Pret Yonini Prit... - 34 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 34

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-34
વિધુ અને વૈદેહી નક્કી કર્યા મુજબ અંધેરી વેસ્ટ સ્ટેશન બહાર મળ્યાં. એકમેકને મળીને ખૂબ આનંદ થયો. બંન્નેની આંખો ઉભરાઇ આવી જાણે કેટલાય વર્ષોનાં વિરહ પછી મળ્યાં.
વિધુએ કહ્યું "વહીદુ લવ યુ ભગવાન કેવો સરસ મેળાપ કરી આપ્યો છે અહીં બહારનાં શહેરમાં પણ.
વૈદહીએ કહ્યું "તારું કામ નિપટાવીને આવ્યો છે ને ? નહીંતર તારાં મનમાં એનાં વિચારો અને ઉચાટ રહેશે. પ્લીઝ..
વિધુએ કહ્યું "અરે ડાર્લીંગ બધું નીપટાવીને આવ્યો છું સાવ નિશ્ચિંત જ છું. અને તું કહીને આવી છું ને કોઈ ચિંતા વિના ?
વૈદહીએ કહ્યું "હું તો માંને કહીને નીકળી ગઇ છું કાંઇક શોપીંગ કરીને આવુ છું. બહાનું કાઠ્યું છે કોઈ ચિતા નથી જ. વિધુએ કહ્યું "ઓકે ચાલ આપણે નિશ્ચિંત જગ્યા શોધી લઇએ પહેલાં... એમ કહી ફોનમાં નીયર મી... હોટલ એપ ગૂગલ સર્ચ કર્યું અને જોયુ કોઇ... અને ત્યાંજ એણે જોયું સ્ટેશન નજીકજ હોટલ છે પેરામાઉન્ટ.. વોકીંગ ડીસ્ટન્સ છે એણે વ્હીદીનો હાથ પકડ્યો અને હોટલ પેરામાઉન્ટ પહોચ્યો.
વૈદેહી કહે... અરે વિધુ આટલાં સમય માટે હોટલ ? શું જરૂર છે ? અહીંજ ક્યાંક રેસ્ટોરાંમાં કોફી પીતા વાતો કરીએ.
વિધુ કહે.... અરે આટલાં માણસોની ભીડમાં ક્યાં ફાવે ? હુ કરું છું મેનેજ તું ચાલને મારી સાથે.
બંન્ને હોટલ પહોચ્યાં... વિધુએ પોતાનું ડ્રાઇવીંગ લાઇસન્સ આપી કહ્યું મારે રૂમ જોઇએ સીંગલ.. રીશેપ્શન પર બેઠેલી છોકરી સમજી ગઇ હોય એમ હસતાં હસતાં વિધુ અને વૈદેહી સામે જોઇ કહ્યું "800/- આઠસો રૂપિયા આપો. અને લાઇસન્સની પ્રિન્ટ લઇ પાછું આપ્યું અને રૂમની કી આપી.
ત્યાંથી બંન્ને જણાં ફર્સ્ટ ફલોર પર 108 નંબરની રૂમમાં આવ્યાં. જેવાં રૂમમાં આવ્યા. વૈદેહીએ કહ્યું તું પણ શું વિધુ ? તને તો શરમ જ નથી. મને તો એટલી શરમ આવતી હતી... આપણાં માટે એ કેવું વિચારશે ?
વિધુએ કહ્યું "એ કામ એની પાસે જ રહેવા દેને વિચારવાનું આપણને શું ફરક પડે છે ? આવી નિશ્ચિંન્તતા આપણને બહાર મળત ?
વહીદુ... ચાલ આવીજા. હવે સમયનાં બગાડ.. વિધુ બોલ્યો. વૈદેહી વિધુને વળગી જતાં બોલ્યો. "સાવ લુચ્ચો જ છે તું અને વિધુતે વૈદેહીને બેડ પર સુવાડી અને પોતે એનાં પર સૂઇ જતાં એનાં હોઠ ચૂસવા લાગ્યો. બંન્ને જણાં હોઠથી હોઠની જુગલબંધી કરતાં રહ્યાં. ઘરાવો જ નહોતો થઇ રહ્યો.
વૈદેહી ખૂબ ઉત્તેજીત થઇ ચૂકી હતી એણે પોતેજ પોતાનાં વસ્ત્રો ઉતારી નાંખ્યાં અને સંપૂર્ણ નગ્ન થઇને વિધુને વળગી ગઇ. વિધુએ પણ ચૂમતાં ચૂમતાં પોતાનાં વસ્ત્ર દૂર કર્યાં.
વિધુ અને વૈદેહી બંન્ને જણાં સંપૂર્ણ વસ્ત્રહીન થઇને પ્રેમ સમાધીમાં ઉતરી ગયાં. વિધુ વૈદેહીનાં અંગોને મર્દન કરતો કરતો ખૂબ પ્રેમ કરી રહેલો. બંન્ને જણાં ઉત્તેજનામાં શ્વાસ પરોવી રહેલાં.
પરાકાષ્ઠા નજીક આવેલાં અને વૈદેહીનાં મોબાઇલ પર ફોન આવ્યો. વૈદેહીએ ગુસ્સા અને કંટાળા સાથે મોબાઇલ ઉપાડ્યો" હાં મંમી શું છે ? કેમ ફોન કર્યો ?
વૈદેહી વાતો કરી રહેલી પણ વિધુ નિશ્ચિંત પણે વૈદેહીનાં એક એક અંગને ચૂમી ચૂસી રહેલો. ઉત્તેજના વધતી જતી હતી વૈદેહીએ એની માં ને કહ્યું "માં અહીં ખૂબ ભીડ છે પછી કરુ ફોન ચિંતા ના કરીશ આવુ છું. એમ કહીને ફોન મૂકીને ફરીથી વિધુનાં પ્રેમમાં સહયોગ કરવા માંડી... બંન્ને જણાં એકબીજાનાં તનને ખૂબ સહેલાવી રહેલાં બંન્નેનાં મુખેથી આહ આહ પ્લીઝ લવ મી.. લવ મોર એન્ડ મોર આવાં બધાં ઉદગાર નીકળી રહેલા... બંન્ને સમાધિની પરાકાષ્ઠાએ પહોચ્યાં બંન્ને જણા ખૂબ જ ઉત્તેજના સાથે એકબીજાને ખૂબ ભીંસ દીધી અને આહ.. સાથે તૃપ્તિનાં પ્રેમ સરોવરમાં ડૂબી ગયાં.
બંન્ને જણાં હાંશ કરીને વળગી રહ્યાં. રૂમમાં શાંતિનો સન્નાટો હતો માત્ર બંન્ને જણાંના શ્વાસનાં જ અવાજ માત્ર હતો.
અચાનક વૈદેહી પર સૂતેલાં વિધુની નજર વૈદહીનાં મોબાઇલ પર પડી. ફોન કટ નહોતો થયો. એ ગભરાયો અને તરત જ મોબાઇલ કટ કરી દીધો. એણે વૈદેહીને કહ્યું "તેં ફોન કટ નહોતો કરેલો ?
વૈદેહી સહસા બેઠી થઇ ગઇ... એણે કહ્યું "માં નો ફોન હતો મેં એને કહીને ઓફ કરવા બટણ દાબેલું.. ઓહ કદાચ..... વિધુ હવે શું થશે ? પણ મંમીજ હતી વાંધો નહીં કદાચ મંમી પણ ભૂલી ગઇ હશે. ત્યાં ગણાં લોકો છે એટલે કામમાં પડી હશે. વિધુ કહે ના તે ડીસકનેક્ટ કર્યો ના તારી મંમીએ હવે ?
વૈદેહી થોડી ગભરાઇ ગઇ પછી કંઈક વિચારીને બોલી જો વિધુ કદાચ ફોન ચાલુ હશે અને સાંભળ્યુ હશે તો આપણે કેટલી પરાકાષ્ઠાએ છીએ આપણો સંબંધ કેટલો આગળ વધી ગયો છે સમજી જશે પછી વધુ નિશ્ચિંતતા મળશે મને બીજા સાથે લગ્ન કરવાની વાત જ નહીં કરે. એમ કહીને વિધુને ફરીથી જોરથી વળગીને ચૂમવાં માંડી.
વિધુએ પણ ખૂબ પ્રેમ કરીને કહ્યું "ચલ સ્વીટુ આપણે ખરેખર થોડી ખરીદી કરી લઇએ પછી વાંધો નહીં..
વૈદેહીએ કહ્યું "યપ.. ઓકે બરોબર છે ચાલ ફ્રેશ થઇને નીકળીએ જ. મને પણ સોલીડ પ્રુફ મળશે અને તારી સાથે શોપીંગની મજા પણ લઇ લઊં ચાલ.
બંન્ને જણાં ફ્રેશ થઇને રીસેપ્શન પર આવી ચાવી પાછી આપી દીધી. રીસેપ્શનીસ્ટ સમજી ચાવી લઇ લીધી અને હસી પડી... વૈદેહી વિધુ કંઇ વિચાર્યા જોયા વિના ત્યાંથી નીકળી ગયાં.
વિધુ અને વૈદેહી... ત્યાંથી રીક્ષામાં લીંકીગ રોડ જઇને વૈદહી માટે ડ્રેસ, વેસ્ટર્ન કપડાં, પોતાના માટે બે ત્રણ શર્ટ, જીન્સ બધુ લીધુ પાપા માટે શર્ટ લીધો વૈદેહીને કહ્યું "માં માટે સાડી લઇ જઊ એ ડ્રેસ નથી પહેરતી..
વૈદેહી એ કહ્યું "ડ્રેસ લેને સમજાવીને પહેરાવજે અને સાડી પણ લઇએ.. લેટ્સ સ્ટાર્ટ.. મંમી ખૂબ સરસ દેખાશે બંન્ને જણાંએ અલગ અલગ દુકાનમાંથી મંમીઓનાં માટે સાડી બધુ લીધુ અને પછી ઇરાની બાર હોટલમાં ગયાં. વિધુએ ત્યાં બીયર પીધો થોડાં સ્નેક્સ વગેરે ખાધા અને પછી વિધુને કહ્યું "ચાલ હું તને તું કહે ત્યાં ડ્રોપ કરીને પરીમલ ઝવેરીને ઓફીસે પહોચું.
વૈદેહીએ કહ્યું "એય વિધુ લવ યુ પણ મને શોપીંગ માટે પૈસા આપેલાં એ તું જ રાખીલે ..... કહેશે પૈસા એમનાં એમ છે ડ્રેસ ક્યાંથી લાવી આટલાં બધાં ?
વિધુએ કહ્યું "બધુ તારી પાસે રાખ મારી ગીફટ છે તને મોમને અને પાપાને ટેઇક કેર જાન ચાલ તને હું ડ્રોપ કરીને ઓફીસે પહોચું મારે સાંજે સુધીમાં સુરત પાછા પહોંચવાનું છે. સાથે જોખમ છે.
વૈદેહીએ પૈસાં પોતાનાં પર્સમાં પાછા મૂક્યાં... ચોરખાનામાં મૂકી દીધાં. વિધુને ફરી ચૂમી લીધો અને ટેક્ષીમાં બેસીને પાછા અંધેરી વૈદેહીનાં કાકાનાં ફલેટ પાસે ડ્રોપ કરીને બાય કહીને એ તરતજ પરીમલ ઝવેરીનાં શો રૂમ પર જવા નીકળી ગયો.
વૈદેહી ટેક્ષીમાંથી ઉતરી ક્યાંય ઉપર નીચે જોયાં વિનાં સડસડાટ ફલેટમાં ધૂસી ગઇ ત્યાં લીફટમાં બેસી સીધી ચોથાં માળે આવી ગઇ. એણે જોયું કે હજી ખૂભ ભીડ છે ઘરમાં હાંશ મને કોઇએ યાદ નહીં કરી હોય. એણે શોપીંગ બેગ્સ સાચવીને સાથે રાખીને ડ્રોઇંગરૂમમાં નજર નાંખી અંદરના એ લોકોનાં રૂમ તરફ જતી રહી.
ડ્રોઇંગરૂમમાં ઇશ્વરની ધૂનની ટેપ વાગી રહી હતી. વૈદેહી બારણામાં અંદર પ્રવેશી ત્યારે બધાની નજર એનાં તરફ જ હતી પણ એ કોઇની સામે જોયાં વિનાં અંદર જતી રહી.
થોડીવારમાં ઇન્દીરાબ્હેન -વૈદેહીની માં અંદર રૂમમાં આવી... પછી વૈદેહીને કહ્યું "અલી... કેટલી વાર કરી ? ક્યાં ગઇ હતી ? આટલુ બધું ખરીદી લાવી ?
વૈદેહીએ ભોળાભાવે કીધુ "હા માં મારાં અને તારાં ડ્રેસ લીધાં પાપાનાં શર્ટ લીધાં અહીં ઘણી રેન્જ અને ડીઝાઇનમાં હતાં મને થઇ ગયું આપણાં બધાંના લીધાં.
માં એ કહ્યું "એ બધુ સમજી ગઇ પણ તું કોની સાથે ગઇ હતી ? ક્યાં હતી ? સાચું કહે જે.. તને એટલું પણ ભાન નહોતું કે મારી સાથે વાત કર્યા પછી તરત જ ફોન કટ કરીએ... વૈદેહી અવાક થઇને ભયથી ધ્રુજી જ રહી... હવે શું થશે ? માં એ બધું સાંભળ્યું હશે ?
****************
વિધુ પરીમલ ઝવેરીને ત્યાં પહોંચી એમનો આભાર માનીને ગુણવંત સાથે હીરાનું પેકેટ લઇને સુરત જવા નીકળી ગયો.
વધુ આવતા અંકે - પ્રકરણ -35

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED