જ્યારે કલ્ચર મિનિસ્ટર એ વાત કરી ત્યારે જ કદાચ હેલીના ને પણ સમજ પડી હશે કે બિલ આટલા જલ્દી કેમ માની ગયા હતા!!
મીલીના એ જ્યારથી હોશ સંભાળ્યો હતો ત્યારથી લઈ ને અત્યાર સુધી પ્રેસિડેન્ટો ની ઘણી બધી જનરેશનો જોઈ નાખી હતી. પરંતુ જે કેઝયોલનેસ તેને વિલિયમ ની અંદર દેખાઈ હતી તે કદાચ આ પહેલા બીજાાા કોઈ પ્રેસિડેન્ટ માં નહોતી દેખાઈ.
ઑલમોસ્ટ દુનિયા ના બીજા બધા પ્રેસિડેન્ટોને મીલીના પ્રેસિડેન્ટ તરીકેેે જ જોતી હતી , જ્યારે વિલિયમને તેેે એક વર્કિંગ પર્સન તરીકે વધારેે માનતી હતી.
કદાચ એ પણ કારણ હોઈ શકે છે કે મીલીના એ પ્રેસિડેન્ટ christ ને જ નજીકથી જોયા હોય.એ જેેેેેેે કંઈ પણ હોય પરંતુ મીલીના સેફસાઈડ થી આઉટ ઓફ conspiracy થઈ ગઈ હતી.
વિલિયમનો એક જ હળવો ઈશાર પણ મીલીના ની પરમીશનન માટે પર્યાપ્ત બની ને રહેવાનો હતો. પરંતુ વિલિયમ માટેે પણ સૌથી મોટી સમસ્યા એ જ હતી કેે તે સીધીસાદી મીલીના ની અંદર ની વાતને સમજી નહોતા શકતા, અને conspiracy ટેન્સ વધારેે લંબાતો હતો.
વ્હાઇટ હાઉસની ડેઝર્ટ લેન્ડ (રણભુમી) પર અદ્રશ્ય લાઇન ઓફ કન્ટ્રોલ ની બે બાજુએ બે ટ્રુપ્સ અનુક્રમે ડેનિમ એન્ડ કંપની અને conspirators પેેેેનલ તૈયાર બેઠી છે. જેની જાણ કદાચ વિલિયમને સદંતર નથી.
જો વિલિયમને આ વાત ની જાણ હોત તો responsible યુએસ ચેર પર્સન તરીકે તેઓ એકવાર તોો બે ડગલા પાછળ ખસી જ ગયા હોત. પરંતુુ તેમની દ્રષ્ટિિિિ એ બધું જ બરાબર જ ચાલતું હતું.
એક female apollo ના સુપર નેચરલ સેન્સર્સ દ્વારા કદાચ હેલિનાને પણ ડેેેેનિમ ની જેમજ માનસિક અજંપો થઈ ગયો હતો.
બસ, ફેર માત્ર એટલો હતો કે ડેનિમ તેમના માનસિક અજંપા નું કારણ જાણતા હતા જ્યારે હેલીનાા થોડુંક થોડુુક.
પરંતુુ બંને માનસિક અસ્વસ્થ હતાા તે વાત સો ટકા સાચીી હતી. કદાચ એવું પણ બની શકે કે ડેનિમ નેે વ્હાઇટ હાઉસની પ્રતિષ્ઠાની ચિંતાને કારણે conspiracy નો અંદાજોો આવી ગયો હોય.અને હેલીના ને તેના તુટતા ઘર સંસારની અકારણ ચિંતાને કારણે conspiracy નો અંદાજો આવીી ગયો હોય.
ફેર માત્ર એટલો જ હતો કે ડેનિમ ની સેન્સ ઇન્ફન્ટ સિચ્યુએશન વાય એટલે કે પ્રેક્ટીકલ સેન્સ હતી. જ્યારે હેલીના ની સેન્સ ડિવાઇન સેન્સ કે વુમન સેન્સ હતી.
પરંતુ ડેનિમ અને હેલીના બન્ને અશાંત એક જ દિશામાં હતા, અને એ દિશા નુ નામ હતુ કોન્સપિરસી.
ડિવાઇન સેન્સિબલ વુમન ની એક જ તકલીફ હોય છે કે તે ક્યારેય સામેના માણસ પાસે પોતાની બુદ્ધિથી મેળવેલા અંદાજા નું સ્પષ્ટીકરણ નથી કરી શકતી. તે યા તો સામેના માણસને હાવભાવ આપી શકે છે યા તો તેને કટાક્ષ મારી શકે છે.
પરંતુ વિલિયમને નથી તો હેલીના ના ચિંતાતુર હાવભાવની પરવા કે ના તો તેઓ હેલીનાના કટાક્ષ ને સમજી શક્યા.અને બધું જ એઝ ઑલવેઝ ચાલી રહ્યું છે તેમ માનીને મીલીનાના આગમનની પ્રતિક્ષા કરવા લાગ્યા.
હિન્દીમાં એક કહેવત છે કે ખાયા પીયા કુછ નહીં ઔર ગ્લાસ તોડા છે આના.જ્યારે માણસ out of સેક્સ સ્કેન્ડલ હોય છે ત્યારે તે ગમે તે હદ વટાવી નાખે તો પણ કશુંય બહાર નથી આવતું પરંતુ જ્યારે તે સેક્સ સ્કેન્ડલમાં ટ્રેપ્ડ થાય છે ત્યારે એક હલકી ફુલકી કીસ પણ તેના માટે હાનિકારક સિદ્ધ થતી હોય છે.
કદાચ વિલિયમ અને મીલીના સાથે પણ આવું જ કંઈક થયું હતું. એટલે કે ખાયા પીયા કુછ નહીં ઔર ગ્લાસ તોડા છે આના. કદાચ એવું પણ બન્યું હતું કે કોન્સ્પિરેટરો એ તે બંનેને એક થવાનો મોકો જ નહોતો આપ્યો.અને એ પહેલા જ મામલો ચગાવી મૂક્યો હતો.