Paisanu management books and stories free download online pdf in Gujarati

પેસlનું મેનેજમેન્ટ.....


પેસા વગર સુખ નથી...

આ વાત હવે દુનિયાભરમાં સ્વીકારી લેવlમાં આવી છે.


પેસા જીવનમાં બહુ જ જરૂરી છે.


પેસા નું મેનેજમેન્ટ સુખી જીવન માટે આજની અનિવાર્યતા છે.


હવે તો પેસlનું મહત્વ એ હદે વધી ગયું છે કે લોકો એમ મlને છે કે


બધું જ હોય પણ પેસા નથી તો જીવનની મજા જ નથી.


જીવનનું સુખ જ પેસા માં છે તેમ


મોટાભાગના લોકો અને ખાસ કરીને યુવાનો માનવા લાગ્યા છે.


એટલે કે ૨૦ થો ૪૦ / ૫૦ વ્યય જૂથના લોકો એક અભ્યાસ પ્રમાણે એમ

આ વાત હવે દુનિયાભરમાં સ્વીકારી લેવlમાં આવી છે.

પેસા જીવનમાં બહુ જ જરૂરી છે.


એમ બી એ થયેલા રૂપેશ અને મહેસ તો સ્પસ્ટ પણે કહે છે


કે પેસા વગર સુખ નથી .


પેસા નું મેનેજમેન્ટ સુખી જીવન માટે આજની અનિવાર્યતા છે.

જો પેસા હોય તો જ હવે જીવનનો આનંદ માણી શકાય .

પાછલી જિંદગી પણ સુખી થાય.


અને છોકરાઓ ને પણ સારી રીતે ઉછેરી ને ભણાવી શકાય.


પેસા જ સર્વ સુખ સુવિધાઓ લાવી શકે છે.

બે છોકરા, નાનું પરિવાર અને સારા પગારની નોકરી એ


મધ્યમવર્ગની સુખની વાખ્યામાં આવી જાય છે.


આ સુખની વ્યાખ્યા તેનો પેસlમાં અને ભોતિક સુખ સુવિધામાં આવી જાય છે.


નોકરી અને ધંધો અને તે મળવવા માટે પરિશ્રમ અને અભ્યાસ


એ જ મુખ્ય લક્ષ્ય બની ગયું છે.


પેસા નું વ્યવસ્થિત રોકાણ અને ખર્ચ એટલેકે મેનેજમેન્ટ જરૂરી છે.


યુવાન વયે જ , ૧૮ વીસ વરસે પેસા ની બચત કરવી જોઈએ.


બેંકમાં FD


કે વધુ વ્યાજ આપતી સ્કીમો માં પેસા અવશ્ય મુકવા .


જે ભવિષ્યને સારું રાખે છે


અને બચત તેમજ રોકાણ પર સારું વ્યાજ આપતી સ્કીમ છે.


સારી રાષ્ટ્રીય બેંક માં જ મોટા ભાગના પેસા મુકવા .


ખાસ કરીને માધ્યમ વર્ગ અને સરકારી વર્ગ કે


નોકરિયાત વર્ગ અlમ જ કરવું વિશેષ પસંદ કરે છે.


પોસ્ટની વધુ વળતર આપતી સ્કીમોમાં અl પણl મોટાભાગના


લોકો વિશેષ રોકાણ અને બચત કરવું પસંદ કરે છે.


ઓછા વ્યાજની લોનો હવે તો ગાડી કે ઘર ખરીદવા મળે છે.


અન્ય ચીજવસ્તુઓ ખરીદવા પણ મળે છે.


જેનો ઉપયોગ અવશ્ય કરવો .


મારી દ્રષ્ટીએ કl ર તો લોન પર જ લેવી હિતાવહ છે.


તેમજ ઘર પણ લોનના સરળ હપ્તે લેવું.

અન્ય ચીજો પેસl ની સગવડ પ્રમાણે …..


વેલ ….સુખી થવા આ બધાની જરર તો આજના સમયમાં રહેવાની જ…


રોકાણ જમીનમાં કે પ્રોપર્ટીમાં કરવા કે શેર માં કરવા માં કઈ ખોટું નથી.


પણ જરૂરી છે કે મુખ્ય રોકાણ તમારું વ્યવસ્થિત સરકારી બેંકો


કે પોસ્ટની ની સલામત સ્કીમોમાં હોય.


જે તમારા પાછલી ઉમરમાં કે બીમારી કે મુશ્કેલીના સમયે કામમાં આવશે.


મેડીકલ વીમા અને અન્ય વિમાઓમાં પણ તરત પગભર


થતા રોકાણ કરી લેવું.


અને પરીવારનું પણ કરવું જરૂરી છે.


તમારા માસિક ખર્ચનું પણ વ્યવસ્થીત બજેટ બનાવી યોજના


પ્રમાણે ખર્ચ કરો ..


ઘરના સોને પણ આ માટે સમજાવો અને જવાબદારી નક્કી કરો.


એક વાત યાદ રાખો કે પેસા પાછળની ગાંડી દોટ કે


લાલચ અને ગેરકાયદેસર રીતે એકત્ર કરાયલ પે સો


સુખ કરતા દુખ વિશેષ આપે છે.


આખર તમે કશું ઉપર લઇ જવાના નથી.

સુખે થી વાપરી શકો અને મુશ્કેલીમાં કામમાં આવે ,


જરૂર પડે બીજાને પણ મદદ કરી શકો


એથી વધુ પેસl શું કામના છે ?


પેસા કમાવવા અને ખર્ચ કરવા ,તેમજ રોકાણ કરીને


બચત કરવી એ બધું વ્યવસ્થિત મેનેજમેન્ટ માંગી લે છે.


ખરેખર તો આ એક આર્ટ છે..


જેને હસ્તગત કરી સુખી થઇ શકો.


પેસા કમાવાની કોઈ ટીપ્સ ભાગ્યેજ મળશે.

રોકાણ માટે, બચત માટે તમને અનેક ટીપ્સ અને લેકચર મળી આવશે.


મહત્વનું છે કેમ પેસlદાર થવું અને કેમ પેસા કમાવવા...


એ જરૂરી છે કે તમે પેસl નું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરો.

રોકાણ અને બચત પણ પેસા બનાવવા માટે અને wealth એકત્ર કરવા મદદરૂપ થશે.


સોથી મહત્વનું છે કે જો તમે નિયમિત બચત અને રોકાણ પ્રોવીડંડ ફંડ નું એકાઉન્ટ ખોલાવીને કરો

તો બહુ સારીરીતે થોડા વરસોમાં તમે માત્ર બચત અને રોકાણ પર એક લાખ રૂપિયા મેળવી શકો છો. .


એટલે કે દર વરસના એક લાખના રોકાણ સામે થોડા વરસોમાં

તમે દસ લાખની રકમ જમા કરી શકો છો દર વરસે ૭/૮ ટકા વ્યાજ મેળવીને...

અને પછી દસ લાખ ઉપર રોકાણ ૧ લાખ કરતા જાઓ તો dr વરસે તમને એક લાખ તો વ્યાજના જ મળી જશે...


વેલ આ બધા રોકાણ અને બચત માંથી પણ પેસlદાર થવાય અને wealth મૂડી એકત્ર કરી શકાય છે.

તમારી ડીપોઝીટો જે સારી રાષ્ટ્રીય બેન્કોમાં રાખો છો તેમાં દર વરસે વ્યાજ

બેન્કના ચાલુ ખાતામાં જમા કરાવીને મૂડી એફ ડી તરીકે રીન્યુ કરાવતા જાઓ...

સિવાય કે રકમની જરૂર ન હોય મૂળ એફ ડી જમા જ રાખો.


આખર પેસા નું મેનેજમેન્ટ એક આર્ટ છે.

પેસા કેમ વાપરવા ,કેમ બચત કરવી અને કેમ વધારતા જવું એ બધું સફળ મેનેજમેન્ટ માંગી લે છે.

પેસlનું રોકાણ ભારત સરકારની એલ અlઈ સી ની યોજનાઓમાં કરવું હિતાવહ છે.અને ખુબ લાભદાયી ઘણી યોજનાઓ છે.

અlમાની ઘણી યોજનાઓ અને પ્લાન એટલl સારા છે કે ૫૦૦૦ કે દસ હજારના પ્રિમીય્મ ઉપર એટલેકે લાખ રૂપિયાની પોલીસીના

લાખ રૂપિયાના રોકાણ ઉપર ૨૦ વરસે તમે ૩ લાખ જેટલી રકમ મેળવી શકો છો.

આની સરખામણી એ અન્ય બેંકોમાં એચ ડી એફ સી ,કે અlઈ સી અlઈ સી માં કે પછી એસ બી આઈ માં પેન્શન યોજના

કે લાઈફ પોલીસીમાં ૫૦૦૦૦ જેટલા મોટા પ્રીમિયમથી કરેલા રોકાણ પણ નકામાં છે અને કોઈ સારા વળતર નથી આપતા.

એટલું જ નહિ મૂળ મૂડી પણ ઓછી ઘણીવાર મળે છે.

શેર, જમીન અને મિલકત માં રોકાણ એ બીજુ મહત્વનું રોકાણ મૂડીનું છે.

ઘર તો લઇ જ લેવું લોન પર કે મૂડી થી વહેલી તકે એ સારો રસ્તો છે.

ઘણા મકાનોની ખરીદી મૂડી વધારવા અને રોકાણ તરીકે પણ કરે છે તે જ રીતે જમીનની પણ ખરીદ વેચાણ પેસlના રોકાણ માટે કરે છે.

ધંધા તરીકે જમીન કે મિલકતમાં લે વેચ કેરવી એક વાત છે પણ રોકાણ મૂડીનું કરવામાં ઝંઝટ વધુ અને વળતર ઓછુ છે.

જેટલું સલામત બેન્કોમાં કે પીએફ માં રોકાણ છે એટલું સરળ પણ નથી અને સલામત પણ નથી.

જે લોકો આને ધંધા તરીકે અપનાવેલ છે તેઓ પણ આના રિસ્ક ફેક્ટર અને માથાકૂટ થી જાણકાર છે.

શેર એ હવે લગભગ સામાન્ય રોકાણ બની રહ્યું છે. એમાં પણ જોખમ પૂરેપૂરું છે.

પણ નોકરિયાત લોકોને મૂડી વધારવા શેર માર્કેટ આજકાલ શ્રેષ્ઠ લાગે છે. તેમજ આકર્ષક પણ છે.

શેર્ માર્કેટ ની પૂરી જાણકારી અને અનુભવ આ રોકાણ માટે ખુબ જરૂરી છે.

ખાસ કરીને કંપનીઓ વધી ગયા પછી ડીમેટ અને ઓન લાઈન

વ્યવસ્થા થતા શેર માર્કેટમાં પેસા રોકવા સરળ બની ગયા છે .

પેસl ક્માવવા સફળ રોકાણ અને બચત જરૂરી છે જે કમાયેલા નાણl ને સમય જતા બમણા કરી શકે છે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED