નાઈટ મર્ડર 11 Prinkesh Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાઈટ મર્ડર 11

(૨૯)
જોર્ડન ક્લબ,
લાસ વેગાસ 
એક ટેબલ પર રાણાસાબ , ખાન અને એલીજા બેઠેલા છે,ટેબલ પર વોડકા અને પીત્જા પડેલા છે જે દેખીતી રીતે કોઈને પણ બતાવવા  પુરતા છે કે આ લોકો માત્ર અહીં લાસ વેગાસની લજીજ વાનગીઓને માણવા આવ્યા છે. તે લોકો એક શખ્સની ઘણા સમયથી રાહ જોઈ રહયાં છે ! 
‘એલીજા તુમ્હે પકકા માલુમ હે ના કી સુપારી યહી પે આનેવાલા હે? ’ રાણાસાબ એલીજા સામું મોં કરી બોલ્યાં . 
‘અરે રાણા ? તુમ મુજ પે કબ સે શક કરને લગે ભલાં ? ’એલીજા એ જવાબ આપ્યો . 
‘શક નહીં કર રહા હું એલીજા ,કાફી દેર હો ગયી ઈસ લીયે સીર્ફ તુમ્કો પુછ રહા હું . કી સુપારી અબ તક ક્યુ નહી આયા !’   
‘લગતા હે તુમ્હે અબ મુજ પે વીશ્વાસ નહી રહાં ? ‘ એલીજા એ જવાબ આપ્યો. 
‘..... એલીજા !  અબ બસ ભી કરો.....  ’રાણાસાબ બોલ્યાં  ! 
‘મીસ એલીજા ઈધર તો મુજે હમ લોકો કે અલાવા ઓર કોઈ ભી નજર નહીં  આ રહાં હે ? કહાં ગયે આપ કે સબ સાથી ..... ? ’   ખાન વાતચીતમાં વચ્ચે ટપકી પડયો .  
‘..... અરે! બાબા , અબ ક્યાં તુમ ભી ખાન ? ’ એલીજા બોલી !  ‘ઈધર પહેલે સે હી હમારી ખુફિયા એજન્સી કે અધીકારી મોજુદ હે , તુમ બે ફીકર રહો ખાન ! ’એલીજા ખાન સામુ હળવી એવી સ્માઈલ આપીને બોલી !
‘દેખીયે મીસ એલીજા મે આપકો બતા દેતા હું કી મે  રાણાસાબ જેસે આપ કે બારે મે  નહી સોચ રહા હું !’  ખાને જવાબ આપ્યો . 
‘અરે ! ખાન મે તુમ્કો દોશ નહી દેહ રહી હું, મે તુમકો પહેચાનતી હું ના.....  ’ એલીજાએ જવાબ આપ્યો ‘હમ ને કાફી  પલ સાથ સાથ બીતાએ હે ! મે તુમ્કો....... ’
‘શ્શ્શ્સ ....... ! દેખો કોઈ આ રહા હે ! ’ રાણા સાબ બોલ્યા. ‘અરે યે તો સુપારી હી હે ! ’
‘કોન સુપારી ! ’ ખાન બોલ્યો . 
‘ક્યાં સુપારી ! ’  એલીજા બોલી ! 
થોડીવાર પહેલા જે વાતાવરણ હાસ્યાસ્પદ હતું એ જ વાતાવરણ હવે અચાનક જ બહુ ગંભીર થઈ ગયું .
કેમ કે સુપારીના આવવાથી  તંગદીલી સર્જાણી . 
સુપારીએ સુટ અને ટાઈ પહેરી  હતી , ગોગ્લસ તેણે  પોતાના સોનેરી જુલ્ફી વાળ ઉપર નાખેલા હતા. તેની ચાલ ઘીમી અને મક્કમ હોય તેવી હતી .બહાર તેના મોં પર ડાબી બાજુ એક ટેંટુ હતુ જે જોઈને જ કોઈ વિચિત્ર નીશાન હોય તેવું દેખાય છે. તેનુ શરીર બહુ જ ભીમકાય અને તગડું હતુ જે કોઈને પણ માત્ર એક હાથે મસળવા પુરતું હતુ ,તેની આંખો ચળકતી અને જીણી હતી.
‘લગતા હે સુપારી કે સાથ ભી કોઈ હે ? ‘ રાણાસાબ બોલ્યાં ‘યે  અનજાની સી ઓરત કોન હે? એલીજા ’
‘અરે! યે તો કોઈ બહુત હી ખુબસુરત નોતરમાં હે ! દેખને સે લગતા હે કી કોઈ ફીલ્મી હીરોઈન હે યા ફીર એક મોડેલ ! ‘ ખાન નાજુક અવાજે બોલ્યો . 
‘..... બેવકુફ ખાન! યે ભી કોઈ વકત હે કીસી કી તારીફ કરને કા...  ’રાણાસાબ ભડકી ઉઠી બોલ્યાં ‘દેખ નહી રહે હો તુમ ડ્યુટી પર હો , તુમ્હે તો મે બાદ મે દેખ લુંગા પહેલે ઈસ સુપારી કો એકવાર મેરે હાથ મે આ જાને દો . ’
‘..... સોરી સર ! મુજે માફ કર દીજીયે , પતાં નહી મુજે ઈધર લાસ વીગાસ મે આકે ક્યાં હો ગયા હે ? ’ખાન બોલ્યો ‘લાસ વીગાસ નહી સર  લાસ વેગાસ ’
‘અબે ! બેવકુફ તુમ હમે મરવાં ડાલોગે ! ચુપ હો જાવ ’
‘અરે યે ઓર કોઈ નહી બલ્કી ફેમસ મોડેલ  મારીયા ડી’હીંચ હે , યે તો પુરી અમરીકા મે મશહુર હે લેકિન યે સુપારી કે સાથ કેસે ? ’એલીજા  નીરખીને બોલી . 
‘ક્યાં મારીયા ડી’હીંચ ? યે નામ તો મેને પહલી બાર સુના હે ! ’ રાણાસાબે જવાબ આપ્યો ! 
‘વો ઈસલીયે ક્યોકી વો અભી અભી ઈસ ફીલ્ડ મે આયી હે ઓર  બીલકુલ નયી હે ! ’
તે બંને પોતાના હાથ એકબીજામાં પરોવીને અંદર આવ્યાં ,અંદર સામસામું મો કરીને બેઠાં.તેઓને જોઈને જ લાગ્તું હતુ કે તેઓ ઘણા સમયથી એકબીજાની ઓળખાણમાં છે. તે લોકો જયાં બેઠા હતા ત્યાં એક વેઈટર આવ્યો ! પછી તેમણે ઓડર આપ્યો અને તે ચાલ્યો ગયો . 
‘સર અભી દબોચ લે કયાં ? ’ખાન બોલ્યો ? 
‘નહીં ! ’ રાણાસાબે જવાબ આપ્યો . 
‘નહીં ’ એલીજા બોલી . 
‘.... લેકીન ક્યું ? ’ ખાન બોલ્યો . 
‘અરે તુમ નહી સમજોગે ? ’ એલીજા બોલી ‘અભી હમે વો લોગ જો કર રહે હે વો દેખનાં ચાહીયે ઓર ઉનકી બાતે સુનની ચાહીયે ! ’
‘... ઓકે ! ’
સુરક્ષા અધીકારીઓની નજર પણ તે લોકો પર જ હતી , જો કે વેઈટરનાં રુપમાં ઘણાં એવા પણ હતા જે તેમની તમામ હીલચાલ પર નજર રાખતાં હતા.સુપારીના આવવાથી વાતાવરણ વધારે ભારે થઈ ગયુ હતુ. તેના નામનો ખોફ જ એટલો હતો કે ભલભલાં મર્દ પણ તેની સામે પોતાનું માથું જુકાવી દે.
સુપારીની સાથે જે હતી તેણે એક ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો,હાથમાં ચાર પાચ વીંટીઓ પહેરેલી હતી , વાળ પણ ફેશનેબલ હતાં જે થોડાંક ભુરા અને ગ્રે કલરના રંગે રંગાયેલા હતા.તેની છાતી એવી ભરાવદાર હતી કે તેને કારણે કાયા ખુબ જ આકર્ષક લાગતી દેખાતી હતી . તેનું મોં ચંન્દ્ર જેવું કોમળ અને સુંદર જણાતું હતુ, તેનાં હોઠ પરની ગુલાબી લીપસ્ટીક જેને કારણે તેના હોઠનું  સૌન્દર્ય જોનારાને મંત્રમુગધ બનાવી દે એવુ હતુ .તેની ગરદન મોં પર માપસર અને બંધબેસતી હતી , કમર તો એવી હતી કે જાણે જીરોફીગર .વાત કરતી હોય ત્યારે સાંભળનારને  વાતચીત ,હાસ્ય અને કોયલ જેવા અવાજથી પોતાની તરફ ખેંચી લે. કોઈ પણ પુરુષ આવી સ્ત્રી તરફ તરત જ ખેચાયાં વગર રહે જ ન’ય. તે કોઈ સ્વર્ગની અપ્સરાથી જરાયે ઓછી ન હતી.જો કે ફર્ક માત્ર એટલો હતો કે આ માયાવી અપ્સરા હતી .    
‘સર અબ દબોચ લે કયાં ? ’ ખાન બોલ્યો . 
‘ ઓફ્ફો ! દેખો ખાન હમારી ટીમ કે સાથી ભી યહાં મોજુદ હે ના , હમ સબ સંભાલ લેંગે તુમ કુછ જયાદા હી ઉતાવલે હો રહે હો !  ’ એલીજા બોલી . 
‘.... ખાન! દબોચ લેને સે પહલે દુશમન કી ચાલ કો અછ્છી તરહ સમજ લેના ચાહીયે ! ‘ રાણાસાબે જવાબ આપ્યો ‘બાદ મે હી કોઈ ભી કાર્ય કરના યા નહી કરના ચાહીયે , અબ સમજે તુમ કુછ ખાન ! ’
‘જી, સબ સમજ ગયા સર ! ’ખાને વળતો જવાબ આપ્યો . ‘આપ હી તો હમારે કમાન્ડર ઓફીસર હે ! ’   
(ક્રમશ : ) 
(જો તમને સ્ટોરી વાંચવી ગમી હોય તો તમારા મંતવ્ય Comment માં જરુર આપજો !) 
AUTHOR :- PRINKESH PATEL