સનમ તમારી વગર - 2 Kumar Akshay Akki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 95

    (સિયા અને કનિકા વાત કરે છે અને તેના જીવનની મીઠી પળો યાદ કરે...

  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

શ્રેણી
શેયર કરો

સનમ તમારી વગર - 2

હવે આગળ,

(આપણે જોયું કે પ્રિયા શાવર લેતા લેતા કોઈ રાજકુમાર ના સપના જોવે છે ત્યારે જ દરવાજા પર ઘંટડી વાગે છે ) હવે આગળ,.

પ્રિયા જલ્દી જલ્દી શાવર લઈને દરવાજો ખોલવા જાય છે, ત્યાં દરવાજા ની બહાર થી અવાજ આવે છે કે ' પ્રિયા જલ્દી કર, મોડુ થાય છે જો આપણે લેટ થયા તો બોસ ની બકબક સાંભળવી પડશે ' આ હતી તેની ફ્રેન્ડ સોનાલી તે બન્ને સાથે જ કંપની માં કામ કરતા હતા અને તેને (પ્રિયાને )રોજ લેવા તેમના સ્કુટી માં આવતી હતી ને બન્ને સાથે જતા, આજે પ્રિયા એ દરવાજો ખોલતા જ તે તેમની પર વરસવાનું ચાલુ કરી દીધું,

સોનાલી : અરે, આ શું (ખિજાઈને ) તું હજી તૈયાર નથી થઈ, ચલ ચલ જલ્દી ફટાફટ તૈયાર થા, જો મોડુ થશે તો સર આપણા પર રાડું નાખવા માંડશે

પ્રિયા વચ્ચે અટકાવતા કહે : અરે રિલેક્સ, રિલેક્સ થોડોક આરામ, શ્વાસ લઈલે ને મારી વાત સાંભળ.......

સોનાલી : મારે કઈ નથી સાંભળવું જા જલ્દી તૈયાર થઈ જા,

સોનાલી થોડીક ઉતાવળી સ્વભાવ ની હતી,

પ્રિયા : મારી વાત તો સાંભળ યાર, જો મને આજે સવારે સર નો મેસેજ આવ્યો હતો કે મને આજે સવારે કંપની તરફ થઈ કાર લેવા આવશે તો સોરી યાર હું આજે તારી સાથે નહીં આવી શકું અને મને યાર એ નથી સમજાતું કે સરે મને આટલી મોટી જવાબદારી કેમ સોંપી ?

સોનાલી : આટલી મોટી જવાબદારી કેમ નો સોંપે તું એની આવનારી વહુ જો છે (તેમની મસ્તી કરે છે )

પ્રિયા : shsssshhhhh, બોલવામાં ધ્યાન રાખ

સોનાલી : હેરાન કેમ ન કરું તે મારા જીજુ જો છે

પ્રિયા જે પહેલા સપના ના રાજકુમાર માં ખોવાણી હતી અને તે સર ના કેબીન માં ગઈ હતી ત્યારે સર ની બાજુ માં જે હેન્ડસમ યુવાન ઉભો હતો તે અને પ્રિયા એકબીજાને પ્રેમ કરતા હતા 3 વર્ષ થી
Bye the way તે હેન્ડસમ યુવાન નું નામ હતું પવન, પવન શાહ તે તેમના સર નો જ એક નો એક પુત્ર હતો અને તે 3 વર્ષ પહેલા જ london univercity માંથી BBA ની ડિગ્રી લઈને અહીં મુંબઈ તેમના પપ્પા ની કંપની માં કામ કરવા માટે આવ્યો હતો, તે અહીં આવ્યો ત્યારે તેમના પપ્પા એ તેમને કંપની શું શું કરે છે કેવી રીતે માલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ થાય છે તેને લગતી બઘી વિગત તેમને સમજાવી દીધી તેમના નિયમ ને બધું, પછી તેમના સ્ટાફ સાથે તેનો પરિચય કરાવ્યો, અને જયારે તે કંપની ના સર ( તેમના પપ્પા ) MR.SHAH તેમને pc માં કંઈક સમજાવી રહ્યા હતા ત્યારે પ્રિયા નો તે કંપની માં પહેલો દિવસ હતો અને તે કંઈક કામ સર તે mr. Shah ના કેબીન માં આવ્યી હતી, પ્રિયા ને જોતા જ સર ની બાજુ માં ઉભેલા તેનો પુત્ર પવન તેમને જોતો જ રહી ગયો અને પ્રિયા ને જોતા જ તેમનું હ્ર્દય ધડકવા માંડ્યું, પ્રિયા ના હાથ માં જે ફાઈલ હતી તે mr.Shah એ જોતા પછી તેમને આપી દીધી અને પ્રિયા એ હાથ માં લેતા જ ફાઈલ ના કાગળિયા ઉડવા મંડ્યા તે તેના કાગળ લઈ રહી હતી ત્યારે પવન પણ તેમને મદદ કરવા આવ્યો અને તેનું દિલ ફરીથી ધડકી ઉઠ્યું, તે પ્રિયા પછી તુરંત જ કાગળિયા જેમ તેમ કરી સર ને સોરી અને પવન ને થૅન્ક યુ કહી ને બીક ની મારી ઝડપ થી ત્યાં થી નીકળી ગઈ,


હવે શું થશે તે જાણવા જોતા રહો love triengal story,
Thanks,