ટ્વીસ્ટેડ લવ - Part 23 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - Part 23









આખી રાત વિચાર કર્યો..... મારી અને vaidehi ની પહેલી મુલાકાત, તેનું clg વચ્ચે નખરા કરવા, અમારું clg ની પાછળ એકલા બેસી ને વાતો કરવી બધું યાદ આવતું હતું અચાનક મને.

આ બધું મેં ધ્યાન થી યાદ કર્યું તો એક વાત મને જરૂર થી ખબર પડી કે vaidehi જોડે મને love હતો કે નહોતો but હું એની જોડે ખુશ તો હતો જ.મને એની ચિંતા રહેતી, હું કેવી ખરાબ રીતે vaidehi થી ટેવાય ગયો છું તે વાત ની ખબર જયારે મેં pari ને vaidehi સમજી ને kiss કરી ત્યારે જ પડી જવી જોઈતી હતી.જયારે mahek માટે બનાવેલું painting vaidehi જેવું દેખાવા લાગ્યું ત્યારે પણ હું ના સમજ્યો but mahek એ મને સમજાવ્યો અને vaidehi વિશે વિચારવા મજબૂર કર્યો.

આખી રાત જાગીને વિચાર કર્યા પછી મેં vaidehi ને મનાવવા નું નક્કી કર્યું.call કરવાનું વિચાર્યું but પછી થયું કે એનાં કરતા રૂબરૂ જ વાત કરી લઈશ.

પછી મને અહેસાસ થયો કે જ્યારથી vaidehi એ મારાથી ગુસ્સે થઈ ને ગઈ હતી પછી મેં એને જોઇ જ નહોતી.clg માં તો હું daily જતો હતો છતાં પણ મેં એને નહોતી જોયેલી.મને થયું કે જે હોય clg જઈને જોઇ લઈશ.

clg જઈને મેં બધા frnd ને ભેગા કર્યા.harsh ને મેં મારી અને mahek વચ્ચે જે વાત થઈ કાલે તે બધું કીધુ અને બધા ને મેં સ્કેચ દેખાડ્યો.

nisarg : vaidehi બિચારી સારી જ હતી તે જ pari પાસે જઈને બધું બગાડ્યું.

naitik : pari આટલી મસ્ત લગતી હતી ને એટલે kartik પાગલ થઈ ગયો હતો pari પાછળ અને vaidehi ને cheat કરી.

me : બસ કરો તમે બધા..Dhruv અને jaani હવે તમે બે પણ આ લોકો ની જેમ pari ની વાત ચાલુ ના કરી દેતા.. અને તમે એની વાત કરી જ લીધી છે તો pari જોડે મારે relation રાખવું જ નહોતું but આ તો તમે બધા હતા કે pari બોવ સારી છે,vaidehi attitude દેખાડે છે મને એવુ બોલી બોલી ને હાલત બગાડી નાખી.

naitik : તું vaidehi જોડે patchup કરી લે અમે બધા ભેગા જ છીએ.

nisarg : but એક વાત તો છે કે vaidehi....

me : તું તો શાંતિ જ રાખ,તું જ બોલ્યો હતો કે vaidehi મારાં પર trust નહીં કરતી...પેલે જાવ અને પૂછો કોક ને કે vaidehi ક્યાં ગઈ છે..

Nisarg : અમે ક્યાંથી પૂછી કોઈને હું કોઈ girl ને નહીં ઓળખતો...

me : No problem... Naitik તું જા પૂછી આવ girls માં કે vaidehi ક્યાં છે આટલા દિવસ થી..

naitik 15 mint પછી પાછો આવ્યો. આજનો lacture ભર્યો જ નહીં કોઈએ.

naitik : ભાઈ vaidehi આટલા દિવસ થી clg જ નહીં આવતી તારા લીધે

me : મેં શું કર્યું???

Naitik : vaidehi તને અને pari ને જોઈને hurt થતી હતી એટલે એ clg જ નહોતી આવતી.તું pari ને love કરે છે એમ સમજી vaidehi એ તને રસ્તો આપી દીધો.

me : સાવ પાગલ છોકરી છે યાર...મેં એને કેટલી સમજાવી હતી but સમજતી જ નથી.

Jaani : હવે તું શું કરીશ તો???

me : પોતાના મન માં એ સમજે છે શું..... એકતો breakup જાતે જ કરી નાખ્યું, વાત પણ ના કરી મારાં જોડે, clg નથી આવતી એમાં પણ મારું કારણ આપ્યું.... હવે મને ગુસ્સો આવતો જાય છે એનાં પર

Jaani : kartik ગુસ્સો ના કર..શાંતિ થી કામ લે..

પછી હજુ એ કઈ બોલે એ પેલા જ હું મારું બેગ લઈને clg માંથી નીકળી ગયો.

vaidehi ના ઘરે ગયો.પછી થયું કે કોઈ સીન create નહીં કરવું vaidehi ના ઘર માં એટલે પાછળ ની બારી માં જઈને vaidehi ને બોલાવવાની try કરી.અને vaidehi છેલ્લે બહાર આવી.તે balcony પાસે બહાર આવી.

ઘણા દિવસો પછી તેને છેક આજે જોઇ.એનાં ચેહરો જે હસવા માટે ટેવાયેલો હતો તેમાં નૂર જ નહોતું.એની આંખો નીચે dark circle પડી ગયા હતા.પણ એની આંખો હજુ એવી જ હતી. સાવ innocent.

તેને ઉપર થી જ મારાં સામે જોયું અને ગુસ્સા માં જ બોલી.

vaidehi : શું છે તો અહીંયા આવીને બરાડા પાડે છે??જતો રે અહિયાંથી...

me : તું અત્યારે મારાં જોડે બહાર આવે છે કે નહીં?? મારે વાત કરવી છે..

vaidehi : sorry but હું નહીં આવાની

me : નકર હું અંદર આવી જઈશ અને ઘર માં બધા સામે વાત કરીશ એનાં કરતા સારુ છે કે તું નીચે આવી જા..

અને છેલ્લે માંડ માંડ તે નીચે આયી.

me : bike માં બેસી જા....

vaidehi : મને તારા પર trust નથી હું મારી એકટીવા માં આવું છું.

પછી હું એને એનાં ઘરેથી થોડોક દૂર એક કાફે માં લઇ ગયો.

me : શું મજા આવે છે તને મને હેરાન કરીને??

vaidehi : આ તો મારે બોલવું જોઈએ...

me : pari ને લઈને તને misunderstanding થઈ ગઈ છે....હું pari ને love નથી કરતો યાર તું સમજતી કેમ નથી આટલી simple વાત.

vaidehi : મારાથી તને કોઈ બીજી girl જોડે નથી જોવાતું છતાં પણ તું pari જોડે હસી હસી ને વાતો કરતો, એનાં હાથે થી પરાઠા ખાતો, એને તું એકલા માં બેસીને શીખવાડતો.... મારાં કહેવા છતાં તે pari ને બોલવાની બંધ ના કરી....અને પાછુ...

મેં vaidehi ને વચ્ચેથી જ બોલતા અટકાવી અને બોલ્યો.
me : vaidehi એવુ નથી યાર plzz સમજવાની try કર તું...

vaidehi : તું ચૂપ રે પેલે મને બોલી લેવા દે આટલા દિવસે તું મારી સામે આવ્યો છો

એમ બોલતા બોલતા તે પોતે જ રડવા જેવી થઈ ગઈ.

vaidehi : તું pari ને love નથી કરતો એમ જ હતું તો આપણું breakup થઈ ગયા પછી તે એકેય વાર મને મનાવવાની try પણ ના કરી...મને થતું કે kartik મને મનાવી લેશે... એને મારી care છે. મેં તારી આટલા દિવસ રાહ જોઇ પણ તું ના આવ્યો મારાં પાસે...

me : તો તું પણ આવી શકી હોત ને મારાં પાસે....

vaidehi : તું આપણા breakup પછી ખુશ હતો એટલે એ વાત તો ના જ કર કે હું આવી હોત તો.May be તને કોઈ બીજી girl ગમતી હશે.તું એમ બોલે છે કે હું નથી સમજતી તારી simple વાત અરે પાગલ તું નથી સમજતો મારી simple વાત કે હું તને કોઈ જોડે share કરવા નથી માંગતી.એટલે જ હું તારા રસ્તા માંથી હટી ગઈ.

હવે એની આંખો માંથી આંસુ નીકળવા લાગ્યા ધીમે ધીમે. અને એના એ એક એક આંસૂ થી મને મારાં પર અફસોસ થવા લાગ્યો કે આ બધું મારાં લીધે જ થયું છે

me : હજુ કેટલું રડીશ તું... તારી આંખો બતાવે છે કે તું કેટલુ રડી છે....ચાલ મને છેલ્લી વાર માફ કરી દે...

બોલી મેં એનો હાથ પકડ્યો ત્યારે મેં એનાં હાથ માં cut જોયા.vaidehi એ હાથ સંતાડવાની try કરી.

me : એવુ કેમ કર્યું તે vaidehi??

vaidehi : શું??

me : મેં તારા હાથ માં cuts જોયા..પાગલ થઈ ગઈ છો કે શું?? cut મારવાની શું જરૂર હતી... કમ સે કમ એક વાર મને call તો કર્યો હોત....

vaidehi : breakup થઈ ગયું પછી મને ખુદ પર જ ગુસ્સો આવતો હતો એટલે મેં cut માર્યા હાથ માં...

me : ખુદ પર ગુસ્સો આવે એટલે હાથ માં cut મારવાના એમ ને??

Vaidehi : plzz kartik ગુસ્સે ના થા... Im sorry

મેં ત્યાં પડેલા Coffey ના કપ ને તોડ્યો અને એનાં કટકા થી મેં પણ હાથ માં એક cut મારી ત્યાં જ vaidehi એ મારો હાથ પકડ્યો...

me : મારાં લીધે જ vaidehi તને આટલુ hurt થયું એટલે મને પણ હવે ખુદ પર ગુસ્સો છે કે તારા હોવા છતાં મેં બીજી girls માં true love ગોતવાની try કરી..આ વખતે સાચું કવ છું હું તને જ love કરું છું.... છેલ્લી વાર માફ કરી દે

vaidehi મારાં હાથ માં પડેલી cut માં નેપકીન દબાવીને બેઠી હતી અને બોલી

vaidehi : ચાલ હું તને છેલ્લી વાર જવા દવ છું.....એમાં coffey નો કપ તોડવાની શું જરૂર હતી

me : મારી ચિંતા નહીં તને Coffey ના કપ ની પડી છે તને

એમ બોલીને મેં હાથ હટાવ્યો એનાં પાસેથી તો જબરદસ્તી મારો હાથ પકડી લીધો અને બોલી.

vaidehi : એક તો cut મારવા છે હાથ માં અને પાછો નાટક કરે છે....

બોલતા બોલતા તે emotional થઈ ગઈ અને એની આંખ માંથી પાછુ એક અશ્રુ આવી ગયું.

me : શું થયું યાર??

vaidehi : આ વખતે તો તું sure જ છો ને કે તું મને જ love કરે છે??

મેં એનો face મારાં હાથ માં લીધો અને હળવેથી બોલ્યો.
me : sorry આ વખતે હું sure નહીં but damn sure છું.અને હવે રોવાનું નહીં આમ તો જો dark circle પાડી નાખ્યા છે તે... ચેહરો બદલાઈ ગયો યાર... હવે સુધરી જજે હો... હવે મારી gf છો તું....સમજી ગઈ કે નહીં??

જવાબ માં એને blush કરતા કરતા એનો face હલાવ્યો. સાચું બોલું તો ત્યારે એનો એ happy face જોઈને મને સમજાય ગયું કે હવે vaidehi ને happy જોઈને જ મને સાચી ખુશી થાય છે.



છેલ્લે vaidehi જોડે મારું patch Up થઈ જ ગયું અથવા એમ કહો કે મને મારો true love કે જેની તલાશ માં આ બધું થયું તે vaidehi માં મળી ગયો.

થોડાક time પછી harsh એ mahek ને call કર્યો અને મારાં અને vaidehi ના patchup વિશે કહી દીધું.

Mahek : ચાલો છેલ્લે kartik સમજી તો ગયો..

Harsh : kartik એ તારા લીધે જ vaidehi જોડે patchup કર્યું છે..

Mahek : સારુ જ છે ને ખાલી ખોટો મારાં જોડે રહીને એ પણ બગડી જાત એનાં કરતા vaidehi જોડે રહેશે તો ખુશ રહેશે..

Harsh : તારે કઈ જરૂર નહોતી vaidehi જોડે મોકલવાની... તું પણ kartik ને love કરતી જ હતી એટલે ખોટું તો બોલતી જ ના....

Mahek : kartik ને ના કહેતો કે હું પણ એને love કરું છું છતાં પણ મેં એને ના પાડી છે નકર વાત બગડી જશે....

Harsh : No problem...but એક વાત તો કે kartik ને vaidehi પાસે પાછો મોકલીને તને શું મળ્યું...

mahek : જે kartik ને vaidehi નો happy face જોઈને મળ્યું... bye






Love એટલે બસ બીજા ને ખુશ રાખીને જ પોતે ખુશ રહેવું એવુ mahek kartik ને શીખવાડી ગઈ.અને અહીંયા આપણી વાર્તા નો happy end આવે છે.

બધાને એક મોટુ બધું thank u કે અત્યાર સુધી સાથ આપીને Twisted love ને આટલી popular બનાવી.જલ્દી થી મળીશું એક નવી but જબરદસ્ત જૂનૂની love story સાથે ત્યાં સુધી બધાને મારાં રામ રામ ????.

On insta: cauz.iamkartik