The Author Deeps Gadhvi અનુસરો Current Read એક અડધી રાતનો સમય - 6 By Deeps Gadhvi ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books લવ યુ યાર - ભાગ 69 સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ... નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Deeps Gadhvi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 10 શેયર કરો એક અડધી રાતનો સમય - 6 (13) 1.3k 3.1k 2 મન માં ને મન માં હજરો વિચાર ચાલી રહ્યાં હતા,એમાં મારી કાર નું બેલેન્સ બગડીયું અને ગાડિ રોડ ની નીચે ઉતરી ને ઝાડ સાથે અથડાઈ અને જ્યારે આંખો ખોલી તો સિવીલ હોસ્પિટલ માં પડ્યો હતો, રાગિણી,મમ્મી અને પપ્પા,ચાર્લી,આ બધા મારી ભાન માં આવાની રાહ જોતા હતા,અને જેવો હું ભાન માં આવ્યો એટલે મમ્મી મારી નજીક આવ્યાં અને બોલ્યા,બેટા તું આમ કાર ચલાવીશ તો અમારુ શું થાશે,કમસે કમ કાર નો તો વિચાર કરવો તો.... મમ્મી એ મજાક કરીને મને હસવા લાગ્યા,અને પપ્પા એ હિંમત આપી,અને ચાર્લી મારી બાજું માં આવ્યો અને બોલ્યો,તો કેવી રહિ તમારી મિટીંગ...??? એક દમ ફર્સ્ટ ક્લાસ, હા એ તો દેખાઇ છે,પણ કાઇ પ્રાપ્ત થયું,કોઇ સબુત હાથ લાગ્યું, હા બધું છે,બસ હવે એ કાજલ ના ઓફિસ થી ઘર વાળા રસ્તા પર એક બેરા મુંગા ની સ્કુલ છે,ત્યાં એક મુલાકાત લેવાની છે,અને પછી ત્યાંથી થોડે દુર એક બંધ ફ્લેટ છે, ત્યાં સબુત છે,ગવાહ અને સબુત બંને રેડિ છે,બસ એક હું રેડિ નથી, એ તો તમે હમણા રેડિ થય જશો,રાગિણી નો બોલવાનો વારો આવા દો એટલે બધું બરાબર થય જશે હો, ત્યાં રાગિણી આવી અને એની શૈલી માં વાત ચાલું કરી... ના પાડતી હતી ને કે રેવા દે,ભુત પ્રેતો ના ચક્કરમાં નય પડ, પરંતુ અંઇઆ માનવાનું કોનું કા...! અને તું જાતો હતો ત્યારે મે તને કીધું હતું યાદ છે કે,હાથ પગ સાજા લઇને આવજે,પણ તું તો ભંગાવી ને આવ્યો, અરે બસ હવે રાગુ,જે થવાનું હતું એ થઇ ગયું,હવે તારા બોલ્યે સારું તો નથી થઇ જવાનું ને,અને હું ભલે ભંગાવી ને આવ્યો પણ કામ તો પુરુ કર્યું ને, હા જાણે મોટો એવરેસ્ટ પર ચડી ને આવ્યો હોય,તુ તો એમ બોલશ, અરે ખાલી નાની મોટી ઇજાઓ થઇ છે,બાકિ તો સારો જ છું ને, દિપક આ બધું રેવા દે આપણું કામ નહિં,એ ભગવાન પર છોડિ દે,એને ન્યાય અપાવો હશે તો ગમે તેમ કરી ને અપાવશે, ના હવે એવું થોડિ ચાલે,તને આ કેસ બારા માં ખબર નથી ને એટલે આ બધું બોલાઇ છે,અને જો ખબર પડશે ને કાજલ સાથે કેવું કેવું થયું હતું તો તું જ આ કામ પર લાગી જઇશ, હા તો કેને પણ,,,, તો લે સાંભળ....(કાજલ ની બધી જ વાત મે રાગિણી ને કરી અને એને પણ દુખ વ્યકત કરતા કહ્યું) યાર આવા હેવાનો પણ હોતા હશે,આવા તો માત્ર ફિલ્મો માં હોય, આ કલયુગ છે રાગિણી અંઇઆ બધી જ પ્રકાર ની માનવ જાતી પણ આવાને માનવ તો કહેવાય જ નહીં આ તો દાનવો છે દાનવો,તું એતો વિચાર કર એના દુખીયા માઁ બાપના દિવસો કેમ પસાર થતા હશે એની એકની એક દિકરી વગર,એક એવી દિકરી કે જે ખોવાય ગય છે કે પછી મોતને ભેટી છે, એને એક વિસ્વાસ આપવાનો છે,કે કાજલ આ દુનિયામાં નથી,એટલે એક ખોજ તો પુરી થાય એમની,નહિતર એ લોકો કાજલ ના વિયોગ માં ના કરે નારાયણ ને એને કાઇ થાય તો એ લોકો નો જીવ ગતી પામે ખરો, તો હવે આગળ શું કરવાનું વિચાર્યું તે....? જોઇએ હવે ચાર્લી ને સમજાવ્યો તો છે,પણ મને હજી અંઇઆ કેટલા દિવસ રાખશે અને કાર નું શું થયું.??? કાર ની હેટ લાઇટ અને બોનેટ ના પતરા ડેમેજ થયા છે, બોવ કાંઈ જાજુ ડેમેજ નથી અને એ કાર ને ચાર્લી ગેરેજ માં મુકી આવ્યો છે,તારી હારો હાર એ પણ સાજી થય જાશે, હાસસસ સારુ લો તો કોઇ વાંધો નહિ,હવે એ કાર ના અને હોસ્પિટલ ના પૈસા તું ભરજે, કેમ હું ભરુ હે,મારે કાઇ પૈસા નો ખજાનો છે, ના પૈસા નો ખજાનો હોય કે ના હોય એ નથી ખબર પણ પગાર નો ટાઇમ થઇ ગયો છે એટલે કહું છું, ઓહહહ ઓકે હા તો આપી દઇશ,ડોન્ટ વરી... ત્યાં ડોક્ટર આવ્યા.... કેમ છો,,,,? હા હવે સારુ છે,ડોક્ટર હું ક્યારે ડીસ્ચાર્જ થઇશ.... બસ હમણા જ થોડિ વાર માં,પછી મારી કેબીન માં આવો એટલે દવા લખી આપું.... જી ભલે ડોકટર.... સારુ રાગિણી તું આ બધો સામાન ગાડિ માં રાખ ત્યાં હું કપડા બદલાવી લઉ અને દવા લેતો આવું.... ઓકે....આવ જલ્દિ.... (હવે હું અને ચાર્લી બંને એ મોબાઈલ અને કાજલ ની લાસ શોધવા માટે નીકળી પડ્યાં હતાં) તો ગઢવી સાહેબ કેવા રહ્યા કાલ ના પ્રેત દર્શન....??? એકદમ ભયંકર હો ભાઇ,તું કહેતો હતો ને રિક્સર ની એવા રુપ માં એ આવી ગઇ હતી, એટલે કેવા... મતલબ કે કાજલ ના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા, તો એ ટુકડા થઇને મારી આખી કાર માં ફેલાઇ ગઇ હતી, તો તમને ડર નો લાગ્યો....? શું નબળી વાત કરે છે યાર,ડર અને મને કદાપી નહિં... ઓહહહ એવું તો જોઇએ હમણા,કાજલ ની લાસ કાઢવાની થાય ત્યારે તમે જ કાઢજો.... ના એટલે આવાં માં મને નો ગમે,હું ના જોઇ શકું યાર, જાવ ને હવે નો જોઇ શકવા વાળી,ફાટે છે એમ ક્યો ને ભયસાબ.... જવા દે એ બધું મને એ કે તે પેલી મુંગી દિકરી ને શોધી..? અરે સરકાર ક્યાંથી શોધું યાર,એ સ્કુલ માં લગભગ 200 ઉપર દિકરીઓ છે,એમાં થી મને કેમ ખબર પડે કે કઇ દિકરી હતી એમ.... હા એ પણ છે,અને તારી પાસે પાછો કાજલ નો ફોટો પણ નથી,અને ભુત કાંઇ કેમેરા માં આવે નહિ...કેમેરા પરથી યાદ આવ્યું મોબાઇલ તને મડ્યો કે નહીં....! મડે તોય હું નથી જવાનો....એ મને થોડિ ઓડખે છે, મોબાઇલ લેવા જાઉ અને પછી મને ઉલારી ઉલારી ને મારા ઘા કરે તો ક્યાં જાઉ હું,એટલે મોબાઇલ લેવા આપણે બેવ હારે જાશું ઓકે... આ બધું ગોઠવાઇ જાય એટલે મંઢોળ જઉ પડશે,કાજલ ના મમ્મી પપ્પાને લેવા માટે, પેલા ગુનેગાર ને શોધી પાડવાં છે,ચાર્જસીટ કોર્ટમાં આપી દેવી છે અને પછી જ્યારે હિયરીંગ હોય એના બે દિવસ અગાઉ આપણે મંઢોળ જઇને એ લોકો ને લઇ આવશું, હા બસ....આવું જ કરીએ, સાહેબ લાસ ના હાડપિંજર ના ટુકડા છે,આખી લાસ નથી, હા બહાર કાઢો અને એક પોલીથીન માં પેક કરો,ફોરેન્સીક વાળાને લાસ મોકલી દઇએ એટલે રિપોર્ટ જલ્દિ આવી જાય, એ ભલે સાહેબ... તો ગઢવી સાહેબ આપણે પેલા ફ્લેટ માં જઇએ અને મોબાઇલ શોધતા આવીએ, હા પણ આ જમાદાર કાકા ને હારે જ લઇ લઇએ,એ કાર ચલાવી ને થોડા લેબ માં જાશે, અરે એ મોટા મોટા ટ્રક ચલાવી લે છે,કાર તો એમના માટે મામુલી છે,આપણે તમારી ગાડીમાં જઇએ,ઓ વલ્લભ કાકા તમે આ લાસ લઇને ફોરેન્સીક લેબ પહોંચો ત્યાં અમે સબુત લઇને આવીએ છીએ, એ ભલે સાહેબ.... લ્યો હાલો આપણે જાઇ... (અમે બંને એ ફ્લેટમાં મોબાઈલ લેવા ગયા અને અમને મોબાઈલ મડિ પણ ગયો,પરંતું આટલા વર્ષો થી મોબાઇલ બંધ પડ્યો હતો તો ચાલું કરવો મુશ્કેલ હતો,ત્યાં અચાનક કાજલ આવી) દિપક તું મારી લાસ લઇ ગયો સબુત પણ લઇ લીધું પરંતું શું એ ગુનેગાર તારા હાથ માં આવશે ખરો, અરે કાજલ કિનારે પહોંચવા આવ્યાં છી હવે તમે શંકાનો તોફાન ના મચાવો,બસ ભરોશા રાખો બધું થય જશે... ઓ ગઢવી સાહેબ આમ એકલા કોને સામેમમમમમ,નય નય નય,શું એ અંઇઆ છે,,,,???? અરે પણ તુ ડરે છે શું કામ....એ કંઈ નહીં કરે.... અરે શું ડરવાની ના પાડો છો.....!!!!પણ ડર કાબૂ માં રે ખરો, (ત્યાં કાજલ બધા ને દેખાઇ એમ આવી) ચાર્લી ડરીશ નહિં,હું એટલી ક્રુડ નથી કે મદદ કરનારને હાની પહોંચાડુ, કાજલ જો આ મોબાઇલ ચાલું થઇ જાઇ તો જ્જ સાહેબ ને આ વિડીયો બતાવો પડશે,તો એના માટે તું કાઇ કહેવાં માંગશ....???? હા ન્યાયાલય એ એક મંદિર છે અને જ્જ ભગવાન છે,તો ન્યાય મેળવવા માટે ભલે એ વિડિયો જોતા,પણ એક ખાસ અપિલ છે કે આ વિડીયો મિડિયા સુધી ન પહોચવો જોઇએ,મને તો ફરક નહિં પડે પણ મારા મમ્મી પપ્પાને જરુર પડશે તો,શું આના માટે મને પ્રોમીસ કરશો...? જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ વિડીયાને વાયરલ નહિં થવા દઉ અને એની હું ખાતરી આપું છૂ, અને હું ચાર્લી એક કાનુન ના રક્ષક તરકે વાયદો આપું છું કે આ વિડીયો મારી દેખરેખ હેઠળ સબુત ના આધારે રહેશે, અને હું બધી કલમો અપનાવીને એને બને તો ફાંસીની સજા અપાવીશ,આ એક ભાઇનો બહેન વાદો છે, થેન્ક યુ,ચાર્લી અને દિપક,કે દુખીયા માઁ બાપને ન્યાય અપાવવા માટે પોતાની જવાબદારી સમજી ને કામ કરો છો એ બદલ,કાશ આખું ભારત તમારા જેવું હોત તો આજે બલાત્કાર જેવા કિંસ્સાઓ ખુબ જ ઓછા બનત, કાજલ તારો કોઇ ફોટો આ મોબાઇલ માં છે,કેમ કે પેલી દિકરી ને અમે લોકો શોધીએ છીએ પણ ત્યાં મોટી સંખ્યામાં દિકરીઓ છે, અરે એ દિકરી તો અત્યારે,બેરા મુંગાની ટીચર છે,એ છ વર્ષ પહેલા જ 17 વર્ષ ની હતી,તો અત્યારે એ બીજા છોકરાઓ ને ભણાવે છે, પણ તેમ છતાય એને ઓડખાણ તો અપાવી પડશે ને તારી, હા તો મારા મોબાઇલ માં મમ્મી પપ્પા જોડે મારો ફોટો હશે જે એ દિકરીને દેખાડશો એટલે એ તરત જ ઓડખી જશે,આમેય એ લોકોની યાદ સક્તિ બોવ વધારે હોય, કાજલ એક ઇચ્છા છે કે અમે જ્યારે ગુનેગાર ને કોર્ટ લઇ જાય અને એને સજા મડે તો તું પણ ત્યાં હાજર રહેજે, એટલે તારા માત પિતાનો હાયસ કારો જોઇને તું મુક્તિ માર્ગે સ્વર્ગ ચાલી જજે, હા કાજલબેન પ્લીઝ તમે કોર્ટ માં હાજર રહેજો.... ભલે જેવી તમારી ઇચ્છાઓ,પહેલો એવો દાખલો બનશે જ્યાં મુર્ત્યુ પામનાર વ્યક્તિ કોર્ટ માં હાજર રહેશ એ પણ એના ખુન ના આરોપીઓને સજા થાય એ સાંભળવા, ભલે હું જરુર આવીશ.. યાર ચાર્લી આ મોબાઇલ ને ગમેતેમ ચાલું કરીને અંદર જે વીડીયો છે એ લેવો પડશે, હા તો તમે અને રાગિણી IT વાળા જ છો ને તો એ કામ કરો અને વીડીયો ની સાથે કાજલ નો ફોટો પણ,પેલી દિકરી ને દેખાડવા લઇ લેજો... હા તો ચાલ ઓફિસ પર જઇએ...... રાગિણી આ મોબાઇલ માં એક વિડીયો છે,એ મારે હરહાલ માં જોઇએ છે,પ્લીઝ અવિનાશ ને કહિને આ મોબાઇલ નો ડાટા રિકવર કરાવ... ઓકે વાર લાગશે....ફોન ખુબ જ ખરાબ હાલાત માં છે, પણ ડેટા અંદર એમને એમ જ હશે, સારુ તો અમે ફોરેન્સીક લેબ પર જઇએ છીએ છી,ત્યાં લાસ નું ટેસ્ટીંગ શરુ થયું હશે, ઓકે ડેટા કવર થય જાય એટલે મીસકોલ મારુ.... લે આમાઇ મીસ કોલ....હા હવે....તુ નઇ સમજે... ઓહકે હું રાહ જોવું છું.... (હું અને ચાર્લી બંને ફોરેન્સીક લેબ ગયા જ્યાં કાજલ ના ર્મુત દેહ નું ટેસ્ટ ચાલતું હતું) ડોક્ટર અશ્વીની કુમાર,શું લાગે છે તમને....??? અમમમમ લાગવા માં તો ઘણાં બધા પીસ કર્યાં છે,એ પણ જીવત હાલત માં.... મતલબ હું કાઇ સમજ્યૉ નહિ.... મતલબ કે વિક્ટીમ જ્યારે જીવત હતું ત્યારે જ કટ્સ કરવામાં આવ્યું છે,બોવ ભયંકર રીતે એ હેવાનો એ આ વિક્ટીમ ને તડપાવી છે,અને જીવત હાલત માં જ એમના કટકા કર્યા છે, ઓહહહહ એ હરામ ખોરો ને તો પેલા હું બોવ મારીસ,એવી જગ્યાએ મારીસ કે ડોક્ટર પણ નહીં કહિ શકે કે આને શું થયું છે... હા હા ચાર્લી શાંત થા ભાઇ,આગળ તો સાંભળ તારુ હૈયું નહિ માને એવું થયું છે આ બિચારી છોકરી સાથે... તો ડોક્ટર તમને શું લાગે છે કે એ લોકો ના કોઇ ટીશ્યુ આ લાસ પર મડિ શકસે હવે....??? અમમમ કહેવું બોવ મુશ્કેલ છે,કેમ કે હવે પ્રાઇવેટ પાર્ટ બીલકુલ રહ્યા જ નથી અને બોડિ માં હવે કોઇ ભરાવો છે જ નહિં,આ હવે એક હાર્ડ પિંજર છે,તો એની આશા રાખવી ખુબ જ કસોટી ભર્યું છે મારા માટે, ઓકે ડોક્ટર એ તો હું પણ સમજું છું,આપણી પાસે પ્રુફ છે કે વિક્ટીમ પર બલાત્કાર થયો હતો અને પછી એના કટકા કર્યાં હતા, બસ તો એ એક જ આધાર છે,પેલા હેવાને ને જેલ ભેગા કરવાનો... પણ ડોક્ટર આશરે કેટલો ટાઇમ થયો હશે આ લાસ ને, ટાઇમ તો થીક છે પણ એક ઇન્ટેસ્ટીંગ વાત એ છે કે આના Lung's મીસ છે....???? શું વાત કરો છો....(એટલા માં કાજલ ત્યાં આવી) હા દિપક એ ચાર હેવાનો માંથી એક ડોક્ટર હતો,અને એણે મને ચીરી ને મારા Lung's કાઢી ને એ હોસ્પિટલ જતો રહ્યો હતો, તો તે મને આ બધું પેલા કેમ ના કિધું યાર, હું શું કહું,હવે કાઇ ફરક પડવાનો જ નથી તો શું કહું... ના ફરક પડે છે,બોવ મોટો ફરક છે,કાજલ ચાર્લી મને લાગે છે કે પેલી મુંગી દિકરી ને કિડનેપ કરી ને એના Lung's કાઢવાની ચાલ હતી,અને એ વખતે કાજલ ત્યાં આવી પહોચી હશે,અને જેમ કે કાજલ યુવા હતી એટલે એ લોકો એ પેલા એની હવાસ નો શિકાર બનાવી અને પછી એને કાપી ને એના પાર્ટ્સ કાઢ્યાં.... ઓકે તો આ કાવતરું માત્ર બલાત્કાર પુરતુ જ ના હતું પણ એના પાર્ટ્સ વહેંચવાનું પણ હતું, ડોક્ટર બીજું શું તમને મીસીંગ લાગે છે, જોવો એમ તાત્કાલીક તો હું ના કહી શકું પરંતું,હું કોશીંશ કરુ છું,કેમ કે આ લાસ ને બોવ વધારે પડતો ટાઇમ થય ચુક્યો છે,અને Lung's કાઢ્યાં ની એટલે ખબર પડિ કેમ કે આંતરડા સાથે કનેક્ટ હોય,અને એને કાઢવા માટે બેવ ની વચ્ચે થી પરફેક્ટ ચીર કરવી પડે એટલે કે કાંપવી પડે, તો જ Lung's ડેમેજ થયા વગર કાઢી શકો,અને આ પરફેક્ટ કટ છે બેવ આંતરડા ની વચ્ચે થી,એ માત્ર એક ડોક્ટર જ કરી શકે, અજીવ ક્રુરડતા ભરી છે સૈતાન નો માં,હવે આનો અંત લાવો જ પડશે... ડોક્ટર મને એ કહો કે આનું બ્લડ ગ્રુપ કયું હોય શકે... વેલ બ્લડ ગ્રુપમાં તો AB લાગે છે, ઓહકે થેન્કસ ડોક્ટર તમે બને એટલો જલ્દિ રિપોર્ટ તૈયાર કરો,અમારી પાસે બધું તૈયાર છે,બસ તમારા રિપોર્ટ ની કમી છે, ચાર્લી એક કામ કર બધી હોસ્પિટલો ખંખેરી વાડ,AB Lung's આજ થી છ વર્ષ પહેલા કોણે ચેંજ કર્યું હતુ,અને કોને Lung's ની જરુર હતી, યાર આ બધા માં બોવ વાર લાગી જાશે,અને આપણી પાસે આટલો બધો ટાઇમ નથી યાર, અરે મોટી મોટી હોસ્પીટલમાં તપાસ ચાલું કરાવને યાર,એક મીનીટ પ્રિતેશ પેલો ડોઢ ફુટીયો ક્યારે કામ આવશે...? અરે વાહ ગઢવી સાહેબ તો તમને ખબર છે એમ ને કે આરોગ્ય મંત્રાલય માં કામ કરે છે એમ.... અરે હા હવે હોય જ ને,ભાઇબંધો ની મને નો ખબર હોય, એને ફોન લગાડ પ્લીઝ.... એક સેંકડ લગાડુ છું....લ્યો લાગી ગયો... હા હાલો પ્રિતેશ,ગઢવી બોલું છું ભાઇ.... ઓહોહહહહ ભાઇ કિધો મને,ભાઇ...સપનું તો નથી જોતો ને હું... ના મારા વિરા તું સપનું નહિ હકીકત માં છો....જરુર પડે તો ગઘેડાને પણ બાપ કહેવો પડે, ના યાર દોસ્તી માં એવું ના હોય બોસ,તમે મને જે નામ થી બોલાવો છો,મને કોઇ વાંધો નથી, ઓહહહકે દોસ્તૉ એક કામ કરને,શું તારી પાસે એવો કોઇ ડેટા હોય જેમાં ડોક્ટરો જે હોસ્પિટલ માં કામ કરે અને એ હોસ્પિટલ માં કોઇ ના અંગો ડોનેટર કે ચેંજ કરે તો એ લોકો તમને જાણ કરે.... અરે ભાઇ હોય જ ને,કેવી વાત કરો છો,આરોગ્ય મંત્રાલય ની પરવાનગી વગર ડોક્ટરો આવડું મોટું કામ કરી જ નો શકે,અને કદાચ એ કામ એ લોકો ગેરકાનુની રીતે કરે ને તો બી અમારી પાસે ડોનેટ કરતા ના નામો હોય, પણ પ્રિતેશ એ ડોનેટ કરતા નો હોય અને કોક બીજાને મારી ને એનું અંગ કાપી ને લીધું હોય તો.... તો બોસ એ અમારા રેકોર્ડ માં નો હોય ને,એતો ગેરકાયદેસર થયું ને....અમારી પાસે ટોનેટર નું અંગ ગેરકાયદેસર લે છે તો અમને એની જાણ થાય,પણ કોક બીજાને મારી ને એનું અંગ લે અને નાખે તો એનો કોઇ રેકોર્ડ ના હોય, તો મારા ભાઇ ખાલી એટલું તો કહિ દે કે એવી કેટલી હોસ્પિટલ છે જેમાં દાતા ઓના ફોર્મ ભરાયા છે,,,??? હા એ ડેટા હું તમને આપી શકું, ઓકે થેન્કસ ભાઇ... અરે હોતા હશે કાઇ....એની ટાઇમ... પણ ગઢવી સાહેબ એ ડેટા તમને શું ફાયદો કરાવશે...! અરે તું ખાલી જોતો જા...વર્દિ તે પહેરી છે ને દિમાંગ હું ચલાવીસ.... ઓહહહકે બોસ.... (ત્યાં રાગિણી નો ફોન આવ્યો) હા બોલ... મોબાઈલ ડાટા મડિ ગયો છે,તમે લોકો આવો ઓફિસમાં. હા બસ આવી જ છીયે, ચાર્લી ગાડિ સીધી ઓફિસ તરફ લઇ લે,ડેટા મડિ ગયો છે, હા સારુ બોસ... મોબાઈલ ડેટા મડિ ગયો એટલે 90% કેસ તારો સોલ્વ થય ગયો છે,હવે પેલી દિકરી ને એ કાજલ નો ફોટો દેખાડિને,એટલે પિક્ચર કલીર થય જાસે, હા બોસ અને જો એનું બ્લડગ્રુપ,મડિ જાય તો એના પર થી એ પણ ખબર પડિ જાય કે,એને ક્યાં ગ્રુપ નું ઓર્ગન જોઇતું હતું અને એણે બ્લડગ્રુપ ક્યાં લેબ માં ચેક કરાવ્યું હતું, હા રાગિણી ડેટા ક્યાં છે,અને એક પેન ડ્રાઈવ આપી દે એટલે એમાં લઇ લવ, હા આપું એક સેકન્ડ.... ચાર્લી હવે એક છેલુ કામ બાકિ છે, કયું બોસ.... વકીલ ગોતવાનો છે,જે આ કેસ લડિ શકે, હા તો ધુતરાષ્ટ ને ફોન કરી દઉ,એટલે પત્યું,એમા શુ... કોણ ધુતરાષ્ટ....???? અરે ચશ્માઘર,,,,અનુરાગ.... એ વકીલ છે.....! લે કેદુનો વકિલ બની ગ્યો છે....એ બોવ ભણ્યો,ઇન્જીરીંગ કર્યું ને પછી એમાં નો મેડ આવ્યો એટલે,બી.એ.એલ.એલ.બી કર્યું છે,અને થોડા વર્ષ સુધી એણે કોઇક ના અંડર કામ કર્યું અને ટ્રેનીંગ લીધી હતી,હવે એ પોતે જ કેસ લડે, એકેય કેસ જીત્યો છે, એ ખબર નહીં,તમે પુછી લ્યો... હા સારુ ફોન કર... હા હાલો...ચાર્લી બોલું છું હા બોલ ને ભાઇ...કેમ છે... બસ મજા માં...શું ચાલે છે...? બસ કાઇ નહિં,એક કેસ માં કામ કરુ છું... કયો કેસ... છે એક જમીન પચાવી પાડવાનો કેસ... ઓહો તુ તો બોવ મોટો વકિલ થય ગયો હે... ના હવે જમીન દસ વિધા છે,કોઇક ગરીબ ની છે યાર,એમ જ મદદ કરુ છું... કાઇ વાંધો નહીં,કેસ તો કેસ છે નાનો હોય કે મોટો...તો તું ફ્રી ક્યાંરે થઇસ, કાલે કોર્ટ માં કેસ ની ફાઇનલ હિઅરીંગ છે,તો કોર્ટ પછી ભેગા થાઇ,કોફિ શોપ માં.... ભલે તો કાલે મડિએ... ચાર્લી આમ તો જો આ વિડીયો....આ રાક્ષસ ના પેટ ના જ છે,ખરેખર.... ઓહહહહ જીસસ..... એક કામ કરો મોબાઇલ પર વિડિયો ચાલું કરી ને આ ચારેય ના સ્ક્રીન શોટ લઇ લો...અને આ હરામી ના ઓની શોધખોળ ચાલું કરીએ...અને કાજલ નો ફોટો લઇ લો એટલે પેલી દિકરી પાસે જઇ આવીએ,હમણાં સાંજ પડિ જશે, પછી ત્યાં મોડું થઇ જશે.... ઓકે..... રાગિણી તું એક કામ કરીશ..... હા બોલ યાર માથું બોવ દુખે છે,એક કોફિ મડિ જાત તો મજા પડિ જાય, હા પણ અંઇઆ ફિલટર વાળી નહિં હોય, ચાલશે.... સારુ લઇ આવું છું, યાર ચાર્લી આ રાગિણી કંઇ પણ સંભળાવ્યા વગર જ બોલી,આટલો સુધારો ક્યાંથી આવી ગયો.... બોસ તમારુ જ્યારે એસીડેન્ટ થયું હતું ને તો તમે તો બેભાન થઇ ગયા હતા,એવામાં કોઇક સારા માણસ એ પેલા એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને પછી મોબાઇલ ડાઇલ નંબર માં રાગિણી ના કેટલાઇ કોલ આવ્યાં હતા,તો એ ભાઇ એમને વાત કરી કે અમે આ ભાઇ ને હોસ્પિટલ લઇ જાઇ છીએ,તમે ત્યાં આવો,એટલે એ છોકરી આખી રાત તમારી પાસે જાગી છે, ઓહહહહ યાર,તો મમ્મી પપ્પા ને કોણે કીધું.... એ પણ રાગિણી એ કિધું,અને ચિંતા કરવાની જરૂર નથી હું હોસ્પિટલમાં છું દિપક પાસે અને એને કોઇ પણ જાતનું કાઇ વઘારે લાગ્યું નથી,માટે ચિંતા ના કરતા અને સવારે આરામ થી આવજો, હાસસસસ મારી માને જેવી વહુ જોતી હતી એવી મડિ ગઇ કા.... બસ હવે વખાણ નો કરો બોસ....નહિતર વખાણ કરેલી ખીચડી ડાઢે ચોટશે હો... વખાણ નહિં યાર પણ હાસકારો થાય છે, લે કોફિ.... થેન્કુ રાગુ....અરે ઉભી તો રે ક્યાં જાય છે.... આવું,હવે ઓફિસ છુટવાનો ટાઇમ થઇ ગયો છે,બધા ને બાઇ કેતી આઉ.... ઓહહહ ગુડ ગુડ...જા હો બચા... તો બોસ આપણે પણ નીકળી એ તો... હા રાગિણી ને સાથે લઇ ને નીકળીયે... ઓકે બોસ,પણ આ હોસ્પિટલ માં Lung's કોણે બદલ્યા અને કયાં ડોક્ટર પાસે બદલ્યા,અને કોને આપ્યાં આની આપણે માહિતી લઇ લેવી તો... હા તો જો લીસ્ટ આવી ગયું છે,પ્રીતેસે મોકલ્યું છે, પણ બધી હોસ્પિટલ માં જાસુ તો વાર લાગી નહિં જાય...! વાર તો બોવ લાગશે જ બોસ,એક કામ કરો પેલા આપણે સ્કુલે જતા આવીએ... હા ચાલો નીકળીયે... રાગિણી તું હાલ હારે...તારી ગાડિ વિરેન ને આપી દે, આમેય એ રિક્ષા કરીને જાય છે,તો એ તારા ઘરે કાર મુક્તો જાય અને ઘરે ચાલ્યો જાય... હા સારુ...વિરેન ભાઇ....એક મીનીટ... હા મેડમ બોલો...મારી કાર ઘરે મુંકિ દેજો પ્લીઝ.. અરે મેડમ હોય કાઇ...સારુ લાવો કિ... આલો થેન્કસ... ઓકે મેડમ... દિપક તું વકીલ માં કોને લેવાનો છે...? અમમમમ અનુરાગ ને...કેમ,કોઇ બીજો છે...? ના હું એનું જ કહેવાની હતી,સારુ થયું,અનુરાગ હશે તો મહેનત ખુબ કરશે... હા અને આમેય મહેનત બોવ ઓછી કરી નાખી છે એની, કેમ કે આપણી પાસે પ્રુફ છે,બસ ગવાહ સાથે વાત કરવા જાઇ છીએ, કોણ પેલી મુંગી છોકરી....! હા એજ,એને આપણે લખી ને બધું કહેશું અને એ પણ લખી ને આપણને જવાબ આપસે... ઓકે વેરીગુડ,તો કેસ ઇઝી થય જશે,અને લખી ને કહેવું બોલવું તો ચાલે ને કોર્ટ માં...???? હા ચાલે જ ને,કોર્ટ માન્ય રાખશે.... તો કોઇ વાંધો નહિ... હા બસ અંઇઆ રાખ ચાર્લી,આવી ગઇ એ સ્કુલ.... ઓકે તમે લોકો ઉતરો હું કાર પાર્ક કરી નાખું.... હા સારુ.... કાજલે કિધું હતું કે એ દિકરી અત્યારે ટીચર છે,તો આપણે પેલા ટીચરો ને ભેગા કરીને કાજલ નો ફોટો દેખાડિશું, ત્રણ છોકરીઓ ટીચર હતી અને બે ભાઇઓ, ચાર્લી એ બ્લેકબોર્ડ પર લખીને કિધું એ ફોટો કાજલ નો છે,તમારા માથી કોઈ આ છોકરીને ઓડખે છે...???? એમાંથી એક દિકરી ઉભી થઇને આવી અને લખ્યું કે આ એજ છોકરી છે જેને મારી જાન બચાવી હતી, શું થયું હતુ,તે દિવસ, એ લોકો મને ઉપાડિને લઈ જતા હતા,મારા અંગો કાઢવાના હતા,કેમ કે હું AB બ્લડગ્રુપ વાડિ છોકરી હતી, એ લોકો ને કેમ ખબર પડિ કે તારુ ગ્રુપ AB છે..?? એ ઘટના બની એના ચાર દિવસ પહેલાં બધા સ્ટુડન્ટ્સ નું મેડિકલ ચેકઅપ કરવાનું હતુ,અને એ ચેકઅપ થયા બાદ ઉપરા ઉપરી અમારા બે સ્ટુડન્ટ્સ ગાયબ છે,જેની કોઇ કંપ્લેન પણ નહોતી કરી... કેમ કોઇએ કંપ્લેન નો કરી... અમારા આચાર્ય સાહેબે એમ કિધું હતું કે એ બે સ્ટુડન્ટ્સ ને અમે નિ-સંતાન દંપતી ને આપ્યા છે,પણ મને એ નથી સંમજાતુ કે આખા દેશ માં અનાથોના આશ્રમ છે, જેમાં ઘણાં બધા છોકરા છોકરીઓ બોજ સારા છે,જેને કોઇ ખોટ ખાંપણ નથી,તો એ લોકો બેરા-મુંગા ને કેમ એડોપ્ટ કરી શકે...!!! તો આ પ્રશ્ન તમે એને ના પુછ્યો...??? પૂછ્યો પણ એને કાઇ જવાબ નો આપ્યો....! ઓકે આ કાજલ ને તું બરાબર ઓડખે ગઇ છો ને...! જી હા ઓડખી ગઇ છું, બોસ હવે પેલા સ્ક્રીન શોટ દેખાડો.... બેટા આમાંથી તું કોણે ઓડખશ...! જી આ ચારેય મને બરાબર યાદ છે,અને એમાથી એક ડોક્ટર છે અને એક બોર્ડ બોય છે,જે હેપી હોસ્પિટલ માં ડોક્ટર અને બોર્ડ બોય છે, ઓકે ગુડ,તો બીજા બે નથી ઓડખતી...!!! એમ નથી ઓડખતી પણ એ લોકો ને જ્યારે મારુ અપહરણ કર્યું ત્યારે આ બંને ને જોયા હતા, ઓકે તો બેટા તું આ બધું કોર્ટ માં લખીને ગવાહિ આપીસ.. હા જરુર આપીસ,કેમ નહિં,પણ કાજલ અને મારી પહેલા બે છોકરાઓ ગાયબ થયા હતા,એમાં અમારી મદદ નહીં કરો...??? જી જરુર થી કરીશું કેમ નહિં કરીએ હે,તું આટલી મદદ કરશ અમારી,તો અમારી પણ ફરજ બને છે,તો એ આચાર્ય ક્યાં હશે...??? જી હમણા જ ઘરે ગયા છે,,, ઓકે અમે એને ડબોચી લેશું. ચાર્લી,વલ્લભ કાકા ને હથીયાર સાથે આ સ્કૂલ પર પહેરેદારી કરાવી દે, એક નહિં યાર બે ત્રણ મુકવા પડશે, હા તો મુકાવી દે, અને હેપી હોસ્પિટલ માં જઇને ડોક્ટર ને અને પેલા વોર્ડ બોય ને પકડિ ને FIR ફાઇલ કરાવી નાખ, FIR પછી વોરંટ કાઢવાની જરુર પડશે,એના માટે SP સાહેબ ને બધું કહેવું પડશે, હા તો ચાલ SPઓફિસ...એમા શું મુજાય છે.... ઓકે ચાલો.... એક મીનીટ,રાગિણી તું આ દિકરી ને બધું સમજાવી દે અને કેજે બોવ સાવચેતી રાખે,અને એવું કાઇ પણ થાય એટલે ચાર્લી અને મારા મોબાઇલ માં નંબર મેસેજ કરી દે,અને હમણા થોડિ વાર માં અંઇઆ પોલીસ નો બંદોબસ્ત લાગી જાસે ઓકે...અને હા પેલા આચાર્ય ના ઘર નું સરનામુ લઇ લેજે, હા સારુ... ચાર્લી બધું સમજાય ગયું છે,હવે આ કેસ પુરી રીતે ઓપન થય ગયો છે,આચાર્ય સાથે મડિને ડોક્ટરે આ કામ ને અંજામ આપે છે,અને આવા છોકરાઓ ને ટારગેટ કરે છે અને એના ઓર્ગન ને કાઢીને એનું વહેચાણ કરે છે, હા બોસ,આવા હરામખોરો ને એવી સજા મડવી જોઇએ જે નર્ક માં જવાને લાયક પણ ના રહે, બીજા બે જણા જે હોય તે આ બે મડિ ગયા એટલે બીજા બે એની મેડાએ મડિ જ જશે, દિપક આ લે આચાર્ય નું સરનામુ, ઓકે ચાર્લી હવે SP ઓફિસ જઇએ અને આ ત્રણ નો એરેસ્ટ વોરંટ લઇએ અને જેલ ભેગા કરીએ, ઓકે ચાલો.... (મારા તરફ થી બધું બરાબર ચાલતું હતું,મે પુરેપુરી કોંશીશ કરી હતી,મને પુર્ણ ભરોશો હતો કે આ કેસ માં જીત સત્ય ની સાથે,પણ સમય ને અને ભાગ્ય ને કોઇ બદલી શક્યું નથી,અમને પણ નોતી ખબર કે આવું થાશે....) ‹ પાછળનું પ્રકરણએક અડધી રાતનો સમય - 5 › આગળનું પ્રકરણ એક અડધી રાતનો સમય - 7 Download Our App