બેસવું નથી ગમતું.
પ્રેસિડેન્ટ્ટે સેક્સ ના પેપર નેે વારાફરતી ફેરવીયા અને હવે તેઓ તેને ડેનિમ ની સામે જ ધ્યાનથી વાંચવા લાગ્યા.
પાંચ મિનિટના details પછી પ્રેસિડેન્ટે ચિંતિત થઈનેે ડેેેનિમ ને કહ્યું યા મી ડેનિમ મિસાઈલ એટેક એ કોઈ વૉર તો નહીં હોય પરંતુુ તેનાથી global પ્રોજેક્ટ નેગેટીવ ઈફેક્ટિવ થઈ જશે.
ડેનિમે કહ્યું ઇન્ફેક્શશન સર, just like a fungus.
પ્રેસિડેન્ટેં કહ્યું યા એપ્સુલ્યુટલી રાઈટ ફંગસ વિલ એસ હિયર.અને તે પણ અબોઉ 8 to 10 per cent રાઈટ?
ડેનિમે કહ્યું absolutely rights સર ,અને તે પણ લોન્ચિંગ ટેન્સ માં જ. ડેની મેં ફરીથી ધ્યાનપૂર્વક મિસ્ટર christ ને કહ્યું સર ,કોઈપણ પ્રોજેક્ટ ને તેના લોન્ચિંગ ટેન્સ માં જ ૮ થી ૧૦ ટકા જેટલું ઇન્ફેક્શન લાગી જાય તો તે પ્રોજેક્ટ પાછળ થી ૬૦ થી ૭૦ ટકા જેટલો ડીક્રીઝ જ થઈ જતો હોય છે.અને તેમાં મની પાવર ને ટાઈમ ત્રણ ની બરબાદી હોય છે. પ્રોજેક્ટ લોન્ચિંગ પછી મરજી ચાહે તેટલા મિસાઈલ એટેક કરી લો મને કોઈ વાંધો નથી.
પ્રેસિડન્ટ હસી પડ્યા અને ફેકસ ની સામે નીચું જોઈને થોડાક શંકા શીલ શબ્દમાં બોલ્યા કેટલો ટેન્સ લાગશે લોન્ચિંગ completions મા. મિસ્ટર ડેનિમ i mean to say તમારા મંતવ્ય મુજબ.
ડેનિમે કહ્યું કમસેકમ ત્રણ વર્ષ.
પ્રેસિડેન્ટ ફરીથી હસી પડ્યા અને મનમાં બોલ્યા કે મારે પણ હવે ત્રણ વર્ષની જ વાર છે.
ડેનિમે કહ્યું આમેય પણ સર, રિપબ્લિકન ના લોકો વોરિયર kind people તો છે જ નહીં.
એ તો બસ રાઉડી એક્ટિવિટીસ કરે છે.અને તેમાં વૉર લેવલ સુધી જવું યોગ્ય જ કહેવાય i think so.
પેરા પ્રેસિડેન્ટ ના અંદાજમાં ઉભેલા ડેનિમ આમ તો throughout જ જઈ રહ્યા હતા, પરંતુ ડેનિમ થી એકાદ સેકન્ડ સ્કિપ થઈ ગઈ હશે,અને તેઓ મિસાઈલ એટેક ને જરાક વધારે દબાણપૂર્વક રોકવાને એક્સપ્રેસ કરી ગયા હતા.અને આ એક સેકન્ડ ને પ્રેસિડેન્ટે પણ કેચ કરી લીધી હતી. કારણ કે જે આજે મિસ્ટર christ પ્રેસિડેન્ટ ની ચેર પર બેઠા છે તેઓ તેમના કોઈક જમાનામાં યુએસ ઇન્ટેલિજન્સ પણ હતા અને તેઓ પણ આ બધા દાવ પેચ ભલીભાતી જાણતા હતા.
પ્રેસિડેન્ટ ને માત્ર એક જ સેકન્ડમાં મળી હતી એટલે તેઓ ડિટેલમાં તો ના સમજી શક્યા પરંતુ તેમને એટલી શંકા ચોક્કસ થઈ ગઈ કે નક્કી આમાં ડેનિમ ની કોઈ ચાલ અથવા કેલ્ક્યુલેશન છે. અને એટલે જ પ્રેસિડેન્ટે ડેનિમ ને શંકાશીલ સ્વર માં ફરીથી પૂછ્યું કે મિસ્ટર ડેનિમ તમારી ગણતરી એ મિસાઈલ એટેક મને એક્ઝેક્ટ સમજાવો ક્યારે હોઈ શકે છે?
ડેનિમે બીજી જ સેકન્ડે જવાબ આપ્યો કે દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય હોય છે. સર i don't know when it will be, but I know it all will to be.
આ સાંભળીને પ્રેસિડેન્ટે બીજી જ સેકન્ડે ફેક્સ ને તેમના ટેબલ પર ટ્રીપેડ કર્યો અને મી ડેનિમ તેમને મૂર્ખ બનાવી રહ્યા છે તેમાં હિડન એન્ગર ના એક્સપ્રેસ થી જોઈને કહ્યું ઓકે , you may go now i will take લુક.