Love is a Dream Chapter 8 - 9 books and stories free download online pdf in Gujarati

Love Is A Dream Chapter 8 9

Chapter-8

“તો ક્યાં છે મારી ગિફ્ટ?” રિદ્ધિ ખુરશી ઉપર બેસી અને મારા ખાલી હાથને જોઈને પૂછ્યું.

“અત્યારે નય, રાત્રે હું ઘરે આવીશ ત્યારે લઈ આવીશ” હું રિદ્ધિની સામે ખુરશીમાં બેસી ગયો અને રિદ્ધિના ઉત્સાહી ચહેરા સામે જોતાં કહ્યું.

“તું બોવ હેરાન કરે છે,… મને તો એમ હતું કે આપણે અહિયાં ડિનરમાટે મલશું અને તું રોમેંન્ટીક અંદાજમાં મને હાથમાં ડ્રેસ આપીશ, પણ તેતો સત્યાનાશ કરી નાખ્યું” રિદ્ધિએ એના સુંદર ચહેરા ઉપર માસૂમ ગુસ્સો ચડાવી, બંને હાથે આટી વાળતા કહ્યું.

“આઇ લવ યૂ રિધુ,,” મેં ટેબલની વચ્ચે રાખેલ ફૂલોના ગુલદસતામાંથી ગુલાબના ફૂલને બાર કાડયું અને રિદ્ધિની ખુરશીની નજીક મારા ડાબા પગના ઘૂંટણ ઉપર બેસી ગયો અને ગુલાબનું ફૂલ રિદ્ધિ તરફ આગળ કરતાં કહ્યું “You are my Sun, my Star & my Moon, You are my Friend & my Love, You are My Life & my Salvation, You are the most beautiful thing that ever happened in my life. I LOVE YOU. My રિધુ!.”

“ઓહ!! વાવ...યાર....હું તો બસ એમજ કહતી હતી અને તે તો મને ચોંકાવી દીધી,!!” રિદ્ધિએ મારા હાથમાંથી ગુલાબ લેતા કહ્યું “આઇ લવ યૂ ટૂ રિશી, પણ આગળ હું કઈ નય બોલી શકું જો બોલીશને તો રડી પડીશ!” આટલું બોલીને એણે મારા ગાલને એના હોઠોની નજીક લાવીને કિસ કરી. “હવે તો ખુરશીમાં બેસિજા!! મને શરમ આવે છે, બધા આપણી સામે જોય રહિયા છે” મને હજી ઘૂંટણ પર એની બાજુમાં બેસેલો જોઈને એ શરમાતા બોલી.

“તો! ઓર્ડર શું કરશું” મેં રિદ્ધિના હસતાં ચહેરા સામે જોઈને પૂછ્યું.

“ગુડ્ડુ ફ્રાય કેમ રેશે? તેણે મારા હાથને એના હાથમાં લેતા મલકતા કહ્યું.

“ગુડ્ડુ ફ્રાય માટે હજી તારે મોડી રાત સુધીની રાહ જોવી પડશે.” મેં તેના કોમળ હાથોને કિસ કરતાં કહ્યું.

“છી.....મગજમાંથી કચરો કાઠી નાખ” રિદ્ધિએ એના મોઠાને બગાડતાં કહ્યું.

*

Chapter-9

“હા, હેભાનો હસબંડ ચેતન છે, એનીજ સિસ્ટર ટીના, એના મેરેજ આવતા મહિને છે અને તને પણ ઇનવાઇટ કર્યો છે મને કંપની આપવામાટે, આવીશ ને?” રિદ્ધિએ મને મેસેજ કર્યો.

10:30એ સાથે ડિનર કરીને મેં રિદ્ધિને તેના ઘરેથી થોડે દૂર મારી બાઇક ઉપર ડ્રોપ કરી હતી, અમે દરરોજની જેમ 1 વાગવાની રાહ જોતાં હતા અને અત્યારે 12 વાગે અમે મેસેજ ઉપર વાત કરી રહ્યા હતા, હા! પ્રેમતો આવોજ હોય.

“કેમ? તારા કોય રિલેટિવ ત્યાં નય હોય? મેં પૂછ્યું.

“ના કોય રિલેટિવ નય હોય, થોડા કજીન્સ હસે બસ, અને હવે મને આમ પણ ડર નથી લાગતો”

“કેમ શું થયું?

“તું આવ ત્યારે રૂબરૂમાં કઇશ”

“હું તો તારી સોસાયટીથી થોડે દૂર જ ઊભો છું, બસ 1 વાગવાની રાહ જોવ છું”

“કેમ!!...હું કોલ કરું છું વેઇટ...” તેનો મેસેજ આવ્યો.

“હા..ગૂડ્ડુ!! તું કેમ વેલો ઘરેથી નિકડી ગયો?” રિદ્ધિએ ધીમા અવાજે મને ફોન ઉપર પૂછ્યું.

“તને મળવાની ઉતાવડ હતી બીજું શું હોય, ઘરે ગેસ્ટ આવ્યા હતા એટલે મમ્મી-પપ્પાને બાનુ આપ્યું કે ફ્રેન્ડને ત્યાં જાવ છું અને નિકડી ગયો, બાકી આજે રાત્રે કોઇની જાણ બહાર નિકડવું મુશ્કેલ હતું.” મેં હસતાં જવાબ આપ્યો.

“તું પણ ગાંડો છે” રિદ્ધિએ કહ્યું

“એ તો જૂની વાત છે”

“મમ્મી-પપ્પા હજી હોલમાં બેસીને મૂવી જોય છે…..તું ઓટીએસમાંથી આવી શકીશ?

“હા, આવીતો જઈશ પણ શેરીમાં કોય હશે તો?”

“હા, શેરીમાં પણ બધા જાગતા હશે, તો જોઈને આવજે, હું રાહ જોવ છું અને હા ધીમા આવજે હો.”

“ઓકે, પાંચ મિનટમાં પહોંચું છું.”

“ધીરે-ધીરે, રાહ જો, હું રૂમમાંથી ખુરશી લયાવું” રિદ્ધિએ મને ઓટીએસની દીવાલે બેસેલ જોઈને કહ્યું.

“આલે પેલા મારું બેગ પકડ” ખુરશી ઉપર પગ રાખીને હું ઓટીએસમાં નીચે ઉતાર્યો “શું કરતી હતી?” મેં બાજુમાંજ મારું બેગ લઈને ઊભેલી રિદ્ધિને ધીમેંથી પૂછ્યું.

“તારી રાહ જોતી હતી” રિદ્ધિએ મને એની બાહોમાં લેતા કહ્યું “તને હગ કર્યાને ઘણો સમય થઇ ગયો હોય એવું લાગતું હતું.”

“હા, મને પણ અને તને એક બીજી એક વાત કહું ચાલ રૂમમાં આવ”

“શું?” રિદ્ધિએ પૂછ્યું અને હું મારા હાથને તેના ખંભા ઉપર રાખીને રૂમમાં લઈ ગયો, મે તેને બેડના ખૂણે બેસાડી અને હું જમીન ઉપર મારા બંને ઘૂંટણે બેઠો.

“ઓહ! એકજ દિવસમાં બે વખત ઘૂંટણે, બોલ તો ખરા શું થયું” રિદ્ધિએ ફરી થી મને આશ્ચર્ય સાથે પૂછ્યું

“આજે આપણને બસમાં મળ્યાંનું પૂરું 1 વર્ષ થય ગયું!.”

“શું વાત કરે છે?” રિદ્ધિએ એના ખોડામાંથી બેગ તેની બાજુમાંજ બેડ ઉપર મૂક્યું અને તેના હાથોને મારા ગાલ ઉપર રાખી દીધા.

“હા યાર! ખરેખર આપણને આજે એક વર્ષ થય ગયું. તને સાચી વાત કહું તો મને તો ક્યારેક એમ લાગે છે કે હજી ગય કાલે તો આપણે મળ્યાતા અને થોડીજ સેકંડમાં પાછું એવું લાગે છે કે આપણને કેટલા બધા વર્ષો સાથે થય ગયા છે”

“હા યાર!! મને પણ અત્યારે એવુજ ફીલ થાય છે, કસમથી.” રિદ્ધિએ તેની આંખને મારી આંખમાં પરોવતા કહ્યું.

હું રિદ્ધિની બાજુમાં રાખેલું મારું બેગ લઈ રહ્યો હતો તે જોતજ રિદ્ધિ ખુશ થઈને બોલી ઉઠી “મારી ગિફ્ટ!!,… આપ, આપ,આપ... અચ્છા તો આ 2 ઇન 1 ગિફ્ટ છે!!”

“હા....પણ ..મારી એક શરત છે કે તું આ પહેરીને પછીજ જોઈશ” મેં લાલ કલરના બોક્સને બેગમાંથી કાઠીને મારા હાથમાં રાખતા કહ્યું.

“હે!! એ શું વળી! એ કેમ પોસિબલ છે? જોયા વગર કઈ થોડી પહેરી શકાય!” રિદ્ધિએ આશ્ચર્ય સાથે મને જોઈને કહ્યું.

“એ તું ના વિચાર, તારે ખાલી હા પાડવાની છે”

”ઓહ,..”રિદ્ધિએ તેની આંખોને પહોળી કરતાં કહ્યું “હું સમજી ગઈ….તો..તું...મને.....એમજ ને...”

“હા..તું ખાલી હા કહીદે રિધુ!” મેં મલકતા એની સામે જોઈને કહ્યું.

“ફિલ્મી ગુડ્ડુ ગાંડું!!” રિદ્ધિએ થોડુક વિચાર્યું અને કહ્યું “હા,.. ઓકે... પણ આવા વિચારો તને કેમ આવે છે તું એ પેલા મનેકે ?”

“એ બસ આવી જાય” મેં રિદ્ધિને જવાબ આપ્યો અને હું જમીન ઉપરથી ઊભો થયો અને રિદ્ધિનો કબાટ ખોલ્યો, એમાં જમણી બાજુ રાખેલ દુપટ્ટાઓમાંથી બ્લેક કલરનો દુપટ્ટો લઈને રિદ્ધિ બેઠી હતી ત્યાં તેની પાસે પાછો આવ્યો અને કહ્યું “રિધુ ઉભી થા!”

“ફુલ પ્લાનિંગ!.ઓકે!” રિદ્ધિએ એની જગ્યાએ ઊભા થતાં હસતાં-હસતાં કહ્યું “પણ જો ગુડ્ડુ.... બીજું કઈ....તો ઝાપટ પડશે.....”

“હા! તારા હાથની ઝાપાટો તો આ રૂમમાં બોવ ખાધી છે, એ થોડી ભૂલાય” મેં હસતાં મારા હાથમાં રહેલ કાળા કલરના દુપટ્ટાને રિદ્ધિની આંખે બાંધતા કહ્યું.

રિદ્ધિ રૂમની વચ્ચે બેડની આગળની બાજુએ ઊભી હતી “તો હવે?” રિદ્ધિએ પૂછ્યું,

“એક સેકંડ હું બોક્સ ખોલી લવ” મેં બોક્સ ખોલતા રિદ્ધિને કહ્યુ. “અમ્મ..... પેલા ચોલી!!”

“શું! ચોલી!!!... તે મારા માટે લહેંગાચોલી લીધી, હું તને ખરેખર ઝાપટ મારીશ, મેં તને કહ્યું તો હતું કે......” તે આગળ કઈ બોલે કે તેની આંખે બાંધેલ દુપટ્ટો કાઠી નાખે એ પહેલાજ મેં એના હોઠો ઉપર મારો હાથ રાખી દીધો અને બીજે હાથે એના બંને હાથને એની પીઠની પાછડ પકડીને રાખ્યા.

“રિધુ, ધીમે બોલ, મમ્મી-પપ્પા ને અવાજ આવશે તો...અચ્છા.. સાંભળ.., જો તને ના ગમે તો તું પાછું હતું ત્યાં રાખી દે જે અને મને મારવી હોય એટલી ઝાપટ મારજે.. બસ”. મેં તેના હોઠ અને હાથો ઉપરથી મારા હાથ ધીમેથી હટાવતા કહ્યું.

“હવે દુપટ્ટો ખૂલશે એટલે તને ઝાપટ નય પણ પેટમાં ઘુસ્તો પડશે પણ હા... ઠીક છે તને આપ્યો થોડો સમય ....” તે ધીમેંથી ગુસ્સામાં બોલી.

“હા...હા.હા..ઓકે..હા તો... ચોલી છે તો...શર્ટ...પેલા......” હું અક્ષરો ખાઈને રિદ્ધિ સાથે વાત કરી રહ્યો હતો.

“હા ઓકે, હવે બધુ તારેજ કરવાનું છે, હું આંધળી છું.......” રિદ્ધિએ મને એની આંખ ઉપર ઈશારો કરતાં એના હોઠ દબાવીને તેના ઉપર આવતી હસીને રોકતા કહ્યું.

“હું પણ દુપટ્ટો બાંધી લવ?” મેં રિદ્ધિને પૂછ્યું

“હા બાંધી લે, પછી આપણે કઈક વસ્તુ પાડીએ અને અવાજ કરીએ એટલે મમ્મી-પપ્પા દરવાજો ખખડાવે અને આપણું કામ તમામ” રિદ્ધિએ મને ડરાવતા કહ્યું. અને પછી શાંત થતાં કહ્યું “ચાલ જલ્દી કર, સવાર સુધી મને આમજ રાખવી છે?”

“હું.. શર્ટ.....ખોલું....બટન........?” મેં પૂછ્યું

“હા..બાબા.... પૂછવાની જરૂર નથી....તું તો એમ ડરે છે કે જાણે પેલી વખત તું મારા શ....” રિદ્ધિ બોલતા-બોલતા અટકી ગય.

રિદ્ધિએ બ્લેક કલરના કોટનના પાયજામા પહેરેલ હતા, જેના ઉપર ગ્રીન કલરના મોટા ફૂલની પ્રિંટ કરેલ હતી. હું રિદ્ધિના શર્ટના બટન એક પછી એક ધીમેંથી ખોલતો ગયો અને એ શર્ટને બેડ ઉપર રાખી લીધો, શર્ટની બાજુમાંજ લાલ કલરના કાગળ ઉપર રહેલ ચોલીને મે મારા હાથમાં લીધી અને રિદ્ધિના હાથમાંથી પરોવીની તેની પીઠ પાછડ આવી રહેલી લાંબી દોરીઓને બટરફલાય શેપમાં બાંધી દીધી.

“તે ફીટીંગ કરાવેલ છે?” રિદ્ધિએ પૂછ્યું

“ના, કેમ ટાઇટ થાય છે?”

“ઓકે...ના મને એવું ફીલ થાય છે કે સાઇઝમાં એકદમ પર્ફેક્ટ છે એટલે, અને હા ક્યાં કલરમાં છે? એ તો તે મને હજી કીધું નથી?”

“ગોલ્ડ અને ...”

“અને ?

“તું જોય ને કેજે, ”

“એમાં પણ સસ્પેન્સ...” રિદ્ધિએ એના બંને હાથને મારી કમરપર રાખી હસતાં કહ્યું.

“હા... અને એક વાત કહું.....તે સાંજે ડિનર વખતે લગાવેલ બોડી સ્પ્રેયની સ્મેલ મને હજી આવે છે, લાવેંડર.... સાચુને?.” મેં રિદ્ધિના ગળેથી સ્મેલ કરીને તેના કાનમાં ધીમેંથી કહ્યું.

“હ!! અને તું..કામમાં ધ્યાન આપ” રિદ્ધિએ મલકાતા જવાબ આપ્યો,

“હ...ઓકે...હવે...પેંટ.....લહેંગા....મને શરમ આવે છે, યાર.” મેં રિદ્ધિને દાંત ખાડતા કહ્યું.

“તને અને શરમ?” રિદ્ધિએ હસતાં કહ્યું. “તને પેલાતો ક્યારેય શરમ આવી નય!”

“હા, ઠીક છે,તો રેડિ”

“આ કઈ થોડી રેસ છે કે રેડી!” રિદ્ધિએ મારા ખાંભા ઉપર થાપકી મારતા કહ્યું. “હું બેસી જાવ બાકી તું મને પાડીશ.”

“ના,મને ટેકો લયલેજે”

મે પાયજામાના પેન્ટને મારા હાથમાંથી પલંગ ઉપર મૂક્યું અને બોક્સમાંથી લહંગાને કાઠીને તેની કમર ઉપર રાખી દીધો.

“દોરી થોડી લૂસ કરું?” મેં તેની કમરે રહેલ લહેંગાની દોરીને બાંધતા કહ્યું.

“ના!! બરોબર છે, બાંધી દે”

“યાર તારી સ્કીન તો બોવ સોફ્ટ અને મુલાયમ છે,!!” મેં લહેંગાની દોરીને ગાઠ વાળીને તેના પેટ ઉપર મારો હાથ ફેરવિને ચપટી ભરતાં હસીને કહ્યું,

“આઉચ...ઓય!!..બસ કર....મારી સ્કિનતો પેલાથી અવિજ હતી પણ અમુકને....છોડને નથી કેવું ....થય ગયું? તો હું દુપટ્ટો કાઠીનાખું” રિદ્ધિએ પૂછ્યું

“ના હજી એક વસ્તુ બાકી છે” બોક્સ માથી ગ્રીન કલરના દૂપટ્ટાને કાઠીને મેં રિદ્ધિના ખંભા ઉપર ગોઠવતા કહ્યું “હવે કંપલિટ, ચાલ હું તને ડ્રેસિંગ ટેબલે લય જાવ”

“એક મિનિટ” રિદ્ધિએ મને એની આંખોપર બાંધેલો દુપટ્ટો ખોલતા રોક્યો.

“શું થયું” મે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“પેલા તું મને આ લહેંગાચોલી વિશે થોડુ કે અને પછી દુપટ્ટો ખોલ” અરિશા સામે દુપટ્ટો બાંધીને ઊભેલી રિદ્ધિએ હોઠો ઉપર સ્મિત સાથે કહ્યું.

“ઠીક છે.” હું રિદ્ધિને તેની પીઠ તરફથી તેને મારી બાહોમાં લેતા અરિસાની સામે જોય રહ્યો હતો,મારા બંને હાથ તેની ફરતે વીંટાયેલ હતા. “બ્લાઊઝ ઉર્ફ ચોલી ગોલ્ડડન રંગની છે, ગોલ્ડની જરી લગાવેલ હોય એની જેમ અત્યારે આછા પ્રકાશમાં પણ ચમકી રહી છે. વાત કરીએ લહેંગાનીતો એનો રંગ ડાર્ક ગ્રીન છે, એની નીચેની બોર્ડરના પટ્ટામાં સોનેરી રંગના નાના ફૂલ જેવી ઘણી મોટી અને જાડી એમ્રોડરી કરેલ છે, બાકીના લહેંગામાં અલગ અલગ જગ્યાએ પણ સોનેરી એમ્રોડરી કરેલ છે, લહેંગાના ઘેરના કારણે તું એકદમ બારબીડોલ જેવી લાગી રહી છે. દુપટ્ટો પારદર્શક એટલેકે નેટ વાળો છે, એનો રંગ ડાર્ક ગ્રીન છે અને એમાંપણ સોનેરી એંબ્રોડરી છે.” મે તેના માથામાં બાંધેલ રબરને કાઠી એના વાળ છૂટ્ટા કરતાં કહ્યું “હમ્મ, હવે તું એકદમ પરિ જેવી લાગે છે, તને બાહોમથી છોડવાની ઇચ્છાજ થતી નથી” આટલું બોલી મે તેના ગાલ ઉપર કિસ કરી.

“વાવ!” રિદ્ધિ તેના હોઠ મલકાવતાં કહ્યું “હવે ખોલી દે!.”

“વાવ યાર, બોવ સુંદર છે” રિદ્ધિએ અરિશામાં પોતાને લહેંગાચોલી જોઈ અને મને એની પાછડ ઉભેલો જોઈને કહ્યું.

“તો ઝાપટ કે ઘુસ્તો” મેં મારી ગર્દનને તેના ખંભા ઉપર ટેકવીને, રિદ્ધિને પાછડથી મારી બાહોમાં લેતા અરિશામાં એની આંખો સામે જોઈને કહ્યું.

“આઇ લવ યુ.” રિદ્ધિએ મારી બાહોમાંજ અડધો ગોળ આંટો લગાવ્યો અને મારા ખંભા ઉપર તેના બંને હાથ રાખી, તેના હોઠોથી મારા હોઠોને કિસ્સ કરી સ્મિત સાથે કહ્યું’ “મને ખરેખર ગ્મયું, પણ યાર..”

“આ લવ યુ ટુ,,,અને તું આટલુંના વિચાર, તને ગમયુને? બસ”

“આવતે મહિને ટીનાના મેરેજમાં આ જ પહેરીશ” રિદ્ધિએ ખુશ થતાં કહ્યું.

“હા, અને તું કૈંક વાત કહેવાની હતી તે મેસેજમાં કહ્યું હતું, એ શું હતી?” મે મારા હાથને રિદ્ધિના ખંભાથી વીંટાળતા એની આંખોમાં જોતાં પૂછ્યું, રિદ્ધિના બંને હાથ મારી કમરની ફરતે વીંટાયેલ હતા.

“હા!..બે વાત કેવી હતી...” તેણે હસતાં કહ્યું

“હા બોલ!”

“આપણાં ડીનરલીધા પછી હું ઘરે આવીને હોલમાં મમ્મી-પપ્પાની બાજુમાં બેઠી હતી, થોડી વાર પછી પપ્પાએ પૂછ્યું કે પેલો બૂટિકે મળેલ છોકરો હતો એનું નામ શું હતું, અને પછીતો બંનેએ ભેગા થઈને મને એટલા સવાલ પૂછ્યા કે મને થતું હતું કે હમણાં પૂછી લેશે કે તમે એકબીજાને પસંદ કરો છો?”

“તો શું એમણે પૂછ્યું?”

“નાં!! એ શિવાય બધુ પૂછી લીધું” રિદ્ધિએ હસતાં કહ્યું “અને હા જ્યારે પણ મમ્મી-પપ્પા કોયને ઘરે, મને જોવામાટે બોલવાની વાત કરશે ત્યારે હું તેમને આપણાં વિશે બધુ કહી દઇશ, હું આજેજ વિચારતી હતી કે કહી દઉં પણ મને એમ થયું કે મમ્મી-પપ્પા હજી તને થોડીક વખત મળી લય એટલે એમેંને મારી ચિંતા નાં થાય.”

“હા! એ પણ સાચું, તું થોડા દિવસ પછી અંકલ-આંટીને તારા બૂટિકે લઈને જજે અને હું પણ કઇંક બાનુ કાઠીને હું ત્યા આવી જઈશ”

“ઓકે” રિદ્ધિએ હસતાં કહ્યું.

“અને બીજી વાત શું હતી?” મે તેના નાકને મારા નાકથી સ્પ્રશ કરાવતા કહ્યું.

“બીજી વાત!! હા યાદ આવ્યું....” આટલું બોલીને તે ચૂપ થઈ ગઈ.

“તો બોલ...!!”

“હા!!...” રિદ્ધિએ એના શરીરથી મારા શરીરને ધીમેંથી ધક્કો આપ્યો અને અમે બંને બાજુમાંજ રહેલ બેડ ઉપર ધડાકનાં અવાજ સાથે પડ્યા અને અને તેણે એના ગુલાબી હોઠો ઉપર સ્મિત સાથે કહ્યું “let’s make love” અને મને એક લાંબી કિસ કરી દિધી.

ત્યાજ એના રૂમનના બંધ દરવાજાનો ખખડવાનો અવાજ આવ્યો અને સાથે તેના મમ્મીનોપણ અવાજ આવ્યો “રિદ્ધિ! બેટા શું થયું,? આ કેનો અવાજ હતો?

મારા શરીર ઉપર લહેંગાચોલી પહેરીને પડેલી રિદ્ધિએ આટલું સાંભળતાજ મારા હોઠ ઉપર એનો હાથ મજૂબુત રીતે રાખી દીધો અને દરવાજા તરફ જોઈને બાર ઊભેલી એની મમ્મીને કહ્યું “કઈ નય ટેબલ ઉપર રાખેલી બુક્સ પડી હતી, તું સૂઈ જા..” અને પછી રિદ્ધિએ મારી સામે તેની પોળી કરલી આંખો સાથે કહ્યું “શ્હ....અવાજ નય.”

“ઓકે” મેં મારા ઉપર સૂતેલી રિદ્ધિને કિસ કરી અને થોડીજ સેકંડમાં છત તરફ નજર કરીને રિદ્ધિને કહ્યું ”એક મિનિટ!”

“શું થયું?” રિદ્ધિએ તેના વધી રહેલ શ્વાસને કાબુમાં કરતાં તેના હોઠને મારા હોઠથી દૂર કર્યા અને એના ઘૂટણ્ણોને મારી બંને બાજુ ટેકવીને બેસતા ધીમેંથી પૂછ્યું.

“લહેંગા-ચોલી, જરી નિકડી જસે...,એમ્રોડરી ખરાબ થઈ જશે .... તૂટી જશે તો....”, મેં પણ મારા શ્વાસને કાબુમાં રાખતા રિદ્ધિના ચહેરા ઉપરથી તેની કમર ઉપર બંને હાથ રાખતા કહ્યું.

“નાં કઈ નય થાય!, પણ તને આજે બોવ ચિંતા થાય છે.. લહેંગાચોલીની...ક્યારેક મારા પાયજામાંની પણ આટલી ચિંતા કરવી હતીને!!” રિદ્ધિએ એના ચહેરાને મારી બાજુમાં લાવતા હસતાં કહ્યું. “અને પેરાવી તે છે તો હવે ઉતારવી પણ તારે તારા હાથેજ પડશે” આટલું કહી રિદ્ધિએ તેના ખંભા ઉપરથી ઉતરી ગયેલ ગ્રીન કલરના નેટવાળા દુપટ્ટાને બાજુમાંજ જમીન ઉપર ફેંકી દીધો અને ફરી મારા હોઠો તરફ આવિને મને કિસ કરવા લાગી,

હું અને રિદ્ધિ એકબીજાનાં હોઠોને માણિ રહ્યા હતા, હું મારા હાથને ધીમેંથી રિદ્ધિના ખુલ્લા વાળમાંથી ફેરવીને તેની પીઠ ઉપર બાંધેલ ચોલીની દોરી તરફ લઈ ગયો અને દોરી ખોલવાના નિષ્ફળ પ્રયાસ પછી મેં રિદ્ધિને મારા વધી ગયેલ શ્વાસમાં કહ્યું “દોરી ટાઇટ છે!!, મારાથી નથી ખુલતી!”

“ખૂલી ગઈ....” રિદ્ધિએ એના બંને હાથને મારા ગાલ ઉપરથી હટાવીને તેની પીઠ ઉપર લઈજઈને મારી સામે હસીને કહ્યું.

*

(ક્રમશ......)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED