નાઈટ મર્ડર – 6
----------------------
PRINKESH PATEL
----------------------
(23)
રુમ નં : ૩૬ ,
એપલ હોસ્પીટલ ,
દીલ્હી
રાણાસાહેબ,નર્સ અને ડો.રોય ત્રણેય તે રુમમાં દાખલ થયાં.હવે, આ સંજોગોમાં રાણાસાહેબ માટે કંઈ પણ બોલવુ મુશ્કેલ હતું. સુપારીના કોપીએ જાતે આત્મહત્યા કરી કે પછી બીજા કોઈ કારણોસર થી થઈ એ તેમના માટે કહેવુ મુશ્કેલ હતુ ,પણ રાણાસાબથી સમય કંઈ પણ છુપાવી શકે તે આજદીન સુધી બન્યુ ન હતું.રાણાસાબમાં સતર્કતા અને મક્ક્મતા જ એટલી બધી હતી કે તેમનાથી કંઈ નાની એવી વાત પણ રહ્સ્ય પળવારમાં ખોલી નાખે.
તેઓ હવે તે બેડની નજીક ગયાં જેના ઉપર સુપારી કોપીકેટની લાશ હતી,તેમણે સૌ પ્રથમ તેની ગળાની નસ ચેક કરી ત્યારબાદ સાંસો પર નજર છાવરી, હવે તેમને અંદાજો આવી ચુકયો હતો કે આ કેસની કડી કોઈ પણ રીતે ખુલી શકશે નહીં, સુપારી કોપીકેટનાં ગયા બાદ અસલી સુપારીનું મળ્વું મુશ્કેલ જ નહીં પણ ના મુનકીન હતું. રાણાસાબ ત્વરીત બોલ્યા :
“ દો.રોય જરાં ઈસે દેખ લે.... ! ”
“જેસા આપ કહે જના..બ! ”
“મે અબ આપ કો કેસે બતાઉ કી એક બહોત હી અહમ શખ્સ જો ઈસ કેસ કી મજબુત બુનિયાદ થા વો હાથ સે નીકલ ચુકા હે ! ” રાણાસાબ નીસાસો નાખતાં હોય તેમ આંખો પટપટાવી બોલ્યાં.
“મુજે એસા નહીં લગતા જનાબ..! ”
“........આપ કો ક્યુ એસા........... ? ”
“દરસલ આપ જરાં ઉસ ઈજેક્શન કો દેખે...!એક્બાર....”
“એસા ક્યાં ...! ”
રાણાસાબે ખુબ જ જડપથી નજર કરી , અને તેમની આંખોના ડોળા બહાર આવી ગયાં !
“............. વોટ.............! ”
“આપ સહી સમજે જનાબ.... ”
“મતલબ ઈસને ખુદ કો હી યે ઈંજેક્સન દે દીયાં જીસઈ વજહ સે યે મર ગયાં ...! ”
“બીલકુલ... ઓર યહી...નહી....યે કીસ તરહ કાં ઈંજેક્સન હે પતા... ભી........................ હે.................
યે ઈંજેક્સન નસો મે બહતે હુવે ખુન કો જમાં દેતા હે... ! ”
“.... કયાં બાત કેહ રહે હો દો. ........ ! ”
“ઈસ ખતરનાક ઈંજેક્સન કી વજહ સે ઈસ કી મોત હો ગયી... ! ”
“લેકીન ઈસ ને ખુદ કો હી ઈંજેક્સન ક્યું મારા હોગા? ” રાણા સાબ આશ્રર્ય થી બોલ્યાં !
“.... હો સકતાં હે ઈસે પતા ચલ ગયા હો કી ઈસકી અસલીયત જાન ચુકે હે! ”
“હાં.... દોકતર.... યે ભી હો સકતાં હે ! ઓર કોઈ વજહ તો નહી હો સકતી?”
“અગર યે સુપારી નહી હે તો આખીર ઈસ નકલી ચેહરે કે પીછે કોન સા શખ્સ છીપા હો સકતાં હે ? જો નકલી સુપરી બનકે સબકો બેવકુફ બના રહા હે... !” નર્સનાં મગજમાં અચાનક આ સવાલ થયો.
આ સવાલ સાંભળતા જ દો.રોય અને રાણાસાબ બંને હચમચી ગયાં! કેમ કે હજી સુધી તેમને આ સવાલ થતા વાર લાગી હતી !
“ અરે હાં............. ! યે તો હમને સોચા હી નહીં...! આખીર અસલીયત મે યે ઈંસાન કોન હે ? ” રાણાસાબ અને દો.રોય બંને એકસાથે બોલી ઉઠા!
“તુમને સહી કહાં અબ યે તભી પતા ચલેગા જબ મે ઈસ્કી ફોરેનસીક જાચ-પડતાલ કરુંગા...! ” દો.રોય એ સમયે મક્ક્મતાથી બોલ્યાં!
“મે ભી કબ સે ઈસ ઈતજાર મે બેઠા હુ કી આખીર ઈસ હેવાન કે પીછે કીસ્કા ચેહરા હે ? ”
ત્યારે જ દો.રોય અને રાણાસાબ બંને સામ સામી નજર રાખી એકબીજાને જોઈ રહ્યાં.
(૨૪)
ફોરેંસીક લેબ ,
એપલ હોસ્પીટલ
ડૉકટરે લાશનો ફોરેંસીક ચેકઅપ કરો અને તેને ક્રેમીનલ ડેટા સાથે સરખાવી જોયો ! ડેટા સાથે સરખાવતા જ હવે સમગ્ર સચ્ચાઈનો પર્દાફાશ થઈ ગયો હતો. રાણાસાબ પણ અહીં હાજરો-હાજર હતા. તેમને પણ સચ્ચાઈ જાણવાની તાલાવેલી લાગી હતી.
દો.રોયને સમગ્ર વાતની જાણ થતા ચોકી ઉઠાં અને હળવેકથી બોલ્યાં “યે દેખ લીજીયે રાણાજી.....! ”દો.રોયે અક્ળાઈને કહયું “જીસ હેવાન કો આપ કબ સે દેખને કી ફીરાક મે થે ! ”
રાણાસાબે કોમ્પયુટરની સ્ક્રીન પર નજર નાખી ‘ ...તો અબ સમજ મે આયા કી કોન હે ઈસ બેહ-રુપીયે કે પીછે !’
“લેકીન યે હે કોન ? ”
“વહી કમીના જીસને સબ કો અંધેરે મે રખા ઓર જીસને પુરી પુલીસ ફોર્સ કો બદનામ કીયા..! ”રાણાસાબ ગુસ્સાપુવર્ક બોલ્યા “અગર યે જીદાં મેરે હાથ લગ જાતા તો ઈસ સાલે કો મે એસા સબક સીખાતા કી પુરી જીંદગી યાદ રખતા ! ”
“લેકીન યે હે કોન ...? ” દો.રોયમા પણ હવે જીગ્નાસા જાગી હતી. “ઓર આપ એસા ક્યુ કેહ રહે હો? ”
“યે સુપારી કા ભાઈ હે ! જીસને એકબાર કઈ પુલીસ ઓફીરર્સ કો માર ડાલા થા ”
“ક્યાં યે ઈસકા સગાં ભાઈ હે ? ”
“જી ..!ઓર પુલીસ રેકોર્સ કે મુતાબીક ઈન દોનો કે બાપ એક હે લેકીન માં યે અલગ અલગ હે ! ”
“ તો ઈસને અપને ભાઈ કો છુપાને ઓર હમકો ગુમરાહ કરને કે લીયે ખુદ કો માર ડાલા! ”
“ઓર હો ભી ક્યા સકતા હે દોકતર! ”
“અગર આપ કહે તો અબ મે ઈસ બોડી કા બોડીસ્કેન કર દું ? ઓર કુછ જાનને કો મીલ જાયે તો ?”
“હા! કર લીજીયે ! જીસ્સે પુરા કીસ્સા ખતમ હો જાયે ! ”
***
(રાણાજી અને દોકતર એકસાથે રુમમાં )
દોકતર રોયે પુરી બોડીસ્કેન કરી ચુકયા હતા અને તે પછી તેમને જે જાણવા મળ્યુ તે ધણું બધુ હેરાન કરી મુકે તેવુ હતુ! તેઓ મનોમન વીચાર કરતાં હતા કે જો આ વાત રાણાજી ને ખબર પડસે તો તેમનું શું થસે ? જો કે આજ્ના યુગમાં આ વાત તેમના માટે કોઈ ખાસ રીતે નવી તો ન જ હતી.
દોકતરે તેમના હાથમાં રહેલ એક નાના એવા સ્લાઈસમાં તે અદ્ભુત વસ્તુ મુકી! અને તે રાણાને જોવા આપી , રાણાસાબ થોડાં આશ્રર્ય સાથે જોઈ રહયાં.
“આપ કો પતા હે યે કોન સી ચીજ હે ? ” દો.રોયે હળવેકથી બોલ્યાં!
“ દેખી હુયી લગ તો રહી હે લેકીન કુછ પતાં ચલ નહીં રહા હે ! “
“જરાં સોચ કે મુજે બતાયે રાણાજી................! “
“હ્મ્મ ............. ! આહ્હ ! ”રાણાસાબ ખુબ જ દબાણ આપી રહ્યા હોય તેમ , પોતાની આંખો બંધ કરી વીચાર કરી રહ્યાં હ્તા. “હ! યે HUMAN GPS DEVICE(HGD) હે ! ”
“બીલકુલ સહી કહા જનાબ આપને ! ”
“ક્યા...... અ! ”
“ઓર આપ કો યે ભી પતાં હોગા કી જબ કીસી ઈન્સાન કે અંદર લગાયા જાતા હે તો પુરી દુનીયા મે યે ઈન્સાન કહાં પર હે , વો આસાની સે પતાં લગાયા જા સકતા હે ! ”
“હાં, વો મુજે માલુમ હે ! ”
“લેકીન આપ કો યે નહીં પતાં કી યે જરાં અલગ તરહ કા ડીવાઈજ હે! ”
“કીસ તરહ સે અલગ ? ”રાણાસાબ થોદાં અહોભાવ સાથે બોલ્યાં કેમ કે હવે તેમને જે જાણવા મળતુ તે તેમની માટે તદન નવું અને ખાસ હતું !
“ઈસ મે એક એસા સેંસર ભી લગા હે જીસસે યે ભી પતાં ચલ જાતા હે કી યે ઈંસાન જીદા હે યા મુર્દા ! ”
“આપ કા મતલબ કી યે જરાં સાં upgrade version હે ! ”
“જી ! જનાબ ....”
“ લેકીન યે કેસે હો સકતાં હે ? ”
“ઈસ તરહ કે ચીપસ સીર્ફ ઓર સીર્ફ જર્મની મે બનતે હે ! ઓર કહીં પર નહી ! ”
“ક્યાં જર્મની મે ! ”
“જી ! ”
“તો ફીર જરુર સુપારી કો પતાં ચલ ગયાં હોગા કી અબ ઉસ્કા ભાઈ ઈસ દુનીયા સે જા ચુકા હે ! ”
“સહી સોચા આપ ને ...! ”
“અગર સુપારી કો પતાં ચલ ગયાં હે તો ફીર સુપારી કહા હો સકતાં હે? ”
રાણાસાબનું મગજ હવે ફરીથી ચકડોળે ચડી ચુકયું હતુ !હવે તેઓ પાછા નીસ્તેજ ભરી અવસ્થાં ધારણ કરી ચુકયાં હ્તા!
(જો તમને સ્ટોરી વાંચવી ગમી હોય તો 5 સ્ટાર આપજો ! અને મારાં WhatsupNo : 9624117055 પર તમારાં સ્ટોરીનાં Reviews આપજો ! તમારા Review ની રાહમાં....... )
(ક્રમશ:)
AUTHOR :- PRINKESH PATEL
Contact me : 9624117055