Negative feelings.... nafrat ane krodh books and stories free download online pdf in Gujarati

નફરત અને ક્રોધ ...નેગેટીવ ફીલિંગ્સ.....

કોઈની પણ નફરત ન કરો.......

જો પ્રેમભાવ ન રાખી શકો તો... કઈ નહિ...પણ નફરત ની લાગણીથી દુર રહો...


નફરત સંબંધો માં ગમે ત્યારે જન્મે છે....


તમારા મનમાં પેદા થતી નફરતની લાગણી પણ નેગેટીવ લાગણી જ છે..


નફરતની લાગણી સુખની દુશ્મન છે..


હું જ શ્રેષ્ઠ છું.... બીજા કરતા ....એમ માનવું એક વાત છે


અન હું જ માત્ર સારો અને બીજા ની નફરત કરવી કે બીજા ધર્મ ને વાગોવવો ....


નફરત કરવી,....


બીજી સંસ્કૃતિ ની નફરત , બીજાના વિચારો -માન્યતાઓની ની નફરત


અને પછી આ લાગણી

અlપ ણી સુખ શાંતિ તો ભંગ કરે જ છે તેમજ વાતાવરણને બગાડે છે...


અlખા સમાજ અને શહેરની શાંતિ જોખમાય છે..


દેશ દેશ વચેના ઝગડા પણ અl જ નફરતનું પરીણlમ છે....


કોમી હુલ્લડો પણ આ જ નફરતનું પરિણામ છે.

આતંકીઓનl કlર્યો અlવી નફરતનું પરીણlમ છે...


વરસોથી પાકીસ્તાન સાથેની અlપણી દુશ્મની અને લડાઈઓ અl વા જ્


પ્રકારની નફરત ને ઈર્ષ્યl ના કારણે છે..


તો બીજી તરફ પરીવારમાં અને સમાજમાં હિસા અને હત્યlના બનાવો


પણ નફરતનું જ પરિણામ છે...


નફરત તમારા આનંદને તેમજ સુખને ખતમ કરે છે...

નફરત ની લાગણી જ તમારી દુશ્મન છે એ યાદ રાખો...


કોઈની નફરત ન કરો...

દયા કે પ્રેમ ન હોય તો કઈ નહિ....

સમભાવ રાખો કે સાક્ષીભાવ રાખો…

પણ નફરતની નેગેટીવ લાગણી થી દુર રહો...


નકારાત્મક લાગણી hatred..નફરત તમને જ નુકશાન કરે છે અને કરશે...


તમારા સુખ શાંતિ તો દુર થાય જ છે ....માનસિક શાંતિ પણ દુર થાય છે ...

અને તમારો વિકાસ પણ અવરોધાય છે...


એથી પણ વિશેષ જો આ નફરતની લાગણી થી તમે સતત પીડાતા રહેશો તો


તમlરા શરીરને, મગજને અને અન્ય અવયવો હ્ર્દય કે લીવરને


અને અન્ય અંગો ને પણ નુકશાન થશે...


કદાચ થોડી ઘણી નફરત કે ઈર્ષ્યા તમને શક્તિ કે energy આપે છે


તેમ તમને થોડા સમય માટે લાગે પણ છે..


કેટલોક સમય પણ આંમ લાગે છે.


પણ આ શક્તિ, અગ્નિ જેવી દાહક લાગશે અને બનશે



જે તમારી શક્તિ ને શાંતિને દુર કરશે અને સુખમાં બાધા રૂપ બનશે..

માટે જ કોઈની નફરત પણ ન કરો કે ઈર્ષ્યા પણ ન કરો ...


અlવl વાતવરણ થી પણ દુર રહો…


અને આવી કંપની... સોબતથી પણ દુર રહો....


પ્રયાસ કરો કે સદા તમે ઈર્ષ્યા રહિત અને નફરત મુક્ત વાતવરણ માં જ રહો.....


તમારી અlસપાસ અlવl જ પ્રકારનું વતાવરણ ઉભું કરવાનો


પ્રયત્ન કરો કે જેમાં નફરત પણ ન હોય કે ઈર્ષ્યા પણ ન હોય....

ક્યારેક તમને અકારણ નફરત થાય છે કોઈની પણ ...અને ઝઘડો કરવાનું મન પણ થાય છે...

તો એટલો સમય સાક્ષીભાવે તમારી લાગણીઓ અને વિચારોને જોયા કરો નીરખ્યા કરો

અને મોંન રહો કે નિષ્ક્રિય થઇ જાઓ..

જ્યાં સુધી આ નેગેટીવ ફીલિંગ્સ દુર ન થઈ જાય કે તમે તેમાંથી મુક્ત ન થઇ જાઓ..

માણસ નફરત વધુ કરે છે અને પ્રેમ ઓછો..

દયા અને કરુણા મનુષ્યમાં ઓછો છે ..અને અણગમો વધુ....

કદાચ આજ જ માણસ નો સ્વભાવ છે...

દુનિયlમાં થયેલા બે વિશ્વયુધ્ધો આવી જ નફરતનું પરીંણlમ હતા એમ કહેવું જરા પણ વધુ પડતું નથી..

નફરત જેવી જ નેગેટીવ ફીલિંગ્સ ક્રોધ્ ની છે . હકીકતમાં ક્રોધ નફરત માંથી પેદા થાય છે.

જો કે દર વખતે એમ નથી થતું. નફરત હોય તો ક્રોધ ન પણ થાય .

કારણ તે વ્યક્તિ તમારાથી વધુ શક્તિશાળી છે કે દુર છે તો તમે કઈ રીતે ક્રોધ કરી શકો..

તમારા બોસ પર નફરત હોવા છતાં તમે ક્રોધ નથી કરી શકતl ...

તેના બદલે કદાચ જુનિયર પર ગુસ્સો આવે કે વરસી જાય અને તેની તમે નફરત ન કરતા હો એમ પણ બને છે....

નફરત અને ક્રોધ બને નેગેટીવ ફીલિંગ્સ છે અને બને નુકશાન કlરક છે બનેનો પરસ્પર સારો સંબંધ છે પણ એક નથી...

નફરત અને ક્રોધ બને સુખની દુશ્મન છે...

નફરત અને ક્રોધ બને શાંતિ ની પણ દુશ્મન છે અને નકારાત્મક છે...

બને વિનાશ અને દુઃખ ઉત્પન કરે છે...

નફરત અને ક્રોધની લાગણીથી મુક્ત થશો તો શાંતિ ને સુખ મળશે ...વિકાસ કરી શકશો અને વિનાશને અટકાવી શકશો....

ક્રોધ બહુ ખરાબ હોય છે.. આ એક ખરાબ અને ખતરનાક લાગણી છે...


વ્યક્તિને સારા નરસા નું ભાન નથી રહેતું..


મગજની નસો તંગ થાય છે.


બોલવા ને વિચારવાનો પણ સમય નથી મળતો.


આવેશમાં આવીને વરસી જાય છે ....વિવેક ભૂલી જાય છે..


ઘણીવાર હિસક આવેગ પણ વ્યક્ત કરે છે


જેથી મારામારી, પ્રહાર કે ગંભીર હિસા પર પણ ઉતરી આવે છે.


રમખાણો અને કોમી હુલ્લડો અlવાજ ક્રોધ અને આવેગ નું પરિણામ છે..


ક્રોધ એ બહુ ખતરનાક લાગણી છે....


જે તમારા સુખની દુશ્મન છે.....


મગજ અશાંત થાય મગજની નસો તંગ થાય......


શરીરને નુકશાન પહોંચાડે......


પ્રેશર વધારે...હાર્ટ ફેલ પણ થઇ જાય....


ક્રોસ સ્વભાવગત હોય છે…


બધામાં આવો નથી હોતો…


ઘણીવાર વારસાગત પણ આવે છે...


ઘણા બહુ ક્રોધી સ્વભાવના હોય છે..


જેથી ઘરના પણ કંટાળી જાય


પરીવl ર કે સ્વજનો,મિત્રો અને કામ સાથે કરતા


સો કોઈ અlવl ક્રોધી થી દુર ભાગે છે..

ઘણા ઠંડા કલેજે ક્રોધ આવે....


સામl ને આવે એમ ગુસ્સે કરવાનો પ્રયાસ કરે છે....


અને ફાયદો પોર્તે ઉઠાવે છે...


રાજનેતાઓ કે અધિકારીઓ જેમનો આવો સ્વભાવ હોય તેમની સત્તા નો ફાયદો


આસપાસના અને હજુરિયા લોકો

બહુ સારી રીતે ઉઠાવે છે.......


તેઓજ તમની સત્તા ભોગવતા હોય છે...


ઘર પરિવારમાં પણ વડીલનો આવો સ્વભાવ પરિવારમાં તનાવ પેદા કરે છે..


બાળકો અlવl વડીલોથી દુર થાય છે...


વર્ક પ્લેસ પર બોસ નો આવો ક્રોધી સ્વભાવ કડવાશ પેદા કરે છે…


અને કામને નુકશાન કરે છે...


સોથી મોટી વાત કે ક્રોધ તમારા આનંદ નો નાશ કરે છે ...


શાંતિ નો દુશ્મન છે...


અને સરવાળે તમારા સુખને બરબાદ કરે છે…


વધુ પડતો ગુસ્સો તમારી શક્તિને બરબાદ કરે છે.


તનાવ પેદા કરે છે.

હાર્ટ એટેક કે હાઈ બ્લડપ્રેશરના દર્દી તમને બનાવી દેશે.


મગજની શક્તિ નબળી પડે છે.....


સારા નરસા નો વિવેક અને સમજ ક્રોધીને રહેતાં નથી...


ક્રોધ પર કાબુ મેળવશો તો જ શાંતિ અને સુખ, આનંદ માં રહી શકશો...


પણ ક્રોધ પ ર કાબુ કઈ રીતે મેળવશો ?


ક્રોધ પર કાબુ મેળવવા ઊંડા શ્વાસોશ્વાસ ની ..પ્રlણl યમની પ્રેકટીસ કરો અને ધ્યાન કરો...


સવારે ફરવા જાઓ અને યોગા કરવાની ટેવ પાડો...


એ સિવાય ક્રોધ પર કાબુ મેળવવો બહુ મુશ્કેલ છે.


.સારા ચિકિત્સક ની અને માર્ગદર્શક ની સલlહ લઇ શકો.


યાદ રાખો કે ક્રોધ એ એક બીમારી છે અને રોગ છે….


એટલે એનું ગોરવ લેવાના બદલે તેમાંથી મુક્ત બનવાનો પ્રર્યાસ કરો


અને ગુસ્સા પર કાબુ મળવો..


ક્રોધી સ્વભાવથી મુક્ત બની સદા બહા ર ...હમેશા આનંદીત


બનવાનું ધ્યેય રાખો તો સુખી થશો…


ક્રોધને નાથવો એ લોઢl ના ચણl ચાવવા બરોબર છે…


મુશ્કેલ હોવા છતા અશક્ય નથી...…


આ ખતરનખતરનાક લાગણીથી મુક્ત બનવાનો ...બચવાનો પ્રયાસ કરો ...


વહેલી તકે ….તો જ જીવન સુખી બનશે...


તમારા વર્કપ્લેસ અને ઘરને ક્રોધને.. ગુસ્સાની ખતરનાક


લાગણીથી મુક્ત બનાવો…


અને આનદ નું સામ્રાજ્ય સ્થાપો...….

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED