Son and the sir pantagon. ages are unavailable - 31 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

Son and the sir pantagon. ages are unavailable - 31

સન કહે કે ઓહ આઈ સી.
સન પાછું કોરિયોગ્રાફરની સામુ આશ્ચર્ય થી જોઇ ને કહે છે આ ટ્યુન પર તે ડાન્સ કરાવશે!
એડી કહે છે હા અને તે પણ ઑપેરા (ઑપ્રા).
સન કહ છે શું વાત કરે છે!
એડી કહે છે મારી વાત ખોટી લાગી હોય તો થોડીવાર બેસ બે ડુએટ ડાન્સર હમણાં આવતા જ હશે.એ બંને આ ટ્યુન પર ઑપેરા કરશે.
સન કહે છે શ્યોર?
એડી કહે છે હા યાર શ્યોર એન્ડ શ્યોર.
સન તેની આર્ટિસ્ટિક સેન્સ થી આભો બનીને વિચારતાં વિચારતાં કહે છે કે જો એડી આ ટ્યુન પર ઑપેરિયન્સે પ્રોપર ડાન્સ કર્યો તો તે તારી 25% ફિલ્મ આટલો પ્લોટ જ ઉચકી લેશે.
એડી કહે છે યા યા આઈ નો સન ,આ tune અને ઑપેરા નું કોમ્બિનેશન મારુ ૨૫ ટકા બર્ડન ઘટાડી શકે છે જે હું બહુ જ સારી રીતે જાણું છું. એટલું બંનેનું પરફેક્ટલી કોમ્બિનેશન છે.અને થોડી જ વારમાં બંન્ને ઑપેરિયન્સ આવે છે.અને એડી ને ફ્લાઈંગ હલો કહીને કોરિયોગ્રાફર ની ડિમાન્ડ સમજવા લાગે છે.
કોરિયોગ્રાફર તેમને બંનેને માત્ર પાંચ જ મિનિટ સમજાવે છે ,અને તેઓ બંને કોરિયોગ્રાફર ને તેમનો ટ્યુન મેચડ ડાન્સ કરીને બતાવે છે.અને કોરિયોગ્રાફર સીધું છે ડન આપી દે છે.
એડી સન ને કહે છે ચાલ હવે મારું કામ પતી ગયું છે આસિસ્ટન્ટ બાકીનું બધું સંભાળી લેશે.
સન કહે છે ના યાર હવે તો આ ડાન્સ જોઈને જ જવો છે.
એડી કહે છે પણ તને તો ભૂખ લાગી હતી ને!

સન કહે છે ભૂખ ને માર ગોલી પહેલા હવે મને આ ડાન્સ જે જોઈ લેવા દે.
એડી તેના ખભા ઊંચા કરીને કહે છે તમારા સ્ટાર લોકોના મૂડ અને મોસમ નો કોઈ ભરોસો નહીં. ગમે ત્યારે બદલાઈ જાય.

બંને ઑપેરિયનો દસ મિનિટ સુધી એકબીજાની સાથે ડિસ્કશન કરતા કરતા તેમનો ડાન્સ સેટ કરી લે છે .અને છેલ્લે મ્યુઝિક ઑફિશિયલી ઑન થાય છે અને આખું location pin drop silence માં કન્વર્ટ થાય છે.
સન એડી ના કાન માં જઈને તેને ધીરેથી કહે છે પણ ,આના વર્ડિગ આ લોકો જાણે છે?
એડી કહે છે એ બધું પહેલા થઈ ગયું છે. અત્યારે એમણે ખાલી એડેડ ટ્યુન જ સાંભળવાની હતી.
સન ધીરે રહીને કહે છે ઓકે આઈ સી.
first ટોન ના મિક્સચર કારણે tune કમ્પેરીટીવલી સ્લો પડી જતી હતી.અને એટલે ડાન્સ પણ થોડો સ્લોમોશન માં જ ચાલતો હતો.અને આ આખો પ્લોટ સન ના ના હૃદય પર અંકિત થવા લાગે છે. ડાન્સ પૂરો થયા પછી સૌથી પહેલો સન જ ઊભો થાય છે,અને તાળી પાડે છે,અને આખું લોકેશન સન નું અનુસરણ કરે છે.
સન એડીની સામું જોઈને કહે છે તારી આ ફિલ્મની 25% સક્સેસ ની પાર્ટી બાકી રહી.
એડી કહે છે એટલું બધું ગમી ગયું તને આ!
સન કહે છે ફેન્ટાસ્ટિક એન્ડ ટોટલ આઉટ સ્ટેન્ડિંગ.
એડી કહે છે હવે પેટ પૂજા કરીશું?
સન કહે છે લેટ્સ ગો.અને બંને પુરાના મિત્રો હોટેલમાં મીજબાની (મેઝબાની) માણવા પહોંચી જાય છે.
એડી સન ને કહે છે સો, મી સન પ્લેનેટ ગ્રીન સીવાય તમારા જીવનમાં બીજું નવુ શું છે!
સન કહે છે બસ, હવે નવાની કશી અપેક્ષા રાખતો પણ નથી.
એડી કહે છે કેમ,અંગુર ખાટા લાગવા લાગ્યા છે?
સન કહે છે ના, એવું કશું નથી પણ હવે મારું સેલ્ફ રિસ્પેક્ટ મને તેની સામે વધારે ઝુકવાની ના પાડે છે. નથીગ મોર.
એડી કહે છે યા ધેટ્સ ગુડ માય બ્રધર.
બંને તેમનું લંચ પતાવે છે,અને સન એડી ને પાછો તેના સ્ટુડિયો પર ડ્રોપ કરે છે.
થોડા દિવસ પછી કાર્ટયર વૉશમેન અને બીજા CEO ની સાથે મીટિંગ કરીને નક્કી કરે છે કે મી સન ને સૌપ્રથમ ક્યાં મોકલવા?