ટ્વીસ્ટેડ લવ - (PART 15) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - (PART 15)

( પાછલા part માં જોયું કે vaidehi mid sem માં pass થઈ જાય છે અને kartik ને મળવા એનાં  class
ની બહાર બોલાવે છે અને kartik જોડે હસી મજાક કરતા anika mem જોઇ જાય છે અને એનાં pics પાડી લે છે અને પછી બન્ને ને office માં બોલાવે છે છૂટતી વખતે. હવે આગળ )



last lecture પત્યો એટલે બધા છૂટી ગયા. હું અને vaidehi પ્રિન્સિપાલ ની office માં ગયા.પ્રિન્સિપાલ મને સારી રીતે ઓળખતા હતા એટલે વધારે વાંધો આવે એમ ના હતો પણ anika mem ત્યાં બેઠી હતી એ મોટો વાંધો હતો.

sir : kartik clg માં આવું કરવા આવો છો તમે??

me : sir તમને ખબર છે vaidehi first time સારા marks સાથે પાસ થઈ છે એટલે એ just મને thanks બોલવા આવેલી અને વધારે પડતી ખુશ હતી એટલે હાથ પકડી ને ઉભી હતી મારો.

mem : તો સવારે જયારે અમે gate પાસેથી નીકળીએ છીએ ત્યારે કઈ વાતની ખુશી હોય છે vaidehi ને કે તે તારી બાજુ માં બેઠી હોય છે.

me : ત્યારે lecture start નથી થયાં હોતા એટલે free time માં તે ગમે ત્યાં બેસી શકે છે. બરાબર ને sir??

sir : વાત તો સાચી છે kartik તારી but તારું result down આવ્યું હતું sem1 માં એનું શું કારણ આપીશ તું??

me : હું average student છું sir એટલે result આવું જ આવાનું.

sir : તું clg topper હતો mid sem 1 exam માં... એટલે તું average stundent છો એવું ખોટું ના બોલ

mem : sir આ બન્ને ના parents ને call કરો એટલે આમને ખબર પડે કે clg માં ફક્ત ભણવાનું હોય.. gf bf ના બનાવવા ના હોય

sir : anika mem તમે જઈ શકો છો હવે,હું સંભાળી લઈશ.

anika mem sir ના કહેવા થી જતા રહ્યા.મને ખબર હતી કે sir મને સમજે છે એટલે મેં જ સામે થી બોલવાનું શરૂ કર્યું.

me : sir next time મારાં અને vaidehi ને લઈને કોઈને પણ પ્રકાર ની complaint નહીં આવે...

sir : it's okey kartik.. હું સમજુ છું કે આ ઉંમર માં આવું થાય... But મને એક વાત બોવ ગમી કે તે તારા 1st રેન્ક ને બદલે vaidehi ને સારા marks થી pass કરવાનું નક્કી કર્યું... મેં vaidehi ના marks જોયા its great... Keep it up vaidehi

vaidehi : thank u sir..

sir : thank u મને નહીં kartik ને બોલ જેના લીધે તું pass થઈ છો...

vaidehi : sir એને thanks કહેવા જ ગયેલી ત્યાં જ mem આવી ગયા અને અમને અહીંયા બોલાવ્યા.

sir : don't worry, હું સંભાળી લઈશ બધું.. તમે લોકો ખાલી study પર focus કરો... Next time kartik તારું result સારુ જ જોઈએ મારે... આવશે ને??

me :  Next time first રેન્ક પાક્કો..

sir : તમે લોકો હવે જઈ શકો છો... આ વખતે માફ કર્યા

પછી અમે બન્ને બહાર નીકળ્યા ત્યારે તો clg બસ ચાલી ગઈ હતી.jaani હજુ મારી રાહ જોઈને ત્યાં જ ઉભો હતો.

jaani : clg ની અંદર એકબીજા ને ચીપકીને ના રખડો તો ના ચાલે તમને બન્ને ને?? ફસાઈ ગયાને બંને

me : કાંઈ નથી થયુ યાર... Just chill

vaidehi : clg બસ તો ચાલી ગઈ kartik અબ તો તું હી હૈ સહારા હૈ તું હી કિનારા હૈ

me : ચાલો mem ચાલતા થઈ જાવ 2 km ચાલવાનું છે આપણે...

jaani : vaidehi આજે તારી કસરત થઈ જશે.

સાંજ પડવા આવી હતી અને અમે ત્રણેય ચાલતા થઈ ગયા બસ સ્ટેન્ડ તરફ.છેલ્લે બસ આવી.

vaidehi : ઉભો રે મારે window seat જોઈએ છે.

એમ બોલી પોતે અંદર બેસી ગઈ window seat પાસે બેસી ગઈ પછી હું બેઠો.Vaidehi ને એનાં ઘરે થી call  આવ્યો હતો એને call પર સમજાવ્યુ એનાં મમ્મી ને અને મોડું થશે એવુ કીધુ.Vaidehi ના ઘર આવવાને હજુ ઘણી વાર હતી એટલે એને handsfree મારાં જોડે share કરીને અને  songs ચાલુ કર્યા.મેં એનો ફોન હાથ માં લઈને song change કરીને મારું fav song 'pal pal dil ke pass ' કર્યું. Vaidehi મારાં ખભા પર માથું નાખીને સુઈ ગઈ.

ખુલ્લી બારી માંથી ઠંડો પવન ફૂંકાતો હતો.રાત પડી ચુકી હતી, vaidehi મારાં ખભે માથું રાખીને સૂતી હતી અને fav song વાગતું હતું.મારાં માટે તો આ best moments માંથી એક moment હતી.

પછી તો બસ થોડાક મહિના આમ જ ચાલતું રહ્યું.vaidehi અને મારાં વચ્ચે love વધતો જ રહ્યો but ક્યાંક ને ક્યાંક મને અધૂરું લાગતું. એનું કારણ may be એક જ હશે કે હું vaidehi ને true love નહીં કરતો હોવ. I'm confused કે મને આવું કેમ feel થાય છે એ સવાલ નો જવાબ મને મહિનાઓ સુધી ગોતવા છતાં ના મળ્યો.

No doubt vaidehi મારાં જોડે બહુ જ ખુશ હતી પણ મને એ happiness, એ જબરદસ્ત feeling કે જે  vaidehi ને મારાં પ્રત્યે feel થતી હતી એ મને નહોતી થતી.

છતાંય હું vaidehi ને ક્યાંક આ વાત ની ખબર ના પડે એ ધ્યાન રાખતો.vaidehi ને મેં હવે topper type person કરી નાખી હતી.હવે vaidehi કોઈ દિવસ fail થાય એવી શક્યતા જ નહોતી. Sem 2 ની exam પણ એને બહુજ જ સરસ આપી હતી. vaidehi હવે ભણવા માં ધ્યાન આપતી, કોઈ પણ સવાલ પુછાય class માં તો તે એનો જવાબ આપી શકતી હતી.હું vaidehi બાબતે શું વિચારું છું એ વાત મારાં frnds ને ખબર હતી.gtu sem 2 exam પતી ગઈ હતી અને અમે ત્રણ frnds ચા ની કીટલી એ બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા.

Jaani : આમાં વિચારવાનુ શું યાર તું vaidehi ને love નથી કરતો..

me : vaidehi મને જેટલો love કરે છે હું એટલો નથી કરતો એને...

Harsh : હવે તું શું કરવા માંગે છે??

me : હું તો હવે just wait કરવા માંગુ છું કે મહાદેવ શું ઈચ્છે છે મારાં પાસે થી

jaani : મને તો સમજ જ નથી પડતી કે kartik કરવા શું માંગે છે.

Harsh : એને તો બધું ભગવાન પર મૂકી દીધું.

jaani : vacation માં શું plan છે kartik તારો

me : ચાલો frnds આ last meeting છે આપણી હવે હું 1 month માટે brahmakumari આશ્રમ માં જવાનો છું.

Jaani : શું છે દર વખતે આશ્રમ માં??

Harsh : હા યાર આ વખતે તો vaidehi પણ છે ને યાર એને મૂકીને તું જઈશ આશ્રમ માં

me : મને જયારે મારાં સવાલ ના જવાબ નથી મળતા  ત્યારે હું ત્યાં જ જતો રહું છું.અને મને વિશ્વાસ છે આ વખતે પણ મળી જ જશે મને જવાબ

Jaani : સવાલ repeat કરો તો કોક

Harsh : સવાલ એ જ છે કે kartik જે feeling vaidehi જોડે feel નથી કરતો એ કોના જોડે feel કરી શકે છે

Jaani : આશ્રમ માં જવાનો છે તું kartik, કાય બગીચો નથી તો તને ત્યાં કોક છોકરી મળી જાય જેના જોડે તને love થઈ જાય.

me : ?? તું સમજે છે એવુ નથી મિત્ર.... No problem તને હું આશ્રમ થી આવીને સમજાવીશ.

Harsh : vaidehi ને ખબર છે તું આશ્રમ જવાનો છે??

me : આજે રાતે એને મળવા જવાનો છું હું ત્યારે કહી દઈશ એને.

પછી અમે છુટ્ટા પડ્યા અને રાતે હું vaidehi ને મળવા ગયો.અમે એનાં ઘર ની જ નજીક મળ્યા.મેં એને મારી આશ્રમ માં જવાની વાત કરી.

vaidehi : ત્યાં જઈને તું શું કરીશ યાર??

me : vaidehi હું ઘણા દિવસ થી ત્યાં નથી ગયો એટલે જવાનું મન છે..

vaidehi : તો 1-2 દિવસ જઈ આવને, એક મહિના માટે શું કામ જાય છે તું?

me : હું કાલે જતો રહેવાનો છું એટલે થયું કે તને મળીને જ જવુ છે. તું મને call પણ નહીં કરી શકે કારણકે ત્યાં ફોન allowed નથી.

મેં બીજો જવાબ આપ્યો એટલે એ ગુસ્સે થઈ ગઈ. 

vaidehi : તારે જેમ કરવું હોય એમ કર મને કાંઈ ના પૂછ.... Go To Hell

બોલીને ત્યાંથી ગુસ્સે થઈને નીકળી ગઈ. ગુસ્સો પણ વ્યાજબી હતો એનો કારણકે 1 મહિના મારાં થી અલગ,નહીં વાત કરવાની, નહીં મળવાનું . એનો આવો ગુસ્સો તો મેં પહેલી વાર જોયેલો.

vaidehi ના આવા rude behaviour છતાં પણ હું તેને મનાવવાની જગ્યા એ સવારે આશ્રમ તરફ નીકળી ગયો.અને આ વખતે Hope હતી કે જવાબ લઈને જ પાછો આવીશ.

હવે મહાદેવ શું કરવા માંગે છે મારાં જોડે એ તો એને જ ખબર.



Next part માં કરીએ most awaited બ્રહ્મકુમારી આશ્રમ ની સફર.




__________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik