પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-53 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-53

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-53
શિવરાજને રૂમમાં દોડાવીને વૈદેહી વિશાળ કીચનમાં આવી તેણે ત્યાં ચપ્પુ કે કોઇ અણીદાર વસ્તુ હાથમાં આવે એમ શોધવા માંડી પરંતુ ત્યાં સાણસી એનાં હાથમાં આવી અને શિવરાજ ત્યાં સુધીમાં એની પાસે આવી ગયેલો એ સાણીસી લઇને ઉભી રહેલી વૈદહીને જોઇ રહ્યો પછી હસવા લાગ્યો.
શિવરાજ વૈદેહીની હાંફતી છાતીને જોઇ રહેલો એનું ધ્યાન ત્યાં કેન્દ્રીત કર્યુ. વૈદેહીનાં પયોધર ઊંચા નીંચા થતાં જોઇ રહેલો. એનાં મોઢાંમાં લાળ આવી રહેલી એને કોઇપણ ભોગે વૈદેહીને પકડવી હતી અને એની નથ ઉતારીને ભોગવવી હતી એની આંખમાં વાસનાનાં સપોલીયા સળવળી રહેલાં. વૈદહીને ખબર પડી ગઇ કે આ પીશાચ મારી છાતીને જોઇને લલચાઇ રહ્યો છે એણે પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને શિવરાજ હસ્યો.
"તું ગમે તે કરે તારી આ ઉછળતી જવાની તો જો ગોળ મટોળ તારાં... બહાર આવવા થનગની રહ્યાં છે અને હું એને હાથમાં લેવા... ચૂસવા માટે તલપાપડ છું આવીજા મારી પાસે.. શા માટે નખરા કરે છે ? તને રાણી બનાવીને રાખીશ રાણી. તારે જે જોઇએ એ હાજર કરીશ અરે આ બધી મિલ્કત તારાં નામે કરી દઇશ. એકવાર મોકો આપ તારાં પગમાં પડી.. તારાં પગથી માથા સુધી પ્રેમ કરીશ એક કહીને જીભથી હોઠ ચાટવા લાગ્યો.
વૈદેહીએ કહ્યું "એય સાલા પિચાશ મારો સસરો હોવાનો દાવો કરે છે અને મારી લાજ લૂંટવી છે કાયર ? આટલાં માણસો ભેગાં થઇને એક અબળાનું શિયળ ચૂંથવુ છે ? હું મહાકાળી બનીને તમને બધાને ખલાસ કરીશ યાદ રાખજો મને સ્પર્શ પણ કર્યો છે તો મારો વિધુ તમારાં ટુકડા ટુકડા કરી દેશે.
શિવરાજે કહ્યું "વાહ અરે હજી વિધુ વિધુ કરે છે ? તારો વિધુ તો મારાં માણસોને પકડીને પતાવી દીધો હશે. એનાંમાં બળ્યુ છે શું ? શું જોઇ ગઇ છે ? અરે મારી પાસે આવ મને સ્વીકાર તને એવો સંતોષ અને સુખ આપીશ કે તું આવા હજારો વિધુ ભૂલી જઇશ. તાબે થઇ જા.
વૈદેહીએ ક્યું "એક ડગલું આગળ આવ્યાં તો આ સાણસી તમારી સગી નહીં થાય માથામાં મારીને માથુ વધેરી નાંખીશ હટ અહીથી આધો જા.. મોટો સંતોષ આપવા વાળો ના જોયો હોયતો. તને વેશ્યાઓ અને રાંડોનો અનુભવ હશે એટલેજ આવી વિચિત્ર અને વિકૃત વાતો કરે છે ચંડાળ, મારો વિધુ જેવો કોઇ છે નહીં અને મને સ્પર્શી મને અભડાવી તો મારો જીવ છોડી દઇશ પણ તારાં તાબે નહીંજ થઊં... એય નપુંસકનાં બાપ જવાદે મને નહીંતર મારો વિધુ તને નહીં છોડે...
શિવરાજ આગળ કંઇ બોલવા જાય ત્યાં સીક્યુરીટીનો ફોન એનાં મોબાઇલ પર આવ્યો એવો તરત જ ઉપાડયો, હાં બોલ ચૌધરી શું થયું ?
સીક્યુરીટીએ કહ્યું "અરે સાબ યહાં કોઇ લડકા આયા હુઆ થા ઉસકા ઔર આપકે...વો વિપુલભાઇ દોનોમે બહોત લડાઇ હુઇ દોનો બેહોશ પડે હૈ કયા કરે ?
શિવરાજે કહ્યું "દોનો... કહે બહાર ફેંક દો ઓર ગેટ મત ખોલનાં કીસીકો આને મત દેના..
સીક્યુરીટીએ ઓકે કહીને જોયું તો બંન્નેમાંથી કોઇ ત્યાં નીચે નહોતું એ આશ્ચર્ય પામી ગયો.
બહારની બાજુ ગાડીઓ આવી હોય એવુ લાગ્યુ અને સીક્યુરીટીએ ગેટમાંથી જોયુ તો વિધુ અને વિપુલ બંનેને કોઇ માણસો ઊંચકીને લઇ જઇ રહ્યાં હતાં.
સીક્યુરીટીએ ફરીથી ફોન કર્યો. શિવરાજે કહ્યું અરે ક્યોં બાર બાર ફોન કરકે પરેશાન કર રહે હો ?
સીક્યુરીટીએ કહ્યું "અરે સાબ વો લડકેકો ઔર વિપુલભાઇકો કોઇ લોગ આકે ગાડીમેં ડાલકે લે ગયે માલુમ નહીં કૌન લોગ થે.
શિવરાજે કહ્યું "ક્યા ? ક્યા બોલતે હો ? કૌન લોગ થે. કીસકો લે ગયે ? અભી વહાઁ કોઇ હૈ કે સબ ચલે ગયે ?
સીક્યુરીટી કહ્યું નહીં અંદર સિર્ફ અપને પહેલવાન લોગ હૈ બાકી સબ લેકે ચલે ગયે.
શિવરાજે ફોન કાપ્યો અને ચીઢાયો એને થયું વિધુતની જોડે વિપુલને પણ કોણ લઇ ગયું ? કોણ હશે ? શિવરાજને વિચારમાં પડેલો જોઇને વૈદેહીએ તક ઝડપી અને શિવરાજનાં માથામાં સાણસી મારીને બહારની તરફ ભાગવા ગઇ અને શિવરાજ ઓહ કરતો એની પાછળ ઝડપથી દોડ્યો.
વૈદેહી બહાર જતાં સામે પહેલવાનો ઉભા હતાં એટલે વૈદેહીને પકડીને અંદર તરફ ધક્કો માર્યો અને સીધી શિવરાજની બાંહોમાં પડી શિવરાજનાં માથામાં વાગેલું એટલે થોડો ચીઢાયેલો ક્યારની વૈદહી હાથમાં નહોતી આવતી એની અંકળામણ હતી. વિપુલનું શું થયું. સમજાતું નહોતું.
શિવરાજે વૈદેહીનાં વાળ પકડીને એનાં ગાલ પર જોરથી તમાચો ઠોકી દીધો. વૈદેહીનાં ગાલ લાલ થઇ ગયાં. એની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં.
શિવરાજનાં મગજ પર શેતાન સવાર થયેલો એવો વૈદહીને વાળથી પકડી ઘસડીને અંદર બેડરૂમ તરફ લઇ ગયો બેડરૂમમાં લઇ જઇને એણે પલંગ પર ધક્કો મારીને ફેંકી અને પછી બહારથી રૂમ બંધ કરી દીધો.
શિવરાજ બહાર આવી એનાં લઠ્ઠાઓને કહ્યું વિપુલભાઇ કહાં ગયે ? કૌન લે ગયાં ? તુમ લોગ ક્યા કર રહે થેં સાલે નિક્કમે ઢૂંઢો ઉનકો....
એનો ખાસ બોડી ગાર્ડ બોલ્યો "સર હમને વિપુલભાઇસે બહાર જાને કો ના બોલાથા ફીરભી વો તૂ તા કરતે હુએ બહાર ગયે બાદમેં માલુમ હી નહીં હુઆ ક્યા હુઆ કુંછ લોગ આયે 2-3 ગાડીમેં વો લડકે ઔર વિપુલભાઇકો ઉઠાકર લે ગયે અંધેરા થા માલૂમ નહીં પડા કૌન લોગ થે.
શિવરાજે કહ્યું સાલો સબ નિક્કમે હો અભી ધ્યાન રખના કોઇ અંદર આ ના પાયે ઓર યહાં કા દરવાજા બંધ કરતા હૂં મૈ જબ બુલાઊ તબ હી આના. મુજે પરેશાન મત કરના.
શિવરાજે વિપુલને ફોન લગાવ્યો... થોડી રીંગ વાગી અને વિપુલે ફોન ઉઠાવ્યો. અરે અંકલ મને બચાવો અર લોકો મને ક્યાં લઇ જાય છે મને નથી ખબર હું કારની ડેકીમાં છુ મને લાગે વિધુતનો સર પેલો નિરંજન જ છે વિધુતને વાગ્યુ છે એટલે એને એડમીટ કરશે એવું લાગે છે મને પણ વાગ્યુ છે મારી ડાબી જાંઘમાંથી લોહી નીકળે છે પણ આ સાલાઓએ મને ડેકીમાં નાંખ્યો છે આ લોકોનાં ગુંડાઓ ગુપ્તી મારી જાંઘમાં મારી છે અંકલ મને બચાવો પ્લીઝ.”
નિરંજન દેખાય છે શાંત પણ એનાં જેવો કાફર કોઇ નથી સાલો પોતે નપુંસક છે પણ... અંકલ તમે મને બચાવો.
શિવરાજે કહ્યું "તને બહાર કાઢે પછી ફોન કર ક્યાં છું અને તારી સાથે શું કરે છે મને જણાવ પછી જ કંઇક કરી શકીશ.. આપણે સાથે ઉજાણી કરવાનાં હતાં કંઇ નહીં તારાં નસીબ હવે હું એકલોજ મિજાબાની ઉડાવીશ. અને જોરથી હસી પડ્યો અને ફોન કાપી નાંખ્યો.
શિવરાજ માથામાં વાગેલુ ત્યાં કપડુ દબાવીને લોહી બંધ કર્યુ અત્યારે એનાં મનમાં રાક્ષસ જાગી ગયેલો એને આમે વૈદેહીની નથ ઉતારવી હતી અને એ ભોગવવી હતી એનામાં વાસનાનું પુર આવેલું એણે ફેશ થઇને ફ્રીઝમાંથી બોટલ કાઢી અને વ્હીસ્કીનાં ઘૂંટ માર્યાં અને એનામાં જાણે તાજગી આવી ગઇ. બોટલમાંથી થોડી વ્હીસ્કી કાઢી માથે વાગ્યું હતું ત્યાં રેડી થોડી ચચરાટી થઇ પછી પાછો ઘૂંટ મારવા માંડ્યો.
શિવરાજથી હવે રહેવાતું નહોતું ક્યારનાં વૈદેહીને પકડવા સંતાકૂકડી રમી રહેલો હવે થાકેલો.. કેટલાય પ્રયત્ન પછી પંછી હાથ લાગેલું રૂમમાં પુરીને આવેલો વ્હીસ્કીની બોટલ સાથે જ એ રૂમ ખોલીને રૂમમાં પ્રવેશ્યો.
ચીલ્ડ એસી ચાલુ હતું બધાં બારી બારણાં બંધ હતાં. અંદર આવી શિવરાજે રૂમ ફ્રેશનર ચાલુ કર્યુ અને પોતે વોર્ડરોબમાંથી કપડાં કાઢી અને પલંગ પર બેઠેલી વૈદેહીની સામે જ બદલ્યાં.
વૈદેહી મોં ફેરવીને આંખો બંધ કરીને બેઠી હતી શિવરાજે રૂમનો દરવાજો ચોક્સાઇથી બંધ કરેલો અને લેચ લોક કરી હતી.
શિવરાજ પોતાનાં કપડાં શરીર પર પરફ્યુમ છાંટ્યુ અને પછી ધીમે રહીને પલંગ પર ચઢ્યો અને વૈદેહીની સાવ નજીક જઇને...
વધુ આવતા અંકે - પ્રકરણ-54