સન ને બસ ત્યાં ઉભો કરીને અમુક છાપેલું પેપરજ થમાવી દેવાનું અને બાકીનું બધું કામ સન ની સેલિબ્રિટી નેસ અને પ્લેનેટ ગ્રીન ના પ્રોફેશનલો સંભાળી લેશે. પરંતુ કાર્ટિયર અને સ્મિથે અહીં એક વાતનું એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમની આ યોજના કોઈપણ પ્રકારે લીક ન થાય નહિતર એન્ટી સોશિયલ ઓ ને માટે સન ને પણ નેગેટિવ ડ્રો કરી નાખતા વાર નહીં લાગે. જોકે કાર્ટિયર'ના અને સ્મિથ ગૌતમ ને ભલીભાતી જાણે છે કે ગૌતમે સન ને આવા પાઠ ભણાવવામાં કોઈ કસર નહીં જ છોડી હોય.છતાં પણ કાર્ટયરે નક્કી કરી લીધું છે કે નેક્સ્ટ મિટિંગમાં મી સન ને આ બાબતથી indirectly માહિતગાર કરાવી દેવા પડશે.
થોડા દિવસ પછી બેનર્જી સન નેેે ફોન કરીને કહે છે સર તમારેેેે ફોટોસેશન અને થોડી ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ માટે પ્રિન્સેસ ના સ્ટુડિયો પર જવાનું છે. ત્યાંં તમને બધું જ સમજાવી દેવામાં આવશે.
સન કહે છે, વેલ.અને એ તારીખે તે પ્રિન્સેસ ના સ્ટુડિયો પર પહોંચે છે.
વોશમેને એડવર્ટાઇઝ એજન્ટ પ્રિન્સેસ ને પહેલે થી જ જણાવી દીધુ હતું કે જે પણ કરો તે overall અને એન્ટાયર જ કરજો. કોઈપણ nation નું નામ particular mention ના થવું જોઈએ.
પ્રિન્સેસ એ પણ કહી દીધું એઝ યોર orders સાર.
થોડા દિવસ પછી સન ની પ્રેઝન્સી અને કન્સર્ન વાળા પ્લેનેટ ગ્રીન ના નવા બ્રાઉચરો પણ છપાઈ જાય છે. જેને theftly મધ્ય આફ્રિકામાં insert કરાવી દેવામાં આવે છે.
હજુ date postponed ની પ્રોસિજર તો સ્ટાર્ટ થઈ નથી અને આખા કોન્ટીનેન્ટ માં ગણગણાટ શરૂ થઈ જાય છે કે, સન પેન્ટાગોન??? અને ત્યાંની નિર્દોષ જનતા ની આંખો માં એક સ્વપ્ન ઉમટી આવે છે કે આજે નહીં તો કાલે અમે સન પેન્ટાગોન ને નજીક થી જોઈ શકીશું અને અફકોર્સ આ theft work ના પણ રીવ્યુ વોશમેનના ટેબલ પર પહોંચી જ જાય છે.
થોડી સેકંડ માટે વોશમેન સન થી inferior પણ થાય છે પરંતુ ઓ થોડીવાર પછી તેઓ પાછા તેમની પ્યોર પ્રોફેશનલ હાર્ડનેસ ની અંદર પાછા ફરે છે.અને સન ને નજરઅંદાજ કરવા લાગે છે.
આ બાજુ એન્ટી સોશિયલો પ્લેનેટ ગ્રીન ની આ ચાલને બાખૂબી સમજી જાય છે.અને તેઓ એ પણ જાણે છે કે સન ની લોકપ્રિયતા આગળ અમે લાચાર છીએ.એટલે તેમણે તેમની પકડ બંધારણો ઉપર વધુ મજબૂત કરવાની ચાલુ કરી.અને તેના નેતાઓ તથા મંત્રીઓને અને સરકારી અધિકારીઓ ને ભ્રષ્ટાચાર તથા અન્ય તરકીબોથી પ્લેનેટ ગ્રીન અને તેની vaccine ની વિરુદ્ધ રાઉન્ડ ધ ક્લોક ભડકાવવાના ચાલુ કરી દીધા.અને નિરક્ષરતા ના ગુણથી યુક્ત કેટલાક મંત્રીઓ નેતાઓ અને અધિકારીઓ આમની વાત માં આવવા પણ લાગ્યા.
આ બાજુ ઓફિશિયલ conspiracy થી અજાણ સન તેની ફિલ્મી દુનિયામાં પાછો જાય છે,અને અહીં પ્લેનેટ ગ્રીન તેની હિડન પોસીજર સ્ટાર્ટ કરી દે છે.
એક દિવસ સન તેના ઓલ્ડ ડાયરેક્ટર ફ્રેન્ડ એડી ને પીકપ કરવા તેના સ્ટુડિયો પર જાય છે અને એડી તેને 5 મિનીટ વેઇટ કરવાનું કહે છે.
સન તેની ઘડિયાળ સામુ જોઈને કહે છે એડી જરા જલદી કરજે મને બહુ જ ભૂખ લાગી છે.
એડી કહે છે બસ પાંચ મિનિટ, અને બાજુમાં પડેલી રેકોર્ડની સ્વીચ પ્લે કરે છે.અને તેમાંથી મેલ ફિમેલ સેકસો ફોન ની એક ટ્યુન start થાય છે.
કોરિયોગ્રાફર વન ટુ થ્રી ફોર બોલે છે અને ડાન્સ કોરસ પાર્ટી તેમના સ્ટેપ્સ ચાલુ કરે છે. સન ના નહીં ચાહી ને પણ આ ટ્યુન તેના કાને અથડાય છે,અને સન સ્પિરિચ્યુઅલી ડીપ થવા લાગે છે. એટલે ઉતાવળ કરતો સન તેની ઘડિયાળની સામુ જોતા જોતા થોડીવાર માટે ટ્યુન થી એકાગ્ર થાય છે,અને તેને લાગે છે કે મારી આંખો હમણાં જ છલકાઈ આવશે. સન તાળી પાડે છે અને એડી ને બોલાવે છે.એડી કહે છે બોલ?
સન કહે છે આ ટ્યુન કઈ છે બહુ ગમગીનીમાં ઉતારી દેવા વાળી tune લાગે છે!
એડી કહે છે ઓરીજીનલ ટ્રેક તો બહુ જ સ્વીટ અને ઇનોસેન્ટ છે પણ આપણા કમ્પોઝરે તેમાં first ટોન (સુર)(સા) સહેજ એડ કયો છે .એટલે તને ટ્યુન ગમગીન લાગતી હશે.
સન કહે છે ફર્સ્ટ ટોન એડ કર્યો છે એટલે હું કંઈ સમજ્યો નહીં!
એડી કહે છે આ એક્ચ્યુલી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું એક ગીત છે.આ ફિત્ઝા( ફિઝા) ટાઈટલ સોંગ છે.અને તે પણ ડીએટ ટાઇટલ સોંગ છે.અને એટલે જ આપણા કમ્પોઝરે તેને મેલ ફિમેલ સેક્સોફોન થી તેનું tune કાઈન્ડ માં ટ્રેકિંગ કરયુ છે.