NEGATIVE FEELINGS.....BHAY ANE CHINTA..TENSION books and stories free download online pdf in Gujarati

નેગેટીવ ફીલિંગ્સ....ભય અને ચિંતા ..ટેન્સન

ભય ને ચિંતા સોને સતાવે..મને, તમને સોને ...


એવી કોઈ વ્યક્તિ નહિ હોય જેને ક્યારેય કોઈ ચિંતા ના થઇ હોય ...કોઈ ભય જ ન લાગ્યો હોય કે કોઈ ની પણ ચિતા ના થતી હોય.


જો કોઈ એમ કહે કે તેમને ક્યારેય કોઈ ચિતા સતાવતી નથી કે કોઈ ભય પણ ક્યારેય લાગ્યો નથી. તો સમ જવું કે તે જુઠુ જ બોલે છે.સાચું નથી બોલતો.


માત્ર દંભ જ કરે છે. હું ખાતરી પૂર્વક કહું છુ કે તમને એવો કોઈ માંણસ નહિ મળે કે જેની જીંદગીમાં ક્યારેય તેને કોઈ ચિતા ન થઇ હોય કે કોઈ ભય ન લાગ્યો હોય.


ભય અને ચિતા તેમજ ટેન્શન માનવમન અને સ્વભાવ સાથે સંકળાયેલા છે.

અને

સુખના દુશ્મન છે.


માણસના દુઃખનું કારણ છે. ચિંતા અને ભય જ તેને દુખી કરે છે.


બની શકે કે ઉમર થતા કે પછી શિક્ષણ અને ટ્રેઈનીંગ બાદ વ્યક્તિ ભય મુક્ત બને અને ચિંતા મુક્ત બને.


અનુભવે તે ટેવાઇ જાય કે ઘડાઈ જાય .

સહન કરતા કરતા મન મક્કમ બને ..

કે કઠણ થઇ જવાય અને પછી કોઈ ભય કે ચિંતા ન રહે કે ટેન્શન પણ ન થાય.


મૃત્યુ નો ભય અને ચીતl સોને હોય છે.

માંદગીમાં ટેન્શન કે નોકરી માં ચિંતા, ભય ,પરીક્ષા માં ચિંતા, ટેન્શન અને ભય આ બધુ સ્વાભાવિક છે

.

માણસનું મન ચિતા કરવા માટે છે

ટેન્શન એ માનસિકતા છે.


સ્વભાવગત છે.


વ્યક્તિની શાંતિ અને આનંદ ને ચિતા અને ભય ખતમ કરે છે.


ટેન્શનl અlપ ના સુખને હણે છે .


અને દુખ આપે છે.આનંદનો નાશ કરે છે.


પરિવારની ચિંતા કે તબિયતની ચિતા સ્વની, પોતાની કે પોતાના સ્વજનની

નોક રીમાં ટેન્શન કે ચિંતા , કે પછી લગ્નની ચિંતા કે પેસl ની ચિંતા અને ટેન્શન આ રૂટીન બl બતો અl પણl સમાજની અને જીવનની છે


મૃત્યુનો ભય એ સોથી મોટો ભય છે .


તે પછી પોતાનો કે પ્રિયજનનો હોય કે સ્વજનનો..

જીવનના આ અનિવાર્ય ભય ને ટેન્શન, ચિંતા છે.

ચિતા ને તો ચિતા સમાન કહે છે.


ચિતા અને ભય , ટેન્શન આનંદને તો ખતમ જ કરેછે.


દુખી પણ કરે છે.


સાધુ પુરુષો અને જ્ઞાની પુરુશો પણ ઘણી સાધના પછી ભયમુક્ત થાય છે કે ચિતા મુક્ત થાય છે.

તેથી જીવનમાં તેમને ક્યારેય કોઈ ભય કે ચિતા નથી થઇ તેમ તો ન જ કહેવાય.


એ વ્યકતી મહાન કહેવાય જયારે તે ભય અને ચિતા થી મુકત બને અને ટેન્શન મુકત બને.

કહે છે કે ચિંતા માણસ ને ખાઈ જાય છે.


ટેન્શન માથાના વાળ ધોળા કરે છે કે ખત્મ કરે છે.


શારીરિક નુકશાન તો સ્વાસ્થ્યને અને શરીરને ચિતા થી અને ટેન્શન થી થાય જ છે.


હાર્ટ એટેક કે હાઈ બ્લડપ્રેશર ચીતા અને ટેન્શનથી જ થાય .

બીજા પણ ઘણા રોગો નું મૂળ આ પ્રકારના ભય અને ચિતા માં થી થાય છે.


ચિંતા અને ભય સોથી મોટો મૃત્યુનો અને શરીરની બીમારીનો જ છે,

જે પણ શરીર ને વધુ બીમાર કરે છે.


આનંદમાં રહેવા શાંતિ મેંળવવા આ બનેથી મુક્ત થવું ખુબ જરૂરી ,છે

ચિતા અને ટેન્શન કે ભય..


આ માટે તમારા સ્વભાવને તમારે કેળવવો પડે .

મનને મક્કમ કરવું પડે..


ધ્યાન અને પ્રાણાયામ એ ચિંતા મુક્ત થવાની અને ભયમુક્ત કે ટેન્શન મુક્ત થવાની એક કુદરતી દવા છે.

પ્રાર્થના અને ઈશ્વરમાં શ્રદ્ધા એ સોથી સરળ ઉપાય છે ચિંતા મુક્ત થવાનો અને સુખ મેળવવાનો..


સુખી થવા ચિંતા મુક્ત થવું જરૂરી છે.


શાંતિ પ્રાપ્ત કરવા, જીવનમાં આનંદ પ્રાપ્ત કરવા ટેન્શન ફ્રી બનો.

ભય ને દુર કરો, ચિંતા ને ભગlડો તો જ શાંતિ મળશે

અને આનંદ માં જીવી શકાશે. સુખી થવાશે.

ટેન્શનમાં અને પ્રેશર માં વજન પણ વધી જાય છે તે બહુ ઓછા જાણતા હશે.

ઘણીવાર ઊંઘ ઓછી થાય છે અને ભૂખ વધુ લાગે છે.

ટેન્સન એ ખરેખર એક બીમારી છે અને તે પણ પછી ચેપી બીમારી ..

એટલે ઘરમાં એક ને લાગુ પડે તો તેની આસપાસના પણ વગર કારણે અlનો શિકાર ઓછા વતા અંશે બની જાય છે.

અને પછી એની સારવાર સરળ નથી.

ગમે તેવા વાતાવરણમાં પણ વગર ટેન્સન કે ચિતામુક્ત રહી શકે તેવા લોકો નસીબવાન જ કહેવાય.

યુવાનને પરીક્ષાની સોથી વિશેષ ચિતા અને ભય સતાવે છે. તેમજ કામનું પ્રેશર ટેન્શનમાં રાખે છે.

પછી નોકરી અને કેરિયર ની ચિતા સતાવે છે....

જિંદગીનો કોઈ તબક્કો બાળપણ સિવાયનો એવો નથી જયારે ટેન્સન અને ચિંતા ન હોય....

બાળપણમાં ભય મુખ્ય હોય છે જે આખી જિંદગી સાથ આપે છે.

શ્રી કૃષ્ણ બાળપણથી જ નીડર હતા. ભય મુક્ત હતા.

નાનપણમાં તેમના પરાક્રમો આ વાતના સાક્ષી છે.

ચિતા અને ટેન્શનની તો વાત જ ક્યાં આવી ?

કદાચ એટલે જ તમને ભગવાન અને અવતારી કહેવાયા હશે..

આજે અlપણે આવા શ્રી કૃષ્ણનું નામ સો નાના મોટા સો લે છે. ભય મુક્ત થવા અને ચિતા મુક્ત થવા ...

સુખ અને દુ:ખમાં પણ આપણે એમને એટલે જ યાદ કરીએ છીએ...

આમ તો ચિતા ને ટેન્શન થી મુક્ત થવા એને દુર કરવાના રામબાણ ઈલાજ તરીકે ધ્યાન અને યોગા કરવાની સલાહ અપાય છે.

નિયમિત કરતા પ્રાણાયામ અને કસરત ,યોગ થી ચિતા અને ભય ટેન્શન ઉપર અવશ્ય કાબુ મેળવી શકાય છે.

જરૂર હોય તો આનો પ્રયોગ કરી લેશો.

ચિતા અને ટેન્શન કામના હોય અને કેરિયરના પણ હોય .

વિદ્યાર્થીઓને પરીક્ષા અને પરિણામની ચિતા અને ટેન્શન હોય છે.

નોકરીમાં પણ ચિતાને ટેન્શન રહે તો ધંધામાં પણ ચિતા અને ટેન્શન રહેવાના જ...

આ બધા ઉપર કાબુ મેળવવો અને ચિતા રહિત રહેવું કે ટેન્શન ફ્રી- મુક્ત રહેવું એ એક મોટી ચેલેન્જ જેવું છે.

જેવા તેવાનું કામ નહિ...

તમને એની ખબર કદાચ નહિ હોય કે ચિતા જેમ વજન ઘટાડી દે છે તેમ ટેન્શન વજન વધારી પણ શકે છે....

આવા સમયે વારવાર ખાવાની અનિયમિત રીતે ટેવ પડી જાય છે.

ટેન્શન ફ્રી થવા આપણે અનિયમિત રીતે કઈ પણ ખાવા મળી પડીએ અને તેના પ્રમાણનું ધ્યાન ન રહે તો વજન વધી જતું હોય છે.

એટલે ચિતા દુર કરવા કે ટેન્શન મુક્ત થવા અનિયમિત રીતે ખાવાની ટેવ ન પડે તેનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ .

અથવા વધેલું વજન ઓછુ કરવાની ચિતા વધી જશે.

ઘણા લોકો ભય થી મુક્ત થવા ઈશ્વરનું નામ લે છે. મંત્ર જlપ કરે છે કે પ્રાર્થના કરતા હોય છે.

આ એક સોથી સારી ટેવ છે અને સલામત પણ છે. જે અવશ્ય કામયાબ થlય છે. મનને શાંતિ અને શક્તિ આપે છે.

તમે ટેન્શન અને ચિતા થી મુક્ત થવા પણ આવા જ કોઈ મંત્ર જlપ કે પ્રાર્થના કરી શકો.

તેમજ પ્રભુનું સ્મરણ પણ કરી શકો જે હમેશા સલામત અને શક્તિશાળી રહેશે

સોથી સારી ટેવ એ પ્રાણાયામ ની છે. ઊંડા સવાસો શ્વાસ લેવાથી ટેન્શન અને ચિતા દુર થતા હોય છે.

આની ટેવ નિયમિત રીતે પlડવી જોઈ.

જે તન અને મન બનેને નેગેટીવ બાબતો થી મુક્ત થવાની શક્તિ આપે છે.

શવાસન આવા સમયે કરવાથી પણ તન અને મન રીલેક્ષ થાય છે.

ચિતા અને ટેન્શન તેમજ ભય દુર કરવl મનને અને તનને રીલેક્ષ કરવું સોથી શ્રેષ્ઠ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED