નાઇટ મર્ડર 7 Prinkesh Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાઇટ મર્ડર 7

નાઈટ મર્ડર – 7
----------------------
PRINKESH PATEL
----------------------
(25) 
પોલિસ સ્ટેશન,
મુંબઈ 
રાણાસાબ કોફી પી વીચારમગ્ન અવસ્થામાં બેઠા હતાં. તેમનાં મનમાં વીચારનાં વંટોળા ફુકાઇ રહયાં હતાં,વીચારોનું વાવાજોડું એવુ ભયાનક સ્વરુપ ધારણ કરી લીધુ હતુ કે તેમને કોફીનો સ્વાદ પણ કડવો લાગતો હતો! જો કે તેમની આ આદત નીયમીત રુપે જ હતી , જ્યારે જયારે કોઈ કેસ હાથમાં  આવે ત્યારે આ રીતે જ કોફીનો એક ગરમાં ગરમ કપ લઈને ચુસ્કીઓ મારતાં . તેમનું એવુ માનવું હતુ કે કોફી પીવાથી તેમનું મન એકચિતે કામ કરે છે અને જલ્દી જલ્દી તેમની સમશ્યાનું સમધાન મળી જાય છે ! 
તેઓ મનોમન વીચાર કરી રહ્યા હતા કે જ્યારથી આ કેસ તેમના હાથમાં આવ્યો છે ત્યારથી લઈને આજ દીન સુધી આ કેસમાં ધણાં બધાં વીચીત્ર બનાવો બન્યા છે ! જેની ઉપર મે શક કર્યો છે તેનું જ ખુન થયુ છે કે તેણે જ આત્મહત્યા કરી લીધી છે .આ બધુ કોણ જાણે કેમ મારી સમજની બહાર છે મારુ ચિત ભ્રમીત સ્થીતીએ આવી જાય છે. પણ જે દેખાય છે તે બધુ જ સાચું છે કે ખોટું તે માનવા કરતા શું વાસ્તવીક છે તેનાં પર રાણાસાબ ભરોસો કરતાં હતા. 
થોડાંક વરસો પહેલા તેમણે હલ કરેલો એક કેસ યાદ આવી ગયો ,જેમાં તેમણે પોતે જ આગવી સમજથી ટુંક સમયમાં આરોપીને ફાંસીના માચડે ચડાવ્યો. અંતે તેમને એવું સત્ય સમજાઈ ગયું કે આ દુનિયામાં કોઈ પણ માણસ ત્યાં સુધી નથી બદલાતો જ્યા સુધી તેની ઈચ્છા ન હોય . કેમ કે તેને ખબર છે કે  બદલવાની ઈચ્છા વગર તેનું ભવીશ્ય નકામું છે ! 
“આપ ક્યાં સોચ રહે હે ? ” અચાનક ખાન ત્યાં આવ્યો અને રાણાસાબને આમ મુંજવણમાં બેઠેલાં જોઈ બોલ્યો ! 
“............. કી આખીર કહાં પે હે સુપારી ? ”
“ક્યાં આપને સુપારી કો અભી તક નહી પકડા? ”
“................. અરે ! વો સાલા નોટંકી બાજ  નીકલા ! ”
“ક્યા........ ! કેસે ? ”
“અબ ક્યાં બતાઉ  તુમ કો ખાન વો સાલા સુપારી કા કોપીકેટ ભાઈ નીકલા! ”
“ક્યા.............! ”         
“અભી જો તુમને સુના ખાન”
“હાં અબ સબ સમજ ગયા ! તો ઉસ્ને પ્લાસ્ટીક સજેરી કાં સહારા લીયા , અપનાં મું છુપાને કે લીયે ! ”
“ઓર હો ભી ક્યાં સકતા હે? ”
“સુપારી કા અડ્ડા કઈ સારે દેશો મે હે ..... જેસે દુબઈ , અમેરીકા , જર્મની , ફ્રાંસ ,કેનેડા ઓર ભી હે જેસે કી .... !  ”
“અબ મેને તુમ્કો પુછા ? કી સુપારી કા અડ્ડા કોન સે દેશ મે હે ? “ રાણાસાબ લાલ આંખો કરી ખાનને મોં પર કહી દીધુ ! 
“.... સોરી સર ! ”
“તુમ અબ મુજે યે બતાઓ કી સુપારી કીસ દેશ મે અપની સબસે જયાદા પ્રોપર્ટી કી ડીલ કરતાં હે ?  ”
“યેસા તો સીર્ફ એક હી દેશ હે ! ઓર વો હે અમેરીકા !  ”
“........ અચ્છા......  તો વો અમેરીકા હે ! ”   
“હા ક્યુકી ઉસકો વહા પે કઈ બાર દેખા ગયાં હે ! એસી હમારી ગુપ્ત એજન્સી કો રીપોર્ટ મીલી હે ! ”
“અમેરીકા .... અમેરીકા ....! કીતનાં બડા દેશ હે ઉસ્કો હમ વહાં કહાં ખોજેગે ? ” 
“આખીરી બાર ઉસ્કો લાસ વીગાસ મે દેખા ગયા થા! ”
“લાસ વીગાસ નહી ખાન લાસ વેગસ કહો ...! ” 
“હાં વહી સર ! લાસ્સ વેગાસ”
“ચલો અબ પતાં કરો કી અગલી કોન સી ફ્લાઈટ લાસ વેગાસ જા રહી હે? ”
“. ..... ઠીક હે ! ”
*** 
(5 મીનીટ પછી )
 “ખાન મેને તુમ કો કુછ કામ દીયા હે ! ક્યા હુવા ઉસ્કા ? ”
“હા સર અભી પતા ચલને કો હે બસ ....! પતાં ચલ ગયા અગલી વલી ફ્લાઈટ હે આજ દોપહર ૩ બજે કો ..  ”
“તો ફોરન દો ટીકીટે બુક કરવા દો ! ”
“દો કીસકી ? ”
“એક મેરી ઓર દુસરી તુમ્હારી... ”
“ક્યા..! મેરી ”
“તુમ નહીં આના જાતે તો કોઈ બાત નહી એક કરા.... દો !”
“નહી સર એસી બાત નહી હે મેને તો કભી સપને મે ભી સોચા નહી થા કી મે આપ કે સાથ કભી લાસ વેગસ જાઉનગા ! ”
“મુજે તુમ્હારી જરુરત પડ સકતી હે વહાં પે ... ”
“ઠીક હે સર મે આપ કે સાથ જહા કહે વહા ચલ ને કો તૈયાર હુ ! ”
“તો ફીર દેરી કીસ બાત કી ખાન...? ” 
“ ઓર યે બુક હો ગઈ સર ફ્લાઈટ લાસ વેગસ કી... ”
“મુજે લગતાં હે વો જરુર વહી કહી છુપા હોગા સાલાં ”
“હો સકતા હે ઓર નહી ભી લેકીન વો હમારે હાથો સે બચ નહી સકતા ....સર ! ”
“સુપારી યુ આર વેઈટ ! આઈ એમ કમીંગ ઈંન ટુ ધી લાસ વેગ્સ ”
રાણાસાબ એક જબરદસ્ત પ્રતીભાવ આપ્યો પોતાને ! પણ તેમના હાથમાં જે કોફી કપ હતો તે નીચે  પડી ગયો ! જો કે તે ખાલી હતો .    
 (ક્રમશ:) 
(જો તમને સ્ટોરી વાંચવી ગમી હોય તો 5 સ્ટાર આપજો !
મારા Whatsup No: 9624117055 પર સ્ટોરીના મંતવ્ય આપજો !   )
AUTHOR :- PRINKESH PATEL 
Contact me  : 9624117055