પ્રકરણ - 33
પ્રેમ વાસના
મહારાજશ્રી વૈભવને સમજાવી રહેલાં. વૈભવ ખૂબજ આશ્ચર્ય સાથે ધ્યાનપૂર્વક સાંભળી રહેલો. મહારાજશ્રીએ કહ્યું વૈભવ એ જળનાં કરેલાં પવિત્ર વર્તુળમાં ગયાં પછી તું અને વૈભવી સંપૂર્ણ સુરક્ષિત છો. એ વર્તુળની બહાર અમારાં હવનયજ્ઞમાં પિશાચની આહૂતી અપાઇ જાય એનો જીવ સદગતિ થાય પછી મોટો પ્રચંડ અવાજ થશે તે પછી જ તમારે આ વર્તુળની બહાર આવવાનું છે એ ખાસ ધ્યાન રહે.
વૈભવ હવે હું તને જે સમજાવવા જઇ રહ્યો છું એ વિધી વિધાન તને જરા વિચિત્ર અને કઢંગુ લાગશે પરંતુ આપણે ત્યાં અહીં પ્રેતયોનીની વિધીમાં અઘોરી શક્તિને વધુ શક્તિમાન પ્રજવલિત કરવા માટે આવું બધું થતું હોય છે અને કરવું પડતું હોય છે અને એ પણ એક તાંત્રિક વિધીનો ભાગ જ છે. તું અને વૈભવી અહીંથી આપણે નીકળ્યા પછી બરાબર કાલ, પળની ગણત્રિ પ્રમાણે રાત્રી એટલે કે બારબર મધ્યરાત્રીમાં 2.00 વાગે એ જગ્યાએ પહોંચવાનું છે કોઇ જ ડર નથી રાખવાનો થોડેક દૂર સ્મશાનની દિશામાં અમે હોઇશું જ. ત્યાં ફક્ત જળ સાથે જવાનું છે કળશ ભરીને તમને મંત્રેલા જળ સાથેનો મળશે ત્થા ઉનની ચાદર કાળા રંગની આપી હશે... મેં તને અગાઉ બધું સમજાવ્યું છે એપ્રમાણે કાળા રંગની ઊનની ચાદર વર્તુળની અંદર પાથરીને તારે વૈભવીને ખૂબ પ્રેમ પૂર્વક આલિંગન આપીને ત્રાવીજ સાથેનું (માદળીયું) કાળા દોરામાં પરોવેલું એને પહેરાવી દેવાનું છે એ ખૂબ મંત્રતંત્રથી પોષેલું હશે ખૂબ પવિત્ર અ તમારું રક્ષણ કરનારું એકમેકને ખૂબ પ્રેમ પ્રદાન કરનારું હશે.
અમે તમને જોઇ નહીં શકીએ પણ તમારી હાજરી અને સુરક્ષાનો એહસાસ રહેશે. ત્યાં જે ચાર શમી-સમડાનાં ઝાડ હશે એનાં લીલા રંગના ફૂલો ક્યારે લાલ થઇ જશે જ્યારે તું અને વૈભવી એકમેકમાં પરોવાઇ ને ખૂબ ઉત્કૃષ્ટ અને ઉતેજીત પ્રેમ ચેષ્ટાઓ કરશો. એને દોરો પહેરાવ્યો પચી તમને પ્રણય પ્રચુર કામ વાસના ઉઠશે અને તમે એકમેકને પ્રેમ કરીને કયારેય નહીં કર્યો હોય એવો માનસિક શારીરિક પ્રેમ ઉમડશે અને ખૂબ કરશો અને એ પ્રેતયોનીનાં ભટકતાં જીવોની સાક્ષીમાં પરમ તૃપ્તિ મેળવશો.
વૈભવ આશ્ચર્ય સાથે થોડાં ક્ષોભ સાથે સાંભળી રહ્યો. મહારાજશ્રી એની મનોદશા સમજી ગયાં. એમણે કહ્યું મારે તને જેટલું કહેવાનું હતું એ કહી દીધું બાકીની ક્રીયા તમારી ક્રીડા સાથે એની મેતે થઇ જશે અને એ સમયે તું પોતેજ જોઇ અનુભવી શકીશ બસ ડર વિના તમારે આ તન-મનનો પ્રણય એક વિધીની જેમ કરવાનો છે બાકીનું અમે હવનયજ્ઞમાં પરુ કરી લઇશું. સમજી ગયોને ? એમ કહી મહારાજશ્રી ઉભાં થઇ ગયાં અને પછી સડસડાટ રૂમની બહાર નીકળી ગયાં.
વૈભવ થોડીવાર બેસીને વિચારી રહ્યો. આમ અડધી રાત્રે વૃક્ષોની વચ્ચે કુદરતનાં પરીબળોની સામે અમારે આમ સરેઆમ મૈથુન કરવાનું ? કંઇ પણ વધુ વિચાર્યા વિના એ ઉભો થઇ ગયો બસ એકજ વિચાર આવ્યો ત્યાં પાછો પિશાચ આવીને અમારો વર કાબૂ કરીને એ વૈભવીને .... નાના વિધી છે અને આ બધા દૂર હાજર હશે. ભસ્મ અને મંત્રેલું જળ છે ગળામાં કાળો દોરો સાથે મને મંત્ર મળશે બોલવાનાં આટલું થયું છે તો એકવાર પૂરી શ્રધ્ધા રાખીને આ કામ પુરુ કરી દઊં આમ પણ શું અહીં સારું છે આટલી તકલીફમાં થી નીકળવા આજુ પુરુ જ કરી દઊં. એમ વિચારતો એ પણ રૂમની બહાર આવ્યો જ્યાં બધાં બેઠાં હતાં.
મહારાજશ્રીએ અઘોરીબાબા સામે જોયું એમણે આંખો મોટી કરીને ખડખડાટ હસતાં કહ્યું બસ હવે માત્ર 4-5 કલાકમાં બધુ જ પુરું અને આ પિશાચને .... એમ બોલી મૌન થઇ ગયાં અને સખારામને કહ્યું "બધી તૈયચારી કરો બધી જરૂરી ચીજવસ્તુઓ હવનકુંડ અર્ધ્ય-કાળી ઉની ચાદર વિગેરે કળશ અને બધુ જ લઇ લો. અને હાં એક કોડીયામાં તમે આખુ મીઠું, ગોળ અને કાળા અડદ લેવાનું ના ભૂલતાં. સખારામ અને લક્ષ્મણ બધી તૈયારી કરવા લાગી ગયાં. 1.00 વાગી ગયો હતો રાત્રીનો અને આખાં શહેરમાં શાંતિ પથરાયેલી હતી. સખારામે લક્ષ્મણ પાસે ગાડીમાં બધુ મૂકવાની શરૂઆત કરી દીધી યાદ કરીને, આખુ મીઠું કાળાં અડદ, ગોળ બધી બધી કાળી ઉનની ચાદર લીધી અને બધુ મૂકાયા પછી અઘોરીજીને નમ્રતાથી કહ્યું ગુરુજી બધી તૈયારી થઇ ગઇ છે.
અઘોરીબાબા પોતાનાં સ્થાન પરથી ઉઠ્યાં અને મહારાજશ્રીને ગાડીમાં જઇને બેસવા કહયું. પોતે ઉભા થઇને બે કળશમાંથી એક કળશને મંત્રોચ્ચારને અંદર સોપારી કાળા અડદ - નાંખીને સખારામને આપ્યો બીજા કળશનું જળ સખારામને આખાં ઘરમાં છાંટવા કર્યું અને બધાને પોતપોતાનાં રૂમમાં જવા કહ્યું સવિતાને કહ્યું તું રૂમે જઇ શકે છે એણે કહ્યું હુ મારાં રૂમમાં એકલી નહીં જઊં હું અહીંજ રહીશ બેઠી સાથે એટલે મનીષાબ્હેન કહ્યું હાં ભલે હું સદગુણાબ્હેન સાથે વૈભવીનાં રૂમમાં રહે છે અને અહીં એની છોકરીએ આને ત્યાં સુધી ડોઇંગરૂમમાં જ બેઠાં છીએ.
સદગુણાબહેને કહ્યું "એ લોકો આવે ત્યાં સુધી અહીં બધાંજ ભગવાનનું રટણ કરવાં અહીંજ બેસીશું તું બધે આખાં ઘરમાં જળનો છંટકાવ કરી દે, કર્નલ કહ્યું તમને લોકોને મૂકવા હું આવું ? લક્ષ્મણે અને વૈભવે બંન્ને જણાએ કરહ્યું ના તમે આ લોકો સાથે ઘરે જ રહો અમે લોકો ડ્રાઇવ કરીશું પછી બધી વાત નક્કી થયાં પચી લક્ષ્મણ-સખારામ - વૈભવ-વૈભવી બહાર નીકળ્યા છેલ્લે અઘોરીબાબાએ પ્રચંડ અવાજે કંઇક મંત્રો ભણ્યો જળ છાંટીને બોલ્યાં "ચાલ અમારી સાથે ચાલ..... અને જાણે પવનનો સૂસવાટો ઘરની બહાર નીકળી ગયો અને ઘરનો દરવાજો બંધ થઇ ગયો.
બધાંજ ગાડીમાં જરૂરી સામગ્રી સામાન સામે ગોઠવવી વૈભવ ગાડી ચલાવતો હવે બાજુમાં અઘોરીબાબા પાછળ વૈભવી અને મહરાજશ્રી અને છેક પાછળ સખારામ અને લક્ષમણ ઇનોવામાં ગોઠવાયાં હતાં. અને જયમહાકાલનાં જયઘોષ સાથે ગાડી ચાલી.
વીસ પચીસ મીનીટનાં ડ્રાઇગમાં એ સ્થળ પર પહોંચી ગયાં અને અઘોરીવાળા પ્રથમ ઉતર્યા પછી મહારાજશ્રી અને પછી સખારામ-લક્ષ્મણ અને છેલ્લે વૈભવ વૈભવી અઘોરીબાબાએ વૈભવને દૂર હાથ કરીને એ વૃક્ષોનો સમૂહ બતાવ્યો એમણે કહ્યું એ જ જગ્યાને ? વૈભવી વૈભવ બંન્ને સાથે બોલ્યા હા એ જ. અને અઘોરીબાબાએ કહ્યું ચાલો ગાડી અહીં બાજુમાં અંદરની બાજુ મૂકી દો પાંચ મીનીટમાં સ્થળ પર પહોંચી જવાશે ગાડી અંદરની તરફ પાર્ક કરીને બધાં એ સ્થળ તરફ ચાલ્યા.
ચાર શમી-સમડાનાં ઝાડ પાસે આવી અઘોરીબાબાએ કહ્યું વૈભવ વૈભવી તમે અહીં રહો તમને દોરો ત્રાવીજ વાળો આપેલો છે. સખારામે કાળી ઉનની ચાદર અને મંત્રોલો જળનો કળશ, મંત્રોની યાદીનો કાગળ, અને પીવાનું પાણી આપી દીધું અઘોરીજીને કહ્યું ? અમે ત્યાંથી આગળ બરાબર 30 થી 40 ફલાગ દૂર છીએ ઝાડીની પાછળ સ્મશાન તરફ અને યજ્ઞ ચાલુ કરીશું તમે તમને સમજાવ્યા પ્રમાણે કોઇ ડર વિના આનંદથી ક્રીડા કરો. એમ કહીને બધાં સ્મશાન તરફ ચાલ્યાં ગયાં.
વૈભવી ડરથી મારી વૈભવને વળગી ગઇ આટલી અડધી રાત્રે નિરવ શાંતિ જે ભયંકર ભયાવહ રાત્રી છે આજે અમાસની રાત છે પવન ફૂંફાડા મારતો વહી રહ્યો છે અને કાળી અમાસની રાતમાં આ જગ્યાએ બે જણ એકલાં છે વૈભવમાં હિંમત હતી એણે વૈભવીને કહ્યું તું નિશ્ચિંત રહે આપણને કહેવામાં આવ્યું છે એમ કરીશું જ એમ કહીને એણે મંત્રેલાં જળનો કળશ લઇને ચાર શમી સમડાનાં ઝડાની વચ્ચેનાં મેદાન જેવાં ભાગમાં આપેલા મંત્રોનાં મોટાં સ્તવન સાથે જળથી વર્તુળ બનાવવાનું શરૂ કર્યુ. વૈભવી મધ્યમાં હતી ખૂબ પવન વાયો પણ અડગ રહી સંપૂર્ણ વર્તુળ કરી દીધું.
વૈભવ અને વૈભવીએ ચારે તરફ જોયું તો શમી-સમડાનાં ઝાડ પર લીલાં લીલાં ફૂલો અસંખ્યા ઝૂમખામાં લાગેલાં હતાં અને વિચિત્ર પ્રકારનાં પક્ષીઓ જાણે આજુબાજુમાં બીજાં ઊંચો વૃક્ષો પર બેઠાં હતાં. વૈભવે ચારેકોર જોઇને પછી મોટેથી મંત્રોચ્ચાર કર્યો. અને બંન્ને જણાએ પીવાનું જળ પીધું જળ પીધાં પછી. જાણે ખૂબ આત્મવિશ્વાસ અને હિંમત આવી ગઇ હોય એવો એહસાસ થયો.
વૈભવે કાળી ઉનની ચાદર મધ્યમાં પાથરી એણે ચાદર પાથરતાં કૌતુક જોયું કે મેદાન એકદમ સાફ સૂથરું છે એક નાનો કાંકરો કે નાનું ઘાસ સુધ્ધાં નથી અને અને ભૂમિ થોડી ભેજવાળી અને નરમ છે. એ આનંદ સાથે આદર પાથરી વૈભવીને મધ્યમાં બેસાડી અને ખીરસ્સામાંથી માદળીયા વાળો કાળો દોરો નાનાં મંત્ર સાથે વૈભવીનાં ગળામાં પ્હેરાવી દીધો. અને પહેરાવાનાં સાથેજ જાણે બંન્નેનાં શરીરમાં પ્રેમ ઉભડ્યો અને વૈભવે વૈભવીને ચૂસ્ત આલીંગન આપીને એનાં હોઠ પર મીઠું ચુંબન કર્યું. જેમ જેમ વૈભવ સહેલાવાતો ગયો એમ વૈભવી ઉતેજીત થવાં લાગીં.
વૈભવનો સીમાબંધ છૂટી ગયો એણે વૈભવીનાં બધાં વસ્ત્ર કાઢવા માંડ્યા અને પછી પોતાનાં પણ બધાંજ વસ્ત્ર એણે અંગ પર થી દૂર કર્યા. અમાસની અંધારી કાળી મધ્યરાત્રીએ એ બંન્ને જ એકબીજાને મહેસૂસ કરી રહેલાં. વૈભવે હવે વૈભવીને ખૂબ મર્દન કરતાં કરતાં એનાં અંતવસ્ત્રો પણ કાઢી નાંખ્યા અને પોતને પણ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇ ગયો.
વૈભવી ઉપર સવારી કરીને એ એને ધીમે ધીમે મધુર ચુંબન કરતો કરતો બધે મર્દન કરવા માંડ્યો અ એજ સાથે ચારેબાજૂનાં વૃક્ષો પરથી આહ... આહનાં ચીસવાટાનાં અવાજ આવવા માંડ્યાં. વૈબવી તો વૈભવનાં સ્પર્શમાત્રથી અધીરી થઇ ગઇ એણે વૈભવનાં હોઠ ચૂસવા માંડ્યા અને વળગી લપેટાઇને વૈભવ મર્દન કરતો હતો એને સાથ આપવા માંડી બંન્ને જણાનાં શરીર પાગલ થઇ રહેલાં અને બાજુનાં વૃક્ષોનાં અવાજ જાણએ એમને સંભળાતાં ન હોતાં.
વૈભવે હવે વૈભવીનાં તનને ચુંબન કરવા માંડ્યું વૈભવીની પલકો, હોઠ, કાન, ગળું બધેજ પ્રેમથી ચૂબનો કરતો વધતો ગયો એણે વૈભવીના સુંદર ચૂસ્ત સ્તનનાં ઉભારને મર્દન કરી એને ચૂસવા લાગ્યો સાથે સાથે એનાં ગુપ્ત અંગોને સ્પર્શીને આનંદ આપવા લાગ્યો એનાં મોઢામાંથી લાળ નીકળી રહી હતી ખૂબ બંન્ને જણાં ઉત્તેજીત થઇ ગયેલાં વૈભવીતો વૈભવનાં અંગને વ્હાલ કરવા માંડ્યું વૈભવે એક સમયચે વૈભવીને વળગીને ખૂબ ઉત્તેજીત અવસ્થામાં આક્રમણ કરીને મૈથુન કરવા માંડ્યું ચારે બાજુથી ફરીથી આહ, ઓ, થઇ સીસ્કારાનાં અવાજ આવવા માંડ્યાં.
વૈભવને ખબર ના પડી કે આટલો આવેશ આટલું પ્રબળ જોર શક્તિ, ક્યાંથી આવ્યા. ક્યાંય સુધી તેઓ એક ઝડપે મૈથુન કરીને રતિક્રડાનો આનંદ લેતાં રહ્યાં અને એક ક્ષણે સંપૂર્ણ તૃપ્તિનો અનુભવ કર્યો અને બંન્ને જણાં ખૂબ આનંદ સાથે શિથિલ થયાં એક મોટી હાશ મળી અનુભવની અને બીજુ જ ક્ષણે.....
આ બાજુ હવનયજ્ઞ ચરમસીમા પર હતો અને આહૂતી અપાતી હતી અહીં વૈભવ વૈભવી ચરમ સીમા પર હતાં અહીં વાસનાની પરીતૃપ્તિ થઇ ત્યાં હવન યજ્ઞમાં પિશાસનો જીવ આ તુત થયો અને વિદ્યુત નામધારી પ્રેતા આત્મા ભસ્મ જઇને સદગતિ પામી ગયો. ઓ સાથે મોટેથી પ્રચંડ અવાજ થયો અ વૈભવ પામી ગયો કે જીવ ઘૂટયો અને સદગતિએ ગયો અને બલા ટળી કાયમી શાંતિ થઇ ગઇ અવાજ સાંભળીને વૈભવ-વૈભવીને વળગી ગયો દીર્ધ ચુંબન આપીને કહ્યું "હાશ થઇ અહીં પરમતૃપ્તિ સાથે ત્યાં મુક્તિ. આપણે હવે કાયમી સુરક્ષિત છીએ.
વૈભવી શરમાઇ ગઇ અને વૈભવને ફરી વળગી ગઇ વળગીને બોલી આવું સુખ આવો આનંદ આવી પરમતૃપ્તિ પહેલાં નહોતી મળી હવે આવી જ મળશે. વૈભવે કહ્યું હાં હું આવું જ કરીશ મંત્ર બોલીને... જાને લૂચ્ચા કહીને વૈભવીએ વસ્ત્રો પહેરી લીધાં વૈભવે પણ પહેરી લીધાં અને ત્યાંજ દૂરથી સખારામનો અવાજ આવ્યો. તમે લોકો અહીં આવજો. એમ કહીને તેઓ કળશ અને ચાદર લઇને હવનયજ્ઞ પાસે ગયાં. ત્યાં છેલ્લી.. ગોળ – અડદ -મીઠાની સોપારી સાથે આહૂતી અપાવી. હવન યજ્ઞ સંપૂર્ણ થયો.
વૈભવ વૈભવી બંન્ને જણાં અધોરનાથજી અને મહારાજશ્રીનાં પગે પડીને આશીર્વાદ લીધાં. અઘોરીજી એ કહ્યું હવે તમે બઘી બલાથી મુક્ત છો ખૂબ આનંદ કરો અને પ્રેમ કરો.
**************
ઘરે પાછાં આવી બધાંએ નિરાંતનો દમ લીધો ત્યારે પરોઢ થઇ ગઇ હતી. કર્નલે સદગુણાબ્હેને મહારાજશ્રી અને અઘોરીબાબા - સખારામને - ખૂબ મન ભરીને દક્ષિણા ત્થા ભેટ આપીને આશીર્વાદ લીધા. અને તે લોકોને એમનાં સ્થાનકે પહોચાડવાની તૈયારી કરી.
**************
કર્નલ- મનીષાબ્હેન - સદગુણાબ્હેન - વૈભવ - વૈભવી ખૂબ આનંદ અને સલામતી પૂર્વક જીવી રહ્યાં છે અને બંન્ને યુવાન દીલ હજી એ રાત્રીનું મિલન - રતિક્રીડા યાદ કરી કરીને પુનરાવર્તન કરી આનંદ કરે છે.
-- સમાપ્ત ----
પ્રેમવાસના - સીરીઝ -2 આવી રહી છે નવા જ વિષય - રોમાંચ - હોરર - રોમાન્સ સાથે....