નાઈટ મર્ડર 4 Prinkesh Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાઈટ મર્ડર 4

(૧૯)
નાઈટ મર્ડર – 4
----------------------
PRINKESH PATEL
----------------------
એપલ હોસ્પીટલ ,
દીલ્હી
રાણાસાહેબ જેમ તેમ કરીને જલ્દીથી જલ્દી બને તેમ એપલ હોસ્પીટલ પહોંચી ગયાં.જો કે રસ્તામાં તેમને ઘણા બધા સવાલો પણ ગુચવયાં કરતા હતાં. જો સુપારી હાથમાં જ નહી આવે તો ? જો તે કો’ક ને માર્ગમાં મારી નાખ સે કે કંઈક નુકસાન પહોચાડ સે તો ? તે કોઈ ને ઘાક ઘમકી આપીને હુમલો કર સે તો ?તે અત્યારે ક્યાં હ્સે ? હોસ્પીટલમાં કે પછી બીજે કંઈક ?
રાણાસાહેબ જેવાં હોસ્પીટલના ગેટની નજીક પહોચ્યાં કે ત્યાં પહેલેથી જ સુરસીંહ મહોબ્બત તેમની રાહ જોઈને ઉભેલો જ હતો ! રાણાએ ગાડી ઉભી રાખી અને સુરસીંહ જેવો ગાડીનો દરવાજો ખોલવા ગયો કે તે થોડો હચમચી ગયો ! તેણે કદી ન જોયેલી કે ન અનુભવેલી રાણાસાબની લાલ આંખો જોઈ!પછી જેવો દરવાજો ખોલો કે રાણાસાબ ગાડીની બહાર નીકળયાં.
‘કહાં હે વો..................... ? ’
‘..... હ.........મે નહી માલુમ...... ’
‘હમ્મ................. ! ’
‘હ્...મ બોલે કી હમે નહી માલુમ ! લેકિન હમને પુરી હોસ્પીટલ કી જાંચ પડતાલ કર’દી હે ! ’
‘તો ફીર ક્યાં હુ વા ઉસ જાંચ પડતાલ કા સુરસીંહ...? ’
‘વો સાબ્જી હમને ઓર હમારે સાથીયો ને સુપારી કો જીસ રુમ મે રખા ગયાં થા ના ઉસ રુમ કી જાચ કીં ઓર પુરી હોસ્પીટલ કી કોને કોને કી તલાશી કી ...............’
‘તો આખીર વો કહા જા સકતા હે .. .. ? કહી હવા મેં તો ગાયબ નહી હો ગયાં!’
રાણાસાબ પુરા ગુસ્સાં સાથે દહાડી ઉઠા. તેમને આવો જવાબ કોઈ પણ રીતે સહન જ થતો ન હતો .આવુ તેમને કોઈ પણ રીતે પોસાય તેમ ન હતું. સુરસીંહ બોલ્યો :
‘હમે લાગતાં હે સાબ્જી કી વો સાલા બહોત જ્યાદા દુર નહી ગયા હોગા! કયુકી ઉસ્કી તબય્ત બહુત હી નાજુક થી ! ’
‘સહી કહા તુમને યે તો મેને સોચાં હી નહીં !’
‘જી સાબ્જી ! ’
‘તુમ બીલકુલ ઠીક કેહ રહે હો સુરસીંહ, તો ચલો ઉસ્કો ઠુડતે હે ફીર દેર કીસ બાત કી ...! ’
‘જેસા આપ કહે સાબજી ! સુરસીંહ અપના ફર્જ અદા કરને કે લીયે કુછ ભી કરેગા ! ’
હવે ,રાણાસાબ અને હવાલદાર બંને સુપારીને જે રુમમાં દાખલ કરવામા આવ્યો હતો તે રુમ અને પછી પુરી સુરસીંહની તપાસ આદરી ,પણ કંઈ ન ફળ્યું. જો કે રાણાસાબને એવી આશા તો હતી કે કંઈક ને કંઈક સબુત ચોક્ક્સ હાથ મા આવસે જ , પણ તક ચુકયાં પછીની તૈયારી નકામી .

(૨૦)
હવે, રાણાસાબને પોતાનો કાળો ભવીષ્યકાળ દેખાવા લાગ્યો હતો ! આટલાં વર્ષો વરસની તેમણે બનાવેલી સમાજમાં ઈજ્જ્ત અને પ્રતીષ્ઠા એક જ પળમાં કાળ કોળીયો કરી ગયો . સુપારીનાં આમ છટકવાથી અને તેના રહસ્યમય સંજોગોમા ગુમ થવાથી પુરી પોલીસફોર્સની ઈજ્જ્ત પર લુણો લાગ્યો હતો ! આ વાત રાણાસાબ કંઈ એમ જ સાખી લેય તેવા મામુલી વ્યક્તી ન હતાં. તેઓના મગજમાં હવે સતત વીચાર આવવાં લાગ્યાં હતા . શું સુપારી પોતાની જાતે જ અહીંથી ભાગ્યો હસે ?કે પછી તેનો કો’ કે સાથ આપયો હસે? અને અચાનક રાણાસાબને એક અજીબ વીચાર આવતાં ફફ્ડી ઉઠા. કો’કે તેને કીડનેપ તો નથી કર્યો ને ? જો આવુ થયું હોય તો કાલ ના સમાચાર પત્રમાં હેડ લાઈન જ છવાઈ જાય કે પુરી પોલીસ ફોર્સની હાજરીમાં ડોન નું કીડનાપીંગ કે ડોન પોલીસની હાજરી માં નો...... દો... ગ્યારાહ.... !
રાણાસાબને કોઈ કાળે સમજાતુ ન હતું કે આટલી બધી કડક અને શીસ્તમય સંજોગોમાં કોઈ અસ્વસ્થ વ્યક્તી કેવી રીતે ભાગી શકે ? શું પોલીસફોર્સ માંથી કોઈક તેની સાથે જોડાયેલું હસે? કે પછી સુપારીના કો’ક અજાણ્યા દુશમને તેને આ ભયંકર સંજોગોમાં જ પતાવી દીધો ને પોતાની સાથે તેને લઈ ગયો ? હજુ રહસ્ય અકબંધ હતું અને વધુ ને વધુ ઊડું બનતું જાતુ હતું . કોઈ પણ રીતે આ રહસ્યનો તાગ મેળવવો મુશ્કેલ જણાતો હતો પણ જે રહ્સ્ય ઉજાગર કરે તે જ એક જાબાજ ઈન્સપેકટર કહેવાય . એમા પણ જયારે રાણાસાબ જીવા લોકો હોય ત્યારે તો નબળી વાત જ શું કામ વીચારવી?
ધીમે ધીમે રાણાસાબ અહીં આવ્યાં ત્યાંથી લઈને એક એક વીતાવેલી પળ યાદ કરવા લાગ્યાં તેમને ખ્યાલ આવ્યો કે તેમણે પાર્કીગ ,રુમ અને એક એક બ્લોક ચેક કર્યા હતા. તો પછી એવી તો કંઈ જગ્યા હોઈ શકે કે ત્યાં તે સંતાઈ શકે કે હોઈ શકે? કંઈ હોઈ શકે , શું હોઈ શકે ? જો કે તેવી કોઈ જગ્યાં ચેક કરવાની બાકી રહી ન હતી. કેમ કે હવે આમ પણ પોલીસ ફોર્સ બધે જ હવાની જેમ ફેલાઈ ચુકી હતી. તેથી જો તે ક્યાય હોય તો પણ પકડાઈ જવાના પુરે પુરા ચાંસ હતા જ . ત્યાં જ અચાનક વીજળી વેગે રાણાસાબના મગજ માં એક વીચાર તાડુકયો !અને પછી તેઓ જલ્દીમાં જલ્દી ભાગવા લાગ્યા .
તેમને જોઈને સુરસીંહ પણ તેની પાછળ પાછળ ભાગવા લાગ્યો , અચાનક એક રુમ આવી ત્યા રાણાસાબ અંદર દાખલ થઈ ગયાં. સુરસીંહ ત્યાં તે રુમની બહાર ઉભો રહી ગયો જોયું તે આ રુમ નં ૩૬ હતો ,તે જ રુમ જ્યાં સુપારી દાખલ કરાયો હતો ! પછી તેણે રુમની અંદર નજર કરી તો રાણાસાબ સુપારીને જે ખાટલાં પર સુવાડવામા આવ્યો હતો તે જ ખાટલાંની નીચે કંઈક ચેક કરતા હતાં ! પછી તેમને જલ્દી પોતાનું મોં તેની બહાર કાઠું ,અને મોટી ચાદર હતી એ ખેંચી!
તે જોતાં જ રાણાસાબ અને સુરસીંહસ બંને જ ડઘાઈ ગયાં કેમ કે નીચે કો’ક ની લાશ હતી ! અને તે પણ ઊધી સુવડાવી હતી.
‘અબ દેખ ક્યાં રહે હો સુરસીંહ.......?’રાણાસાબ બોલ્યાં થોડા ગમગીન અવાજ સાથે ‘અબ તુરંત યહાં આવ ઓર ઈસ્કો યહાં સે નીકાલ ને મે મેરી મદદ કરો ! ’
પછી બંને એ તે લાશને બહાર કાઢી, સુરસીંહ બોલ્યો : ‘અરે..! યે કીસ્કી લાશ હો સકટી ભલાં ? ’
‘ઓર કીસ્કી વહી જીસ્કો હમ કાફી દેર સે ખોજ રહે હે ! ’
‘આપ્કા મતલબ કહીં સુપારી સે તો નહી ? ’
‘સહી સમજે ...! ’
‘યે નહી હો સકતાં ...! ’
‘અછછા તો યે દેખો ..! ’
પછી રાણાસાબે તેનું મોં ફેરવ્યું અને તે બીજું કોઈ નહી પણ સુપારી પોતે હતો .
‘યે રહાં સુપારી વો ભી જીન્દા..........! ’
(ક્રમશ:)
AUTHOR :- PRINKESH PATEL
Contact me : pchhatraya243@gmail.com