સનમ તમારી વગર - 8 Kumar Akshay Akki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સનમ તમારી વગર - 8

(આપણે જોયું કે પવન જલ્દી સવાર માં પ્રિયા ની ઘરે થી જલ્દી જઈને તેની ઘરે પોગી જાય છે ને તેના રૂમ ની બારી એ થી જઈને બેડ પર સુઈ જવાનું નાટક કરે છે ત્યાં જ તેના પિતા તેને જગાડી ને ઓફિસે જવાનું કહે છે ને પવન ફ્રેશ થઇ ને ઓફિસે જાય છે ને ત્યાં પ્રિયા ને જોતા જ તે ચકિત થઇ જાય છે ને પછી ચપટી વગાડતા તેને જગાડે છે ને પવન જાગીને તરત એક મિટિંગ બોલાવે છે ને મિટિંગ માં બધા ને કામ સોંપી મિટિંગ પુરી કરે છે.)

હવે આગળ....

મિટિંગ પુરી થતા બધા પોતપોતાના કામ માં લાગી જાય છે, પવન ને પ્રિયા પણ કામ માં લાગી જાય છે ત્યાં થોડોક સમય જતા આદિત્ય નો ફોન આવે છે પ્રિયા ને આદિત્ય મહેરા. નો
પ્રિયા : હેલો,

આદિત્ય : હેલો, પ્રિયા હું આદિત્ય બોલું છું આદિત્ય મહેરા,

પ્રિયા : હહહ... how are you, fine.

આદિત્ય : હહહ.... I am always good, મારે તમને એક વાત કરવી છે, હું પણ એક નાની ઓફીસ કરી રહ્યો છું બીજી નવી તો હું તમને બન્ને ને એટલે કે પવન ને અને તમને (પ્રિયા) ને બોલાવવા માંગુ છું પાર્ટી માં તો તમે બન્ને ને જો એવું નો લાગે તો તમને બોલાવી શકું ?
પ્રિયા પવન સામું જોવે છે તે કંઈક pc માં કામ કરી રહ્યો હોય છે, પ્રિયા તેને આદિત્ય ની વાત કહે છે ને જવાબ માં પવન હા પાડે છે. પ્રિયા આદિત્ય ને ફોનમાં અમે જરૂર આવીશું એમ કહીને ફોન મૂકી દે છે.

પછી પવન ને પ્રિયા આદિત્ય ની પાર્ટી માં જાય છે, ને આદિત્ય બધા મહેમાનો સાથે પવન ને પ્રિયા નું ઈન્ટ્રો કરાવે છે, તે પાર્ટી માં પવન ને પ્રિયા ખુબ ઇન્જોય કરે છે.

થોડોક સમય જતા પવન અને પ્રિયા અને ઓફીસ ના બધા મોજુદ હોય છે ત્યારે અચાનક પવન ના પિતા મી.શાહ કંપની માં આવે છે ને બધા ને મિટિંગ હોલ માં બોલાવી ને એક જરૂરી એનાઉન્સ કહીને કહે છે કે " આજે હું બહુ ખુશ છું કારણ કે કંપની ની જે પ્રોગ્રેસ થઇ છે તેનાથી.અને તેમાં બધા એ જે મહેનત કરી છે તેના માટે આપ સૌ નો ખુબ ખુબ આભાર. " "ને બીજું મારા દીકરા પવન માટે હું પ્રિયા ને ચોઈસ કરું છું તે એકબીજા પ્રેમ ના તાંતણે બંધાઇ જાય એમાં મારા થી વધારે વાત ની ખુશી કોને ન હોય. " તે માટે મેં તે બન્ને ના મેરેજ કરવાનું નક્કી કર્યું છે. આ સાંભળતા જ બધા સ્ટાફ તાળી ઓ નો ગડગડાટ થી આખું મિટિંગ હોલ ગાજવા માંડે છે.અને એક ખૂણે એક જણા નું દિલ તૂટી જાય છે અને તે છે તેના જ ગ્રુપ નો ફ્રેન્ડ વિક્રમ. તે આ વાત સાંભળતા પ્રિયા ની સામું જોઈ ને તેને આ વાત નો અફસોસ થાય છે, તે વાત નો કે તે ક્યારેય નો કરી શક્યો કે તે (વિક્રમ) પ્રિયા ને કેટલો પ્રેમ કરે છે.

વિક્રમ તેના કોલેજ ના દિવસો થી તેને પ્રેમ કરતો હતો, તે કેટલાય મોકા ગોતતો પણ તે બીક ને માર્યે બોલી નોતો શકતો, કે તેના અને પ્રિયા ની દોસ્તી માં દરાર થઇ જાય, વિક્રમ પ્રિયા ને પ્રેમ કરે છે તે વાત ખાલી વિજય, અમર જાણતા હતા પણ તે વાત કરી રહ્યા હતા ત્યારે મીરલ ને મીનાક્ષી ત્યાં આવી પહોંચતા તેને તે વાત નો અહેસાસ થયો જો કે તે વાત વિજય, અમર ને વિક્રમે કીધી નોતી પણ તે બન્ને સમજી ગઈ.

પછી તે બધા જ જયારે મોકો મળતો ત્યારે તે બન્ને ને વાત કરવાનો મોકો શોધતા પણ વિક્રમ બીક ને માર્યો વાત કરી શકતો નહીં.



વધુ આવતા અંકે......