Friendship with strangers - 11 books and stories free download online pdf in Gujarati

અજાણ્યા સાથે મિત્રતા - 11



ભાગ:11
હોટલમાં જમીને બધાં ઘરે જાય છે. રાહુલનાા મગજમાં વીકીની વાતો ચાલ્યા કરતી હોય છે, એનેે ઉંઘ આવતી જ ન હતી, બસ રૂમમાં આંટા માાર્યા રાખે છે. સવાર પડતા જ રાહુલ તૈયાર થઈ જાય છે અને અભયની રાહ જોતો હોય છે, હવેે આ બાજુંં રાધિકા અને રિયા રાજના ઘરે ભેગા થઈને પોતાને કઈ કોલેજમાં જાઉ તે વિચારે છે. અંંતે તે બે કોલેજ નક્કી કરે છે.
રાજ: આ બે માંથી જે અભય અને ઘરનાં લોકો કહેશે તેમાં જશું.
રાધિકા: હા,
રિયા: મને તો હજી પણ વિશ્વાસ નથી આવતો કે આપણે કોલેજમાં જશું,
રાધિકા: હા, આપણે સી.કે.જી.થી લઈને અત્યાર સુધી સાથે જ છીએ, અને હવે આપણી પાસે કોલેજનાં ત્રણ જ વર્ષ છે. પછી તો આપણે ત્રણેય અલગ થઈ જશું,
રાજ: હા, તમે તો હજી પણ ક્યારેક મળશો, પણ હું તો વર્ષમાં એકવાર મળું તો એ જ..
રિયા: આપણે બધાં અલગ થઈ જશું, આપણી પાસે ખાલી ત્રણ વર્ષ છે, જેટલી મજા કરવી હોય એટલી કરી લઈએ..
રાધિકા: હા, પછી રાજ કેનેડા ચાલ્યો જશે તેનાં કાકાના ઘરે, રિયા તું દિલ્લી તારા મામાના ઘરે હું એક જ અહીં..
રાજ: હા, આ વાત મુકો આપણે અત્યારે સમય છે તો મજા કરીએ ત્યારે જોયું જશે..
બીજી બાજું અભય રાહુલને લેવા આવે છે..
અભય: sorry yaar, થોડુંક મોડું થઈ ગયું..
રાહુલ: હા, sorry વાળી ક્યારનો રાહ જોઉં છું, હવે ચાલ..
અભય એક કૈફેમાં બાઈકને ઊભી રાખે છે..
રાહુલ: આપણે તો તારા મિત્રના રૂમ પર જવાનું હતું ને, તો અહીં કેમ??
અભય: પેલાં અંદર જઇને બધી વાત કરીએ.
રાહુલ અને અભય કૈફેમાં જાય છે, એક ટેબલ પર બેસીને કોફી ઓર્ડર કરે છે.
રાહુલ: હા, શું વાત કરવી છે.
અભય: sorry, હું જુઠું બોલ્યો, મારાં મિત્રને રૂમ નથી બદલવાની, આ તો મારે તારી જોડે વાત કરવી હતી એકલામાં એટલે..
રાહુલ: શું વાત કરવી હતી, કંઈ પ્રોબ્લેમ છે..
અભય: ના એવું કંઈ નથી પણ કાલે તું ice cream લેવાં ગયો અને તને વાર લાગી એટલે હું તને બોલાવા આવ્યો ત્યાં મે જોયું કે તુયે વીકીનો કાથલો પકડ્યો છે.એટલે મે તને દુર ઉભી ને કોલ કર્યો, મને એમ કે તું અમને કહીશ પણ તું ચૂપ જ રહ્યો.એટલે મને એમ લાગ્યું કે તારી સાથે એકલામાં વાત કરવી જ થીક છે..શું થયું હતું ત્યાં??
રાહુલ: રાજનું અકસ્માત વીકી એ કરાવ્યો હતો. મને તે વીકીને જાનથી મારવાનું મન થાય છે, બદલો તો હું લઈને જ શાંતીથી બેસી શકીશ..
અભય: ભુલી જાવું જ થીક છે યાર, આજે તુ બદલો રહીંશ કાલે તે આવું તો ચાલ્યા જ રાખશે, રાહુલ એને એનાં ભવિષ્યની ચિંતા નથી આપણું ભવિષ્ય આપણાં હાથમાં છે, આપણે એની સાથે લડાઈ જ કર્યા રાખશુ તો આપણું કરિયર કયારે બનાવશુ.અને એને તો આ મારપીટ કરવી ગમે એનું તો એમાં કઈ નથી જવાનું, એટલે અંહી જ આ બધું ભુલી જઈએ, બરાબરને...
રાહુલ: સારું, તું જે કેય છે તે સાચું જ છે, હું નહીં બદલો લવ..
અભય: ગુડ.. ચાલ હવે રાજના ઘરે જઈએ, એને કઈ કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કર્યું...
રાહુલ: હા, અને thank you yaar...
અભય: તારાં લીધે આખી રાત ઉંઘ નથી આવી...
રાહુલ: હું પણ.નહીં સૂતો યાર..
રાહુલ અને અભય બંને રાજના ઘરે જાય છે.
રાજ: તમે આવી ગયા..
અભય: હા, આન્ટી ભૂખ પણ જોરથી લાગી છે..
રાજની મમ્મી: હા બેસો હું લઈને આવું છું નાસ્તો..
રાહુલ: કઈ કોલેજ નક્કી કરી તમે..
રાધિક: અમારું મન તો MSU (maharaja sayajirao university) પણ તમને જે થીક લાગે તે..
અભય: મસ્ત કોલેજ શોધી તમે, હું તો હા પાડું છું હવે ઘરે વાત કરી લઈએ..
ધરે પણ બધાં હા જ પાડે છે અને રાજ, રિયા અને રાધિકા એ કોલેજમાં એડમિશન લે છે...


ક્રમશ:
આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો