પ્રેત યોનિની પ્રીત... - 20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 20

પ્રેતયોનીની પ્રીત -
પ્રકરણ-20
વિધુ અને વૈદેહીએ બંન્નેને પોતપોતાનાં ઘરે ફોન પર વાત કરી લીધી અને બંન્નેનાં ફોન સ્વીચ ઓફ કરી દીધાં મનને શાંતિ થઇ બંન્ને જણાં નિશ્ચિંત થયાં અને એક હાંશ અનુભવી.
વૈદેહીએ કહ્યું "વિધુ તારી મંમી ખૂબ સમજું છે અને તને ખૂબ પ્રેમ કરે છે સાચવે છે તું એમનો એકનો એક લાડકો છોકરો છે કહેવું પડે.. સામેથી કહે છે તું ફરી લે શાંતિથી ચિંતા વિનાં...
વિધું કહે "સાચી વાત છે માં મારો ખૂબ ખ્યાલ રાખે છે ખૂબ કાળજી લે છે. અને તને ખબર છે ? મને ઊંઘ ના આવે ને તો હું માંને વળગીને એનાં ખોળામાં સૂઇ જઊં જાણે મને એટલી નિરાંતની નીંદર આવે. માં મારા સાથે હાથ ફરવે અને બીજી સેકન્ડે સૂઇ જઊં. માનો ખોળો આર્શિવાદ જેવો છે. પણ હવે માં લઢે છે તું મોટો થયો આમ નાનાં છોકરાની જેમ મારી સાથે લાડ કરાવે નથી શોભતો. એનું ખોટું ખોટું ગુસ્સે થાય પણ મને ગમે છે.
વૈદેહી વિધુની સામે જોઇ રહીં ઊંડા વિચારોનાં પડી ગઇ. વિધુએ એની કેડ પર હાથ મૂક્યો અને પૂછ્યું કેમ શું વિચારોમાં પડી ગઇ ?
વૈદેહીએ કહ્યું કેટલી પ્રેમાળ છે માં ? તારાં ઘરે આવીશ તો મને પણ આમ સાચવશે ને ? વિધુએ કહ્યું “મારી માં તને મારાથી વધુ સાચવશે મને ખબર છે હું મારી માં ને બરાબર ઓળખુ.
પછી વિધુએ કેડ પરથી એનો પાયજામો નીચે ઉતારી એની નાભીની આજુબાજુ બંધે ચુંબન કરવા માંડ્યા. વૈદેહી કહે એય ઉતાવળા. કેટલી સરસ વાતો કરતાં હતાં પણ તારો ડોળો બસ આમાં જ છે એમ કહીને હસી પડી.
વિદુ કહે "દુશ્મન જ છે તું.... એમ કહી આગળ બોલ્યા વિનાં બધાં જ વસ્ત્ર ઉતારી નાંખ્યા અને વૈદેહીને જોયા કરતો હતો. બે હાથમાં મ્હેંદીવાળી આ આસસની પૂતળી એટલી શોભી રહી હતી કે વિધુ એને જોતો જ રહ્યો પછી એણે એનાં હોઠ વૈદેહીનાં અંતઃવસ્ત્ર પણ ઉતારી નાંખ્યા અને નાભી નીચેનાં મીઠાં અંગોને ચુંબન કરવા લાગ્યો.
વૈદેહી કહે "એય લૂચ્ચા બસ કર. મને તો પ્રેમ કરવા દે તું તો બધુ ઉતાર... મારે પણ.. અને વિધુએ તરત જ એનાં પોતાનાં બધાં જ વસ્ત્રો આંતર વસ્ત્રો સહીત ઉતારી નાંખ્યાં વૈદેહી વિધુને જોતી જ રહી.... કાયમ બધુ જ માણેલું છે છતાં આજે કંઇક અલગ જ અનુભવ થઇ રહેલો.
વિધુએ કહ્યું એ મારી આરસની પૂતળી, મારી અપ્સરા મારાં અંગને જોવા કરતાં માણવામાં મજા આવશે તને તો જોવા અને માણવાથી હું ધરાતો જ નથી એમ કહીને વૈદેહીનાં તન પર જ છવાઇ ગયો. બંન્ને જણાં એકમેકને વળગી ગયાં અને પ્રેમ કરવાં માંડ્યાં.
ક્યાંય સુધી એકમેકમાં પરોવાયાં.. પ્રેમની પરાષ્ઠા નજીક આવી રહી હતી બંન્ને ખૂબ હાંફતા આનંદના ઉદગાર ભરતાં હતાં. વૈદેહીએ કહ્યું "વિધુ આઇ લવ યુ. લવ મી અને વિધુએ આઇ લવ યુ કહ્યું અને પરાકાષ્ઠાએ પહોચેલો પારો સંતૃપ્ત સાથે ઉતરી ગયો. બંન્ને જણાં એજ અવસ્થામાં ક્યાંય સુધી પડી રહ્યાં.
વિધુએ કહ્યું "તું મારું સ્વર્ગ છે વહીદું આવું સુખ અને આવો આનંદ સ્વર્ગમાં પણ ના મળે એવું તુ મને આપી રહી છું લવ યું વૈદેહીએ કહ્યું "હું તારાથી ખૂબ જ તૃપ્ત છું અને આ તૃપ્તી પાછી બીજી તરસ તરસાવે છે બસ તને માણતી રહુ તારી બાહોમાં સમાયેલી જ રહું એવું મન થયાં કહે હું તને સંપૂર્ણ સમર્પિત છું તારાં સિવાય આ તન કોઇને ઇચ્છે નહીં કોઇ એ સ્પર્શી પણ નહીં શકે. હું ફક્ત તારી જ છું તારાં માટે જીવું છું તારાં માટે જ મરીશ માય લવ.
વિધુએ કહ્યું "જન્મોજન્મ તને ચાહીશ. મૃત્યુ પણ મને તારાથી જુદો નહી કરી શકે સદાય તારો હાથ પકડીને રાખીશ તારા સિવાય કોઇ મારાં જીવનમાં ના આવી શકે.. વિચાર પણ કહી ના આવે તારાંથી જ સુખ આનંદ અને સ્વર્ગ.
ક્યાંય સુધી બંન્ને જણાં એકબીજાને વળગીને બસ પડી રહ્યાં.... તૃપ્તિ પછીની તરસ ચુંબન કરીને છીપાવતાં રહ્યો વિધુ વૈદેહીનાં વાળમાં હાથ ફેરવતો પ્રેમ કરતો રહ્યો. બંન્ને જણાએ સુહાગ-દિવસ-રાતની મધુરજની ચાલી રહ્યાં.
થોડીવાર પછી વિધુએ વૈદેહીને વ્હાલ કરતાં કહ્યું યાર કંઇક ખાવુ પીવું પડશે... ચલ કંઇક ઓર્ડર કરીએ.
વૈદેહીએ હસ્તાં હસતાં કહ્યું કેમ પરી8મ કર્યો ખાધેલું પચી ગયું ? ચાલ ચાલ મંગાવીએ મને ખબર છે તને હવે કોફીનો મૂડ આવ્યો છે. નીચેથી ફોન કરી મંગાવી લે... તારી બાજુ જ ફોન છે કહી દે પણ આપવા આવે તું ડોર ખોલજે હું બાથરૂમમાં જતી રહીશ.... કપડાં પહેરીશ નહીં... પછી તારો મૂડ બને ફરી કાઢવા કરતાં એમ હસતી હસતી ઉભી થઇ.
વિધુ કહે "ઓર્ડર કરું છું આવવાતો દે.. એમ કહીને ફોન કરીને બે કોફી અને સેન્ડવીચ ઓર્ડર કર્યો. રાત્રીનાં 10 વાગી ગયેલાં પેલાએ કીધું સર નાસ્તો નહીં મળે કોફી આપી જઊં છું વિધુએ કહ્યું ઠીક છે કોફી મોકલો.
થોડીવારમાં કોફી આવી ગઇ. વૈદેહી પેલા નાં ગયાં પછી બાથરૂમમાંથી બહાર નીકળી વિધુ પાસે આવી બેસી ગઇ. વિધુએ કહ્યું "માં એ સાથે નાસ્તો આપ્યો છે એ ખાઇશું નહીંતર એવો ને એવો પાછો લઇ જવો પડશે.
વૈદેહી કહે "હું કાઢું છું કોફી એમ કહીને એણે બે મગમાં કીટલીમાંથી ગરમ ગરમ કોફી કાઢી અને વિધુનાં થેલાંમાંથી નાસ્તો ડીશમાં કાઢયો.
વિધુ વૈદેહીને જોયાં કરતો હતો અને આંખોથી એવું રૂપ પી રહેલો. એણે વૈદેહીને એનાં ખોળામાં જ બેસાડી કહ્યું "ચાલ કોફી પીવરાવું નહીંતર મ્હેદી બગડશે.
વૈદેહી ખોટી ખોટી નારાજગી બતાવીને કહ્યું "શું મ્હેદી બગડશે ? હમણાં આ પાણીપતનાં પ્રેમ યુધ્ધમાં બધી જ ખરી ગઇ હું તો હાથ ધોઇને બહાર આવી છું જો એમ કહીને મ્હેદીવળા હાથ બતાવ્યાં.
વિધુએ કહ્યું વાત ધાટી આવી છે મસ્ત મ્હેંદી આવી છે. એમ કહી એનાં હાથ સૂંધીને ચૂમી લીધાં. મ્હેદીની મ્હેક પણ મને ગમે છે અને મ્હેંદીનાં હાથ વાળી ખૂબ ગમે છે.
વૈદેહીએ વિધુનું કપાળ ચૂમી લીધું અને એનાં વાળ સહેલાવી પ્રેમ કરી રહી. બંન્ને જણાંએ કોફી પી લીધી થોડીવાર વાતો કરતાં બેસી રહ્યાં. આખો વખત વાત કર્યા કરી તોય ખૂટતી નહોતી વિઘુએ કહ્યું "ચલ આપણાં સાથે ફરી મૂડ આવે એટલે બીજું પ્રેમ યુદ્ધ ખેલી લઇએ એમ કહી બંન્ને બેડમાં જઇને સૂઇ ગયાં.......
વિપુલ એની જગ્યાએ ગલ્લા પાસે આવી બાઇક પાર્ક કરીને સીગરેટ લઇને બાઇક પર આવીને બેઠો અને સીગરેટનાં ધુમાડાં કાઢી રહ્યો એ ઊંડા વિચારોમાં પડી ગયો. એને થયું બે દિવસ થઇ ગયાં વિધુ ક્યાંય દેખાતો નથી ક્યાં ગયો હશે હજી કંઇ ખબર પડી નથી ચાલ એનાં ઘરેજ પહોચી જઊં કોઇ કામનાં બ્હાને જાણી લઊં.
એણે સીગરેટ ફેંકી અને બાઇક સ્ટાર્ટ કરીને સીધો વિધુનાં ઘરે પ્હોચ્યો. ત્યાં જાળી પાસે આવીને જોયું વિધુનાં મંમી બહાર ખડકીમાં જ લટકાવેલ હીંચકા પર બેઠાં બેઠાં છાપું વાંચતા હતાં એણે જાળીની સાંકળ ખખડાવી.
વિધુની મંમીએ જોયું અને પૂછ્યું કોણ છે ભાઇ ? જાળી ખૂલી જ છે અંદર આવો.
વિપુલે એવું સાંભળીને જાળી ખોલીને અંદર આવ્યો. વિધુની મંમીએ વિપુલને જોઇને પૂછ્યું "ઓહો વિપુલ આવ્યો છે ને ? ક્યાંથી ભૂલો પડ્યો ભાઇ ? તારુ શું રીઝલ્ટ આવ્યું ? ઘણાં સમયે આવ્યો.
વિપુલ કંઇ પૂછે પહેલાંજ તરુબહેને એને પ્રશ્નો પૂછવા માંડ્યા વિપુલ થોડો બઘવાયો પછી બોલ્યો"
કેમ છો માસી ? એ તો આમ નીકળ્યો હતો ઘરે જતાં પહેલાં થયું લાવ વિધુને મળતો જઊ.. તમારી તબીયત સારી છે ને ? અને હું પાસ થઇ ગયો.
તરુબહેને પૂછ્યું " સારું કર્યુ આવ્યો. પાસ થઇ ગયો એટલે ? ક્યા કલાસનાં કેટલાં ટકા આવ્યાં ? વિપુલે કહ્યું "માસી હું વિધુ જેટલો હોંશિયાર નથી બસ પાસ થઇ ગયો. વરસ બચી ગયું એટલે ઘણું અને મારે ક્યાં નોકરી કરવી છે ? મારે તો મારાં... વિપુલ આગળ બોલે પહેલાં તરુબહેને કહ્યું "હાં તારે તો તારાં બાપાનો ધંધો છે તારે શું ફીકર ? તું ભણે કે ના ભણે શું ફરક પડે છે ? કંઇ નહીં પાસ થયો ઘણું છે.
વિપુલે અસલ વાત પર આવતાં પૂછ્યું "માસી વિધુ નથી દેખાતો... ક્યાં ગયો છે ? તરુબહેને કહ્યું "એટલું જ પૂછવા આવેલો ? એ એનાં પપ્પાનાં કામે ગયો છે અને વિપુલનું મોં પડી ગયું અને બહાર નીકળી ગયો -
પ્રકરણ-21