નાઈટ મર્ડર 12 Prinkesh Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાઈટ મર્ડર 12

(૩૦)

‘ક્યાં આપ દોનો થોડી દેર કે લિયે ચુપ રહેંગે મુજે ઉન લોકો કી બાતે નહી સુનાઈ દે રહી હે ’એલીજા એ ચેતવણી આપતા કહ્યું.

‘.....આઈ એમ સોરી.....! ’ ખાને જવાબ આપ્યો ‘..... મીસ એલીજા’

સુપારી આવો તેની ઘણી પળો વીતી ગઈ હતી,જો કે હવે સમય આવી ગયો હતો કે તેને લાસવેગાસની આ હોટલમાં જ પકડી શકાય.જો કે સુપારી એમ તો ઘણો ચતુર સુજાણ જીવ હતો, તેથી એક રીતે છુપો ભય પણ હતો કે જો તે સામો પ્રતીકાર કરે અને માથે કંઈક અવળું વળે તો ?

જો કે સુપારીએ કદી એવું વિચાર્યુ પણ નહી હોય કે તેને અહીં પકડવા આખી ફોજ ઉભે પગે હાજર છે , રાણાસાબ હવે મનોમન તૈયારી કરી રહયા હતા કે આ સાલાને અહીં જ ઠોકી દઈયે ,જેણે આટલા વરસો વરસ આખી પુલીસ ફોર્સ અને આમ જનતાને તંગ કરી છે તેને તો કોઈ પણ ભોગે જીવતો છોડાય ? એલીજા પોતાના ઈયર પ્લગ પર ઓડર આપવાની જ હતી કે આ શું ? ’..... ’

‘હેન્ડ્જ અપ ....... ! ’રાણાસાબ તરત જ પોતાની જગ્યાથી ઉભા થઈને સફાળા સુપારીની તરફ ઘસી ગયા. રાણાસાબ આજુબાજુ કંઈ જ વિચાર કર્યા વગર મેદાને જંગમાં કુદી પડયા !

‘હેન્ડ્જ અપ સુપારી ....... ! આઈ સેઈડ હેન્ડ્જ અપ ....... !’

આ દ્રશ્ય જોઈને જ સુપારીની આંખો પરનો તેજ મુર્જાઈ ગયો કે જે થોડીવાર પહેલા પોતાની ગર્લફ્રેંડ સાથે લજીજ એ લજીજ પકવાનનો આનંદ માણી રહ્યો હતો.તેણે રાણાસાબને જોઈને જ પોતાનો હાથ જેવો સુટમાંથી ગન કાઠવા અંદર નાખ્યો કે આ શું? કલબમાં ચારે તરફ જે લોકો મોજ કરવા આવ્યાં હતા કે લાસવેગાસની સફરે આવ્યાં હતા તે લોકો ચોતરફ શોરબકોર કરવા લાગ્યા. કલબની અંદર ભયનો માહોલ સર્જાઈ ગયો, દેખીતી રીતે આ નરવી વાસ્તવિકતા હતી કે ગન લઈને આ રીતે કોઈ અજાણ્યો માણસ આવે અને કોલાહલ મચાવે એ આતંક જ ઉત્પન્ન કરે .

સુપારીએ રાણાસાબ તરફ ગોળી ચલાવી !

‘..... ધીચ્ચકીયાવ!...... ’

આ તરફ આવેલી ગોળી જોઈને રાણાસાબ પોતાને હડસેલો મારીને દુર ખસી ગયાં.જો કે ગોળી તેમનાં જમણાં હાથ પરના ખભા પાસે લાગી ગઈ ! અને રાણાસાબ ચગદાઈને નીચે પડી ગયા.

‘આ.....હ ! આ આ! ’

રાણાસાબને ગોળી વાગેલી જોઈને સુપારી પોતાની જાન બચાવવા ભાગવાની કોશીશ કરવા લાગ્યો પણ ત્યાં જ ચારે તરફ પહેલેથી જે લોકો વેઈટરના ડ્રેસમાં અધીકારી હતા તે લોકોએ ઘેરી લીધો ! પોતાની ચારે તરફ આ રીતે ધેરાયેલા જોઈને સુપારીએ તેની ગર્લ ફ્રેન્ડને એક હાથથી પકડીને ખેંચી .

‘અગર જરાં ભી આગે આને કી કોશીશ કી તો મે ઈસે જાનસે માર દુંગા ! ’

આ રીતે અચાનક સુપારીએ અપનાવેલ રવૈયાથી તે લોકો પણ ચોકી ગયાં , જો કે એક પણ બેગુનાહ મરે તે તેમને જરાં પણ પોસાય તેમ ન હતું. તેથી તે લોકો જે રીતે સુપારીની ચારે તરફ પોતાની ગન લઈને ઉભા હતા હવે લાચાર બની ગયાં હતા.

‘કયાં સમજ રખા થા કી સુપારી કો આસાની સે સબ પકડ લોગે! ઓર સુપારી અખ્ખી જીંદગી જેલ મે ચકકી પીસેગા , અરે બેવકુફો સુપારી કો ઈતની આસાની સે પકડનાં નામુકીન હે ! સુપારી વો પેદાઈશ હે જીસે બરસો બરસ પુલીસ તો કયાં અગર ઉપરવાલા ચાહે તો ભી મારનાં મુશ્કીલ હે ! ન જાને તુમ જેસે કીતનો કો તો મે રોજ માર ડાલતા હું ઓર કીતનો કા તો મે ખુદ અંતીમ સંસ્કાર કર ચુકા હું! અબે ઓ નાદાનો અબ મુજે તુમ જેસે બેહરુપીયો સે કોઈ ડર નહી લગતા! ઓર અબ ચલો દુર હો જાવ મેરે રાસ્તે સે ઓર હમે ઈધર સે જાને દો વરનાં તુમ જાન્તે હો ના કી મે કયાં કયાં કર સકતાં હું ! ’સુપારી બોલ્યો !

‘હમ તુમ સે ડરતે નહીં ! ’

‘અબે યે કોન બોલાં ? ’સુપારી બોલ્યો !

‘મે બોલી ! ’

‘અબે તુમ જો કોઈ ભી હો મેરે રાસ્તે સે હટ જાવ વરના મે ઈસ લડકી કો જાન સે માર દુન્ગાં! ’

સુપારીએ સામો જવાબ આપ્યો !

‘મેરાં નામ એલીજા હે ઓર મે તુમ્હે કીસી ભી હાલ મે યહાં સે નહી જાને દે સકતી ! ’

‘અબે મેરી જાન તુમ કોઈ ભી હો લેકીન દીખને મે તો તુમ બહોત હી ખુબસુરત હો , અગર તુમ ઓર મે અકેલે મે હોતે તો મે તુમ્હારે સાથ .......! ’ સુપારી બોલ્યો .

‘અબે આગે બોલના ભી મત વરનાં જાન સે તુમ્હે સબ કે સામને માર દુંગી ! ’ એલીજાએ જવાબ આપ્યો .

‘અબે મુજે મારેગી સાલી ! માર મુજે માર , અબે તુ મુજે ક્યાં મારેગી સાલી ! મે સુપારી હે જફ્ફુ સુપારી ’

‘ધીચ્ચકીયાવ!......’ એલીજાએ તરત જ સુપારી સામુ ગોળી ચલાવી .

પણ સુપારી તરત જ પોતાની ગર્લફ્રેંડને સામે કરી દીધી અને પોતે જાન બચાવવા દુર ખસી ગયો , આ વળી શું ? તેને ગોળી પેટનાં ભાગે વાગી ગઈ અને તે તરત જ એક જોરદાર ચીખ સાથે નીચે પડી ગઈ.

‘ ધીચ્ચકીયાવ!......’ વળી સુપારીએ પોતાની જાન જોખમમાં છે તેવી ખબર પડતા એલીજા સામું ગોળી છોડી , પણ એલીજા તો પહેલેથી જ સારી તાલીમ લીધેલ હોવાથી તરત જ છલાંગ મારી ! અને તે ગોળી પાછળ કો’ક ને વાગી !

‘.... હે ખુદા ....! ’આ વળી ખાન હતો ,તે ગોળી ખાનને કપાળ પર લાગી અને તરત જ અલ્લાહને પ્યારો થઈ ગયો .

આ બાજુ રાણાસાબે આ અણમોલ તકનો લાભ લઈને દુરથી જ સુપારી સામુ ગોળી છોડી.તે ગોળી સુપારીને સીધી જ હદય હોય તે સ્થાન લાગી.સુપારીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો અને તે નીચી પડી ગયો .

એલીજા ખાન તરફ દોડી અને બોલી ‘તુમ ઠીક તો હો ખાન ! ખાન ! તુમ મેરી બાત કા જવાબ ક્યુ નહી દે રહે હો ? ખાન ! યે મે હું તુમ્હારી એલીજા ...... ’

પછી એલીજાની આંખોમાથી આસું વહેવા લાગ્યાં અને તે પુર જોશે રડી પડી.

‘તુમ મત રો એલીજા ! ખાન અબ નહી રહા ! ઉસ્કો ઈસ હેવાન સુપારીને માર ડાલા , એલીજા હમારા ખાન શહીદ હુવા હે !શહીદ ! ’

‘હમ ને સાથ સાથ રહને કાં ઓર વક્ત બીતાને કા ફેસ્લા કીયા થા ! કી હમ કભી ભી જુદા નહી હોંગે !’

‘મે સબ સમજ સકતા હું ,મે જાનતા હુ તુમ્હારે ઓર ખાન કે બારે મે કી તુમ દોનો એક દુસરે કો પસન્દ કરતે થે !લેકીન વક્ત કે સામને કીસી કી એક નહી ચલતી ’ રાણાસાબે જવાબ આપ્યો!

અંતીમ સીનમાં એલીજા ખાનની બાજુએ બેસીને રડી રહી છે અને રાણાસાબ તેમની તરફ કરુણા ભરી નજર જોઈ રહયા છે , તેમને સહારો આપી રહયાં છે !

[આ વાર્તાની સફર તમને કેવી લાગે તે comment box માં કહો ]

(અંત)

AUTHOR :- PRINKESH PATEL