વર્ષો પહેલા એટલે કે જ્યારે માઈક્રોસોફ્ટ નો જન્મ પણ નહોતો થયો ત્યારે એપલ કંપનીના પ્રોફેશનલો એ તેની કંપનીના માલિક સ્ટીવ જોબ્સને kick out કરી દીધા હતા.એ ચેર પર્સન પણ આવી જ કોઈક રંગ રલિયાઓ માં ખોવાઈ ગયો હતો.
અને થોડાા સમય પહેલા રિલાયન્સ ના માલિક અનિલ ધીરુભાઈ અંબાણી સાથેે પણ આવું જ કશુંક બન્યું હતું. જોકે એપલ કોમ્પ્યુટર્સ નો માલિક steve jobs તો પાછળથી ભારતમાંં આવ્યો હતો અને તેણે ભારતમાં યોગસાધનાઓ વડે આત્મખોજ કરી લીધી હતી અનેે પાછો જઈ ને તેની ગાદી પર બેસી ગયો હતો.અને અનિલ ધીરુભાઈ અંબાણીને પણ બહુ જ જલ્દીથી ખ્યાલ આવી ગયો હતો કે હવેેેે ગાદી ગરમ કરો નહિતર ગયા કામથી.
પરંતુ અહીંં મીલીના નો જાદુ એટલો બધો કામ કરી ગયો હતો કે મિસ્ટર christ માટે આવી કોઈ પણ સંભાવનાઓ માટે અવકાશ નથી દેખાતો.
એક યુએસ ઇન્ટેલિજન્સ કે જેે પોતાના દેશની પ્રગતિનો રાઉન્ડડ ધ ક્લોક વિચાર કરી રહ્યો છે,અને જેણે તેના જીવનમાંં ક્યારેય શિકસ્ત નું મોહ નથી જોયું તે આજે પરાજિત થઈ રહ્યો છે.અને તે પણ પોતાનીી નહીં બલ્કે બીજાની મિસ્ટેક ને કારણે.
અત્યારે ડેનિમ ની પરિસ્થિતિ મહાભારતના પેલા સહદેવ જેવી થઈ ગઈ છે.
એ સહદેવ કે જે તેની દિવ્ય દ્રષ્ટીથી બધું જ જાણતો હતો . છતાંં પણ કશું જ નહોતો કહી શક્તો. તે લાક્ષાગૃહ દહનથી પિતામહ ને બાણશૈયા સુધીનું આખું મહાભારત જાણતો હતો છતા પણ કશું જ ના રોકી શક્યો.
બર્નાર્ડ ડેનિમ અનેે બીજા 9 સભ્યો ચૂપચાપ બેઠા છે અને તેમનું મૌન માત્ર પાંચ જ મિનિટનુ રહે છે.
એક અધિકારી મિસ્ટર હેરી middleton ને વચમાં બોલી ને કહ્યું, પ્રેસિડેન્ટ ની આ આદત આખા વ્હાઇટ હાઉસને ના લઈ ડૂબે! મને તો એ જ ચિંતા સતાવી રહી છે.
ડેનિમે હેરીની સામે સહેજ ગુસ્સા ના ભાવથી જોઈ ને કહ્યું અત્યારે આપણે પ્રેસીડન્ટ ની સારી કે ખરાબ આદતો પર નહીં બલ્કે નેશનલ ડિફેન્સ પર ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ .અને તે પણ secretly એટલે આવો મોકો ફરી વાર મળશે કે નહીં તે પણ એક સવાલ જ છે.
બર્નાર્ડે સિગારેટનો પફ બહાર ફેકતા કહ્યું યા મિસ્ટર ડેનિમ is સેઈગ right.
ડેનિમે કહ્યું પ્રેસિડેન્ટ ની આ આદત ખરાબ છે તે વાત સાચી છે પરંતુ એક સત્ય એ પણ છે કે પ્રોજેક્ટ ગ્લોબલાઇઝેશન ને આજ કાળ ની અંદર પ્રમોશન મળી રહ્યું છે અને મિસ્ટર પ્રેસિડેન્ટ તેમાં પર્સનલી involved છે.
ડેનિમે બર્નાર્ડ ની સામે સહેજ તીખી નજરથી જોઈ ને કહ્યું અધરવાઇઝ, તમે જાણો જ છો કે અત્યારે ઇન્ટેલિજન્સ લોબી કયું સ્ટેપ લઈ ચુકી હોત.
બર્નાર્ડે હેરી ની સામે જોઈ ને કહ્યું મિસ્ટર હેરી પ્રેસિડેન્ટની કોઈ ખરાબ આદતને કારણે નુકસાન તો નથી થયુ ને!બલ્કે તેમની એક સારી બાબત ને કારણે પાર્ટી અને nation બંનેને બેનિફિટ્ મળી રહ્યો છે. સો ફરગેટ all બેબ્સ and concentrate on પ્રોબ્લેમ સોલ્યુશન.
હેરી એ કહ્યું જો મીલીના કોઈ બખેડો ઉભો કરશે તો?
જોયે વચમાં બોલી ને કહ્યું ફાયર ધેટ બીચ ધેટ બીફોર.
બર્નાર્ડે જોય ને શાંત પડતાં કહ્યું રિલેક્સ જોય એમ કોઈને ફાયર ના કરાય. કયા બેઈસ ઉપર તમે એને ફાયર કરશો? જોયે કહ્યું એને કોઈ પણ રીતે ડિફોલ્ટર બનાવો અને પછી કરો કીક આઉટ.
ડેનિમ પાછા ફરીથી વિન્ડો પાસે ગયા અને કર્ટેન લોક પર હાથ મૂકીને બોલ્યા એ મિસ્ટર પ્રેસિડેન્ટ નહીં થવા દે
બર્નાર્ડ જોય ની સામું જોઈ રહ્યા અને અકળાયેલા જોય ઉભા થઈને બોક્સમાંથી સિગારેટ કરે છે.અને સળગાવતા કહે છે કે તો પછી આ નું સોલ્યુશન શું છે?