ટ્વીસ્ટેડ લવ - 20 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - 20









Harsh : તને એક વાત કેવાની હતી kartik...

me : કઈ વાત??

Harsh : મેં એક નવી gf બનાવી છે...

me : એ તો સારુ કેવાય...આ વખતે સારી છોકરી છે ને?? તારી ex જેવી ના નીકળે પછી..

Harsh : ના આ વખતે તો સારી જ છે..

me : જોઈએ એ તો...

Jaani : બધા gf બનાવે છે મારી ક્યારે બનશે...

me : લ્યા ના પડાય આવા બધા ચક્કર માં... ભણવા માં ધ્યાન દે...

ત્યાં જ naitik આયો મારી પાસે.

naitik : તે શાયરી લખી કે નહીં??

me : હા, થોડીક line લખી છે... આપી દેજે એને જોઈએ પછી શું થાય છે...

મેં પછી એને શાયરી લખેલો કાગળ આપી દીધો.

Jaani : તે શાયરી લખી kartik??

me : અરે એક તો vaidehi નું tention હતું એટલે જેવી તેવી લખીને દય દીધી.

Harsh : naitik ને ઓલી મારે નહીં તારી શાયરી વાંચીને ??

me : Possible છે કે ઓલી ભડકશે ???



જયારે naitik તો કાગળ લઈને nisarg અને dhruv પાસે ગયો. એ ત્રણેય ભેગા થઈને શાયરી નીચે મારું નામ લખી નાખ્યું અને Pari ને આપી દીધો.

naitik : Pari આ love latter તારા માટે આવ્યો છે..

Pari : જોવા દે શું લખ્યું છે અને કોને લખ્યું છે.


તને જયારે જોવ છું ત્યારે થાય છે કે ફક્ત તને જ જોતો રહું હું...
તું સામે તો આવે જ છે મારી દરરોજ, છતાંય કશું જ બોલી શકતો નથી હું...
પરંતુ તું એકવાર મને તારા દિલ ની વાત કહી દે પછી જો તને આજીવન પ્રેમ કરતો રહું હું...

I LOVE U FROM BOTTOM OF MY HEART


-KARTIK


આ side હું vaidehi ને મનાવી રહ્યો હતો કે pari જોડે હું વાત જ નહીં કરું.ત્યાં જ Pari આવી અમારી પાસે.

Pari : Kartik તે મને પેલે કેમ ના કીધુ આ બધું

me : શું ના કીધુ મેં

Pari : હું પણ તને love કરું છું પેલેથી but તું vaidehi ને love કરતો હતો એટલે હું કઈ નહોતી બોલતી.... Kartik I love u too...

હજુ તો હું કઈ બોલવા જાવ એની પેલા vaidehi ત્યાંથી જવા લાગી.એની આંખો રોવા જેવી થઈ ગઈ હતી.હું કંઈક બોલીશ તો રોવા જ લાગશે. અને તે ચાલી ગઈ ત્યાંથી.

me : pari હું તને આવીને વાત કરું.... ખોટું ના લગાડતી...

બોલીને હું પણ ભાગ્યો vaidehi પાછળ.

me : vaidehi trust me... મેં કાંઈ જ નથી કર્યું....

vaidehi : kartik plzz તું અત્યારે ચાલ્યો જા... મારે કાંઈ વાત નહીં કરવી તારા જોડે..

me : અરે પણ સાંભળી તો લે...

vaidehi :તું જાય છે કે હું જતી રહું...

પછી મને લાગ્યું કે પછી વાત કરી લઈશ અત્યારે vaidehi નહીં સમજે એકેય વાત. એટલે હું ત્યાંથી ચાલ્યો ગયો.છૂટીને અમે બધા બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા ત્યારે મેં બધાને પૂછ્યું.

me : Pari ને આવી વાત કોને કરી તમારા માંથી

dhruv : naitik નો આઈડિયા હતો તારી શાયરી એને દેવાનો

me : અરે શું કામ પાછળ પડ્યા છો યાર...

naitik : kartik pari બિચારી તને બોવ love કરે છે... એની books માં તારૂ નામ ચીતરી મૂક્યું છે એને...તું વિચારી લે તારા માટે આટલી serious છે અને તું vaidehi માંથી નવરો નથી પડતો.

nisarg : અમને તો એ પણ ખબર છે કે તું vaidehi ને love નથી કરતો એટલે જ અમે Pari જોડે તારું ગોઠવ્યું છે...

naitik : એક chance આપવા માં શું જાય છે તારું kartik.મને વિશ્વાસ છે કે pari vaidehi કરતા સારી નીકળશે.

nisarg : vaidehi તારા પર એટલો trust જ નહીં કરતી... દરવખતે ગુસ્સે થઈને નીકળી જાય છે...

Jaani : હા યાર vaidehi નકામો attitude દેખાડે છે...

me : એનાં લીધે તમે લોકો એ આ બધું કર્યુ??

dhruv : હાસ્તો યાર

me : તો હવે એક કામ કરો જ્યાં સુધી vaidehi નું chapter clear નહીં થતું ત્યાં સુધી Pari ને મારાથી દૂર રાખજો...vaidehi હજુ first priority છે મારી.

ત્યાર પછી મેં vaidehi ને ઘણી વખત call try કર્યો but એને response જ ના દીધો.msg કર્યા but જવાબ જ નહોતી દેતી.બીજી side pari ને પછી હું મળ્યો જ નહોતો.

Clg માં પણ નહોતી આવતી એ અને હું પણ નહોતો ગયો clg. બે-ત્રણ દિવસ પછી sunday ના vaidehi નો msg આવ્યો મને.

"જે થયું એ મારે તારા જોડે કશું જ લેવા દેવા નહીં આજથી.... મેં પહેલે જ કીધેલું કે હવે pari તારા જોડે દેખાશે તો પણ આપણું પૂરું...એની જગ્યા એ તો ઓલી એ તને i love u too કહી દીધું... બધું સમજી ગઈ છું હું... એટલે આપણું relation અહીંયા પૂરું થયું... એન્જોય કરજે મારી સાથેના breakup... Bye "

મને થયું આ છોકરીને કઈ વાત નો attitude છે કે મારી વાત પણ નહીં સાંભળતી એક પણ વાર.પછી મને vaidehi પર ગુસ્સો આવા લાગ્યો કારણકે એને કઈ પણ સમજ્યા વગર breakup કરી નાખ્યું.

હજુ તો વિચારતો બેઠો હતો કે હવે શું કરવું ત્યાંજ Harsh નો call આવ્યો.

Harsh :kartik આજે મારું breakup થઈ ગયું ??

Me: same here bro, ચાલ સાંજે મળી ને celebrate કરીએ. બાકી થવાનું હશે તે થશે...

Harsh : વાત સાચી છે તારી,, મારા નસીબ જ આવા છે,પણ તારે બી breakup થઈ ગયું યાર??? વિશ્વાસ નહીં આવતો મને!! ???? વૈદેહી આવું કોઈ દિવસ ના કરે યાર.... નક્કી કાંઈક misunderstanding થઈ ગઈ છે."

me :એમાં યાર આખી વાત તું ફોન પર જ કરી લઈશ?? સાંજે celebrate કરવું છે.. બસ હવે direct સાંજે મળીએ

Harsh : હવે આગળ શું plan છે???

me : સાંજે મળીને વિચારીએ....

Harsh : okey હવે સાંજે મળ્યા અડ્ડા પર,, bye.


(ક્રમશઃ )


__________________________________

dear વાંચકો,
twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik