Pret Yonini Prit... - 43 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 43

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-43
વિધુની પીડાની કથની સાંભળી વૈદેહી ધુસ્કે ને ધુસ્કે રડી રહી હતી એ આ બધુ સાંભળીને સહી રહી નહોતી. એની આંખોમાં આંસુ સુકાતા નહોતાં. એણે કહ્યુ વિધુ મને માફ કર.. પણ હું ખૂબ વિવશ હતી બધી જ રીતે એક અબળા નારીનું મેં ત્રાદશ્ય દર્શન કર્યુ અને અનુભવ્યુ છે. મારાં દીલમાં મારાં જીવનમાં આપણાં ઓરાનો.. વિધુ પ્રેમ ઓરાનો રોબ હતો ખૂબજ મારાં રોમ રોમમાં તું જ વસેલો હતો. ક્યાંય કોઇ ખૂણો કોઇ બીજું નામ નહોતું. તારી આ રાધા તારાં માટે જ પાગલ હતી મને તારાંમાં જ બધાં દર્શન આં બધુ તારાથી જ મળતું મેળવતી અને સંપૂર્ણ તૃપ્ત હતી મારામાં કોઇ તૃષા નહોતી કોઇ જ બીજું મેળવવાની ઇચ્છા નહોતી મારે ના પૈસો બંગલાગાડી જોઇતું બસ મને તું જ જોઇતો હતો.
વિધુ તે મારી કથની સંભળાવી મારાં રૂવે રૂંવે જાણે આગ લાગી રહી છે મને મારાં જીવમાં શરીરમાં આગ છે અને એ આગ મને ભરખી જાય મને ખૂબ સજા આપે એવું જ માંગુ છું મારાં લીધે મારાં વિધુને કેટલું સહેવું પડ્યુ આ હું નથી સહી શકતી. તારાં પ્રેમેં મને ડોલાવી દીધી હતી મને ખબર છે તું ફક્ત મને જ સમર્પિત હતો તું મને ખૂબ પ્રેમ કરતો પળ પળ તું મને યાદ કરતો પ્રેમ કરતો તને પામીને મારાં વિધુ હું ધન્ય થઇ ગઇ હતી મને યાદ છે એ રાત વિધુ હજી સુધી એ રાત એ ચાંદની હું ભૂલી નથી ક્યારેય નહીં ભૂલૂ મેં તને એ રાતે જ કીધેલું. જન્મો જન્મની તેં મને આ પ્રેમપૂંજી બાંધી આપી મારાં વિધું. આનાંથી વધારે ઇશ્વર પણ શું પ્રેમ કરતો હશે ?
વિદુ મને યાદ છે એ રાત્રી કેમ કરી ભૂલૂ ? વિધુ આપણું રીઝલ્ટ આવ્યાં પછી માં અને માસી ઘરે જ હતાં. પાપા એમની બીઝનેસ ટુરમાં હતાં એ સમયે તારો ફોન આવેલો તેં કીધુ વૈહીદુ તું અત્યારે આવીશ ? રાત્રીનાં 8 વાગી ચૂક્યાં હતાં. અને તે સમયે તારાં અવાજમાં મેં અપાર પ્રણય અનુભવેલો. કામદેવ જેવો મારો વિધુ જે બોલી રહેલો હું તારાંથી વિંધાઇ ગઇ હતી મેં બીજું કંઇ જ વિચાર્યા વિના તને કહ્યુ "મારાં વિધુ હું આવું છું એ સમયે માં એ મને પૂછ્યું" અલી અત્યારે ક્યાં જાય છે ? મેં જે આવે મોઢેં એ જવાબ આપેલો કે માં મારે શેફાલીને ત્યાં જવું પડશે એને જોવા છોકરાંવાળા આવ્યાં છે એને મારો અભિપ્રાય જોઇએ છે. મેં કેટલી ના પાડી કે એમના મારું શું કામ ? મારો અભિપ્રાય થોડો હોય ? પણ એની મંમીએ ફોન લઇને કીધુ "આવને દીકરા થોડીવાર શેફાલીને સારુ લાગશે." એટલે આવું છું જઇને તરત જ.
માં એ શું જવાબ આપ્યો એ હું સાંભળવા ઉભી નથી રહી અને સીધુ એક્ટીવા તારે આંગણે આવી પાર્ક કર્યું મારાં શરીરમાં એટલાં જોરથી લોહી દોડી રહેલુ કે મેં જાળી ખખડાવી પણ ત્યાં તું ઉભેલો હતો.
વિધુ એ સમયે મેં તારી આંખોમાં જે પ્રેમનો સાગર ઉભરાયેલો જોયો તારી આંખોમાં પ્રેમાંશું હતાં હું બીજુ કંઇ વિચારી જ ના શકી અને તને વળગી પડી મારી આંખો ચોધાર આંસુએ પ્રેમ આવેગમાં રડી રહી હતી. મને બીજા કોઇ વિચાર નહોતાં આવ્યાં એ સમયે કે તારાં ઘરે માં પાપા હશે એ લોકો જોશે તો ?
વિધુ તું મને ઉપર દોરી ગયો અને તારાં રૂમની ઉપરની અગાશીમાં આપણે ગયાં.. મારાં વિધુ ત્યાં એ શીતળ ચાંદની રાત.. હજી રાતની શરૂઆત હતી ચંદ્રમાં સોળે કળાએ ખીલી ઉઠેલાં...
વિધુ પ્રકૃતિ એ દિવસે કંઇક અનોખા રૂપમાં સજી હતી ચારે તરફ મને પ્રકૃતિ અને પુરુષનાં પ્રેમનાં અણસાર હતાં સાક્ષાત પ્રકૃતિ અને પુરુષ પ્રણયચેષ્ટા કરી રહેલાં.
મારાં વિધુ એ સમયે તેં મને હળવો સ્પર્શ કર્યો તારું એ સમયે કીધેલું. પ્રેમભર્યું વેણ હજી મને યાદ છે મારાં વિધુ તેં કીધેલું "એય મારી વહીદુ.. જો આ ચંદ્રમાં સોળે કળાએ ખીલી ઉઠ્યાં છે એમની ચાંદનીનું પ્રતિબિંબ એ તેજ તારાં ચહેરાં પર પ્રસરેલું છે તારો ચહેરો મારાં ચાંદ આમે પ્રેમ તતેથી ઝંળહળે છે હું તને પુરુષ પ્રકૃતિ.. માં મહાદેવની સાક્ષીમાં એમની ચાંદનીનાં ચંદરવાની નીચે હું ખૂબ પ્રેમ કરીશ મારી વહીદુ આમે એ લોકો સાક્ષી એમનાં આપણે સાક્ષી.
મારાં વિધુએ ક્ષણ ક્ષણ મને યાદ છે મારાં અને તારા શરીરમાં પ્રેમ ઊમંગ ઉમટ્યો હતો એજ દિવસે જાણે પ્રકૃતિ-પુરુષમાં પ્રાણ પરોવાયાં હોય એમ એ લોકો અપાર પ્રેમમાં એમની જાણે રતિક્રિડા કરી રહેલાં ચારો તરફ બસ પ્રેમ પ્રેમ પ્રસારેલો હતો મને લાગતું કે અવકાશનાં કોઇક એવાં વાદળોની શૈયામાં આપણે સૂતાં છીએ અને મારો વિધું મને પ્રેમ કરે છે.
વિધુ તે મને હળવું ચુંબન કર્યું. મારાં રોમ રોમનાં ઉત્તેજના ફેલાઇ ગઇ હતી મેં તારાં હોઠ ચુસી લીધાં. મારાં હોઠમાંથી પ્રેમભરી લાળનું પ્રવાહી તારો આખો ચહેરો ભીંજાવી દીધેલો તેં મને અપાર પ્રેમ કરતાં કરતાં હજારો ચૂમીઓ ભરી હતી મારું સર્વસ્વ અર્પણ કરવા તને બધું જ સમર્પિત કરવાં હું થનગની રહી હતી મારાં વિધુ.
વિધુ તે મારાં અંગ ઉપરથી એક પછી એક વસ્ત્ર હટાવવા માડેલાં તે મને તદ્દન નિર્વસ્ત્ર કરી દીધી હતી મને ત્યાં ગાદી પર બીછાવેલ ગુલાબની પાંદડીઓની સુંવાળી શૈયામાં સૂવાડી ને તું મને ક્યાંય સુધી નિરખતો રહેલો... અનિમેષ નયને તું મને તારી આંખમાં પરોવી રહેલો હું તને પ્રેમ કરવા તલપાપડ હતી.. મારું અંગ અંગ તને તરસી રહેલું મારી છાતીમાં હાંફ વધી રહેલી મારાં નસ્કારાં વધી રહેલાં મારાંમાં તડપ તીવ્ર ગતિએ વધી રહેલી મારાં અંગ ભંગ થવા મારે આતુર હતાં.
અને તે એ સમયે મને જે દીર્દ ચુંબન કરીને તું નિર્વસ્ત્ર થઇને મારાં ઉપર આવ્યો મારાં વિધુ મારાંથી અત્યારે વર્ણન નથી થતું. મારાં હોઠ ફફડી રહેલાં તારાં હોઠનાં મિલન પછી એણે ખૂબ તીવ્રતાથી ચુંબન કરીને ચૂસ્યાં આપણે અગાઢ અમૃતપાન કર્યું મારાં વિધુ આજે પણ એ ચુંબન મને યાદ છે.
વૈદેહીનાં જીવનમાં પરોવાયેલી મનસાં પણ અત્યારે ગુરુજીની હાજરી ભૂલીને એ પળો વાગોળવા માં તન્મય હતી એની આંખો બંધ થઇ ગઇ હતી અત્યારે પણ એ બસ એજ ક્ષણોમાં ખોવાયેલી હતી અને એ સમયની પળ પળ જીવી રહી હતી.
વિધુ તારાં ગરમ તનનો સ્પર્શ મને મધુર ચાંદનીમાં ખૂબ મીઠો લાગી રહેલો હું તને બધી જ રીતે વળગી ગયેલી મારાં વિધુ તને પ્રેમ કરતાં કરતાં પાગલ બની હતી મારાં વિધુ તેં મારી છાતીમાં તારાં હોઠ મારાં એક એક રોમને સ્પર્શી રહેલાં મને ખૂબ આનંદ આવી રહેલો હું એક સ્વર્ગીય અનુભવ કરી રહેલી.
મારા વિધુ તેં મારાં અંગ અંગમાં તારાં અંગ પરોવ્યા અને હું અગાધ સુખ સાગરમાં ડૂબી ગઇ એ તારું મૈથુન અને મારાં પયોધરનું મંથન મને જાણે સર્વસ્વ મળી ગયું હતું હું એ ક્ષણોની કેદમાંથી છુટવા જ નહોતી માંગતી.
તારાં મીઠાં રસ ભર્યા હોઠનો સ્પર્શ મને બધી જ જગ્યાએ ભીંજવી દીધી હતી તારું મને ચૂસ્ત વળગવું. મને અપ્રતિમ સુખ આપી રહેલું. મારાં વિધુ મને તો સ્વર્ગથી વિશેષ તારું સુખ સ્વર્ગીય લાગી રહેલું પ્રકૃતિ પુરુષની રાતિક્રિડા કરતાં મને તારી સાથેની માણી રહેલી રાતિક્રીડા જાણે ચઢીયાતી લાગી રહેલી.
મારાં વિધુ તારાં ચહેરાં પરતુ પ્રેમ તેજ મને વધુ ને વધુ લોભાવી રહેલું. તારી આ પ્રેમનાં અંગમર્દન અને નવા નવા પ્રેમ યોગ મને ખૂબ આનંદ આપી રહેલાં હું બસ તારાં મય થઇ ગઇ હતી.
મારાં વિધુ એ અકલ્પનીય સુખ મને હજી યાદ છે અમે તેં પ્રેમગતિ વધારી મૈથુન આપણું પરાકાષ્ઠાએ પહોચ્યું અને અંગ અંગમાં પ્રેમભરી ગંગા-જમના અને નદી સાગરનું મિલન થયું હોય એવી અનુભૂતિ થઇ મારાં વિધુએ સમયની પરીતૃપ્તિ અને સુખ આનંદ એવો હતો કે અવિસ્મણીય બની ગયો.
મારાં વિધુ હાંફતાં હોઠ અને અંગ અંગ આપણે એકબીજામાં પરોવીને માણતાં રહ્યાં ક્યાંય સુધી એ ચાંદનીનું સ્નાન કરતાં રહ્યાં. એ રાત્રી પ્રકૃતિ અને પુરુષની અમૂલ્ય ભેટ હતી જે હજી મને યાદ છે અને પુરુષ પ્રકૃતિ પછી આપણેજ એવાં જીવ હતાં કે જેણે આવી સુખમય રતિક્રીડા માણી હોય-વિધુ...
વધુ આવતા અંકે - પ્રકરણ -44

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED