ટ્વીસ્ટેડ લવ - Twisted Love (PART 13) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - Twisted Love (PART 13)

( પાછલા part માં જોયું કે vaidehi kartik જોડે ફરવા જાય છે. છેલ્લે harsh નો msg આવે છે result આવી જશે આજે હવે આગળ )


Jaani : હમણે vaidehi આવશે ત્યારે તે તારી બાજુ માં જ બેસવાની આજે તો અને એ પાછી તને ચોંટીને જ બેસવાની kartik. clg staff બધો અહીંયા થી જ જશે અંદર કારણકે ઉપર નો gate થોડાક દિવસ બંધ છે.એમાંય anika mem જોઇ જશે તો દાવ થઈ જશે.

me : વાત સાચી છે તારી... Problem તો છે...પેલે vaidehi ને તો આવા દે આપણે એ આવે એટલે class માં ચાલ્યા જાશું.

અને ત્યાંજ clg બસ આવી અને vaidehi પણ આવી.એને જોઈને class માં જવાનુ mood જ ના થયું. એક તો clg ની સૌથી beautiful girl gf હોય છતાંય હું time પહેલા class માં બેસું એ તો ખોટું કેવાય.પછી થયું ભલે ને mem જોતા શું ફરક પડે છે. harsh પણ આવી ગયો હતો. Vaidehi આવીને મને ભેટી પડી.

Jaani : બસ કરો હવે આ clg છે... Hug, kiss આ બધી વસ્તુ અમારા સામે ના કરો...

vaidehi :  kiss તો મેં કરી જ નહીં.

હું vaidehi ની કમરમાં હાથ વીંટાળી ઉભો રહ્યો.હું તો ભૂલી જ ગયો કે હું અત્યારે clg માં છું. ત્યાંજ clg staff ત્યાંથી નીકળ્યો. Anika mem જોઇ ગયા મને vaidehi સાથે.anika mem admin staff head છે. couples થી એમને elergy છે.

Jaani : kartik હવે તો હાથ હટાવ vaidehi ની કમર પર થી ઓલી anika mem જોતી જોતી ગઈ.

vaidehi : kartik આજકાલ બેશરમ બનતો જાય છે સાવ.

me : એવુ????  vaidehi હું બેશરમ બનતો જાવ છું!! આ તું જરાક ઉલટું બોલી ગઈ... તને નહીં લાગતું એવુ

vaidehi : ??હું કાંઈજ ઉલટું નહીં બોલી... કાલે મને theater માં kiss કોને કરેલી...

Jaani : theater???

Harsh : kiss??શું છે આ બધું kartik...

vaidehi : તમને નથી ખબર??  કાલે kartik મને movie જોવા લઇ ગયો હતો.એ બી corner સીટ માં.

Jaani : વાહ kartik વાહ !! kartik ને તો theater જવુ નથી ગમતું vaidehi એવુ અમને બોલતો જયારે અમે એને પૂછીએ movie નું ત્યારે.

Harsh : kiss બી કરી તે kartik??

me : અરે bro listen

vaidehi :  તું ચૂપ્પ રે હું વાત કરું છું ને... અરે kiss પણ કરી એમ બોલ Harsh.

me : બસ vaidehi હવે શાંતિ રાખ.... બધા class માં જાવ હવે ક્યારના લાગી પડ્યા છો...

vaidehi : અરે darling sorry આ તો just મસ્તી કરતી હતી હું... તું તો યાર રામ છો મારો..

બધા મસ્તી કરતા કરતા class માં ગયા.lecture માં Harsh એ મને એની નવી gf વિશે વાત કરી.heli નામ હતું.થોડાક દિવસ પેલા જ એનું એનાં bf જોડે breakup થયેલું એટલે harsh જોડે setting કરી નાખ્યું એને.frnds relation માં આવી જાય એટલે શાંતિ આપણા relation ને ઓછી નજર લાગે.એમને ખોટું ના લાગે કે આ મને time નહીં આપતો. એટલે harsh ની નવી gf બનવા થી હું પણ happy હતો.

sadhana નું અમે લોકો નામ જ ના લેતા બનતા સુધી કારણકે  number 1 પનોતી type ની person હતી.
break time માં vaidehi હવે અમારા group માં જ આવતી. પોતાનો lunch box મને ખવડાવતી. મારું પોતે ખાઈ જતી. મને ના ગમતો એનો નાસ્તો.but શું કરી શકીએ.... જયારે એ ગમે છે તો એનું lunch box પણ ગમાડવું જ પડે.

સાંજે જયારે હું અને jaani બન્ને બસ સ્ટોપ પર ઉભા હતા. ત્યાં clg ના અમુક બીજી branch ના frnds પણ હતા. બધા result માટે ની website check કરી રહ્યા હતા.

ત્યાં જ મને એક દોસ્તે કીધુ કે Kartik result આવી ગયું છે. એટલે Jaani પોતાનું result જોવા લાગ્યો fon માં અને મેં vaidehi નો એનરોલમેન્ટ number નાખ્યો website માં અને result જોયું. 4 માં fail 1 માંજ pass હતી. English માં જ pass હતી. Jaani એ મારું result ચેક કર્યું online હું પણ pass હતો.

હું ઘરે ગયો અને vaidehi ને fon try કર્યો. Receive ના થયો. Msg કર્યા read કર્યા reply ના કર્યો. મને ખબર પડતા વાર ના લાગી કે vaidehi ના ઘરે એની વાટ લાગી ગઈ છે.

રાતે મોડેક થી હું bike લઈને Jaani ના ઘરે ગયો.Jaani ના મમ્મી જોડે વાત કરી.

aunty : બેટા આટલી રાતે બહાર જશો તમે.

me : aunty jaani એ માનતા માનેલી કે result આવશે અને તે pass થઈ જશે એટલે તરત જ અમે તે જ દિવસે શ્રીફળ ચડાવશું માતાજી ના મંદિરે. એટલે જવુ જ પડે એમ છે.


આમ બોલીને jaani ને બહાર લઇ ગયો. Jaani ને bike માં બેસાડ્યો અને bike ને vaidehi ના ઘરે લઇ ગયો.મને ખબર હતી કે જો આગળ થી જઈશ તો vaidehi ના ભાઈ ને પહેલેથી જ ગુસ્સો છે મારાં પર અને પાછુ એનાં બાપા પણ ઘરે જ હશે એટલે હું vaidehi નો bf છું એમ સમજી ધોઈ નાખશે.

me : jaani પાછળ થી દીવાલ ટપવી પડશે મારે તું ત્યાં ઉભો રેજે મારી સેફ્ટી માટે

Jaani : safety ની વાત જ ના કર... જો કોક જોઇ ગયું ને તો ચોર સમજીને મારી મારીને હાલ બેહાલ કરી નાખશે.

me : અરે કાંઈ ના થાય યાર ચિંતા ના કર, હું છું ને

Jaani : તું આવા કામ કરને તો મને મારી ખુદ ની જ ચિંતા થાય... હજી મારી એકેય gf બી નહીં બની અને તું એની પેલા જ જેલ માં પકડાવી દઈશ.

me : અરે calm down.... શાંતિ બાઈ ને યાદ કર...

Jaani : શાંતિ બાઈ નહીં શાંતિ ભાઈ આવે

me : અબે શાણે, તેરેકો અભી gf ચાહીએ થી ઇસીલિએ શાંતીબાઈ કો યાદ કરને કુ  બોલા મેં

Jaani : બસ ખબર છે મને તને બધી language આવડે... મારે નથી શીખવી ટપોરી હિન્દી અત્યારે...તું અત્યારે અંદર જઈશ ત્યારે તારા setting ના કુતરા ને કેજે...

me : અરે મને ખબર જ હતી અંદર કુતરા હશે જ સાલા... એટલે vaidehi જોડે ફરવા ગયેલો ત્યારે જે કપડાં પેરેલા એ જ અત્યારે પેરેલા છે jaanii..

jaani : તો શું ફર્ક પડે??

me : અરે vaidehi આખો  દિવસ મારાં જોડે bike માં મને વળગી ને  બેઠી હોય એટલે vaidehi ની મહેક મારાં આ કપડાં માં હોય એટલે એનાં કુતરા ને એમ જ લાગે કે vaidehi જ છે...

Jaani : કુતરા ચાલાક હોય યાર અખતરા ના કરતો..

me : અપુન કો કુછ ફર્ક નહીં પડતા... જવા તો દે પેલે... ભગવાન કરે એ કુતરા ચાલાક નહીં but સમજદાર હોય... હે મહાદેવ ભેગો રેજે વ્હાલા...

બોલી હું દીવાલ કૂદી ગયો.

me : jaani હું જાવ છું ભઈલા ધ્યાન રાખજે ત્યાં કોઈને જોઈ ના જાય તને. હું vaidehi ના room માં જાવ છું ઉપર ના માળે છે.

Jaani : જોજે એકલી છે એટલે એનો advantage લેવાની try ના કરતો... બિચારી મારી બેન જેવી છે.

me : સાલા તું શાંતિ બાઈ ને યાદ કર ઉભો ઉભો હવે કાય બોલતો ના.

હું પાછળ થી અંદર તો આવ્યો. Vaidehi નો room ગોતવું બોવ સહેલું હતું એવું મને લાગ્યું.મેં ઉપર ના room ની balcony માં જોયું  એનાં room ની balcony પર કલરેકલર ની લાઈટ રાખેલી હતી. Vaidehi એ પેલે કીધેલું કે તે Coffey balcony માં આવીને પીતી હતી જયારે call આવેલો ત્યારે.

હું તો ચડી ગયો ઉપર balcony સુધી તો આવી ગયો pipe ના લીધે. But balcony માંથી ઘુસવું બોવ અઘરું હતું. લાગ્યું કે હમણે ડી ગયો તો fracture પાક્કું છે. મહાદેવ બચાવી લેજે આજે.

માંડ માંડ balcony માં ચડ્યો. હવે door knock કરવાનો હતો. જીવ અધ્ધર ચડી ગયેલો. Vaidehi ના બાપા નો room નીકળશે તો police બોલાવી લેશે. એનાં ભાઈ નો room નીકળો તો મારી મારીને અડધો કરી નાખશે.but એક hope હતી vaidehi નો room નીકળશે તો જલસા જ છે boss.

હજુ તો knock કરવા જતો હતો ત્યાં તો door ખુલ્યો. સામે બીજી કોક છોકરી ઉભી હતી હાથ માં કોફી નો cup  લઈને. મને જોઈને એનાં હાથ માંથી cup પડી ગયો.
આપણે તો જાણે કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. Police તો આવશે એ પાક્કું કરી નાખ્યું મેં મગજ માં.

me : i am so sorry........હું ભુલ થી આયી ગયો.... બીજી વાર નહીં આવું ક્યારેય...

મને લાગ્યુ કે આ ઘર  vaidehi નું નથી. હું પાછો ફર્યો એકદમ શાંતિ થી. મને એમ કે પાછો નીકળી જાવ આ છોકરી બૂમો પાડીને public ભેગી કરે એની પેલા ભાગવા દે.હું ત્યાંથી jump જ મારવાનો હતો.

anuja : અરે kartik આ vaidehi નું જ ઘર છે.. કૂદતો નહીં ત્યાંથી.. નકર પગ માં frecture આવી જશે..

me : તો તમે કોણ??

anuja : હું એની sister.

me : તો vaidehi ક્યાં છે??

anuja : અરે મજનુ માણસ vaidehi અંદર જ છે આવ અંદર.

હું અંદર ગયો તો vaidehi સૂતી હતી એનાં bed પર. બન્ને બેનો નો room એક જ હતો.હું નજીક ગયો અને એનાં bed પાસે બેઠો.

anuja : આટલી રાતે કેમ આવ્યો??

me : vaidehi એ call ના ઉપાડ્યો એટલે જરાક ચિંતા થઈ કે 4 માં fail છે એટલે sad હશે.

anuja : જરાક ચિંતા માં કોઈ યાર ઘરે આવતું હશે.. ગજ્જબ છો તું તો... Vaidehi સાચું બોલતી હતી.

me : એ બધું મુકો ને vaidehi ને એનાં પપ્પા શું બોલ્યા.

anuja : એ જ કે clg માં શું કરે છે કે ચાર માં fail થઈ ગઈ તું... એવુ તો ઘણું બોલ્યા..

મેં vaidehi ના face પર હાથ મુક્યો અને એને મારો હાથ પકડી લીધો અને આંખો ખોલી.

vaidehi : sorry જાન call પણ ના ઉપાડ્યો મેં તારો... અને..

મેં vaidehi ના હોઠ પર પોતાનો હાથ મુકી દીધો.
me : આજકાલ બહુજ બોલવા લાગી છો તું.. Don't worry યાર.. ચાલ્યા રાખે સંસાર છે,pass fail થયા રાખે.. તું ચિંતા ના કર મેં હું ના.. તને pass હું કરાવી દઈશ.આટલી વાત માં tention નહીં લેવાનું. બીજી વાર આવી બાબત માં ચિંતા ના કરતી.

vaidehi : sorry... હવે એવું ક્યારેય ના થાય.

anuja ખોંખારો ખાઈ ને balcony માં ચાલી ગઈ.

vaidehi : આવી રીતે કોઈના ઘરે આવાતું હશે દીવાલ કૂદીને idiot છો તું સાવ...

me : મને ફર્ક નથી પડતો.. લોકો કા કામ હૈ કહેના..અમુક લોકો મને બેશરમ કહીને બોલાવે છે અમુક લોકો idiot કહીને બોલાવે છે.. શું કરું આ લોકો નું યાર

vaidehi : બેશરમ તો તું છો જ મને kiss કરી લીધેલી તે theater માં મને પૂછ્યા વગર.. તને ખબર છે કેવડું awkword ફીલ થાય.

me : મેં પૂછ્યા વગર kiss કરેલી કે તે??  Jaani પાછળ પડી ગયો મારી કે kiss જ  કેમ કરી તે એને જબરદસ્તી.

vaidehi : તો શું ખોટું કીધુ બિચારા એ તે અચાનક kiss કરી દીધી મારૂ તો ધ્યાન જ નહોતું.

અને હું vaidehi ની નજીક ગયો અને એનાં હોઠ પર હોઠ મૂકી દીધા.ઘડીક વાર ચાલ્યું પછી શ્વાસ પતવા આવ્યો એટલે હું હટી ગયો ધીમે થી.

vaidehi : જો મેં કીધેલું ને darling કે તું બેશરમ બનતો જાય છે ???આ live example છે.

me : તારા લીધે થાય છે બધું... એક તો દેખે છે એવી રીતે કે kiss ના કરવી હોય તો બી થઈ જાય.પાછી ચીપકીને જ બેઠી હોય છે તું...

vaidehi : તો દૂર બેસું છું હવે થી હોને

me : એ વાત સાચી.. દૂર બેસજે હોને હવે મારાથી..

vaidehi : તારા ઘરે વહેતો થા... હું તો ચીપકીને જ બેસવાની... મન પડશે ત્યારે kiss પણ કરીશ.. બોલ તું શું કરી લેવાનો..

me : જોઇ લેજે હવે બેશરમ કોણ છે... હું કે તું??

vaidehi : હવે તું ઘરે જા મોડું થઈ ગયું છે ઘણું તારે...

me : jaani પણ ક્યારનો ઉભો હશે બહાર રાહ જોઈને.. Ok ચાલ હું જાવ છું bby love u

vaidehi : love u

બોલીને હું balcony બાજુ ગયો. Anuja જોઈને હસી રહી હતી.બધુ જોતી હશે આ શાણી સંતાઈને એમ  મને ખબર પડી ગઈ.

me : vaidehi ને અત્યારે ખાવા આપો. હજુ એને કાય ખાધું નથી.

anuja : sure.

ત્યાં anuja એ vaidehi માટે જમવાની dish કાઢી અને vaidehi પાસે મૂકી.

vaidehi : હવે ભૂખ લાગી છે દીદી મને

anuja : તારો bf કહીને ગયો કે મારી vaidehi ને અત્યારે જ જમવાનું આપી દેજે.

vaidehi : હવે તો જમવું જ પડશે.

anuja : ગજબ છોકરો છે.બધો અંદાજો હોય છે એને. તે નથી ખાધું એ એને ખબર પડી ગઈ.બોવ caring છે તારો bf.

vaidehi : એ જ તો એની ખાસિયત છે.Kartik ને બધી ખબર પડી જાય એમજ.છે ને બાકી આપડી choice જોરદાર.

anuja : અરે તું sister કોની છો??  મારી પછી choice બી તારી ખતરનાક જ હોય ને

હવે આ બન્ને પાગલ ને કોણ સમજાવે કે એમની choice કેવડી બેકાર છે.vaidehi ને પેલે arpit ગમતો. આ તો અસર અમારી કે choice સુધરી vaidehi ની. dialogue હોવો જોઈએ કે તું gf કોની.



હું નીચે ઉતરી ગયો પાછો જે રીતે આવ્યો હતો.દીવાલ કૂદી ગયો પાછો.

Jaani : તું તો યાર લાગી જ પડ્યો ત્યાં.. કોઈ problem તો ઉભો નહીં થયો ને.

me : અરે ના jaaneman બધું મસ્ત રહ્યું.

jaani : આટલો ખુશ કેમ થાય છે... જલ્દી બોલ તારી ખુશી મારાથી સહન નહીં થતી અત્યારે.

me : મેં નહી બતાઉંગા..???

Jaani : કાંઈ વાંધો નય...કાલે vaidehi તો છે જ...




હું Jaani ને ઘરે મુકવા ગયો.Jaani ના મમ્મી બહાર આવ્યા.

aunty : બેટા બોવ વાર લગાડી તમે લોકો એ.

me : અરે શ્રીફળ જ નહોતા મળતા દુકાન માં.. પછી ઘણા ગોત્યા એમાં જ વાર લાગી.

કહી હું નીકળી ગયો મારાં ઘરે બી આ જ સવાલ પૂછ્યો અને મેં એ જ જવાબ દીધો કે શ્રીફળ નહોતા મળતા.પછી શાંતિ થી સુઈ ગયો.


(ક્રમશ :)


        
_________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.
આભાર ??

on Instagram: cauz.iamkartik