સેવા એ જ સાધના છે..... Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેવા એ જ સાધના છે.....

સેવા અને સાધના........

જીવો ત્યાં સુધી સેવા કરો...સેવા ન ભૂલો.....


સેવા એ જ સાધના છે... સેવા સીધી પણ થાય અને અલગ રીતે પણ થાય ....


એટલે કે રસોઈ બનાવીને પણ કોઈને જમાડાય અને અનાજ આપીને કે તેયાર ભોજન

ખવડાવીને પણ ભૂખ ભાંગી શકાય ..


સીધા ભણાવી શકાય અથવા ભણવાની ફી પણ આપી શકાય કે પુસ્તકો આપીને પણ ભણવા

માં મદદ થઇ શકે....


સેવાના અનેક પ્રકાર છે.


સાધુના પગ દબાવીને પણ ન્સેવા થાય કે તેમને કોઈ મદદ કરીને પણ સેવા થાય.


ગરીબને પેસા આપીને પણ સેવા કરી શકાય ,મદદ થઇ શકે .


તો ગરીબને અનાજ આપી શકાય ,વસ્ત્ર પણ આપી શકાય .


દર્દીને ડોક્ટર પાસે લઇ જઈને પણ સેવા થાય કે દવા લાવી આપીને કે પેસા

આપીને પણ મદદ થઇ શકે..


સેવા નું તમાંરુ દીલ હોય તે મહત્વનું છે. .


સેવાની ભાવના મહત્વની છે.


પછી તમારી શક્તિ કેટલી છે તે જોવાનું છે.

જીવનમl સેવા તો દરેકે કરવી જ જોઈએ.


જીવન અlપને મળ્યું છે તે જ બહુ મોટી વાત છે..


તો પછી આ જીવન ને સાર્થક બનાવવું રહ્યું.


અને તેને સાર્થક અને સફળ બનાવવા સેવા જરૂરી છે.


પછી તમારા વડીલોની સેવા કરો કે ગરીબોની કરો...


સમાજની કરો કે દેશની કરો ...


દર્દીઓની સહાય કરો કે બાળકોની કરો .....પ્રાણીઓની કરો ..


સેવા ઘણી રીતે થઇ શકે છે.


.જીવદયા અને માનવતા જ શ્રેષ્ઠ ધર્મો છે. અl ધર્મો ને ન ભૂલો..


પ્રાણીમાત્ર માં જીવ છે..


જીવો પ્રત્યે દયા રાખવી જોઈએ....

અહીસા એ જ પરમો ધર્મ છે...


માનવતા પણ સોથી મોટો ધર્મ છે...

દરિદ્રનારાયણ ને ભગવાન કહ્યા છે...


ગરીબો ની દયા રાખો એમને મદદ કરો, સહાયભૂત થાઓ અને કલ્યાણકારી કર્યો કરો...


જોકે સેવા કરવા તમારે ઘર છોડવાની કે સંસાર નો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી.


અl મlત્રદંભ જ છે.


સેવા કરવાનું કામ એટલે સાધુ થવું તેમ કહેવું યોગ્ય નથી.


સંસાર માં રહી ને ઘરના બીજા કામોની વચે થોડો સમય સેવા માટે ફાળવી શકાય.

સેવા ક્ષેત્ર બહુ વિશાળ છે. કોઈ પણ રીતે સેવાથી શકે છે..


તમે તેને કોઈ પણ સ્વરૂપમાં મેળવી શકો છો.

માત્ર તમારી ભાવના હોવી જોઈએ. વિશેષમાં સેવા કરવાની અભિરુચિ કેળવવી જોઈએ.

સેવા ને જીવનના બીજા રંગો ની સાથે જ અપનાવો.


જીવન અનેક રંગો નું બનેલું છે જેમlનો એક સેવા શેત્ર નો પણ છે.

સરકારી નોકરી ને સેવા પણ કહે છે.


એટલેજ સેવા માટે વેતન પણ છે અને તેનો


ભંગ કરવા માટે કડક કાયદા અને શિક્ષા ની જોગવાઈઓ પણ છે.

રાજકીય ક્ષેત્ર ને પણ ઘણા સેવl તરીકે ઓળખે છે.


જોકે અlમl જેટલા મેવા આજે છે તેટલા ક્યાય નથી.


રાજકારણ નું ક્ષેત્ર આજે એશો અlરlમ અને ધન દોલત આપતું ગણાય છે.


એ સેવા બીજાની લે છે.

.


જો કે સેવા પણ હેવે કેરિયર બની રહી છે.રાજનીતિની જેમ.


અlપણે ત્યાં સેવા અવેતન ગણાતી આવી છે.


જયારે પશ્ચિમના દેશો માં સેવા નો વ્યાપ સવેતન ગણાય છે.

હવે અlપણે ત્યાં પણ અનેક કોર્સીસ અને ડીગ્રીઓ શરુ થયા છે


અને જોબ મળી શકે છે.


એટલેકે સવેતન સેવા બનવા માંડી છે.

સેવા ખરેખર તો તમારા આનંદ માટે છે, શાંતિ માટે છે. આત્મ કલ્યાણlર્થે છે.

એથી રોજ નહિ તો અઠવાડિયે થોડા કલાક કે મહિનામાં એક બે દિવસ પણ સેવા માટે

ફાળવવા તમારા પોતાનાજ હિતમાં છે.


વડીલોને સેવા કરો .દુખી ,ગરીબ લોકો કે બાળકોની સેવા કરો..

સમાજની કરો કે દેશની સેવા કરો ..જેમ તમને અનુકુળ આવે તેમ સેવા કરી શકાય છે.


તમારી આસપાસના વિસ્તારમાં સફાઈ કરો કે જાગ્રતિ નો પ્રયાસ કરો.


યાદ રાખો કે માનવતા સોથી મોટો ધર્મ છે.

કોઈનું પણ ભલું કરવું એટલે કે સેવા આનંદ આપે છે…


માત્ર લીધા જ કરવું એવું કોણે કહ્યું


ઘણl લોકો ખુબ સ્વાર્થી હોય છે.


એમ ને કાઈ આપવું કોઈને પણ ગમતું નથી..


બસ માત્ર લીધા જ કરે છે..


ક્યારેક ભૂલથી પણ જો કઈ અપાઈ જાય અથવા તો કોઈ એમની પાસે થી


કોઈ કઈ મેળવે તો ભાર કચવાટ થાય છે..


ક્યારે તે પરત લઇ લઉં એટલે કે વસુલ કરું તેની કિંમત તેમ થયl કરે છે.


અlવl લોકો પછી દુખી જ થાય છે…

જ્યાર કઈ મળતું નથી તો એમ લાગ્યા કરે છે કે કોઈ મને ગણતું નથી


પછી ઓછુ આવે છે અને મન દુખી રહે છે..


બીજી તરફ જે લોકો આપવાનો સ્વભાવ છે તે હમેશા મસ્ત રહે છે .


આનંદ માં રહે છે..

તેને એમ જ થાય છે કે મને ઈશ્વરે કૈઇક કરવા મોકલ્યો છે

અને કઈ અlપું નહિ કે કઈ ભલુ બીજાનું કરું નહિ ત્યાં સુધી


મારું જીવન સાર્થક ન થાય,....


અlવl લોકો નો સ્વભાવ પરમાર્થનો અને પરગજુ હોય છે..


નિસ્વાર્થ વધારે હોય છે..


તમનું સુખ જ બીજl ના સુખમાં હોય છે..


અlવl પરમાર્થ કરતા લોકો સહેલાઈથી સુખી થાય છે..


અને ઓછા દુખી રહે છે..


મોટા માણસોનો સ્વભાવ આવો હોઈ શકે ..


વડીલ પણ અl વl હોય સો કોઈ તેમને સન્માન અપોઅlપ આપે છે..


લડાયક લોકો activists થોડા ઘણા આવી ર્વૃતિ ધરા વે છે.


સમાજસેવા કરતા લોકો કે શિક્ષકો ને પ્રાધ્યાપકો પણ


આવો સ્વભાવ ધરાવતા હોય છે..


લેખકો ફિલસૂફો કે સતો સાધુઓ આવો સ્વભાવ ધરાવે છે..


સાધુ તો અlવl જ હોવા જોઈએ એવી માન્યતા છે.


આ એક સુખી થવાનો સરળ અને સીધો સાદો માર્ગ છે.


અl પવા ની ટેવ પા ડો માત્ર લીધા ન કરો ..

વ્યવહાર ચોક્ખા રાખો…

થોડી સેવા ને જીવનનો કર્મ બનાવો….

વ્યવહાર બનાવો શકો. રોજનો નિત્ય ક્રમ પણ બનાવી શકાય છે.


જુઓ આનં દ આવશે..સેવામાં જે આનંદ છે તેવો બીજે ક્યાય નથી..

સાધુ તો ચાલતા ભલl એ પણ કદાચ એટલેજ માનવામાં આવે છે..


જેન સાધુ ઓ અને અન્ય સાધુઓ ચોમાસામાં

ચાતુર્માસ કરીને એક સ્થાને રહે છે.

આખો દિવસ પ્રવચન અને ધર્મ, તપ કરીને સેવાજ કરે છે ને…

..સમાજની ,આત્માની અને ઈશ્વરની પણ…


હજારો લોકો તેમને એમજ સાંભળવા નથી આવતા…


આ બધાને શાંતિ જોઈએ છે અને સુખ તેમજ આનંદ .


સl ધૂઓનl અને મુનિઓના પ્રવચન સાંભળીને તેમને

શાંતિ, સુખ અવસ્ય મળે છે.


ડોક્ટર અlખો દિવસ દર્દીની સેવામl જ લાગેલા રહે છે..


એનેકોની જિંદગી બચાવે છે.


પુરુષાર્થ પણ કરે છે અને પરમાર્થ પણ થાયછે ...


દિવસ ક્યાં જતો રહે છે તેની જાણ પણ નથી થતી તેમને...

અને અlમl જ સાચું સુખ મળતું હોય છે….


ખાસ કરીને પોતાના વ્ય વસાય પ્રત્યે વફાદાર રહી ઈમાનદારીથીકામ કરતા

લોકો વધુ સારી રીતે પરમાર્થ કરી જાય છે …


તેમને આનંદ અને સુખ ની પણ એટલીજ અનુભૂતિ થાય છે.


સેવાના કામો કે ngo માં કામ કરતા લોકો પણ આ દેશમાં મોટું કામ કરી રહ્યા છે..


અlમl પણ જેઓ પુરુષાર્થ કરે છે તેઓ વધુ સારો પરમાર્થ કરી શકે છે….


પુરુષાર્થ અને પરમાર્થમાં જેવો આનંદ છે તેવો બીજે ક્યાય થી નથી મળતો…


સુખની સાચી પરખ પણ અlમl જ થાય છે..


આપ વામાં જે આનંદ મળે છે તે બીજે ક્યાય નથી...