પ્રકરણ- 3 હું બાળકી મટી યુવતી બની રહી હતી
મારી સામે જે સ્ત્રી બેઠી હતી તે એક HIV પોઝિટિવ હતી, તેના ભૂતકાળમાં સેક્સ એડિક્ટ હતી, અને ખુદ પીડિત પણ હતી. જીવવા માટે તેના પાસે લાંબો સમય ના હતો. છતા મારી સાથે નોર્મલ બિહેવ કરી રહી હતી જયારે હકીકતમાં એ નોર્મલ તો ક્યારે પણ હતી જ નહિ!
પણ તેનું વ્યક્તિત્વ જાજરમાન હતું. જો તેણે તેના જીવનને યોગ્ય દિશા આપી હોત તો બનવાજોગ છે કે તે એવા પદ પર પહોંચી આપણા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હોત! આ હું એટલા માટે કહું છું કે મે તેના વિચાર, વાણી, વર્તનને આ ચાર કલાક નજીકથી જાણ્યા અને સમજવાની કોશિશ કરી. માણસના બુદ્ધિચાતુર્ય કે જ્ઞાનથી પણ વધું તેના કર્મ જ તેની ઓળખ બને છે. તેમ સંધ્યાબેનના કર્મ પણ તેની ઓળખ બન્યા. એક એવી ઓળખ કે જેને સભ્ય સમાજમાં સ્થાન નથી.
આ ચાર કલાક મારી લાઈફનું એવું રિપોર્ટિંગ હતું, એવી સ્ટોરી હતી જેનો અંત મને ખબર નહતી અને હું સ્ટોરીના પ્લોટમાં પણ કોઈજ ફેરફાર કરી શકતો નહિ કેમેક તે કોઈકની આત્મકથા હતી.
ચાર કલાક મારી સાથે સંધ્યાબેને પોતાની પુરી લાઈફ ડિસ્કસ કરી અને આ ચાર કલાકમાં મને તેની વાત સાંભળી મને 40 વખત આશ્ચર્યના ઝટકા લાગ્યા.
હવે હું સંધ્યાબેનના શબ્દશઃ લખું છું.
મારો જન્મ મોરબી શહેરમાં શિક્ષિત અને ગર્ભ શ્રીમંત પરિવારમાં થયો. પપ્પા બિઝનેશમેન હતા, ટાઇલ્સનું નાનું કારખાનું ધરાવતા હતા. મમ્મી વર્કિંગ વુમન તરીકે બેંકમાં જોબ કરતા હતા. અમારો પરિવાર આર્થિક રીતે સુખી હોય અને પરિવારમાં હું સૌથી નાની માટે મારું બાળપણ ખુબજ લાડથી વીત્યું.
મારી બહેન શ્રુતિ જે મારાથી વયમાં 5 વર્ષ મોટી હતી અને મમ્મી-પપ્પા આ હતો મારો નાનો અને સુખી પરિવાર. જયારે મારી વય 12 વર્ષની હતી, ત્યારે અમારી સાથે રહેવા માટે પપ્પાનો કઝીન આવ્યો. તેનો પરિવાર ગામડામાં રહેતો હતો, ઉચ્ચ અભ્યાસમાટે તે અમારા શહેર અમારા ઘરે રહેવા આવ્યો. તે કોલેજમાં અભ્યાસ કરતો હતો.
શરૂ શરૂમાં બધુજ સામાન્ય હતું. મને તેની જોડે બહુજ ફાવતું, ક્યારેક ચોકલેટ તો ક્યારેક આઈસ્ક્રીમની મારી ડિમાન્ડ તે હોંશે હોંશે પુરી કરતો. તે મને ખુબજ વહાલ કરતો પણ તેના વહાલ પાછળ તેની વાસના છુપાયેલી હતી.
વિજયભાઈ આપણા સૌના બાળપણમાં આપણે કોઈને કોઈ થી એટ્રેક્ટ હોઈએ છીએ, એ જ આપણા માટે હીરો હોય છે. તેમ મારા માટે ત્યારે મારા પપ્પાનો કઝીન રાકેશ અંકલ મારો હીરો હતા. મને તેની વાત કરવાની છટા, તેની કપડાં પહેરવાની સેન્સ , તેની સ્ટાઇલ બધુજ આકર્ષતું. મારા માટે રાકેશ અંકલ મારા હીરો હતા. પણ તેના માટે હું તેની દીકરી સ્થાને હોવા છતાં તેના મનમાં કેમ મારા માટે વિકાર સળવળતો એ હું નથી સમજી શકી.
પપ્પાને બિઝનેશ અને મમ્મીને ઓફિસ આમ પૂરો દિવસ ઘરે હું, શ્રુતિ અને વર્ષોથી અમારા ઘરનું તમામ કામ સાંભળતા ગંગા માસી એકલા જ હોઈએ. ક્યારેક કોલેજ ના હોય ત્યારે અમારી સાથે રાકેશ અંકલ પણ હોય અને તે જયારે ઘર પર હોય ત્યારે અમે ખુબજ ધમાલ મચાવતા. તેઓ અમને ક્યારેક બહાર ફરવા પણ લઇ જતા. ઘરે પણ રાકેશ અંકલ જયારે મને વહાલ કરતા ત્યારે એક યા બીજા બહાને મારા શરીર સાથે અડપલાં કરી લેતા પણ ત્યારે મારી સમજ એટલી વિકસિત ના હતી કે તેના અડપલાંનો પ્રતિકાર કરું. સામાન્ય છેડછાડતો રોજ ચાલતી પણ હદ તો ત્યારે થઇ જયારે શ્રુતિ અને ગંગામાસી ને અચાનક કોઈ કામ સબબ બહાર જવાનું થયું અને હું અને રાકેશ અંકલ બને ઘરમાં એકલા જ હતા.
તે દિવસે રાકેશ અંકલ મારી સાથે છેડછાડથી પણ થોડી વધારે છૂટ લીધી અને એજ પરિસ્થિતિ મારા જીવનમાં ટર્નિંગ પોઇન્ટ બની.
તે મને ફોસલાવી તેના બેડરૂમમાં લઇ ગયા અને કોઈને વાત ના કરું તો મને રોજ મારી ફેવરિટ આઈસ્ક્રીમ ખવડાવવાનો વાયદો કર્યો. તેને ધીરે-ધીરે રહી મારુ ફ્રોક ઉપર ઉઠાવ્યું અને મારા સાથળ પર હાથ ફેરવતા રહ્યા ત્યારે હજુ મને કઈ અજુગતું ના લાગ્યું પણ જયારે તે મને નિર્વસ્ત્ર કરી મારા ગાલ, મારા હોઠ, મારી અર્ધવિકસીત છાતીને પંપાળવા લાગ્યા ત્યારે મારી અંદરથી એક અલગ પ્રકારની ફીલિંગ ઉઠી અને મને બહું જ સારું-સારું લાગી રહ્યું હતું. એક જુદા જ આનંદની મને અનુભૂતિ થઈ.
એક બાળકીમાંથી યુવતી બનાવની કદાચ આ મારી શરૂઆત હતી.
તે રાત્રે હું આરામથી ઊંઘી ના શકી. એક અજીબ પ્રકારની ખુશી હું અનુભવતી હતી અને મારા શરીરમાં આ શું પરિવર્તન થઇ રહ્યું છે તે હું સમજી નહતી શકતી.
એ બનાવ બાદ ત્રણ વાર મારી સાથે રાકેશ અંકલએ અડપલાં કર્યા. તેમણે મારા શરીર સાથે શારીરિક રમત રમી બસ સેક્સ કર્યું નહિ એટલું જ બાકી રાખ્યું. આ બધું ૪ માસ ચાલ્યું આ ચાર માસમાં મારા જીવનમાં એક નવા સુખનું આગમન થયું હતું પણ સંતોષ નહિ. મારો જીવ હવે બેચેન રહેવા લાગ્યો, મને રાકેશ અંકલ સાથે શારીરિક રમત બહુજ પસંદ પાડવા માંડી. હવે મારી ઈચ્છા જાગૃત થતી કે અંકલ મને વહાલ કરે, તેના બાહુપાશમાં મને સમાવે અને મારા શરીરને પંપાળે.
અને એક દિવસ મેં અચાનક મારા પેડુમાં ખુબજ દર્દ અનુભવ્યું. મારા પેટમાં દર્દ થઇ રહ્યું હતું હું સમજી નહોતી શકતી કે આ શું થઇ રહ્યું છે. તે સવારે હું ઉંઘીને ઉઠી તો મારો બેડ લાલ ડાઘથી ભરાઈ ગયો, મારા અન્ડરવેર પણ લાલ થઇ પડ્યા. શ્રુતિ મારી સાથેજ મારા બેડમાં સૂતી હતી. લાલ ડાઘ જોઈ હું ગભરાઈ તો શ્રુતિ પણ સફાળી જાગી ગઈ. તેણે પણ બેડ પર પડેલા લાલ ડાઘ જોયા તો તે પરિસ્થિતિ પામી ગઈ. તેણે મમ્મીને વાત કહી.
મમ્મી પણ સમજી ગયા. મમ્મીએ મને એકાંતમાં બોલાવી કહ્યું " સંધ્યા દરેક છોકરી ઉંમરલાયક થતા તે રજસ્વલા બને છે. આ નિશાની છે કે આપણે સ્ત્રી જાત છીએ. આવું તારા સાથે દરેક મહિને થશે, શ્રુતિ દીદી સાથે પણ થાય છે દરેક સ્ત્રી સાથે થાય છે. તેમાં ગભરાવવાની જરૂર નથી.'
મહિનાના આ પાંચ-સાત દિવસો કેવી રીતે પોતાની જાતનું ધ્યાન રાખવું એ મમ્મીએ મને સમજાવ્યું. દરેક માં તેની પુત્રીને સમજાવે છે.
હું રજસ્વલા બની એ મમ્મીને ચિંતા નહતી પણ હું બહુ જલ્દી રજસ્વલા બની એ થોડું તેના માટે ચિંતાનું કારણ હતું. જેથી મમ્મી મને એક લેડી ડોક્ટર પાસે પણ લઇ ગયા. તેમણે મારી તપાસ કરી મારા મમ્મીને કહ્યું કે આ કોઈ ચિંતાનું કારણ નથી કોઈ બાળકી વહેલા રજસ્વલા બને કોઈ મોડી, બધુજ શરીરના હોર્મોન્સ પર ડીપેન્ડ કરે છે.
આ બાબત ત્યારે તો મને ખાસ ના જણાઈ. પણ વર્ષો બાદ જયારે હું મારા એડીક્સનથી છૂટવા મનોચિકિત્સક પાસે ગઈ અને મારી તમામ હકીકત તેઓ સમક્ષ વર્ણવી, ત્યારે તેઓ એ કહ્યું હતું કે મારી સાથે જે પ્રકારના શારીરિક અડપલાં થયા હતા તે મારી કામ-ઉતેજના જગાવવા માટે કારણભૂત હતા. અને તેના લીધેજ હું વહેલી રજસ્વલા બની.
કેમકે એક સ્ત્રીના મનના વિચારો સ્પષ્ટ રીતે તેની શારીરિક અસર દેખાડ્યા વગર રહે નહિ.
હવે હું એક બાળકી મટી યુવતી બની રહી હતી. મારા શરીરમાં હોર્મોન્સ પરિવર્તીત થવા લાગ્યા અને તેની અસર મારા શરીર પર પણ વર્તાઈ રહી હતી. તેમજ મારી મનોસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું હતું. શરમ અને મર્યાદા જે કોઈ પણ સ્ત્રીનું ઘરેણું હોય છે તે હવે હું અનુભવવા લાગી હતી. સાથે-સાથે રાકેશ અંકલ દ્વારા થઇ રહેલી પેલી રમત પણ મને બહુજ પસંદ પાડવા માંડી. હું રાહ દેખતી કે અંકલ ક્યારે આવી મને વહાલ કરે.
પણ અમારી આ રમત વધું સમય ના ચાલી. અને એક દિવસ ઘરનાં સભ્યોને આ ચાલી રહેલી હરકતોની જાણ થઈ.
(વધુ હવે પછી.....)