ટ્વીસ્ટેડ લવ - Part 22 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - Part 22

થોડાક દિવસ પછી clg ગયો ત્યારે ખબર પડી કે pari ને એના મામાં ના ઘરે મોકલી દીધી છે અને હવે clg ત્યાં જ કરશે.Now pari નો કિસ્સો ખતમ થઈ ગયો હશે મારાં જોડે એવુ હું assume કરીને આગળ શું કરવું એ વિચારતો હતો.vaidehi જોડે breakup થઈ જ ગયું હતું એટલે હવે હું mahek પર full focus કરી શકીશ એવુ વિચારી હું ખુશ થયો.

મને ખબર હતી કે mahek ને NGO માં કામ કરવું બોવ ગમે છે એવુ એને આશ્રમ માં વાતચીત દરમિયાન કીધેલું.
બસ પછી હું અને Harsh અલગ અલગ NGO ના visit કરવા લાગ્યા. બે દિવસ ની રજા લઈને આજુબાજુના બધા NGO visit કરી નાખ્યા. અને પછી એક સેમિનાર રાખ્યો હતો બ્રહ્મકુમારી આશ્રમ વાળા એ તો હું અને Harsh ત્યાં સેમિનાર attend કરવા ગયા હતા.Seminar પતી ગયા પછી dinner ત્યાં જ arrange કરેલું હતું એટલે હું અને harsh dinner લેવા ગયા ત્યાં mahek ને મેં જોઇ.

black jeans nd grey color ની full sleeve tshirt With red shoes. મારાં face પર એક smile આવી ગઈ એને જોઈને.બાજુ માં harsh ઉભો હતો એને mahek ને જોઇ અને એનાં પાસે ચાલ્યો ગયો.

Harsh : mahek અહીંયા ક્યારે આવી તું???

mahek : હું તો seminar ચાલુ થયો પછી આવી હતી...

એ લોકો એ થોડીક casual વાતો કરતા હતા. અને મને થાય કે આ harsh આને કેવી રીતે ઓળખે છે.હું હજુ વિચારતો હતો ત્યાં તો Harsh એ મારાં સામે જોઈને મને બોલાવ્યો એટલે હું ત્યાં ગયો.

Harsh : mahek meet my frnd kartik.

મેં mahek સામે જોયું તો એનાં expression અલગ જ હતા.એકદમ confuse હતી કે શું બોલવું એને.મને ખબર પડી ગઈ કે એ confuse છે એટલે હું જ સામે થી બોલ્યો.

me : hello તને ક્યાંક જોઇ હોય એવુ લાગે છે મને પણ યાદ નહીં આવતું.

mahek : ક્યાંથી યાદ આવે તને મારી... અમે છીએ જ કોણ તારા માટે kartik...

harsh : તું ઓળખે છે આને mahek??

mahek : આ ફિલોસોફર મને ભલે ના ઓળખતો હોય હું ઓળખું છું આને એનાં કરતા પણ વધારે.

me : ok sorry... Harsh આ એ જ mahek છે જેની હું વાત કરતો હતો.

Harsh : અરે પેલે કેવાય ને મને.... આ તો મારી બેન જેવી જ છે.મારાં મમ્મી અને આના મમ્મી frnd છે એકબીજા ના એટલે હું ઓળખું છું mahek ને.

mahek : ભલે kartik હવે મારે જવું પડશે મોડું થઈ ગયું છે......આપણે પછી મળીએ...

બસ અને એ ચાલી ગઈ.એક વાત ની નિરાંત હતી કે હવે તો એનું address પણ મને ખબર પડી ગઈ હતી.બીજા દિવસે એનાં whatsapp number પર મેં msg કર્યો.

me : સાંજે free હોય તો CCD માં આવજે...

mahek : number પણ લઇ લીધો મારો પછી adress લઈને મારાં ઘરે જ આવી જવાયને તારે... મારાં મમ્મી તને બોવ નાસ્તો કરાવતા.

me : તું આવ તો ખરા થોડીક વાતો કરવી છે જૂની.

mahek : ચાલ ભલે હું આવીશ હાલ ને 5:30

સાંજે રાહ જોઇ એની પણ એ આવી જ નહીં.2 કલાક રાહ જોયા પછી હું જતો રહ્યો. Msg કર્યો but reply ના આવ્યો કઈ પણ.પછી એને કીધુ કે તે busy હતી અને મેં માની લીધું.

થોડાક દિવસ પછી એનો birthday હતો.Reply તો આવતા નહોતા એટલે મેં એનાં birthday પર એનાં ઘરે જવાનું વિચાર્યું. Gift કંઈક special આપવું હતું.માટે મેં mahek નો એક portrait બનાવવાનું નક્કી કર્યું.

birthday ને એક દિવસ ની વાર હતી અને મેં એનાં આગળ ના દિવસે એક portrait બનાવ્યો.એનો portrait હૂબહૂ mahek જેવો જ બન્યો હતો but રામ જાણે મને શું સુજ્યું મેં એનાં portrait માં થોડાક changes કર્યા last moment માં અને એ vaidehi જેવું લાગવા લાગ્યું.

But મને લાગ્યું કે એટલું બધું પણ નહીં લાગતું હોય એટલે મેં એને ignore કર્યું.mahek નો bdei હતો એટલે મેં portrait ને pack કરીને એનાં ઘરે જવાનો વિચાર કર્યો
But પછી મન ના થયું એટલે મેં mahek ને msg કરીને 5 મિનિટ માટે એનાં ઘર ની બહાર બોલાવી લીધી.

અને સદનસીબે તે બહાર આવી અને મેં વિચાર્યું કે આજે તો propose કરી જ દવ આને.

me : happie bdei dear....

mahek : thnks

me : મારે તને એક વાત કહેવી હતી i hope તું સમજીશ

mahek : શું એ જ ને કે તું મને love કરે છે એમ જ ને???

me : હા, એ જ તો કહેવા માંગુ છું કે હું....

mahek : હાથ માં શું છે તારા

me : તારા માટે તારું સ્કેચ દોરવાની try કરી...

mahek એ સ્કેચ જોયું અને એનાં હાવભાવ બદલાઈ ગયા.

mahek : wait... Kartik sorry but હવે આપણા વચ્ચે relationship possible નહીં nd u knw what is the reason??

me : શું??

mahek : આ સ્કેચ ને સરખી રીતે જોઇ લેજે તું અને વિચારી લે કે આ તે મારાં માટે draw કર્યું હતું but છતાંય આ vaidehi જેવું લાગે છે જ્યાં સુધી મારું અનુમાન સાચું છે....

me : but mahek હવે મારું breakup થઈ ગયું છે અને vaidehi પ્રત્યે મને એવી કોઈ feeling જ નથી.

mahek : તું આશ્રમ માં પણ એ જ કહેતો હતો કે તને vaidehi માટે feeling નથી but સાચું તો એ જ છે કે આશ્રમ માં તું મારી જોડે પણ એની જ વાતો કરતો હતો.... અમુક વાર કોઈ માટે special feel કરવું જરૂરી નહીં હોતું કારણકે તે person જ special હોય...

me : મને નહીં લાગતું

mahek : મેં તને એટલે જ ના પડેલી આશ્રમ માં કે આપણું possible જ નહીં... કારણકે મને ત્યારે પણ ખબર હતી કે તું vaidehi ને love કરે છે but તું ખુદ નહીં જાણી શકતો... જો તને love ના હોત તો તું vaidehi જોડે આટલા time relationship માં ના રહ્યો હોત... જ્યાં સુધી હું તને ઓળખું છું તું ખોટા time pass માં નહીં માનતો.....

me : હા એ તો છે જ

mahek : kartik એકવાર તારા દિલ ની અવાજ સાંભળ સરખી રીતે....મારી વાતો પર ધ્યાન આપ... ખાલી ખોટું vaidehi ને hurt ના કરીશ તું.

mahek ની આવી વાતો સાંભળી હું ત્યાંથી જતો રહ્યો. હવે મારું માથું ફાટી રહ્યું હતું. Pari,mahek, vaidehi ત્રણ best છોકરીઓ મારી life માં આવી but હું મારાં true love ને જ ના ઓળખી શક્યો.હવે શું કરવું એ મારાં માટે મોટી મુશ્કેલી સાબિત થઈ ગઈ.

ઘરે જઈને mahek નો સ્કેચ...... Sorry vaidehi નો સ્કેચ સામે રાખીને ઘણી કલાક જોયા રાખ્યું અને વિચાર્યા રાખ્યું પછી થયું કે કાલે બધા frnds જોડે મળીને વાત કરી લઇશ.

mahek નું માનવું છે કે હું vaidehi ને true love કરું છું તમારું શું માનવું છે??મારાં frnds આ વાત પર શું રિએક્ટ કરશે?? vaidehi ક્યાં હશે અત્યારે?? હજુ kartik vaidehi વિશે શું વિચારે છે?? Story નો end નજીક છે તો મળીએ next part માં.


JUST KEEP CALM AND SAY RAM


(ક્રમશઃ )


__________________________________

On Instagram: cauz.iamkartik