ટ્વીસ્ટેડ લવ - (PART 21) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - (PART 21)




(kartik અને harsh બન્ને નું breakup થતા બન્ને સાંજે મળીને celebrate કરવાનું વિચારે છે હવે આગળ )







Harsh : vishala એ છેલ્લે તો એમ જ બોલી દીધું કે એનાં ઘરે ખબર પડી ગઈ છે એટલે એનાં પાપા એ ના પાડી દીધી bf રાખવાની એટલે એને breakup કરી નાખ્યું મારી જોડે....

me : ??? તારી બધી gf જોરદાર બહાના કાઢે છે તારાથી breakup કરવાના....

Harsh : હવે તો gf જ નહીં બનાવી મારે આજીવન...

me : એ તો બોવ સારી વાત કીધી તે...લગભગ મેં આ આ વાત તારા મોઢેથી 4-5 વાર સાંભળી હશે.

Harsh : but vaidehi જોડે તારું breakup naitik ના હિસાબે જ થયું કે નહીં??

me : એમાં naitik નો વાંક નથી યાર

Harsh : તો વાંક કોનો છે??

me : વાંક મારો જ છે યાર... Vaidehi ને મારાં પર એટલો trust ના અપાવી શક્યો અને એટલે જ breakup કરી નાખ્યું vaidehi એ.

Harsh : તો હવે શું plan છે આગળ?? pari ને gf બનાવીશ.

me : બધા બોલે છે કે Pari સારી છોકરી છે...મારે એને એકવાર chance આપવો જોઈએ.તારું શું કેવું...

Harsh : વાત તો સાચી છે.... Chance આપવો જોઈએ તારે....

me : but vaidehi ની એક વાત મગજ માં ફર્યા રાખે છે.

Harsh : કઈ વાત??

me : એને કીધુ હતું કે Pari problem ઉભી કરી દેશે... મારે pari થી દૂર રહેવું જોઈએ ...

Harsh : pari તારી આટલી નજીક હતી આટલા દિવસ થી તો પણ કાય problem નથી થઈ.... એટલે pari વિશે તો કશું જ ના બોલાય.. તું Pari ને gf બનાવી લે...

me : મને pari નથી ગમતી યાર... મને mahek સિવાય એકેય છોકરી નથી ગમતી.... Vaidehi માટે હજુય રિસ્પેક્ટ છે...

Harsh : તો શું કામ pari ને gf બનાવે છે તું..

me : અરે યાર....Pari નથી સમજતી તો હું શું કરું.... કંઈક કરીએ ચાલ ને કાલે...

બીજા દિવસે મેં pari ને સમજાવાનું નક્કી કર્યું અને આ વાત મારાં બીજા frnds ને કરી.

naitik : તો તો તું single બની જઈશ.... ના ભાઈ ના

nisarg : જો Pari જોડે ફક્ત એક week relationship માં રહીને જો...

naitik : હવે તું એને ના પાડીશ તો એને ખોટું લાગશે...

Jaani : kartik જે થાય તે,pari તને like કરે છે એટલે તારે એની feelings સમજવી જ પડે.

હવે મને લાગ્યું કે યાર કોઈને એક મોકો પણ ના આપીએ તો તો ખોટું કેવાય.vaidehi એ મને મોકો ના આપ્યો સાચું કેવાનો તો મને જેટલી તકલીફ થઈ એટલી જ તકલીફ Pari ને પણ થશે જો હું એને મોકો ના આપું.



clg ની પાછળ એકલા બેઠા-બેઠા હજુ તો મગજ માં વિચારો ચાલતા હતા ત્યાં જ Pari ત્યાં આવી.
મારી બાજુ માં બેઠી.

Pari : છેલ્લા ચાર દિવસ થી તું મને મળ્યો જ નથી..

me : sorry યાર... આજકાલ બોવ busy હોવ છું એટલે....

Pari : plzz તું sorry ના બોલ...

me : pari તારે lacture ચાલુ હશે અત્યારે...

Pari : તારા કરતા વધારે important નથી lacture...


હું જરાક ઉભો થયો અને ધીમેથી બોલ્યો.
me : Pari આટલુ બધું attach ના થઈશ મારાં જોડે...

Pari ઉભી થઈ અને મારાં સાવ નજીક આવી ગઈ.
Pari : કેમ શું થઈ જશે જો હું તારા થી વધારે પડતી attach થઈ જઈશ તો...

me : I think હવે તારે lacture માં જવું જોઈએ ભલે મારાં કરતા વધારે important ના હોય...


Pari એ મારી નજીક આવી અને મને hug કરી અને બોલી.
Pari : ભલે હું જાવ છું....કાલે મળીએ...

અને એનાં hug કરવાથી હું ભૂલી ગયો કે આ Pari છે અને જયારે તે બોલી કે હું જાવ છું ત્યારે લાગ્યું કે vaidehi જ બોલી એટલે ભૂલ થી મારાથી બોલાઈ ગયું કે, " મારી kiss ".

અને આ હતી મારી પહેલી ભૂલ કે મારાથી પરીને vaidehi સમજીને આ વાક્ય બોલાઈ ગયું.

pari પાછળ ફરી મારાં બાજુ.


me : sorryy....ભૂલ થી બોલાઈ ગયું....

ત્યાં તો Pari પાછી ફરી અને મારાં તરફ આવી અને મને બાથ માં ભીડતા એને સાવ હળવી kiss કરી મને અને જરાક smile સાથે બોલી, "i love u જાનુ.....હવે તો હું જાવ ને "

બોલીને ચાલી ગઈ.kiss તો સાવ હળવી કરી હતી એને but દિલ ના બધા તાર હચમચાવી દીધા હતા.pari ને સમજાવાની જગ્યા એ kiss થઈ ગઈ ભૂલ થી. પેલે તો મન માં આશા હતી કે vaidehi જોડે હજુ patch up થઈ જશે but આ ઘટના પછી એ પણ તૂટી ગઈ.

બીજા દિવસે સવારે અમે બધા બસ માંથી ઉતરીને clg તરફ ચાલીને જઈ રહ્યા હતા ત્યાં road પાસે જ એક bullet, બે honda shine અને એક fortuner car ઉભી હતી.અમે લોકો ચાલતા જતા હતા ત્યાં જ એમાંથી એકે અમને બોલાવ્યા અને બાજુ વાળા ભાઈને કીધુ કે, "આ જ છે એ છોકરો ભાઈ અને આના આ બધા દોસ્ત પણ હતા બેન ને ફસાવા માં "

મને અંદાજો આવી ગયો હતો કે આ બધું શું થઈ રહ્યું હતું. તે Pari નો ભાઈ karan હતો.હજુ તો કાય વાત થાય તે પહેલા nisarg બોલ્યો, "આપણે clg ચાલતા થાય આ બધા તો નવરાં છે. "

ત્યાં જ karan એ એને લાફો મારી દીધો એટલે અમારા બધા વચ્ચે મારામારી શરુ થઈ ગઈ. એ બધા લોકો એ hocky stick, chain, bat એવા હથિયાર થી ધોઈ નાખ્યા અમને.

karan : પાછો kiss કરે છે જબરદસ્તી
me : તારી બેન મને love કરે છે એમાં હું શું કરું.
karan : હવે એની નજીક બી દેખાયો તો તું ગયો


એમ બોલી karan એ chain વાળા હાથથી મારાં માથા માં મુક્કો માર્યો એટલે હું તો પડી ગયો.જયારે મારાં દોસ્તો પર તો hocky stick અને લાત અને મુક્કા થી હાલત ખરાબ કરી નાખી હતી. 15 લોકો સામેની તરફ થી અને અમારી તરફ થી ફક્ત હું, jaani,nisarg, naitik, dhruv બસ અમે પાંચ જ હતા. બસ અમે બધા ધોવાઈ ગયા.


એ લોકો તો ચાલ્યા ગયા પછી અમે બધા એક side પર એમ જ પડ્યા રહ્યા.

naitik : તારા લીધે અમને બી માર પડી

dhruv : તારે કિસ કરવાની શું જરૂર હતી

me : તમે લોકો બોલતા હતા એક મોકો દે pari ને, કાય problem નહીં થાય.... બિચારી vaidehi એ પેલે જ કીધેલું.

jaani : હવે કાય ના થાય..... આજથી pari આપણા બધાની બેન.

nisarg : pari ની નજીક હવે તું ગયો ને kartik તો હવે અમે બધા તને ધોઈ નાખશું.

વાત કરતા કરતા બધા એની જગ્યા એ જ પડ્યા રહ્યા.અમુક ને લોહી નીકળતા હતા, મને પણ માથા માં વાગ્યું હતું. ઉભા થવાની ઈચ્છા જ નહોતી, સાચું બોલું તો શાયદ તાકાત જ નહોતી હવે ઉભા થવાની. Clg આજે આવીને પણ અંદર ના ગયા.

બધા તો એકબીજા જોડે વાતો કરતા હતા.પણ હું તો વિચારી રહ્યો હતો કે મહેક ક્યાં હશે અત્યારે.

clg road પાસે public સાવ ઓછી હોવાના લીધે અમારે જાતે જ હોસ્પિટલ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી પડી.

(ક્રમશઃ )

__________________________________


dear વાંચકો,
twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik