ટ્વીસ્ટેડ લવ - ( PART 14) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - ( PART 14)

(પાછલા part માં જોયું કે result આવે છે અને vaidehi 4 માં fail થાય છે પછી kartik એને મળવા એનાં ઘરે જાય છે. હવે આગળ. )

vaidehi  ચાર માં fail થઈ હતી એટલે એની re-exams ને તો હજુ વાર હતી એટલે મારે હવે એનાં current subjects પર ધ્યાન આપવાનું હતું.એટલે હું clg library ગયો અને sem 2 ની civil engineering ની text books લઇ આવ્યો.

મારાં frnds ઘણા હતા civil branch માં એટલે હું એમની જોડે થોડુંક શીખવા લાગ્યો,થોડુંક google પરથી એમ ભણવા લાગ્યો. હું computer branch માં ભણું છું એવુ તો હવે મને ખુદને યાદ નહોતું રહેતું. Vaidehi ને ખાલી 2 જ subject  અલગ હતા મારાં કરતા એટલે વાંધો નહોતો.

clg માં sem 1 ના result  માં હું top 10 માં પણ નહોતો, આ વાત clg staff ને ખટકતી હતી. બધા હવે મને પણ ઠોઠ સમજવા લાગ્યા હતા. સાચી વાત only મારાં close frnds ને જ ખબર હતી કે kartik vaidehi ના લીધે નથી ભણતો.

હું clg માં હવે clg time કરતા 2 કલાક વહેલો  9:00 am વાગે આવતો. આવીને vaidehi ને જે નહોતું આવડતું એ સમજાવતો. મારી vaidehi પાછળ ની આવી બધી activity હવે આખી clg ને ખબર પડી ગઈ.

lecture માં harsh એ મને એની gf Heli વિશે વાત કરી.

Harsh : heli એ મારાં જોડે breakup કરી નાખ્યું.

me : હજુ તો week પણ નહીં થયું હોય એ તારી gf બની ??એવુ બધું શું થઈ ગયું આ એક week માં.

Harsh : પેલે બધુંય બરાબર હતું, એ daily વાતો કરતી મારાં જોડે, બધુંય set હતું... પણ કાલે અચાનક એને મને ccd માં બોલાવ્યો. પછી મને બોલી કે એ એનાં જુના bf ને ભૂલી જ નથી શકતી એને એની યાદ જ આવ્યા રાખે છે. એટલે heli move on નહીં કરી શકતી એટલે એને મારાથી breakup કરી નાખ્યું.

me : ??? વાહ ભઈલા શું ગજ્જબ નું reason આપ્યું તારા વાળી એ 

Harsh : તું કંઈક કરને યાર કે મારું heli જોડે PatchUp થઈ જાય યાર.... તને સારુ આવડે છે આવું બધું...

me : ?? sorry આ બધું possible નહીં

Harsh : પણ કેમ??

me :  instagram માં એક છોકરો હતો may be તારા કરતા થોડોક મોટો હશે એને heli ને DM કરેલો i love u લખીને.. looks માં તો બેકાર હતો એ છોકરો but pics બધા મોંઘી મોંઘી cars માં મુકેલા... Heli ને ગમી ગયો અને heli એ એને કાલે સવારે હા પાડી દીધી.

Harsh : તને કેમ ખબર???

me : Heli ની class mate ને મેં થોડાક દિવસ પેલા જ frnd બનાવી હતી મારી.મને ખબર હતી તારું લાબું નહીં ટકે.

Harsh : તું ક્યારથી છોકરીઓ ને frnd બનાવા લાગ્યો.

me : ??? એ તો બોવ complicated વાત છે.

Harsh : કેવી રીતે બનાવી તે એ તો કે??

me : insta માં frnd બનાવી પેલે મેં એને. પછી એને story મૂકી કે ' dm me x ' પછી મેં dm કર્યો તો પછી વાત ચાલુ થઈ આવી રીતે.heli ની frnd સાથે daily 3-4 દિવસ વાત કરી  પછી મેં એને heli વિશે પૂછ્યું. તો બધું કહી દીધું. તું heli નો bf હતો એ તો heli ની એકેય frnd ને નહોતી ખબર.

Harsh : ?

me : simple ભાષા માં બોલે તો તેરા કાટ કે ચાલી ગઈ ???

Harsh : તારું દિમાગ વધારે પડતું જ હાલે છે આજકાલ. Civil વાળા ની books ઓછી વાંચતો જા.તું બી diploma જ કરે છે. આપણી branch નું બી થોડું વાંચી લે.

me : mid exam પતે પછી vaidehi નું result મસ્ત આવે પછી આપણે વાંચશુ ને આપણી branch નું.

Harsh : આખો દિવસ vaidehi vaidehi કર્યા રાખે છે તું.

me : મારું કામ vaidehi ને હોશિયાર છોકરી બનાવી દેવાનું છે બસ ત્યાં સુધી મારે vaidehi vaidehi જ કર્યા રાખવાનું.

Harsh : પછી શું?

me : મારે બીજા પણ કામ હોય યાર, તું સમજ..

Harsh : તું બીજી કોઈને girl જોડે ચાલુ તો નથી ને

me : ??અત્યારે vaidehi ને જ યાદ કરવાની હું કોઈને cheat કરવા નથી માંગતો.

Harsh : મગજ confuse થઈ ગયો કે તું કેવા શું માંગે છે??

me : અત્યારે  દિમાગ confuse ના કર.હજુ તો ઘણા બધા confusion આવવા ના છે.

mid sem exam vaidehi એ બહુજ સરસ રીતે આપી.એ બધા subject માં સારી રીતે pass હતી.જયારે એને ખબર પડી કે result આવી ગયું છે ત્યારે તે result જોઈને મારાં class પાસે આવી.હું તો class માં lecture માં  હતો.તેને મને class બહાર ઈશારા થી બોલાવ્યો.
અમે બન્ને class ની બહાર જ ઉભા રહયા.

me : બોલ ને

vaidehi : તારા લીધે હું પાસ થઈ ગઈ mid sem માં એટલે thank u so much

me : અરે તને મેં બધું શીખાડયુ છે એટલે fail થવાના chances જ નથી.

vaidehi : એવુ??

me : thanks કેવા જ ખાલી મને class ની બહાર બોલાવ્યો છે તો હું જાવ છું પાછો class માં.

vaidehi : મારે તો ઘણું બધું કહેવું છે.

vaidehi મારાં બન્ને હાથ પકડી ને ઉભી હતી class ની બહાર અને ત્યાંજ anika mem પોતાની office માંથી બહાર નીકળ્યા અને અમને બન્ને ને જોઇ ગયા આવી રીતે. Cctv camera હોવા છતાંય એમને પોતાનો ડ્યુઅલ કેમેરા વાળો ફોન કાઢ્યો અને એક સરસ મજા નો pic લીધો અમારો. અને vaidehi નો timing ખરાબ જ હોય દરેક વખતે અને એટલે જ એને ત્યારે મારો હાથ ખેંચીને મને પોતાની તરફ ખેંચતી હતી મસ્તી ના mood માં હોવાથી એને આસપાસ કોણ છે એવી કાંઈજ ખબર નહોતી. જયારે આ બધું anika mem zoom કરી કરી ને pics અને recording કરી રહ્યા હતા.

me : એય તું તારા કલાસાસરૂમ માં જા CCTV ચાલુ છે અહીંયા..

બોલી મેં આજુબાજુ જોયું તો anika mem ખૂણા માં ઉભા પોતાનો ફોન નો કેમેરો અમારી બાજુ
રાખી ઉભા હતા.vaidehi ને ઈશારા થી anika mem દેખાડ્યા.

vaidehi : અરે યાર આ bitch ને બીજું કાંઈ કામ હોય છે કે નહીં...

vaidehi હજુ બોલવાનું પૂરું કરે એની પહેલા anika mem નજીક આવ્યા અમારી.

mem : તમે બન્ને છૂટી ને પ્રિન્સિપાલ ની office માં આવજો અને અત્યારે direct class માં જાવ.

આવો ઓર્ડર કર્યો અને અમને બન્ને ને પોતાના class માં મોકલી દીધા. હવે છૂટીને anika mem જે રીતે બોલવાના હતા એ બધું મગજ માં સહન કરવાની શક્તિ ભેગી કરવા માંડી.મગજ માં બહાનું વિચારવા લાગ્યો કે બચવું કેવી રીતે. Anika પાછલા હિસાબ પણ clear કરશે આ વખતે.મારાં પપ્પા ને તો call કરશે જ.

vaidehi ને તો લાગ્યું કે આ વખતે એનાં પપ્પા vaidehi નો ફોન જ લઇ લેશે જો આ pic જોઇ ગયા તો.


(ક્રમશ :)


 


__________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik