સનમ તમારી વગર - 9 Kumar Akshay Akki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મોબાઇલ કે પુસ્તક?

    રવિને મોબાઇલ બહુ ગમતો.એવો ગમતો કે સ્કૂલથી ઘરે આવતાં જ બેગ એક...

  • Start up Requirement by IMTB

    ભારતમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની STEP-BY-STEP સંપૂર્ણ માર્ગદર્શિ...

  • એકાંત - 107

    રાતનાં સમયે રવિ હેતલ અને વત્સલ સાથે હોટલમાં જમીને ઘરે પરત આવ...

  • લાગણીનો દોર - 12

    રમણલાલ ને હોટલ માં જમવા જવું ન હતું માટે ભાવનાબેન પણ ન ગયા.સ...

  • પ્રેમ

        .આજે "વેલેન્ટાઈ ડે" .પ્રેમ નો દિવસ કહેવાય છે.પણ આપણે ત્ય...

શ્રેણી
શેયર કરો

સનમ તમારી વગર - 9

(મી. શાહ કંપની માં આવે છે ને કંપની ના પ્રોગ્રેસ ની બધા ને અભિનંદન દે છે અને પવન અને પ્રિયા ના લગ્ન માટે એકબીજા માટે ચુને છે તે સાંભળતા વિક્રમ નું દિલ તૂટી જાય છે. )

સોરી દોસ્તો હું આ લોકડાઉન ને લીઘે હું આ ૨ મહીના ફ્રી નોતો તેથી હું અહીં આવી શક્યો નહીં હવે આગળ........

વિક્રમ બવ ઉદાસ થઇ જાય છે તે એક્લો રહેવા માંડે છે, તે હવે જાણે તેમના માટે આ દુનીયા માં કઇ નહી હોય તેમ બઘા સાથે રહેવા માંડે છે., બઘાની સાથે તે કામ પુરતુ જ બોલે છે , તેના મીત્રો આ બઘુંય કેટલાય દીવસોથી જોવે છે , પછી તેના મીત્રો એક દીવસ ઓફીસ થી છુટી તેને સમજાંવવાનુ વીચારે છે , અમર , વીજય , મીરલ , minaxi તે ચારેય ઓફીસ ના હોલ માં વિક્રમની રાહ જોવે છે , વિક્રમ આવતા તે પહેલા મીરલ ને minaxi તેમને ઓફીસ ની પાસે આવેલ બાગ પાસે લઇ જઇને તેને ચારેય સમજાવે છે , બવ સમજાવતા તે તેના મન ને મનાવી લેવાની કોશીશ કરે છે.

થોડાક દીવસ પછી તે ફરીથી પેલા જેવો વિક્રમ બની જાય છે, તે પેલા જેમ ફરીથી બઘા સાથે હળીમળી વાતચીત કરવાં લાગે છે. ત્યા priya ના લગ્ન નુ ટાણું આવી જાય છે , બઘા ઓફીસ વાળા સ્ટાફ મી. શાહ ના બંગલે જાય છે , મીરલ ને minaxi જોકે તેની બેસ્ટ ફ્રેન્સ છે તેથી મી.શાહ એ તે લોકોને પ્રીયા ને શણગારવાનુ કામ તે બન્ને ને સોપે છે તે ખુશી ખુશી તેમને શણગારે છે , આજે જો કે પ્રીયા ની મહેદીં છે તેથી મી.શાહ એ ઓફીસ વાળા બઘાને કામ સોપ્યુ છે તે ખુશી ખુશી કરે છે કારણ કે તે બઘા ઘર જેવુ થય ગયુ હતું , અને આ તરફ લગ્ન હતા અને આ બાજુ અમર ઓસ્ટેલીયા પોતાની બીઝનેસ ડીલ માટે ગયો હતો તે આજે સાંજે ઇન્ડીયા આવવાનો હતો , પ્રીયા આજે ખુબ ખુશ જણાતી હતી સ્વાભાવીક રીતે પણ અને હમણાં જ પ્રીયા ની અમર સાથે મેસેજ માં વાત થઇ હતી તેણે પ્રીયા ને એમ કીઘુ જ નહોતુ કે હું આવુ છું. પછી મી.શાહ એ અમર ને ફોન કર્યો ત્યારે અમરે તેમણે આજે આવવાનુ કહ્યું અને તે વાંત પ્રીયા ને ન જણાવવાનુ કહ્યું અમરે અમરે કહ્યું કે "હું તેને સરપ્રાઇઝ આપવા માંગુ છુ " જવાબ માં મી.શાહ એ "હાં " કહ્યું અને પાછા લગ્ન ના કામે લાગી ગયા અને મહેંદી ની રસમ ઘામઘુમ થી ચાલવા લાગી , બઘી વીઘી ઘામઘુમથી સાંજે પતી ગઇ , સાંજે નાચગાન માટે બઘા એકઠા થયા , આ બાજુ પ્રીયા અમર ની રાહ જોઇ રહી હતી કારણ કે મી.શાહ અને અમર ની વાત તે સાંભળી ગઇ હતી , હવે બસ તેની રાહ જોતી હતી , ૧-૨ ગીત પર તેણે ડાન્સ કર્યો હતો , તે ડાન્સ વિક્રમ જોતો રહી ગયો કારણ કે તે ડાન્સ માં પારંગત હતી, પ્રીયા ડાન્સ કરતી હતી તે વિક્રમ બસ તેમના તરફ જ જોઇ રહ્યો હતો .

પછી બવ વાર લાગતા પ્રીયા ઉપાઘી કરવા લાગી છતાં તે મી.શાહ ની સામું જોતા તે પણ સ્માઇલ કરવાં લાગી પછી બઘાં ફેમીલી એ સમુહ ડાન્સ કર્યો ને ગીત ગાયું અને આ બાજુ અમર પણ ઓસ્ટેલીયા થી ઇન્ડીયા જવા રવાના થતો હતો તેના એરપોર્ટ તરફ અને અહીં ઇન્ડીયા મા પ્રીયા અને મી.શાહ લગ્ન માટે અમર ની રાહ જોઇ રહ્યા હોય છે , અમર ઓસ્ટેલીયા ના એરપોર્ટ પર તે કંપની ના માલીકો ને આવજો કહીને જાતો હોય છે ત્યા એક પુર સ્પીડ માં આવતી ગાડી અમર ને ઉડાડી દે છે .

વઘુ આવતા અંકે....