ટ્રુથ બિહાઇન્ડ લવ - 24 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 24

પ્રકરણ-24

પ્રણય વેદીની સાક્ષીએ સ્તવન અને સ્તુતિએ જાણે વચન લીઘાં આપ્યાં. પ્રેમની પાત્રતાની સાથી કુદરતને સાક્ષી બનાવીને વિશ્વાસ આપ્યો. લગ્નવેદીથી ચાર ચાંદ વધૂ ચઢે એવાં વ્રત નિયમ અને પાત્રતાનાં બોલ કીધાં. શ્લોક અને રુચા સ્તુતિ અને સ્તવનનાં પ્રણયમાં જ વણાઇ ગયાં.

બંન્ને જણાંએ ખૂબ આનંદ અને પાત્રતાં સાથે બોલ લીધાં કોલ આપ્યાં અને સ્તવને સ્તુતિને હળવેકથી નાજુક બદનને ઊંચકીને પલંગ પર લીધું અને અને સ્તુતિને ચૂમવા લાગ્યો. પ્રણયઘેનમાં બંન્ને જણાં આગળ વધી રહેલાં અને તન ઉન્માદની પરાકાષ્ઠા આંબી રહી. સ્તવને સ્તુતિનાં અંગે ઉપરથી એક પછી એક વસ્ત્રો ઉતારવાં માંડ્યાં.

પ્રણવવેદીની સાક્ષીએ જીવ જોડાયાં પરોવાયાં પછી તનનો અગ્નિ ભડકો બળી રહેલો બંન્નેનાં હાથમાંથી જાણે સંયમ સરકી રહેલો. એકમેકમાં પરોવાઇને તૃપ્ત થવાનાં યજ્ઞમાં યા હોમ થઇ રહેલાં. સ્તવનનાં હાથથી બધાં જ વસ્ત્રો ઉતરી ગયાં... નામ માત્ર રહેલી કંચુંકી અને ર્અતવસ્ત્ર એ પણ ખૂબ પ્રેમાળ સ્પર્શથી ઉતરી ગયાં.

સ્તવને પણ પોતાનાં વસ્ત્રો બધાં જ ઉતારી નાંખેલાં બંન્નેનાં તનબદન કામયજ્ઞની વેદીમાં સળગી રહેલાં એકબીજામાં સમાઇ જવાં અધિરા બનેલાં. સંયમ ક્યારનો છૂટી ગયેલો. સ્તવન અને સ્તુતિ બંન્ને જણાં એકબીજાને વળગીને ખૂબ જ ચુંબન કરી રહેલાં. હોઠ, ગળુ, નાક, આંખ, કાન, કપાળ જાણે આજે ચુંબનનાં વરસાદમાં ભીંજી રહેલાં.

ક્યાંય કોઇ અટકાવ નહીં બંધન નહીં બસ એકબીજાને અનહદ માણી રહેલાં, પ્રેમ અવસ્થામાં ભીંજાયેલાં બંન્ને જણાંએ પરાકાષ્ઠા આંબી એક એક અંગ એકબીજામાં પરોવાઇ ગયું. ધીમી.. ઝડપી બધી જ સ્થિતિમાં કામ મંથન થઇ રહેલું બંન્ને જણાં એકબીજાનાં સ્નિગ્ધ સાગરમાં મળીને આનંદ લઇ રહેલાં અને તૃપ્તિનું મોટું મોજું આવ્યું અને હાંશકારા સાથે સંપૂર્ણ આનંદ મગ્ન થઇ ગઇ.

તરસતી ભૂમી ભીંજાઇ ગઇ.. મેહૂલો અનરાધાર વરસી ગયો જાણે મેઘ અને ધરતી બંન્ને તૃપ્ત થઇ ગયાં અને સંભોગની સમાધીમાં વીલીન થઇ ગયાં.

ક્યાંય સુધી સ્તુતિ સ્તવનએ મીઠી સ્થિતિમાં એમ જ પડી રહ્યાં સ્તુતિએ ખૂબ બળથી જાણે સ્તવનને જકડી રાખેલો.. વધુને વધુ ભીંસ લઇને તૃપ્તિનો આનંદ માણી રહેલી. સ્તવન પણ સ્તુતિને વધુને વધુ તૃપ્તિ આપને તૃપ્ત થઇ રહેલો.

સ્તવનનાં મોબાઇલ રણકવા સાથે બેન્ને ધ્યાન ભંગ અને પ્રેમ ભંગ થયાં. કંટાળા અને થોડી નારાજગી સાથે સ્તવને ફોન ઉઠાવ્યો તો સામેથી "અલ્યા સાંજ પડી ને તારી યાદ આવી ગઇ શું કહ્યું પછી ફોન જ ઠઠાડી દીધો. એકદમ મયંકનો અવાજ રણક્યો. સ્તવને કંટાળા સાથે બબડીને કહ્યું "અલ્પા સમય જો ને કેમ હું પછી ક્યું ફોન...કહી ફોન બંધ કર્યો.

ફરીથી રીંગ આવી "મયંકે કહ્યું "વાત તો કરું... ખરો છે મુંબઇ ઘરે આવ્યો એટલે મિત્રને ભૂલી જવાનો ? કેમ એવો તો શું બીઝી છે કે વાત પણ ના કરે ?

સ્તવને ગુસ્સાથી કહ્યું "અરે જોકર બાથરૂમમાં છું શાંતિથી કરી લેવા દે પછી કરું ફોન મૂકીને ફોન. અને સ્વીચ ઓફ કરી દીધો. સ્તુતિનો સાંભળીને ખડખડાટ હસવા લાગી. એનું હસવું રોકાતું નહોતું. સ્તવનની સામે હાથ કરીને બોલી.. બાથરૂમમાં છે.. હા. હા. દુશ્મન જ છે કેવા જવબા આપે છે ? હા તું બાથરૂમમાં હોય એવાં સ્વરૂપમાં છે પણ..

એય લૂચ્ચી બીજું શું કહું ? છાલ જ નહોતો છોડતો.. એણે સ્તુતિને વળગીને દીર્ધ ચુંબન લીધું. અ સ્તુતિનાં ઉભારમાં ફરીથી મસ્તી કરી રહ્યો. સ્તુતિએ ફરીથી ચૂમીને કહ્યું "એય મારાં સ્તવન આઇ એમ સો હેપી ટુ લવ યુ, મારાં જાન લવ યુ. સ્તવને કહ્યું "એય આજે જે કર્યું એ મેં ગઇ રાતે જ વિચારેલું કે સમય જતો જાય છે...પળ વિતાવવી અધરી છે શા માટે જે હોય એજ કબૂલી સ્વીકારી પૂરી જવાબદારી સાથે ના ભોગવવું ? આમેય આપણે એક બીજાનાં જ છીએ ક્યારેય છૂટા પડવાનાં નથી પછી શું ફરક પડે છે ? આપણાં વિચાર અને નિર્ણય બધાં જ સ્પષ્ટ થઇ ગયાં બસ હવે સ્વર્ગ જ સ્વર્ગ.

સ્તુતિએ કહ્યું "સાચી વાત છે મને પણ કબૂલ જ હતું હું તારી. તું મારો પછી શેની દૂરી -સંકોચ ? જો આજથી જ આપણી મધુરજની અને પ્રેમ સમાધી ચાલુ... કેટલું સાચું લાગે છે જાણે... કહીને અટકી ગઇ. સ્તવને કહ્યું કેમ અટકી ગઇ ? બોલને શું લાગે છે તને ? મને આ આનંદનાં મહાસાગરમાં વધુ આનંદ જોઇએ છે.. બોલવા. સાંભળવા સ્પર્શ બધાનો આનંદ લૂંટવો છે બસ જાણે હું બેંગ્લોર જઇને પાછો આવું ત્યાં સુધીનું જાણે ભાથું બાંધી લઊં.

સ્તુતિ કહે આટલાં આનંદનાં સાગરમાં ડૂબ્યા પછી જાણે બીજું કંઇ જોઈતુંજ નથી બસ આમ જ એકબીજાની બાંહોમાં પડી રહીએ ના-બૂખ ના તરસ એકમેકમાં પરોવાઇને આખી દુનિયા ભૂલી જઇએ બસ એમજ કહું છું.

તારાં મિત્રનાં ફોને આપણને જગાડ્યા જાણે. ચાલ નીચે જઇએ મંમી રાહ જોતા હશે. એમને થશે આપણે ક્યારનાં ઉપર શું કરીએ છીએ ?

એય ચિંતાના કર મારી માં એ આપણને મોકળાશ અને એકાંત આપવા જ તને કામમાં પરોવ્યા વિના મારી પાસે મોકલી છે.. બહુ સમજદાર છે અને મારાં સુખની જ કામના કરે છે.

"સ્તુતિ આવને મારી પાસે.. સ્તવને ફરીથી લાડથી સ્તુતિને બોલાવી.. અને પાછો ફરીથી સ્તુતિનાં અંગ અંગેને સ્પર્શી પ્રેમ કરવા લાગ્યો. સ્તુતિએ કહ્યું "એય દુશ્મન હમણાં તો... હજી અડધો કલાક નથી થયો અને તું.... ?

"તું પણ શું સમય જોયા કરે ? આવને મારો રાક્ષસ જાગી ગયો છે હું શું કરું ? તું છે જ એવી કે.. એમ બાલીને સ્તુતિની ઉપર આવી પ્રેમ કરવામાં તત્પર થઇ ગયો સ્તુતિએ પણ એનાં બરડે હાથ વીંટાળી દીધાં બંન્ને જણાં ફરીથી કામની સફરે ઉપડી ગયાં. વધુ વધુને ગરમાવો ફેલાયો ખૂબ પ્રેમ ફેલાયો બંન્ને જણાં અંગથી અંગ પરોવીને પ્રેમ કરવા માંડ્યાં શ્વાસનાં ઉતાર ચઢાવ પણ જાણે સાથ આપવા માંડ્યાં આંખો અને તન બદન રસપ્રચૂર બની ગયાં અંતિમ ધ્યેય સુધી ખૂબ મંથન કરીને સંતૃપ્તા પામી ગયાં.

સ્તુતિએ કહ્યું "આખી જીંદગી બાકી છે બધુ આજે ને આજે જ લૂંટવું છે ? એય પછી તું જઇશ તો તારો વિરહ મને ખૂબ આકરો પડશે આવું ના કર હું તારાં વિના એક પળ નહીં રહી શકું એય સ્તવન લવ યું.

સ્તવને કહ્યું "આજનો કવોટાં પુરો બસ. એમ કહીને હોઠ પર હોઠ મૂકી દીર્ધ ચુંબન લીધું.

નીચેની માં નો અવાજ આવ્યો "સ્તુતિ બેટા જમવાનું તૈયાર છે તમે લોકો આવો પાપાની સાથે બધાં જ બેસી જઇએ.

સ્તુતિ એકદમ ઝબકી અને સ્તવનને એકદમ પોતાનાં ઉપરથી ખસેડ્યો. એય લૂચ્ચા ઉઠ માં બૂમ પાડે છે વાર લાગશે તો શું નું શું વિચારશો ? મને શરમ આવે છે.. મને બાથરૂમાં જવા દે ફ્રેશ થઇ કપડાં પહેરી લઊં...

સ્તવને હસતાં હસતાં કહ્યું "જા ગુંડી જલ્દી તૈયાર થા હુ તો કપડાં પહેરી લઊં છું ચાલશે મારે બધી યાદો ભલે સાથે રહેતી વાંધો નહીં એમ કહીને લૂચ્ચું હસવા લાગ્યો.

સ્તુતિ ફ્રેશ થઇ કપડાં પહેરી બાથરૂમમાંથી બહાર આવી એનાં ચહેરા પર અનેરો આનંદ અને તૃપ્તિનું તેજ હતું. ખૂબ ખુશ દેખાતી હતી સ્તવન પણ એને જોઇને ચૂમ્યા વિના ના રહી શક્યો.

બસ કર લૂચ્ચાં ચલ નીચે જઇએ સ્તુતિએ કહ્યું અને બંન્ને જણાં નીચે આવ્યાં. માં એ ક્યું ચાલે ડાઇનીંગટેબલ પર બધી રસોઇ મૂકી છે તારાં પપ્પાને બોલાવ ક્યારનાં પેલાં સાયગલને સાંભળ્યા કરે છે. અને સ્તવન પાપાને બોલવવા ગયો સ્તુતિએ ત્યાં સુધી ટેબલ પર બધાની ડીશમાં પુરણપોળીએ બીજી વાનગીઓ પીરસવા માંડી.

સ્તવનનાં પાપાએ કબાટમાંથી એક બોક્ષ કાઢ્યુ અને બહાર લઇ આવ્યા પછી વિનોદાબેનની હાજરીમાં એ બોક્ષ સ્તુતિનાં હાથમાં મૂક્યું સ્તુતિને ઉઘાડીને જોયું તો સોનાનાં બ્રેસલેટમાં ઘડીયાળ હતી અને એજ મેચીંગમાં સ્તવનની ઘડીયાળ હતી સ્તુતિ ખૂબ ખુશ થઇ ગઇ જોઇને હરખાઇ પછી સંકોચાઇ બોલી આટલી મોંઘી ગીફ્ટ ના લેવાય.

સ્તવનનાં પાપાએ ક્હ્યું "વિધીસર હવે તું માર વહુ છે તારી અને સ્તવન બંન્નેની છે.. સ્તવનનું ભણવાનું પુરુ થાય એટલે તમારાં લગ્ન લઇ લઇશું. આ પાપાની ભેટને ના ન પડાય અને આનંદનાં વાતાવરણમાં ઘડીયાળ લીધી પહેરી અને બધાં સાથે જમવા બેઠાં, સ્તવન સ્તુતિ એકમેક સામે જોઇ રહ્યાં.

****************

શ્રૃતિ ઓફીસની બહાર નીકળી.. એને ખબર નહોતી એને કોણ કેમ જોઇ રહ્યું છે અને મનોમન કંઇક નક્કી કરી લીધું ?

વધુ આવતા અંકે ...... પ્રકરણ-25.