ડિફેન્સ ના વાઈસ મિનિસ્ટર મિસ્ટર એલીક્સ પણ ઉભા થયા અને બોલ્યા કે આ સંજોગોમાં મિસ્ટર વિલિયમ ને strongly ઇન્ફોર્મ કરી દેવા જોઈયે કે હવે આ બધું નહીં ચાલે.
બર્નાર્ડ બોલ્યા એ હુંં ક્યારેય નહીંં કહી શકું. એલીક્સે પૂછ્યું but why મિસ્ટર બર્નાર્ડ?વાત હદ કરતાં આગળ વધી ગઈ છે અને તમે આમ કરવાની ના પાડી રહ્યા છો.
બર્નાર્ડે કહ્યું why don't you understand, વિલિયમ તેનું કામ બરાબર કરી રહ્યો છે.અને તેને આવી રીતે ડિસ્ટર્બ કરવાનો કોઈ અર્થ જ નથી બનતો . આ પ્રોબ્લેેમ આપણે જ સોલ્વ કરવાનો છે. વિલિયમ સામે સ્ટ્રીકટ થવાથી તેનો અસંતોષ વધી શકે છે અને તેની સીધી અસર પાર્ટી અનેેેે વાઇટ હાઉસ ઉપર પડી શકે છે. Is that clear?
આટલુંં કહીને બર્નાર્ડ એ ફરીથીી એક સેકન્ડ માટે ડેનિમ ની સામે જોયું અને તેમની સિગારેટ એશટ્રે માં દબાવી.
ડેનિમ અનેે બર્નાર્ડ સિવાયના બાકીના બધા જ અધિકારીઓ અને મંત્રીઓએ પોત પોતાનાા ઉગ્ર મંતવ્યો આપ્યા અને મીલીના ને kick out કરવાની વાત કરી.
ડેનિમે curtain લોક પરથી હટાવ્યો અને સહેજ આગળ આવીને બંને હાથ કમર પર મુક્યા અને બર્નાડ સિવાયના બાકીના સભ્યો ને સંબોધીને બોલ્યા તમેે જો મીલીના ની kick out ની conspiracy કરશો અને જો તેમાં એક પણ સ્ટેપ આગળ વધશો તો પણ તમારે લેવા દેેેવા થઈ પડશે.
બર્નાર્ડ એ માથું હલાવ્યું અને ડેનિમ ની વાતને સહમતી આપી.
જોયે આશ્ચર્ય પામીનેે પૂછ્યું means? ડેનિમે કહ્યું she will સ્યુુ યુ .
અનેેેે તમને બધાને જાણીને આનંદ થશે કે ત્યારે પણ મિસ્ટર પ્રેસિડન્ટટ તેના જ સપોર્ટમાં ઉભા હશે.
હેરી એ બન્ને હાથ પહોળા કર્યા અને કંટાળીને બોલ્યા ઓહ ધીસ is too much ,એક તો conspiracy પણ કરો અને પછી અમને સ્યુ પણ કરો.
બર્નાર્ડ બોલ્યા યા ધીસ is too much.અને આનુ એક જ સોલ્યુશન છે કે કલેક્ટ ધી એવિડન્સ્સ એન્ડ submit ટુ વિલીયમ.
વિલિયમ મેં કોન્ફિડન્સમાં લીધા વિના મીલીના વિરુદ્ધ કોઈપણ કોન્ટ્રોવર્સી કરવી ખતરાથી ખાલી નહીં હોય.આવી બચકાની હરકત બીફોર કોન્ટ્રોવર્સી નવી જ કોન્ટ્રોવર્સી ને જન્મ આપી શકે છે.
ડેનિમ થોડાક અકળાયા અને બોલ્યા તો શું મારે બધું જ જાણતા હોવા છતાં પણ ચૂપચાપ તમાશો જ જોયે રાખવાનો?
બર્નાર્ડ થોડાક સાવધાન થયા અને બોલ્યા નો નો મી ડેનિમ મારો કહેવાનો તેવો મિનિંગ નહોતો. રસ્તો તો કશોક કાઢવો જ પડશે ને!
ડેનિમ કશું બોલવા જાય તે પહેલાં જ હેરી એ વચમાં બોલતા કહ્યું પ્રેસિડેન્ટના વફાદારો ની cia માં પણ કોઈ જ કમી નથી મી ડેનિમ અને તે વાત મિસ્ટર પ્રેસિડેન્ટ સુધી પહોંચતાં વાર નહીં લાગે.
ડોન્ટ ફરગેટ ધીસ પોઇન્ટ also.
બે મિનિટ ના મોન પછી ડેનિમના ચહેરા પર અકળામણ ની રેખાઓ ઉપસી આવી.અને ડેનિમ ઉગ્ર સ્વરે બર્નાડ ની સામે જોઈને બોલ્યા, તમને લોકોને ખબર છે કે એક મિનિસ્ટર કે એક ઓફિસર હોવું અને એક ઇન્ટેલિજન્સ હોવું આ બંનેમાં કેટલો તફાવત છે?
બર્નાર્ડ ડેનિમ ને શાંત પડતા કશુક બોલવા જાય તે પહેલા જ ડેનિમે ફરીથી ઉગ્ર બની ને કહ્યું મિસ્ટર બર્નાર્ડ એક મિનિસ્ટર હાથ પર હાથ ધરીને બેસી શકે છે ઇન્ટેલિજન્સ ક્યારે નહીં.અને વળી એમાંય મારી કમજોરી એ જ છે કે હું એક યુએસ ઈન્ટેલિજન્સ છું.
બર્નાડ સોફામાં ફસડાઈ પડે છે અને બંને હાથ સોફા પર લાંબા કરીને બેસે છે.
ડેનિમ ફરીથી બોલે છે અને કહે છે મિસ્ટર બર્નાડ અમારે દેશને ચલાવવાનો નથી હોતો અને સુરક્ષિત પણ રાખવાનો હોય છે.અમારા ખભા ઉપર માત્ર સિગ્નેચર કરવા પૂરતી જ જવાબદારી નથી હોતી જરૂર પડે અમારે ટ્રીગરો પણ દબાવવા પડતા હોય છે . વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ,ડેમ ઈટ.
મારી માનસિક સ્થિતિનો વિચાર કરો હું આ બધું નથી સહન કરી શકતો.
બર્નાર્ડે તેમના સ્પેક્ટ કાઢ્યા અને તેનો ટ્રાયપોઈડ પર છુટ્ટો ઘા કર્યો અને ડેનિમ ની સામે લાચારીથી જોઈને કહ્યું તો હવે શું થઈ શકે છે આમાં?