નમસ્કાર દોસ્તો, ડિજિટલ પ્લેટફોર્મ અને ebook એપ પર સૌથી વધુ વંચાતા અને ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરાવનાર લેખક તરીકેની સફરમાં જે નવલકથા એ મને સૌથી વધુ સહકાર આપ્યો અને જેનાં થકી હું ઘણાં વાંચકોનો પસંદગીનો લેખક બન્યો એ નોવેલ હતી ડેવિલ એક શૈતાન. રાધાનગર, એસીપી અર્જુન, અર્જુનનો મિત્ર અને સાથી ઓફિસર નાયક, અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ વાઘેલા, જાની, અશોક, અર્જુનની પત્ની પીનલ, ફાધર થોમસ, સુપર વિલન ડોકટર આર્યા નાં પાત્રોથી મઢેલી એક સુપર સસ્પેન્સ, રોમાંચક અને હોરર નોવેલ ડેવિલ એક શૈતાન મારાં દિલની સૌથી વધુ નજીક રહી છે અને સાથે વાંચકોનાં દિલની પણ. અર્જુન અને બાકીનાં પાત્રોને લઈને રચેલી નોવેલ હવસ:it cause death ને પણ જે પ્રકારનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એને સાબિત કરી દીધું કે અર્જુન વાંચકો માટે રિયલ હીરો છે..આ જ અર્જુન અને એનાં નજીકનાં પાત્રો સાથે રાધાનગરની પૃષ્ઠભૂમિ પર એક નવી હોરર-સસ્પેન્સ નોવેલ રચવાની ઘણાં સમયથી ઈચ્છા હતી..પણ એ માટે કોઈ સારો પ્લોટ મળે એ જરૂરી હતો કેમકે હું નહોતો ઈચ્છતો કે ડેવિલ એક શૈતાન ની સિકવલ એનાંથી સહેજ પણ ઝાંખી પડે.

Full Novel

1

ડેવિલ રિટર્ન-1.0 - 1

નમસ્કાર દોસ્તો, ડિજિટલ પ્લેટફોર્મ અને ebook એપ પર સૌથી વધુ વંચાતા અને ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરાવનાર લેખક સફરમાં જે નવલકથા એ મને સૌથી વધુ સહકાર આપ્યો અને જેનાં થકી હું ઘણાં વાંચકોનો પસંદગીનો લેખક બન્યો એ નોવેલ હતી ડેવિલ એક શૈતાન. રાધાનગર, એસીપી અર્જુન, અર્જુનનો મિત્ર અને સાથી ઓફિસર નાયક, અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ વાઘેલા, જાની, અશોક, અર્જુનની પત્ની પીનલ, ફાધર થોમસ, સુપર વિલન ડોકટર આર્યા નાં પાત્રોથી મઢેલી એક સુપર સસ્પેન્સ, રોમાંચક અને હોરર નોવેલ ડેવિલ એક શૈતાન મારાં દિલની સૌથી વધુ નજીક રહી છે અને સાથે વાંચકોનાં દિલની પણ. અર્જુન અને બાકીનાં પાત્રોને લઈને રચેલી નોવેલ હવસ:it cause death ને પણ જે પ્રકારનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એને સાબિત કરી દીધું કે અર્જુન વાંચકો માટે રિયલ હીરો છે..આ જ અર્જુન અને એનાં નજીકનાં પાત્રો સાથે રાધાનગરની પૃષ્ઠભૂમિ પર એક નવી હોરર-સસ્પેન્સ નોવેલ રચવાની ઘણાં સમયથી ઈચ્છા હતી..પણ એ માટે કોઈ સારો પ્લોટ મળે એ જરૂરી હતો કેમકે હું નહોતો ઈચ્છતો કે ડેવિલ એક શૈતાન ની સિકવલ એનાંથી સહેજ પણ ઝાંખી પડે. ...વધુ વાંચો

2

ડેવિલ રિટર્ન-1.0 - 2

અર્જુન પોતાની પત્ની પીનલ અને દીકરા અભિમન્યુ સાથે ઉટી જવાની યોજના બનાવી ચુક્યો હોય છે..રાધાનગરનાં દરિયામાંથી કોઈ રહસ્યમય વ્યક્તિ પ્રવેશ કરે છે..રાધાનગર પોલીસ સ્ટેશનમાં એક કોલ આવે છે જેમાં જણાવવામાં આવે છે કે એક લાશ મળી છે..આ બાબત વિશે અર્જુનને જણાવ્યાં વગર નાયકની આગેવાનીમાં અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ તપાસ માટે સરદાર પટેલ ગાર્ડન તરફ નીકળી પડે છે. ...વધુ વાંચો

3

ડેવિલ રિટર્ન-1.0 - 3

અર્જુન પોતાની પત્ની પીનલ અને દીકરા અભિમન્યુ સાથે ઉટી જવાની યોજના બનાવી ચુક્યો હોય છે..રાધાનગરનાં દરિયામાંથી કોઈ રહસ્યમય વ્યક્તિ પ્રવેશ કરે છે..શહેરનાં ગાર્ડનમાંથી અમરત નામનાં સિક્યુરિટી ગાર્ડની વિકૃત હાલતમાં લાશ મળે છે..નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લાશની ફોરેન્સિક તપાસ માટે લાશને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં હેડ યાસીર શેખ ને મોકલાવે છે..લાશનું એક્ઝેમાઈન કરતાં શેખ ચોંકી જાય છે. ...વધુ વાંચો

4

ડેવિલ રિટર્ન-1.0 - 4

એકતરફ અર્જુન સપરિવાર ઉટી જવાની તૈયારી કરી રહ્યો હોય છે તો બીજી તરફ શહેરનાં મધ્યમાં આવેલાં ગાર્ડનમાંથી ગાર્ડનનાં સિક્યુરિટી અમરતની વિકૃત હાલતમાં લાશ મળે છે..ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ યાસીર શેખ ને અમુક ચોંકાવનારી વસ્તુઓ અમરતની બોડી ની ફોરેન્સિક તપાસ વખતે મળે છે..ફોરેન્સિક રિપોર્ટ ઘણો વિચિત્ર હોવાં છતાં નાયક અમરતની મોત જંગલી જનાવરનાં હુમલામાં થયું હોવાનું માની કેસ ક્લોઝ કરે છે..શહેરભરમાં જંગલી પશુને પકડવા પાંજરા મુકાઈ ગયાં હોય છે..નાયક પર અર્જુનનો કોલ આવતાં એ ચોંકી જાય છે. ...વધુ વાંચો

5

ડેવિલ રિટર્ન-1.0 - 5

અર્જુનની ગેરહાજરીમાં રાધાનગરમાં અમરત નામનાં વ્યક્તિની લાશ મળે છે.ફોરેન્સિક રિપોર્ટ ઘણો વિચિત્ર હોવાં છતાં નાયક અમરતની મોત જંગલી જનાવરનાં થયું હોવાનું માની કેસ ક્લોઝ કરે છે..એક વરુ જંગલ ખાતાનાં અધિકારીઓ પકડી પાડે છે..રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે..અબ્દુલની રાધાનગર પોલીસસ્ટેશનમાં રાતની ડ્યુટી હોય છે ત્યારે દરિયાકિનારે આવેલાં જહાજમાંથી બે માનવાકૃતિઓ રાધાનગર શહેર તરફ અગ્રેસર થાય છે. ...વધુ વાંચો

6

ડેવિલ રિટર્ન-1.0 - 6

અર્જુનની ગેરહાજરીમાં રાધાનગરમાં અમરત નામનાં વ્યક્તિની લાશ મળે છે.ફોરેન્સિક રિપોર્ટ ઘણો વિચિત્ર હોવાં છતાં નાયક અમરતની મોત જંગલી જનાવરનાં થયું હોવાનું માની કેસ ક્લોઝ કરે છે..એક વરુ જંગલ ખાતાનાં અધિકારીઓ પકડી પાડે છે..રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે જેનાં લીધે ફાધર વિલિયમ ને કોઈ અજાણી ચિંતા સતાવી રહી હોય છે..રાધાનગર પોલીસસ્ટેશનમાં એક કોલ આવે છે. ...વધુ વાંચો

7

ડેવિલ રિટર્ન-1.0 - 7

અર્જુનની ગેરહાજરીમાં રાધાનગરમાં અમરત નામનાં વ્યક્તિની લાશ મળવાની અને એક વરુ નાં પકડવાની ઘટના બને છે..રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો છે જેનાં લીધે ફાધર વિલિયમ ને કોઈ અજાણી ચિંતા સતાવી રહી હોય છે..રાધાનગર પોલીસસ્ટેશનમાં એક કોલ આવે છે જેનાં અનુસંધાનમાં તળાવ કિનારે પહોંચેલાં નાયક ને એક પછી એક નવાં ઝટકા લાગે એવી ઘટનાઓ બને છે..બગીચા જોડેથી મળેલી લાશ કોઈ રવિ નામનાં વ્યક્તિની હોય છે જેની ગરદન પર બનેલાં નિશાન જોઈ અશોક અંદર સુધી ફફડી જાય છે. ...વધુ વાંચો

8

ડેવિલ રિટર્ન-1.0 - 8

રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે જેનાં લીધે ફાધર વિલિયમ ને કોઈ અજાણી ચિંતા સતાવી રહી હોય છે..રાધાનગર પોલીસસ્ટેશનમાં કોલ આવે છે જેનાં અનુસંધાનમાં તળાવ કિનારે પહોંચેલાં નાયક ને કુલ સાત લાશો મળી આવે છે.બગીચા જોડેથી મળેલી લાશ કોઈ રવિ નામનાં વ્યક્તિની હોય છે જેની ગરદન પર બનેલાં નિશાન જોઈ અશોક અંદર સુધી ફફડી જાય છે.રાતે ચોકી પહેરા પર હાજર અબ્દુલ પર મોત નો ભય તોળાઈ રહ્યો હોય છે. ...વધુ વાંચો

9

ડેવિલ રિટર્ન-1.0 - 9

રાધાનગર પોલીસસ્ટેશનમાં એક કોલ આવે છે જેનાં અનુસંધાનમાં તળાવ કિનારે પહોંચેલાં નાયક ને કુલ સાત લાશો મળી આવે છે.બગીચા મળેલી લાશ કોઈ રવિ નામનાં વ્યક્તિની હોય છે જેની ગરદન પર બનેલાં નિશાન જોઈ અશોક અંદર સુધી ફફડી જાય છે.અશોકનાં કરેલાં કોલ નાં લીધે અર્જુન પોતાની ટુર ને ટૂંકાવી રાધાનગર પાછો આવે છે..કોનફરન્સ હોલમાં અર્જુન પોલીસકર્મીઓઓને પોતાનાં ત્યાં આવવાનું કારણ જણાવે છે..અને પછી ફોરેન્સિક રિપોર્ટ વાંચવાનું શરૂ કરે છે. ...વધુ વાંચો

10

ડેવિલ રિટર્ન-1.0 - 10

અમરત ની લાશ બાદ રાધાનગરમાં અન્ય આઠ લોકોની લાશ મળી આવે છે..અશોકનાં કરેલાં કોલ નાં લીધે અર્જુન પોતાની ટુર ટૂંકાવી રાધાનગર પાછો આવે છે..કોનફરન્સ હોલમાં અર્જુન પોલીસકર્મીઓઓને પોતાનાં ત્યાં આવવાનું કારણ અને અમરત પછી જેમની હત્યા થઈ એમનો ફોરેન્સિક રિપોર્ટ વાંચી સંભળાવે છે..ફરીવાર કોઈ અન્ય વ્યક્તિનો ભોગ ના લેવાયાં અને આ બધી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે. ...વધુ વાંચો

11

ડેવિલ રિટર્ન-1.0 - 11

અમરત ની લાશ બાદ રાધાનગરમાં અન્ય આઠ લોકોની લાશ મળ્યાં બાદ ફરીવાર કોઈ અન્ય વ્યક્તિનો ભોગ ના લેવાયાં અને બધી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે.વાઘેલાની ટુકડી જ્હોનને જોઈ એને શોધતી શોધતી આગળ વધે છે..બ્રાન્ડન અને ડેઈઝી પોતાની ચાલાકીથી અશોક અને એનાં સાથી કોન્સ્ટેબલો ને ભ્રમ માં મૂકી ઓચિંતો હુમલો કરી દે છે. ...વધુ વાંચો

12

ડેવિલ રિટર્ન-1.0 - 12

અમરત ની લાશ બાદ રાધાનગરમાં અન્ય આઠ લોકોની લાશ મળ્યાં બાદ ફરીવાર કોઈ અન્ય વ્યક્તિનો ભોગ ના લેવાયાં અને બધી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે.બ્રાન્ડન અને ડેઈઝી પોતાની ચાલાકીથી અશોક અને એનાં સાથી કોન્સ્ટેબલો ને ભ્રમ માં મૂકી ઓચિંતો હુમલો કરે છે જેમાં મોહનકાકા મૃતપાય હાલતમાં પહોંચી જાય છે અને બ્રાન્ડન અશોકની તરફ આગળ વધે છે..વાઘેલા અને એની સાથે મોજુદ સાથી અધિકારીઓ ની સામે જ્હોન તથા ટ્રીસા સામ-સામે આવી ઉભાં રહી જાય છે. ...વધુ વાંચો

13

ડેવિલ રિટર્ન-1.0 - 13

રાધાનગરમાં થયેલી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે પોતાનો જીવ આપી મોહનકાકા અશોક તથા અન્ય કોન્સ્ટેબલો ને બ્રાન્ડન અને ડેઈઝીથી બચાવી લે છે. વાઘેલા અને એની સાથે મોજુદ સાથી અધિકારીઓને જ્હોન તથા ટ્રીસા ઘાયલ કરી મૂકે છે..ટ્રીસા વાઘેલા ને અર્જુન વિશે સવાલાત કરતી હોય છે ત્યાં દૂરથી આવતી બુલેટનો અવાજ સાંભળી વાઘેલાનાં ચહેરા પર સ્મિત ફરી વળે છે. ...વધુ વાંચો

14

ડેવિલ રિટર્ન-1.0 - 14

રાધાનગરમાં થયેલી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે જીવ આપી મોહનકાકા અશોક તથા અન્ય કોન્સ્ટેબલો ને બ્રાન્ડન અને ડેઈઝીથી બચાવી લે છે. વાઘેલા અને એની સાથે મોજુદ સાથી અધિકારીઓને જ્હોન તથા ટ્રીસા ઘાયલ કરી મૂકે છે..અર્જુનનાં આવ્યાં પહેલાં જ્હોન અને ટ્રીસા ત્યાંથી નીકળી જાય છે..ફોરેન્સિક ટીમ આવીને મોહનકાકા ની લાશ ને લેબમાં લઈ જાય છે. ...વધુ વાંચો

15

ડેવિલ રિટર્ન-1.0 - 15

રાધાનગરમાં થયેલી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે દરિયામાંથી આવેલાં ભાઈ બહેનો એ પોલીસદળ પર હુમલો કરી દીધો..જેમાં મોહનકાકા અવસાન પામ્યાં.આ ઘટનાઓનો ઉકેલ શોધવા અર્જુન જઈને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ શેખ ને મળે છે..જ્યાં શેખ અર્જુનને એ લોકોનો યુવી કિરણો થકી નાશ થશે એમ જણાવે છે. ...વધુ વાંચો

16

ડેવિલ રિટર્ન-1.0 - 16

દરિયામાંથી આવેલાં ભાઈ બહેનો એ પોલીસદળ પર હુમલો કરી દીધો..જેમાં મોહનકાકા અવસાન પામ્યાં. આ ઘટનાઓનો ઉકેલ શોધવા અર્જુન જઈને ડિપાર્ટમેન્ટ હેડ શેખ ને મળે છે..જ્યાં શેખ અર્જુનને એ લોકોનો યુવી કિરણો થકી નાશ થશે એમ જણાવે છે..શેખની જોડેથી મળેલી જાણકારી નો ઉપયોગ કરી અર્જુન રક્તપિશાચ લોકોને પકડવાની યોજના બનાવે છે..ટ્રીસા કોઈ કારણોસર એકલી જ શિકાર કરવાં રાધાનગર આવી રહી હોય છે. ...વધુ વાંચો

17

ડેવિલ રિટર્ન-1.0 - 17

શેખ અર્જુનને રાધાનગરમાં થનારી હત્યાઓ પાછળ જવાબદાર રક્તપિશાચ લોકોનો યુવી કિરણો થકી નાશ થશે એમ જણાવે છે..શેખની જોડેથી મળેલી નો ઉપયોગ કરી અર્જુન રક્તપિશાચ લોકોને પકડવાની યોજના બનાવે છે..ટ્રીસા એકલી જ રાધાનગર આવી પહોંચે છે જ્યાં એનું અર્જુનની યોજના નાં સપડાઈને મૃત્યુ થાય છે..ટ્રીસા નાં મોટો ભાઈ ક્રિસ પોતાની બહેન ટ્રીસા અત્યારે ફોરેન્સિક લેબમાં હોવાનું જાણી લીધાં બાદ પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો સાથે ત્યાં જવાં નું નક્કી કરે છે. ...વધુ વાંચો

18

ડેવિલ રિટર્ન-1.0 - 18

રાધાનગરમાં બનતી રહસ્યમયી હત્યાઓ પાછળ જવાબદાર રક્તપિશાચ લોકોનો અંત કઈ રીતે થશે એ શેખ જોડેથી જાણી લીધાં બાદ અર્જુન લાઈટ વડે ટ્રીસા ને મારી નાંખે છે અને એનાં મૃતદેહ ને ફોરેન્સિક લેબ મોકલાવે છે.ક્રિસ પોતાની શક્તિ વડે ટ્રીસા ક્યાં છે એ જાણી લઈને ટ્રીસા ને બચાવી લેવામાં સફળ થાય છે..શેખ રાધાનગર પહોંચતાં જ લેબની તરફ પ્રયાણ કરે છે. દિપક કોલ ઉપાડતો નથી મતલબ કંઈક ના બનવાનું જરૂર બન્યું છે.. સતત આવાં વિચારો કરતાં કરતાં શેખ કાર લઈને લેબ સુધી આવી પહોંચે છે. ...વધુ વાંચો

19

ડેવિલ રિટર્ન-1.0 - 19

રાધાનગરમાં બનતી રહસ્યમયી હત્યાઓ પાછળ જવાબદાર રક્તપિશાચ લોકોનો અંત કઈ રીતે થશે એ શેખ જોડેથી જાણી લીધાં બાદ અર્જુન લાઈટ વડે ટ્રીસા ને મારી નાંખે છે અને એનાં મૃતદેહ ને ફોરેન્સિક લેબ મોકલાવે છે.ક્રિસ પોતાની શક્તિ વડે ટ્રીસા ક્યાં છે એ જાણી લઈને ટ્રીસા ને બચાવી લેવામાં સફળ થાય છે..લેબમાં પોતાનાં ત્રણ આસિસ્ટન્ટ ની લાશ અને ડરેલી હાલતમાં મળેલાં દિપક ને જોઈ શેખ અર્જુનને ત્યાં બોલાવે છે..કુલ સાત રક્તપિશાચ છે એ દિપક જોડેથી જાણ્યાં બાદ અર્જુન અમુક સવાલોનાં જવાબ શોધવા ક્યાંક જવાનું નક્કી કરે છે. ...વધુ વાંચો

20

ડેવિલ રિટર્ન-1.0 - 20

ક્રિસ પોતાની શક્તિ વડે ટ્રીસા ક્યાં છે એ જાણી લઈને ટ્રીસા ને બચાવી લેવામાં સફળ થાય છે..લેબમાં પોતાનાં ત્રણ ની લાશ અને ડરેલી હાલતમાં મળેલાં દિપક ને જોઈ શેખ અર્જુનને ત્યાં બોલાવે છે..કુલ સાત રક્તપિશાચ છે એ દિપક જોડેથી જાણ્યાં બાદ અર્જુન અમુક સવાલોનાં જવાબ શોધવા ફાધર વિલિયમને મળે છે..જ્યાં અર્જુનની વાતો સાંભળી ફાધર વિલિયમનાં મુખેથી 'ધ વેમ્પાયર ફેમિલી' નીકળી જાય છે. ફાધર વિલિયમનાં મુખેથી ધ વેમ્પાયર ફેમિલી સાંભળતા જ અર્જુન વિસ્મય સાથે બોલી પડ્યો. શું કહ્યું..? , ધ વેમ્પાયર ફેમિલી..? ...વધુ વાંચો

21

ડેવિલ રિટર્ન-1.0 - 21

ક્રિસ દ્વારા ફોરેન્સિક લેબ પર હુમલો કરી પોતાની બહેન ટ્રીસા ને બચાવી લીધાં બાદ અર્જુન રક્તપિશાચ સંબંધમાં અમુક સવાલોનાં શોધવા ફાધર વિલિયમ જોડે જાય છે..અર્જુનની વાત સાંભળી ફાધર એને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે..મિયારા રાજ્યમાં રાજા નિકોલસ અને એનાં દીકરા જિયાન નું ક્રૂર શાસન હોય છે..જિયાન નાં અત્યાચારો ને નાથન નામનો એક વ્યક્તિ પડકારે છે. જિયાન અને નાથન વચ્ચેની વિસરી ચુકાયેલી દુશ્મનીમાં નવો વળાંક લઈને આવી નાથનની નાની બહેન રેહાના.. ફાધર વિલિયમે વાત આગળ વધારતાં કહ્યું. રેહાના..? ફાધરની વાત ધ્યાનથી સાંભળી રહેલાં અર્જુને આશ્ચર્ય સાથે કહ્યું. ...વધુ વાંચો

22

ડેવિલ રિટર્ન-1.0 - 22

ક્રિસ દ્વારા ફોરેન્સિક લેબ પર હુમલો કરી પોતાની બહેન ટ્રીસા ને બચાવી લીધાં બાદ અર્જુન રક્તપિશાચ જોડે સંલગ્ન અમુક જવાબ શોધવા ફાધર વિલિયમ જોડે જાય છે..અર્જુનની વાત સાંભળી ફાધર એને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે..મિયારા રાજ્યમાં રાજા નિકોલસ અને એનાં દીકરા જિયાન નું ક્રૂર શાસન હોય છે..જિયાન નાં અત્યાચારો ને નાથન નામનો એક વ્યક્તિ પડકારે છે..જિયાનને નાથનની બહેન રેહાના પસંદ આવે છે..પોતાનાં દીકરા માટે રેહાના નો હાથ માંગવા ગયેલાં નિકોલસ ને નાથન અપમાનિત કરે છે..જિયાન પોતાનાં પિતાજીનાં અપમાનનો બદલો લેવાનું નક્કી કરે છે. ...વધુ વાંચો

23

ડેવિલ રિટર્ન-1.0 - 23

ફાધર વિલિયમ અર્જુનને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે..મિયારા રાજ્યમાં રાજા નિકોલસ અને એનાં દીકરા જિયાન નું ક્રૂર હોય છે..જિયાન નાં અત્યાચારો ને નાથન નામનો એક વ્યક્તિ પડકારે છે..જિયાનને નાથનની બહેન રેહાના પસંદ આવે છે..પોતાનાં દીકરા માટે રેહાના નો હાથ માંગવા ગયેલાં નિકોલસ ને નાથન અપમાનિત કરે છે..જિયાન પોતાનાં પિતાજીનાં અપમાનનો બદલો લેવા નાથનની ગેરહાજરીમાં એનાં ઘરે આવી નતાલીની હત્યા કરી રેહાના ને પોતાની સાથે લઈ જાય છે..જિયાન નાં આ કૃત્ય ની ખબર નાથનને પડતાં એ પોતાની બહેનને બચાવવા રાજા નાં મહેલ જવાં નીકળે છે. ...વધુ વાંચો

24

ડેવિલ રિટર્ન-1.0 - 24

ફાધર વિલિયમ અર્જુનને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે.જિયાન પોતાનાં પિતાજીનાં અપમાનનો બદલો લેવા નાથનની ગેરહાજરીમાં એનાં ઘરે નતાલીની હત્યા કરી રેહાના ને પોતાની સાથે લઈ જાય છે..જિયાન નાં આ કૃત્ય ની ખબર નાથનને પડતાં એ પોતાની બહેનને બચાવવા રાજા નાં મહેલ પહોંચે છે..પણ ત્યાં રેહાના એની નજરો સામે આત્મહત્યા કરે છે..નાથનને પણ જિયાન અને નિકોલસ મળીને હત્યા કરી દે છે..જિયાન પોતાનાં પિતાજીનાં કહ્યાં મુજબ નાથનનાં સંતાનોની હત્યા કરવાં નીકળી પડે છે. ...વધુ વાંચો

25

ડેવિલ રિટર્ન-1.0 - 25

ફાધર વિલિયમ અર્જુનને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે.જિયાન નતાલીની હત્યા કરી રેહાના ને પોતાની સાથે લઈ જાય નાં આ કૃત્ય ની ખબર નાથનને પડતાં એ પોતાની બહેનને બચાવવા રાજા નાં મહેલ પહોંચે છે..પણ ત્યાં રેહાના એની નજરો સામે આત્મહત્યા કરે છે..નાથનને પણ જિયાન અને નિકોલસ મળીને હત્યા કરી દે છે..જિયાન પોતાનાં ભાઈ બહેનો ની હત્યા કરે એ પહેલાં ક્રિસ બધાં ને બચાવી જંગલની તરફ પ્રયાણ કરે છે. ...વધુ વાંચો

26

ડેવિલ રિટર્ન-1.0 - 26

પોતાની બહેનને બચાવવા રાજા નાં મહેલ પહોંચે છે..પણ ત્યાં રેહાના એની નજરો સામે આત્મહત્યા કરે છે..નાથનને પણ જિયાન અને મળીને હત્યા કરી દે છે..જિયાન પોતાનાં ભાઈ બહેનો ની હત્યા કરે એ પહેલાં ક્રિસ બધાં ને બચાવી જંગલની તરફ પ્રયાણ કરે છે..એ લોકો એક ગુફામાં રાત્રી રોકાણ માટે પ્રવેશે છે..રાતે બધાં સૂતાં હોય છે ત્યારે એક બિહામણો વૃદ્ધ વ્યક્તિ ગુફામાં આવે છે..જેનું નામ વેન ઈવાન હોય છે..ક્રિસ ની વિતક સાંભળ્યાં બાદ વેન ઈવાન પોતાનાં વિશે જણાવવાનું શરૂ કરે છે. ...વધુ વાંચો

27

ડેવિલ રિટર્ન-1.0 - 27

જિયાન પોતાનાં ભાઈ બહેનો ની હત્યા કરે એ પહેલાં ક્રિસ બધાં ને બચાવી જંગલની તરફ પ્રયાણ કરે છે..એ લોકો ગુફામાં રાત્રી રોકાણ માટે પ્રવેશે છે..રાતે બધાં સૂતાં હોય છે ત્યારે એક બિહામણો વૃદ્ધ વ્યક્તિ ગુફામાં આવે છે..જેનું નામ વેન ઈવાન હોય છે..ક્રિસ ની વિતક સાંભળ્યાં બાદ વેન ઈવાન પોતાનાં વિશે જણાવતાં કહે છે કે પોતે કેવી પરિસ્થિતિમાં ફસાઈને એક વેમ્પાયર બની ગયો..ક્રિસ વેન ઈવાન જોડે વેમ્પાયર ની શક્તિઓની માંગણી કરે છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો