×

સાહસિક વાર્તા પુસ્તકો અને વાર્તાઓ ઓનલાઈન વાંચવા માટે તેમજ માતૃભારતી એપ પર ડાઉનલોડ કરવા માટે નિશુલ્ક ઉપલબ્ધ છે

  સફર (એક અજાણી મંજિલની) - 7
  by ishan shah
  • (1)
  • 47

  ( અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો માઈકલ અને એના ભેદી સાથીઓનો એમેઝોન નદીમાં પીછો શરૂ કરે છે. એવામાં આગળની બોટમાંથી ધડાધડ ફાયરિંગ શરૂ થાય છે....હવે જોઈએ આગળ ...

  શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ - લાગણીઓનો દરિયો, - ડ્રિમ ગર્લ
  by Herat Virendra Udavat
  • (2)
  • 40

  લાઈફ ઘણી અનપ્રિડિક્ટબલ છે,  આગલી સેકન્ડે તમારી સાથે શુ થવાનુ એ વિચારવું અશક્ય છે. પગમાં થયેલા ફ્રેકચરના ઉપર મારાલા ફાઈબર કાસ્ટને જોઈને મને આવા ફિલોસોફીકલ વિચાર આવતા હતા. રહસ્યમયી ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 14
  by Jules Verne
  • (144)
  • 0.9k

  25મી માર્ચ આવી પહોંચી. રીચમન્ડથી બલૂનમાં બેસીને નાસી છૂટ્યો એ વાતને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં હતાં. આ ત્રણ વર્ષ દરમિયાન તેઓ પોતાના દેશને ભૂલ્યા ન હતા. અમેરિકાનું આંતરયુદ્ધ પૂરું થઈ ...

  વિક્રમ અને વેતાળ ની રહસ્યવાર્તાઓ
  by Abhijeetsinh Gohil
  • (42)
  • 331

  "વિક્રમ અને વેતાળ" આ શબ્દ થી કોઈ જ વ્યક્તિ અજાણ નહિ હોય. વળી મજાની વાત તો એ છે કે રહસ્યથી ભરપૂર આ ગાથાઓ બાળપણમાં જેટલી રહસ્યમયી લાગતી એટલી જ ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 13
  by Jules Verne
  • (184)
  • 1.5k

  આ કેવી રીતે બન્યું? ચાંચિયાને કોણે માર્યા? આયર્ટને માર્યા હશે? ના, કારણ કે એને તો ચાંચિયા પાછા ફરે તેની બીક હતી. આયર્ટન અત્યારે ભર ઊંઘમાં હતો. એમાંથી એને જગાડવો શક્ય ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 12
  by Jules Verne
  • (201)
  • 1.8k

  બીજે દિવસે, 18મી ફેબ્રુઆરીએ સર્પદ્વીપકલ્પના જંગલોમાં ધોધ નદી સુધીનો પ્રદેશ તપાસવાનું નક્કી થયું. તેઓ આખા જંગલમાં ફરી વળ્યા. એની પહોળાઈ ત્રણથી ચાર માઈલની હતી. તેમાં પશ્વિમ કિનારે ક્યાંય ચાંચિયાઓની ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 11
  by Jules Verne
  • (180)
  • 1.6k

  સ્પિલેટે ખોખું ઉઘાડ્યું. તેમાં લગભગ બસ્સો ગ્રેઈન જેટલો સફેદ પાઉડર હતો. ખાતરી કરવા તેણે એ ધોળી ભૂકીમાંથી ચપટી ભરીને જીભ પર મૂકી જોઈ. અતિશય કડવાશથી સ્પિલેટને હવે કોઈ શંકા ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 10
  by Jules Verne
  • (204)
  • 1.9k

  ગ્રેનાઈટ હાઉસ પાસે થયેલો વિશાન કે ચાંચિયાઓ તરફનો ભય એ વિષે કોઈ વિચારતું ન હતું. હર્બર્ટની ગંભીર સ્થિતિએ આ બધા પ્રશ્નોને એક બાજુ મૂકી દીધા હતા. હર્બર્ટ માટે આ ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 9
  by Jules Verne
  • (200)
  • 1.6k

  હર્બર્ટની તબિયત નિયમિત રીતે સુધારા પર હતી. હવે એને ગ્રેનાઈટ હાઉસમાં ફેરવી શકાય એટલી તબિયત સુધરે એ જરૂરી હતું. પશુશાળામાં સલામતી હતી. આથી હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં સંપૂર્ણ સલામતી ...

  સફર (એક અજાણી મંજિલની) - 6
  by ishan shah
  • (23)
  • 509

  (તો આપને આગળ જોયુ કે પેરુ ઉતર્યા પછી હું અને મારા સાથીદારો પેલા ભેદી લાગતા વ્યક્તિઓનો પીછો કરીએ છે. એ દરમ્યાન મને એલનો ફોન આવે છે , તે મને ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 8
  by Jules Verne
  • (210)
  • 1.7k

  બંદૂરના ભડાકાથી ખાતરી થઈ કે ચાંચિયાઓ હજી ત્યાં છે. તેઓ પશુશાળા ઉપર નજર રાખે છે અને એક પછી એક બધાન માં નાખવા તૈયાર થયા છે. જંગલી જાનવરોના જેમ ...

  હરતા ફરતા
  by raval Namrata
  • (5)
  • 234

  આમ તો નવાઈ જ નહી એ વાત ની,   હુ દરરોજ મારા બસસ્ટેશન ઉભી જ હોવ કોલેજ જવા માટે ,આજે બહુ જોર આવતુ હતુ જાણે ઘર નો એક એક ખુણો ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 7
  by Jules Verne
  • (201)
  • 1.7k

  હર્બર્ટની ચીસ સાંભળી, પેનક્રોફ્ટે બંદૂકને હાથમાંથી પડવા દીધી, અને તે તેની તરફ દોડ્યો. “મારી નાખ્યો!” ખલાસીએ બૂમ પાડી, “મારા છોકરાને મારી નાખ્યો!” હાર્ડિંગ અને સ્પિલેટ પણ હર્બર્ટ તરફ દોડ્યા. સ્પિલેટે હર્બર્ટની છાતી ...

  ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 6
  by Jules Verne
  • (207)
  • 2k

  બધાએ નક્કી કર્યું હતું કે એકવાર આખા ટાપુની રજેરજ જમીન તપાસી લેવી. આ કાર્ય અત્યારે મહત્વનું હતું. તેની પાછળ બે ઉદ્દેશ હતા એક તો રહસ્યમય માનવીને શોધી કાઢવો ...

  સફર ( એક અજાણી મંજિલની) - 5
  by ishan shah
  • (28)
  • 606

  ( તો આપણે જોયું કે હીરા અને એમેઝોન ના જંગલોની વાત કરતા અને ભેદી લાગતા વ્યક્તિઓનુ પગેરુ દાબવાનું નક્કી થાય છે , હવે જોઈએ આગળ શું થાય છે )  ...