પ્રેત યોનિની પ્રીત... - 19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 19

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-19
વિધુ વૈદેહી બજારમાં ફરવા નીકળ્યાં. વૈદેહી કહે પહેલાં ખાઇ લઊં પછી મ્હેંદી મૂકાવું નહીંતર તારે ખબરાવવું પડશે એમ કહીને હસી પડી. વિધુ કહે અરે જાન મને તો ખૂબ ગમશે પ્લીઝ પહેલાં મ્હેંદી મૂકાવ તારાં બંન્ને હાથ મ્હેંદીવાળાં હશે હું તને જમાડીશ મારાં હાથેથી તારાં હોઠ ચૂમીને પ્રેમથી જમાડીશ. પછી એકદમ વિચાર આવતાં કહ્યું "તું મ્હેંદી મૂકાવીશ પછી એ મ્હેંદી નડશે નહીં.. તને પ્રેમ કરવામાં ?
વૈદેહીએ હસતાં હસતાં કહ્યું "એય... ત્યાં સુધીમાં તો સૂકાઇ જ જશે.. ચિંતા શું કરે છે ? હાથ ધોઇ નાંખીશ તારો મૂડ જ હું સાચવીશ. વિધુ કહે મૂકાવી દે. અને બન્ને જણાં બહેનો મ્હેંદી મૂકતી હતી ત્યાં આવ્યાં.
મ્હેંદીવાળી બહેને બંન્નેને જોઇને પૂછ્યું "ન્યૂ મેરીડ ? વૈદેહીએ કહ્યું "હાં પણ સરસ મ્હેંદી બંન્ને હાથે મૂકી આપો એને એમાં મારાં વિધુનું નામ લખી આપો. પેલી હસી પડી વિધુ સામે જોઇને બોલી.. વાહ નવી વધુનો વિધું.
વિધુને થોડી ચાંપલી લાગી પણ એ કંઇ બોલ્યો નહીં પેલીએ એટલી સરસ બંન્ને હાથમાં મહેદી મૂકી આપી અને બંન્ને હાથમાં વિધુનું નામ ડીઝાઇનમાં એવું વણી લીધું કે પછી કહ્યુ શોધો એમનું નામ.. શોધો તો સાચો પ્રેમ.
વૈદેહીએ કહ્યું એક સેકન્ડ નહીં લાગે મને મારાં વિધુનું નામ શોધતાં અને એણે તરત જ આંગળીથી બતાવી દીધું. પેલી હસતી હસતી કહે બહુ પ્રેમ છે કહેવું પડે. પછી બોલી હવે બે કલાક સાચવજો ખૂબ ઘાટી આવશે. પણ એમનાં કામ તમારે કરી આપવા પડશે વિધુ સામે જોઇ બોલી પછી હસી પડે. વિધુએ કહ્યું "બધાં જ કરીશ.... પછી પૈસા આપીને ત્યાંથી સીધાં ડાઇનીંગ હોલમાં પહોચ્યાં.
બંન્ને જણાંએ ખૂબ આનંદથી ખાધુ અને એક એક કોળીઓ કોઇ શરમ સંકોચ વિનાં વિધુએ ભરાવ્યો. વૈદેહી ખૂબ ખુશ થઇ ગઇ. જમ્યા પછી એનું મોં પણ લૂછી આપી ચુંબન લીધું કોણ જુએ છે કોણ નહીં કોઇ પરવા જ ના કરી. ત્યાંથી બંન્ને જણાં ચાલતાં ચાલતાં હોટલ પહોચ્યાં અને વિધુએ હાંશ કરી અને વૈદેહી તરફ જોઇ લૂચ્ચું હસ્યો. ચલો રૂમમાં હવે... વૈદેહી કહે ચલ તો ખરો લૂચ્ચો. રૂમમાં પહોંચીને વૈદેહીએ કહ્યું " વિધુ બધુ જ તારે જ બદલાવવું પડશે મારી મ્હેદી નહીંતર બગડી જશે અને એમાંય તારાં નામને તો કંઇજ થયું ના જોઇએ. વિધુએ કહ્યું "અરે બંદા સેવામાં હાજર જ છે એમ કહીને વૈદેહીને કઇ હાથ ઊંચા કર બસ.. એણે વૈદેહીનાં ડ્રેસનાં આંકડા ખોલીને સાચવીને બાંયો અને ડ્રેસ આખો માથેથી કાઢી નાંખ્યો. એનો ડ્રેસ કાઢ્યો અને એનાં છાતીનાં ઉભારને જોતો રહ્યો.
વૈદેહી કહે.. જોયાં શું કહે છે ? તારાં જ છે. હું જ આખી તને સમર્પિત છું. વૈદેહી બોલતી રહી અને વિધુએ બ્રાનો આંકડો પણ ખોલી નાંખ્યો અને સાચવીને કાઢી નાંખી. વૈદેહીનાં ગોરાં ગોરાં બબ્સ ખુલ્લાં થઇ ગયાં અને વિધુએ કાબૂ ગુમાવ્યો એણે એને પ્રેમ કરવા માંડ્યો અને ચુંબન કરીને ચૂસવા લાગ્યો.
વૈદેહી કહે "કેમ આટલો ઉતાવળો થાય છે ? હજી આખો દિવસ અને રાત છે. સુહાગરાતની રાહ નથી જોવાની ? વિધુએ કહ્યું "તું આમ સંગેમરમર જેવી મને લલચાવે પછી રાહ જોવા કહે એવું થોડું ચાલે ? મારી સુહાગરાત તો અત્યારે શરૃ થઇને મધરાત સુધી ચાલશે આજ સુહાગદિવસ અને રાત બસ માણ્યાંજ કરીશું
વિધુએ વૈદેહીને બેડ પર સૂવાડી દીધી અને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. વૈદેહીએ આંખો બંધ કરી દીધી વિધુ એને પ્રેમ કરતો રહ્યો અને મધુરસ પીતો રહ્યો. ક્યાંય સુધી બંન્નેનાં હોઠની જુગલબંધી ચાલી મધુરસ હોઠોની બહાર સુધી વહી ગયો પણ હોઠ છૂટવાનું નામ નહોતા લેતાં.
વિધુએ હોઠ હવે વિધુનાં ખૂલ્લી છાતી પર લીધાં બધે જ ચુબન કરતો કરતો એનાં ઉભારને પંપાળતો રહ્યો અને સાચા કેન્દ્રબિંદુએ હોઠ મૂકીને ચૂસ્તો રહ્યો સાથે સાથે એને સહેલાવતો રહ્યો. વૈદેહીએ પણ એને હાથ વીંટાળી દીધાં હથેળીઓ સાચવી રાખી ક્યાંય સુધી બંન્ને જણાં દેહ સ્પર્શનું સુખ માણતાં રહ્યાં.
ના જાણે કેટલો સમય વહી ગયો.. વિધુ ચુંબનથી જાણે ધરાતો જ નહોતો એણે આંખો, નાક, ગાલ ગળુ અને વૈદેહીની છાતીને ચૂમી ચૂમીને લાલ કરી દીધી.
બપોરની સાંજ ક્યારે પડી ખબરના પડી.. વિધુ આગળ વધે પ્હેલાં વૈદેહીએ કહ્યું "વિધુ સાંજ પડી ગઇ છે પ્લીઝ નાનો બ્રેક લઇએ.. હું માં સાથે વાત કરી લઊં નીકળી પછી એકવાર વાત કરી લઊં પછી રાત આપણી જ છે ને.
વિધુએ વૈદેહીનાં ફોનથી એની મંમીને ફોન લગાડી આપી એનાં કાને ધર્યો. રીંગ વાગતી રહી. પછી ફોન સામેથી ઊંચકાયો વૈદેહીએ કહ્યું "હાં માં કેટલી લાંબી રીંગ વાગી ? એની મંમીએ કહ્યું "સંધ્યાકાળ થયો ઠાકોરજીને દીવા કરતી હતી. હાં બોલ દીકરા સારી રીતે પહોચી ગયાં ? દર્શન થયાં ? કેવું રહ્યું ? કંઇ જમ્યા કે નહીં ?
વૈદેહીએ વિધુ સામે જોઇને કહ્યું "હાં માં સારી રીતે દર્શન થયાં પહોચી ગયાં હતાં સમયસર માં શું મંદિર છે ખૂબ સરસ દર્શન થયાં અને પૂજા પણ સરસ કરી અમે.. વિધુએ આંખો કાઢી... વૈદેહીએ સ્માઇલ અપતાં કહ્યું અમે બધી ફ્રેન્ડસે સરસ પૂજા કરી. ફોટાં લેવાયાં નથી અંદર મંદિરમાં ફોન એલાઉ નહોતો હમણાં ફરીને રૂમ પર આવ્યાં એટલે ફોન કર્યો. માસી આવી ગયાં ? બધું બરાબર છે ને ? કોઇ આવેલું ?
વૈદેહીની મંમીએ કહ્યું "માસી આવી જ ગયેલી તારાં ગયાં પછી સવારે.. એને પણ આવીને સારું લાગ્યું બંન્ને અમે બહેનો કેટલા સમયે આમ શાંતિથી મળ્યાં અહીં બધુ બરાબર છે. કોઇ આવ્યું નથી. તારાં પપ્પા હજીતો બે દિવસ પછી આવવાનાં.. અરે હાં પેલી સંગીતાડી આવી હતી પૂછવા કે વૈદેહી ક્યાં છે ? શું રીઝલ્ટ આવ્યું ? એને બધી જ ખબર હશે પણ ચાંપલી થતી હતી મેં કહ્યુ વૈદેહી તો નથી પણ એનાં ગ્રુપ સાથે બહાર ગઇ છે મેં લાંબા જવાબ જ નથી આપ્યાં. મને એ છોકરી દીઠી ગમતી નથી. અને હાં દિકરા તને ખબર છે ? પેલો વિધુ કોલેજમાં છઠ્ઠો કે સાતમો આપ્યો છે. સારું થયું આમતો રખડ રખડ કરે છે પણ ભણે છે સારું હુશિયાર છે. વૈદેહીએ વિધુ સામેં જોયું અને ચૂમીનો ઇશારો કર્યો. વૈદેહીએ કહ્યુ "ઓકે માં... હું ફોન મૂકું બેટરી બીલકુલ નથી હવે ફોન બંધ કરી ચાર્જીંગમાં મૂકીશ. કોઇ ચિંતા ના કરીશ માસીને યાદ આપજે. બાય.. કહીને ફોન મૂકી દીધો.
ફોન મૂકી એણે ફોનને સ્વીચ ઓફ કરી દીધો. અને બોલી "હાંશ બધુ ઓકે જ છે પણ પેલી વાયડી કેમ ઘેર ગઇ પંચાત કરવા ? હવે આખાં ગામમાં ઢંઢોરો પીરશે હું ફરવા ગઇ છું એને બહુ પંચાત છે મારાં થી ખૂબ બળે છે.
વિધુએ કહ્યું "ચાલ તારો ફોન સ્વીચ ઓફ કર્યો હું વાત કરી લઊં એમ કહીને એણે ફોન ઘરે લગાડ્યો બીજી જ રીંગે એની મંમીએ તરુબહેને ફોન ઉપાડ્યો. વિધુએ કહ્યું "હાં માં કેમ છે ? અહીં પહોચીને પછી આજે સવારે બાબાનાં દર્શન કર્યા છે આપણાં બધાં વતી અને પાપા શું કરે છે ? બહુ ઓકે છે ને ?
તરુબહેન કહ્યું બધુ જ બરાબર છે શાંતિથી દર્શન કરજે અને ફરીને આવજે આવીને પછી કામ જ કરવાનાં છે પાપા મજામાં છે તને યાદ કરતાં હતાં કે વિધુ ગયો ત્યારથી ઘર ખાલી ખાલી લાગે છે. સાચું કહૂં દીકરાં તું ગયો છે ત્યારથી કંઇ ગમતું જ નથી સારે જ ઘર ખાલી ખાલી લાગે છે મને ભણકારા જ વાગે કે હમણાં વિધુ દાદરો ઉતરી ધમ ધમ કરતો આવશે.. દાદર સામે જોઊં છું પછી યાદ આવે તું તો અહીં નથી એમ કહેતાં કહેતાં ઢીલાં થયાં.
વિધુએ કહ્યું "માં આમ ઇમોશનલ ના થા હું કાયમ માટે નથી ગયો પરમદિવસે તો પાછો આવી જઇશ તબીયત સાચવજો ચલ મૂકું. પાપાને યાદ આપજે બાય.
એમ કહીને ફોન મૂક્યો.. પછી કંઇક યાદ આવ્યું એમ કહીને પાછો માં ને ફોન કર્યો.... માં એ તરત જ ઉપાડ્યો વિધુનો અવાજ સાંભળી પૂછ્યું "શું થયું" ફરી કેમ કર્યો ?
વિધુએ કહ્યું હું પૂછવાનો ભૂલ્યો "કોઇ આવેલું ? માં એ કહ્યુ ના કોઇ નથી આવ્યું અને આવશે તોય ના પાડી દઇશ હું કંઇ કહેવાની નથી... તું ફરીને આવ.
વિધુએ કહ્યું ઓકે... વૈદેહીએ કહ્યું "કેટલી સમજું મંમી છે. વાહ... વિધુએ ફોન મૂકી વૈદેહીની કેડ પર હાથ મૂક્યો.
વધુ આવતા અંકે ---પ્રકરણ-20