નાઈટ મર્ડર 9 Prinkesh Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાઈટ મર્ડર 9

(27)

રુમ નં : ૧૩૧,

મોટેલ વાઈટ હાઉસ

સવારનાં પહોરના લગભગ ૬ વાગ્યા હોય છે,રાણાસાબ તેમના બેડ પર ઘસઘસાટ સુતેલા હોય છે ,ત્યાં જ અચાનક એક વસ્તુ જોરથી પડી હોય તેવો અવાજ આવે છે ! રાણાસાબ સફાળા જ નીંદરમાંથી જાગી જાય છે , જાગીને તેઓ આમ તેમ નજર ફેરવે છે ! પણ રુમની બારી ખુલ્લી હોવાથી પવનના હીસાબે કંઈક ઉડીને પડી ગયું હોય તેવો ભાસ થતા તેઓ પાછા પથારી વશ થઈ જાય છે ! પણ ખાન તો નાક ધસડતો જ તેમને જોવા મળ્યો ,જો કે વીમાનની સફરમાં લાંબુ અંતર કાપ્યું હોવાથી થાક વધારે લાગ્યો હસે એમ તેમને લાગ્યું !

થોડીવાર રહીને પાછો કંઈક અવાજ રાણાસાબના કાને અથડાયો , એટલે આ વખતે તેમને શંકા ગઈ કે જરુર રુમમાં કોઈક છે ! તેમને ધ્યાનથી તે અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો , તેઓ પોતાની પથારી પરથી ઉભા થયાં અને થોડાંક કદમ તે અવાજની દિશામાં ઉપાડયા !જાણે કે કો’ક ફોન પર બીજા સાથે વાત કરી રહ્યું હોય તેવો તેમને અવાજ સંભળાયો ,તે અવાજ તેમને કોઈક લેડીજનો લાગ્યો !

હવે, રાણાસાબ સાવધાન થઈ ગયા ! તેમને શંકા ગઈ કે જરુર કો’ક અમારો પીછો કરી જાસુસી કરવાં આવ્યું છે એટલે રાણાસાબે જાસુસને પકડવા ખાનને પણ નીંદરમાંથી જગાડવાનું વીચાર્યું . પણ જો તેઓ પોતાના કદમ થોડાં પણ વધારી ખાન પાસે જાય કે અવાજ કરે તો જાસુસ ને ખબર પડી જાય કે કો’ક તેની વાત સાંભળી રહ્યું છે !અને જાસુસ કદાચ તેમની જાન પણ લઈ લે !

રાણાસાબે પોતાના ગજવામાંથી પીસ્તોલ નીકાળી, તે હંમેશા પોતાની સાથે પીસ્તોલ રાખતાં કેમ કે તેમની ફરજ જ એવી હતી કે ગમે ત્યારે તેમને દુશ્મન સામે લડવા હંમેશા સજ્જ્ રહેવાનું હોય ! તેઓ પીસ્તોલ પોતાના હાથમાં લઈ આગલ વધ્યાં , બીજી રુમ તરફ ધીમે ધીમે કદમ આગલ ચલાવ્યાં.

“...... ડોન’ટ મુવ...... ! ” રાણાસાબ પુરા જોશીલા અવાજથી બોલ્યા !

પણ આ શું તે લેડીજે જરાં પણ મચક ન આપી , તેથી રાણાસાબ વધારે રોષે ભરાયાં ! જો કે તેનો ચહેરો દેખાતો ન હ્તો , કેમ કે તે પીઠ પાછળ કરીને ઉભી હતી ! પણ તેનાં સુંદર સોનેરી વાળો પવનનાં હીસાબે લહેરાતા હતાં !

“હેય તુમને સુનાં નહી ક્યાં આઈ સેઈડ ડોન’ટ મુવ .....! ”

“અરે કોન હે યે જો મુજે ........! ” તેણે પોતાનું મોં રાણાસાબ તરફ કર્યું અને ગુસ્સાપુર્વક બોલી !

“અરે આપ રાણાજી , સોરી મેને આપકો નીંદ સે જગા દીયા! ”એલીજા બોલી !

“અરે તો તુમ હો એલીજા ! મે તો ખામ-હા-ખા ડર હી ગયાં થા ! મુજે લગા કી કોઈ જાસુસ હે જો હમારી જાસુસી કર રહા હે ! ” રાણાસાબ હળવાશથી બોલ્યાં !

“...... હા...! હા... ! જાસુસ ઓર વો ભી મે ! ” એલીજા આ સાંભળતા જ જોરથી જુમી ઉઠી ! “અરે ! ક્યાં આપ ભી રાણાજી ! મુજે આપને જાસુસ સમજ લીયા ! ”

“લેકીન તુમ કબ આયી ? ”

“અરે મેને આપ્કો બોલા તો થા કી મે કલ સુબહ આ જાયેગી , ઓર મેને અપના કામ ભી જ્લ્દ ખતમ કર લીયા ઈસ્લીયે જલ્દ આપ કે યહા ચલી આયી ” એલીજા સભાનતાપુર્વક બોલી!

“ઓહ ....! અછછા.................! ”

ત્યાં જ રાણાસાબની નજર એલીજા ઉભી હતી ત્યાં તુટેલા ગ્લાસ પર પડી , જેની આસપાસ વોડકા

ઠોળાયેલું હતું ! આ જોઈ રાણાસાબ સમજી ગયાં કે તેમને થોદીવાર પહેલાં જે અવાજ આવ્યો તે આજ ગ્લાસનો હસે પણ મેં બીજુ કશુંક સમજી નાદાનીયત કરી !

“અરે ક્યાં હુવા સર યે શોર કીસ બાત કા હે ? ” ખાન પોતાની આંખો ચોળતો ચોળતો આવ્યો!તેને જોઈને જ લાગ્તું હતું કે તે હજુ નીંદરમાં જ છે ! “અરે આપ મીસ એલીજા ! ”

“જી ખાનસાહ્બ મે એલીજા ! ”

“અરે આપ કબ આયી ઓર મુજે કીસીને નીંદ સે જગાયા ક્યું નહીં ? ”

“મે તો કાફી દેર સે યહી પે હું લેકીન આપ દો નો સો રહે થે તો મેને સોજા કી મે થોડીદેર અપના કામ ખતમ કર લેતી હું ! ” એલીજા બોલી !

“કોઈ બાત નહીં ! અછ્છા હુવા કી આપ જલ્દી સે આ ગયી ! મે અભી ફોન કર કે બ્રેકફાસ્ટ કા ઓડર દે દેતા હું ! ” ખાન આનંદીત થઈને સ્માઈલ આપી બોલ્યો !

“અરે ખાન ઈતની ભી જલ્દી ક્યાં હે ડીયર ! પહેલે આપ દોનો ફ્રેશ તો હો જાઈયે તબ તક મે પહલી રુમ મે બેઠતી હું , ઓર આપ દો નો કાં ઈતજાર કરતી હું ઠીક હે ! ” એલીજા હ્સીને ખાન સામું જોઈને બોલી , પણ તેની વાતો સાંભળી ખાનનું મોં એકદમ ગુલાબી થઈ ગયુ હતું.

“ઓર બ્રેક ફાસ્ટ કા ઓડર ભી મે અભી હી દે દેતી હે ! ઠીક હે .......! ”

“ઠીક હે ...... જેસાં આપ કહે ...... મીસ.એલીજા...! ”

“ખાન અબ ઈધર ખડે મત રહો ઓર જલ્દ હી તુમ નાંહ-ધોકે તૈયાર હો જાવ તબ તક મે અપની સભી ગન્સ કો સાફ કર લેતા હું ,સુપારી સે જો નીપટનાં હે ! ”

“...જી....સર ....! ”

“મે અભી ટેબલ પે સારી ખાને કી ચીજે રખવા દેતી હું ! ” એલીજા બોલી.

***

ત્રણેય જણાં ખાવાના ટેબલ પર બેઠેલા છે . બ્રેક ફાસ્ટમાં ચા, સેન્ડવીચ, બીસ્કીટ, કોફી ,પાંવ અને સલાડ છે ! રાણાસાબર પોતાની મનપસંદ કોફીની ચુસ્કીઓ મારે છે જ્યારે ખાન સેન્ડવીચ અને ચા પર જપટ મારે છે ! એલીજા તે બંનેની નજર નીહાળતા ફક્ત ચા પી રહી છે ! શાંતીથી તે નાસ્તો કરતાં હતા ત્યાં ખાનથી રહેવાયું નહી અને બોલ્યો :

”મીસ એલીજા મુજે અપને બારે મે કુછ બતાઈયે નાં .....! ”

“અરે આપ ક્યાં જાન ના જાતે હે વો બતાઈયે નાં ........ ”

“........ ક્યાં આપ ભી !મીસ એલીજા, આપ કા કામ હે , લાઈફ હે ..... ”

“અછ્છા તો આપ મેરે પાસ્ટ કે બારે મે જાન નાં હે ? ”

“જી મીસ ....! ”

(ક્રમશ : )

(જો તમને સ્ટોરી વાંચવી ગમી હોય તો તમારા મંતવ્ય Comment માં જરુર આપજો !)

AUTHOR :- PRINKESH PATEL