પ્રેત યોનિની પ્રીત... - 8 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 8

પ્રકરણ-8
પ્રેત યોની ની પ્રીત
વૈદેહીએ વિધુનાં આવકારથી જ રાજી થઇ ગઇ... એ મનોમન એટલી ઉત્તેજીત થઇ ગઇ કે જે થવાનું હશે થશે હું વિધુનાં ઘરે જ જઊં એણે પરસાળમાંથી જ માં ને કહ્યુ "માં હું આવું છું ફાઇનલની બધી નોટસ લઇને એટલે રાત્રે મારાથી ભણી શકાય મારે બધાં ઘણાં પ્રશ્ન પેપર સોલ કરવાનાં છે.
ઇંદીરાબહેને આશ્ચર્ય સાથે કહયું "અરે કાલે લઇ આવજે આખાં દિવસથી થાકી પાકીને આવી છે કોલેજથી સીધી ભણવા ગઇ હતી આવીને હજી જમી નથી અને જઊં જઊ કરે છે તારાં પાપા કપડાની ડીલીવરી કરવા મુંબઇ ગયાં છે હું એકલી જ છું ઘરમાં ઠીક છે જલ્દી આવજે ત્યાં સુધી સીરીયલો જોઇશ અને બાજુવાળી સવિતા પણ ત્યાં સુધીમાં આવી જશે પંચાત કરવા જા જલ્દી આવજે.
હાં માં થેંક્યુ હમણાં જ આવું છું બાજુની પોળમાં તો છે. અને એ ઝપાટાબંધ નીકળી.. સાયકલ લઇને સીધી, વિધુમાં ઘરની નીચે વિધુએ બારીમાંથી જોયું એ આવી ગઇ છે એણે ચારો તરફ જોયું શેરીનાં ઘર અમુક ખૂલ્લા અમુક બંધ હતાં એણે બધી ચિંતા બાજુમાં મૂકીને ધીમે દબાતાં પગલે નીચે ઉતર્યો અને જોયું તો અંદર ઓસરીમાં પાપા નામું ધ્યાનથી લખી રહ્યાં છે અંદરનાં ઓરડામાં માં ટીવી જુએ છે.
એ હળવે થી દરવાજા પાસે આવીને સાંકળ ખોલી અને અવાજ કર્યા વિના વૈદેહીને અંદર લઇ લીધી અને દાદર ચઢી જવા ઇશારો કર્યો. વૈદેહીથી ચઢતાં ચઢતાં પગથીયું ચૂકાઇ ગયું અને અવાજ થયો પણ એ ઝડપથી ઉપર ભાગી ગઇ.
માં એ પૂછ્યુ કોણ છે ? વિધુ કોણ છે ? વિધુએ ક્યુ કંઇ નહીં માં એ તો હું છુ બાથરૂમ ગયો હતો અને સાંભળ્યા વિના ઉપર આવી ગયો.
ઉપર આવીનો વૈદેહીને છાતીએ વળગાવીને ખભે બચકું ભરી લીધું. વૈદેહી ચીસ પાડવા ગઇ મોઢું દાબી દીધુ મારી નંખાવો છે મને વાંદરી... અવાજ ના કર માંડ માંડ તો ઉપર અવાયુ છે અને જોઇને નથી ચઢાતું ? અવાજ કરે છે માંડ માંડ બાજી સંભાળી છે.
વૈદહીએ આંખ અને હોઠથી હસતાં કહ્યુ "એય વાંદરા મારી પાસે વધુ સમય નથી... નોટ્સ લઇને આવતાં કેટલી વાર ? એમ માં પૂછશે વળી એ ઘરે એકલી છે પાપા કાપડની ડીલીવરી કરાવવા મુંબઇ ગયાં છે.
ઓહો આવો સરસ ચાન્સ હતો તો મને બોલાવી લેવો જોઇએને હું જ આવી જાત કીતી કીતી કરવા. વૈદેહી હસવું રોકીને બોલી... એય અત્યારે મારે તને લૂંટવાનો છે એટલે હું આવી ચાલ કયા મેદાનમાં જવાનું છે એમ કહી હસી પડી.
વિધુએ હસતાં ક્યુ "એય ગુંડી ચાલ અંદર મારો ખોબા જેવો મસ્ત હૂંફ વાળો બેડરૂમ છે કોઇ કચ નહીં કંઈ નહીં આપણે બે જ.. મસ્ત રૂનાં ગાદલાં અને લિસ્સી ચાદર.. એમ કહી વૈદેહીને અંદર લીધી અને ભારે લાકડાનાં દરવાજા બંધ કરી દીધં અને રૂમમાં એકદમ અંધારુ છવાયું.
એય દુશ્મન સાવ અંધારું કર્યું.. થોડી બારી તો ખોલ તું તો દેખાવો જોઇએ ને. લૂંટવા માટે ... મને જોવાની જરૂર છે ? સ્પર્શ માત્ર પૂરતો છે.. બધુ જ એની જગ્યાએ છે અને એનો લાભ અને માપ તે લઇ લીધુ જ છે.
સાવ લૂચ્ચો છે આવું બધું બોલતાં શરમાતો નથી કંઇ નહીં મારે અજવાળાની જરૂર નથી મારાં પ્રેમનો ઉજાસ પૂરતો છે એમ બોલતાં બોલતાં એણે વિધુને પથારીમાં સૂવાડ્યો અને બંન્ને પ્રેમ-પંખીડા રસાસ્વાદમાં મગ્ન થયાં.
વિધુએ વૈદહીને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી અને પોતે થયો અને બંન્નેનાં તન એકમેકમાં પરોવાયા અને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યાં હોઠની અને પગની આંટીની જુગલબંધી શરૂ થઇ સાથે સાથે બધાં પ્રણય અંગો ઉત્તેજીત થયાં અને ઊંચાં પ્રવાહે કાર્યરત થઇ ગયાં. ખૂબ ખૂબ પ્રેમ કરતાં પ્રેમની પરાકાષ્ઠા આંબી અને બંન્ને શરીર એકમેકમાં પ્રગાઢ ચીપકી ગયાં ક્યાંય સુધી છૂટમાં નહીં અને પછી ખૂબ ભીનાં થયેલાં અંગોનો આનંદ લઇને છૂટાં પડ્યાં.
વૈદેહી ઝડપથી તૈયાર થઇ અને વિધુને જોરથી ચૂમી ભરતાં બોલી મેં તને મસ્ત લૂંટી લીધો છે હવે તારી વારી બસ ? પણ હમણાં નહીં...
વિધુએ ક્યુ કેમ આમ તડપાવે ? હું જ કહીશ હવે વૈદેહી કહે મારી પાછા જવાની વ્યવસ્થા કર હું બહાર નીકળું.
વિધુએ પહેલાં નીચે ઉતર્યો. ઘરમાં બધુ એમ જ હતું. બધુ સબ સલામત જોઇને વૈદેહીને ઇશારો કર્યો સાચવીને દાદર ઉતરવા કહ્યુ કોઇ અવાજ ના આવે જેજો. લાકડાનાં પગથીયા છે. ટેઇ કેર અને એ નીચે આવી ગઇ.. વિધુએ હળવેથી સાંકળ ખોલી અને પેલી ઝડપથી બહાર નીકળી ગઇ અને જતાં જતાં પાછાં વળી હોઠોથી ચુંબન આપી દીધું.
વિધુ પાછુ બારણું વાખતાં વાખતાં વૈદેહીને સાયકલ પર પાછી જતી જોઇ રહ્યો અને થોડીવારમાં વિપુલને બહાર નીકળતો જોયો... એ ઓટલે ઉભો રહી ગયો. વૈદેહી એનું ઘર આવે એ ખાંચામાં વળી ગઇ અને પેલો સીધો નીકળી ગયો. આ બધું જોયાં પછી વિધુ ઘરમાં આવી ઉપર રૂમમાં આવી ગયો.
થોડીવારમાં રીંગ વાગી "હાં વહીદુ પહોચી ગઇને બરોબર ? મંમીને કોઇ ડાઉટ... ના ના કંઇ નહીં બધુ જ ઓકે મારાં પ્રેમ ગુરુ એય વિધુ આજે તો આ પ્રેમની લૂંટા લૂંટમાં મજા આવી ગઇ હવે આખી રાત્રી કેમ નીકળશે તારાં વિના ? વારે વારે સાગર કિનારાની તારાં રૂમની જ યાદ આવે છે.
વિધુએ કહ્યુ એય લૂચ્ચી ચોપડાં ખોલ હવે આપણે તૃપ્ત થયાં પરીક્ષા ફાઇનલ આવી રહી છે એની પણ તૈયારી કરવી પડશે ને. એકવાર રીઝલ્ટ આવી જાય પછી હું કોઇ કામ શોધી લઇશ અને તને પરણીને ઘરે લઇ આવીશ પછી કોઇ ચિંતા જ નહીં. સવાર-બપોર -સાંજ રાત્રે બસ મધુરજની જ માણીશું એકમેકમાં પરોવાઇને જ રહીશું.
વાહ વાહ મારાં મજનું પછી ખાઇશું શું ? કામ મહેનત નહીં કરવી પડે ? એય મારાં વિધુ બસ આવી આવી વાતો કર્યા કર મનને આનંદ મળે છે અને બે તનનું મિલન થાય ત્યારે તન-મન અને આત્માને આનંદ મળે છે. તારાં વિના બધુ જ અધુરું લાગે છે માય લવ. લવ યુ.
એમ મીઠડી હવે ફોન મૂક ચાલ થોડું વાંચી ભલી લઇએ પછી સવારે વાત કરીશું. હું ઈમ્પોર્ટન્ટ નોટસ બનાવી ને તને આપીશ રીફર કરી દે જે વધારે મહેનતની જરૂર જ નહીં પડે. મને ખબર નહીં આ બધી ભીની ભીની યાદો સૂવા દેશે કે નહીં ? પણ છૂટકો નથી ભણ્યા વિના ચલ બાય ગુડનાઇટ કરી ફોન મૂક્યો.
બહુ રીફર કરીને વિધુ પોતાની પથારીમાં પડ્યો. અને પાછી બધી યાદ તાજી થઇ ગઇ.. પ્રેમનાં છાંટણાં હજી ગાદીમાં હયાત હતાં અને એને માણતો ક્યારે સૂઇ ગયો ખબર ના પડી.
**********
માનસે મનસાં સામે જોયું જાણે બધુ જ યાદ આવી ગયું તોય એમ એની આંખો નમ થઇ ગઇ એ સ્થળકાળ ભૂલ્યો અને બોલાતી ઋચાઓ શ્લોકો વચ્ચે પણ મનસાનું કપાળ ચૂમી લીધુ મનસાની આંખોમાં હર્ષાશ્રુ ઉભરાઇ આવ્યાં.
એણે માનસ સામે જોઇને કહયું હજી ઘણું છે આગળ આપણે ગત જન્મ તો આખો ચાલશે જ ખૂબ પ્રેમ કર્યો છે ખૂબ પછી... અનંત પીડા ભોગવી છે અને પ્રેત યોનીમાં પણ કેટલું સહયું છે તને કંઇ જ યાદ નથી પણ આજે તારી સાથે જન્મ-મરણ-પ્રેતયોનીમાં જેટલી સફર થઇ છે એનો બધો જ પરચો કરવો છે એટલે જે બાબાએ બોલાવ્યા છે આ જન્મ પણ... આટલું બોલી બાબા સામે જોયું.
અઘોરનાથ બાબા ઊંચા સ્વરે શ્લોક-બોલી રહ્યાં હતાં અને ધીમે ધીમે એમનો ચહેરો ઉગ્ર થઇ રહેલો અને આખો લાલ લાલ વિશાળ... જાણે ભભૂક્યો અગ્નિ આંખનાં હવનકૂંડમાં પ્રજલીત થઇ રહ્યો હતો.
એમણે હવનકૂંડમાં આહુતી શું નાંખી કે પ્રચંડ અવાજ સાથે ધુમાડો નીકળ્યો અને એમાં એક આકૃતિ રચાઇ ગઇ અને એમાંથી પ્રેત બળબળતો નીકળ્યો અને બાબાએ ચારે બાજુ ધુમાવ્યો. એ ચીસાચીસ પાડી રહ્યો હતો બાબાએ બીલકુલ દયા બતાવી નહીં.. બાબાએ એને લોખડનાં ચીપીયાથી પકડીને જવાળાઓમાં તપાવ્યો એની ચીસથી ચારે દિશાઓ ગુંજી ઉઠી....
મનસા અને માનસે એ આકૃતિ-પ્રેત તરફ નજર કરી અને ધૃણા થઇ ગઇ આંખામાં ગુસ્સો પ્રગટ્યો અને બંન્ને એક સાથે નજર મેળવીને પાત્રમાં રહેલી આહુતીનો મૂઠો ભરીને હવનયજ્ઞનાં આહુત કર્યું અને અગ્નિની જવાળાઓ ખૂબ ઉપર તરફ ગઇ અને પેલાં પ્રેતને દઝાડી રહી.. મનસાનાં ચ્હેરાં પર થોડીક શાંતિ અને બદલો લીધાની લાગણી થઇ આવી...
વધુ આવતા અંકે--- પ્રકરણ-9