એક ઈચ્છા - કઈ કરી છૂટવાની

(703)
  • 67.2k
  • 145
  • 31.8k

એક ઈચ્છા - કઈ કરી છૂટવાનીદરેક વ્યક્તિ ના મન માં કઈ ને કઈ કરી ને પોતાનું નામ અને મન વધારવાની ઈચ્છા હોય છે પણ મારી ખુશી ની ઈચ્છા તો કઈ જુદી જ છે। મારી ખુશી એટલે એક એ છોકરી જેના વિશે હું અહીં લખવા માંગુ છું।ખુશી ની વાત કહું તો શાયદ શબ્દો ઓછા પડશે। એક રૂપ રૂપ નો અંબાર એના રૂપ પર તો કોઈ નું દિલ દીવાનું થયી જાય। ગોરી દૂધ જેવી, માંજરી એની આંખો, ગુલાબી હોઠ એન્ડ વાળ તો જાણે કાળું ડિબાંગ વાદળ। સોળે કળા થી મોર શોભે એમ ખુશી નું રૂપ, ખુશી ખુબ દેખાવડી તો હતી પણ સાથે

Full Novel

1

એક ઈચ્છા - કઈ કરી છૂટવાની

એક ઈચ્છા - કઈ કરી છૂટવાનીદરેક વ્યક્તિ ના મન માં કઈ ને કઈ કરી ને પોતાનું નામ અને મન ઈચ્છા હોય છે પણ મારી ખુશી ની ઈચ્છા તો કઈ જુદી જ છે। મારી ખુશી એટલે એક એ છોકરી જેના વિશે હું અહીં લખવા માંગુ છું।ખુશી ની વાત કહું તો શાયદ શબ્દો ઓછા પડશે। એક રૂપ રૂપ નો અંબાર એના રૂપ પર તો કોઈ નું દિલ દીવાનું થયી જાય। ગોરી દૂધ જેવી, માંજરી એની આંખો, ગુલાબી હોઠ એન્ડ વાળ તો જાણે કાળું ડિબાંગ વાદળ। સોળે કળા થી મોર શોભે એમ ખુશી નું રૂપ, ખુશી ખુબ દેખાવડી તો હતી પણ સાથે ...વધુ વાંચો

2

એક ઈચ્છા - કઈ કરી છૂટવાની ભાગ - ૨

ભાગ -૨ ખુશી અજાણતા એક ઘરે પહોંચે છે ।કાકા અને કાકી બહાર આવી ને જુવે છે ત્યાં ખુશી અને સહમેલી સામે ઉભી હોય છે। એને જોઈ ને કાકી અને કાકા સમજી જાય છે કે આ છોકરી રસ્તો ભૂલી ને અહીં આવી છે। કાકી એને ડરેલી હાલત માં જોઈ ને કહે છે આવ દીકરા અંદર આવ।આવું સાંભળી ને ખુશી થોડો હાશકારો અનુભવે છે પણ અચાનક કોઈ અજાણ્યા ના ઘરે કેમ નું જવું એની અસમંજસ માં હોય છે ત્યાંજ કાકા બોલે છે દીકરી હું અને તારા કાકી અહીં ૨ વર્ષ થી રહીયે છે અને આ નાનકડી ઝૂંપડી માં તારું સ્વાગત છે ...વધુ વાંચો

3

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૩

ભાગ-૩ ખુશી એ કાકા કાકી ની સાચી વાત જાણવા માટે એક યુક્તિ કરી।ખુશી એ જમવાનું ચાલુ કર્યું । જેમ ગયી તેમ બોલતી ગયી કે સુ વાત છે સુ સરસ રોટલો બન્યો છે મારે મન થાય છે કે હું એક નહિ પણ ૨-૪ ખાયી જયિસ । આટલું બોલતા ની સાથે ખુશી એ કાકા કાકી ની સામે જોયું પણ કાકા કાકી તો એક બીજા ની સામે જોઈ રહ્યા આવે સુ કરીશુ કારણ કે એમની પાસે ખાવા માટે એ એક જ રોટલો હતો અને એ તો કાકી એ ખુશી ને આપી દીધો હતો જો કદાચ ખુશી બીજો માંગે તો લાવીસું ક્યાંથી। કાકા ...વધુ વાંચો

4

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૪

તે ઘર માંથી રસોડા તરફ બહાર તરફ બધે એમને શોધવા લાગી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ-૪ખુશી થી આવે જોવાય એવી ન હતી એટલે ખુશી એ વિચાર્યું કે ચાલ જંગલ માં જય ને કાકા કાકી ને શોધું આમ એ લોકો મને એકલી મૂકી ને કેમ ના ચાલ્યા ગયા। ખુશી હાંફળીફાંફળી થયી ને જંગલ માં જવાની તૈયારી કરી। બીજી બાજુ સવાર પડી જવાથી ખુશી ના મિત્રો પણ ઉઠી ગયા હતા એમને ખુશી ને ત્યાં ના જોતા ખુશી ની શોધખોળ ચાલુ કરી બધી જગ્યા એ જોયું બધા આવે વિચારવા લાગ્યા કે ખુશી ગયી તો ગયી ક્યાં એમાં પાછા જે થોડા બીકણ ...વધુ વાંચો

5

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૫

બધા ને સમજાવી ને ખુશી બોલી થોડી વાર માં સાંજ પડી જશે તો આપડે એક કામ કરીયે આપડે અહીં આપડો કેમ્પ કરીયે અને અહીં જ રહીયે એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૫ હશમુખ કાકા અને હસુમતિ કાકી ની રાહ જોતા ખુશી અને એના મિત્રો એ ત્યાં ઝૂંપડી પાસે જ કેમ્પ કરવાનું નક્કી કર્યું। બે જણા ઝૂંપડી પાસે રોકાયા અને બાકી ના બધા જ્યાં પેહલા ટેન્ટ બાંધ્યો હતા ત્યાં ગયા। ત્યાં જઈ ને બધો સમાન લઇ ને ઝૂંપડી પાસે આવાનું નક્કી કર્યું। ખુશી પણ ઝૂંપડી માંથી સાવરણી લઇ આવી ને આંગણું સાફ કરવા લાગી। અને ખુશ્બુ અને નીરવ ...વધુ વાંચો

6

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૬

બધા જ્યાં ટેન્ટ બાંધ્યા હતા ત્યાંએક બીજા ને પકડી ને ભરાઈ ગયા। વરસાદ તો સાંબેલા ધાર પાડવા લાગ્યો વીજળી અવાજ કરી ને વાતાવરણ ને વધારે ગંભીર કરી દેતી। આવા વાતાવરણ માં બિચારા એ ઘરડા કાકા કાકી ક્યાં હશે એજ જ ચિંતા ખુશી તથા એના મિત્રો કરવા લાગ્યા। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૬ વાતાવરણ બિહામણું અને એમાં પાછી કાકા કાકી ની ચિંતા માં ખુશી તો જાણે રડું રડું થયી ગયી એક વાર તો એને ડૂમો ભરાયી ગયો અને રડી દીધું કે ઘરડા કાકા કાકી સહીસલામત તો હશે ને અને ક્યાં છે એની કઈ સારસંભાળ મળી જાય તો ...વધુ વાંચો

7

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૭

જેવી ખુશી ત્યાં પહોંચી ને જોવે છે તો કાકા માથે હાથ દઈ ને જમીન પાસે બેસેલા જોવા મળે છે। તરત દોડી ને કાકા પાસે બેસી ને પુચ્ચે છે કાકા ચીસ તમે પાડી ? શું થયું ? તમને વાગ્યું કે શું?। નીરવ બોલે છે ના ખુશી એમને વાગ્યું નથી એ તો બચી ગયા હું એ જેવી ડાંગ ઊંચી કરી ને એ જાનવર સમજી ને મારવા ગયો ત્યાં કાકી ની ચીસ સંભળાયી અને જોયું તો કાકા આમ નીચે અહીં બેઠા છે. એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૭ ખુશી કાકા ને જોઈ ને ખુબ ખુશ થયી ગયી અને કાકી પાસે ...વધુ વાંચો

8

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૮

ખુશી અને બધા મિત્રો કપડાં બદલવા ગયા। બધા કપડાં બદલી ને ઝૂંપડી માં ભેગા થયા। એક ઈચ્છા -કઈ કરી ભાગ -૮ખુશી અને મિત્રો વાતાવરણ ના બદલાયેલા રૂપ થી હેરાન હતા થોડી વાર પેહલા કેવું ભયાનક વાતાવરણ થયું હતું અને હાલ એકદમ શાંત અને રમણીય વાતાવરણ હતું। બધા કાકા કાકી ના ઘર માં ગયા અને એ લોકો સવાર થી ક્યાં જતા રહ્યા હતા એ વિશે જાણવા આતુર હતા। ખુશી તો સવાલો નો ભંડાર લઇ ને બેઠી હતી કાકા અને કાકી પણ કપડાં બદલી ને બેઠા હતા । પેહલા ખુશી એ કાકી ને પૂછયું કાકી તમે કશું જમ્યા કે નહિ આવું ...વધુ વાંચો

9

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૯

શું સાચે જ દાળ માં કઈ કાળું છે ? કે પછી કાકા કોઈ ના પ્રશ્નો નો જવાબ નથી આપવા એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૯બધા પોત પોતા ના ટેન્ટ તરફ જાય છે જે તે લોકો એ ઘર ના મોટા આંગણા માં બાંધ્યા હોય છે અને બધા ટેન્ટ ની બહાર સાવચેતી ના પગલાં લઇ ને લાકડી ગોઠવી દે છે અને સુવા પડે છે ખુશી મન માં ઘણા પ્રશ્નો લઇ ને નેહા અને ખુશ્બુ જોડે ટેન્ટ માં આવે છે । ખુશી ને ખબર હતી કે બધા થાકેલા છે એટલે એક પણ શબ્દ બોલ્યા વગર આડી પડે છે નેહા ના ...વધુ વાંચો

10

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૦

હવે ખુશી ને કોઈ ખતરો નથી ચિંતા ના કરશો એમ બોલે છે કોઈ ને કઈ સમજાતું નથી પણ ખુશી અડી ને નેહા બોલે છે કાકી એનો તાવ તો ગાયબ થયી ગયો। અને કાકી બહાર જઈ ને બધા ને સમાચાર આપવા કહે છે । એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૦બધી છોકરી ઓ બહાર આંગણ માં રાહ જોતા છોકરાઓ ને ખુશી ની તબિયત માં સુધારો થવાના સમાચાર આપે છે જેથી છોકરા ઓ પણ હાશકારો અનુભવે છે । નીરવ પૂછે છે કે શું હું ખુશી પાસે જઈ શકું છું? કાકી હા પાડે છે અને નીરવ દોડતો ઘર માં પ્રવેશે છે ને ...વધુ વાંચો

11

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૧

આ પેહલી વાર કોઈ પુરુષ નો આવો સ્પર્શ હતો એટલે એ થોડું સર્માઈ ગયી। જતા જતા નેહા ઘર નો બંધ કરતી ગયી હતી કારણ કે એને ખબર હતી કે આ પ્રેમી પંખીડા આજે પેહલી વાર મળી રહ્યા છે તો થોડી પ્રાયવસી આપીયે એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૧ નીરવ ખુશી ને પોતાના ખભા પર માથું મુકાવે છે અને ધીરે ધીરે તેના માથા પર હાથ ફેરવે છે અને બોલે છે ખુશી તને જયારે બેભાન જોઈ તો હું ખુબ જ ડરી ગયો હતો ,તને જયારે મેં ઊંચકી ને ત્યારે તો તારું શરીર અગ્નિ જેવું હતું ,મને થયું કે મારી ખુશી ...વધુ વાંચો

12

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૨

હા હા અંબા માં તને પ્રોમિસ બસ આવે તો કઈ ખાયી લે પેહેલા। ખુશી અને નીરવ નાસ્તો કરવા બેસે એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૨ ખુશી ફટાફટ એકી શ્વાસે ખાવા માંડે છે નીરવ એને જોઈ ને કહે છે ખુશી ધીરે આપડે કસે નથી ભાગી જવાનું આજે એમ કરી ખુશી ને આંખ મારે છે , ખુશી પોતાની આંખો માં પ્રેમ લાવી નીરવ ને કહે છે તારી જોડે ભાગવાનું હશે ત્યારે કઈ નાસ્તો કરવા થોડી બેસીસ ,તો નીરવ થોડો રોમાન્ટિક બની ને બોલે છે અને એ પણ ધીરે થી કે કોઈ સાંભળી ના લે તને ખાવા માટે મારા હોઠ આપીશ ...વધુ વાંચો

13

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૩

હસું મારા કરતા થોડી હિમ્મત વાળી એટલે હસું એ તો નક્કી કર્યું કે હું તો મરી જઈશ અને કપાસ દવા લઈને ગામ ના ખેતરે પહોંચી ગયી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૩ હું પણ તેની પાછળ પાછળ ખેતરે પહોંચીયો જેમ તેમ કરી ને એને સમજાવી ને ઘરે લાવ્યો । હવે તો મારે ઘર માં બધા ને મારા અને હસું પ્રેમ વિષે જાણવું જ પડે તેમ હતું એટલે સાંજે જયારે બધા ભેગા બેઠા હતા ત્યાં હું જય ચડ્યો ને મેં બિન્દાસ થયી ને બધા ની સામે શ્વાસ રોક્યા વગર જ બોલી ગયો કે હું અને હસું એક બીજા ના ...વધુ વાંચો

14

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૪

મારા પર આંખ મીંચી ને વિશ્વાશ કરે છે એ મને ખબર હતી એટલે હું આવું જૂઠું બોલતા પણ ના . હવે હું હસું જેવી ગામડા ની છોકરી ને નતો પરણવા માંગતો . એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૪ હસું સાથે આવું જૂઠું બોલી ને હું તો એના થી મારો પીછો છોડાવા માંગતો હતો . હસું ને અમદાવાદ બતાવી ને ઘરે પાછા ફર્યા હસું એ એના માતૃશ્રી ને વાત કરી અને લગ્ન મોડા કરવાનું કહ્યું , જમાઈ કઈ સારું કરવા માંગે છે એટલે મારા થવા વાળા સાસુ સસરા એ હા પાડી. મારા માતૃશ્રી થોડા નારાઝ થયા ને બોલ્યા ...વધુ વાંચો

15

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૫

ઘણા ગામ લોકો તો વાતો કરવા લાગ્યા કે લગ્ન વગર જ હસું મારી વિધવા બની ગયી। એક ઈચ્છા -કઈ છૂટવાની ભાગ -૧૫ દીકરી નું દુઃખ જોઈ એના માં બાપ ખુબ દુઃખી થયી ગયા હતા । હવે આગળ એને જ નિર્ણય લેવાનો હતો કે શું કરવું । એક દિવસ એક મહારાજ બારણે આવી ઉભા રહ્યા , મોઢા પર ખુબ ગજબ નું તેજ હતું એમને આંગણા માં આવી ને દાળ ચોખા ની માંગણી હસું એ દાળ ચોખા આપ્યા ને બે હાથ થી તેમને કહ્યું કે સાઈ સુખી રાખે । જેવું મહારાજ બોલ્યા કે તરત હસું ના માતૃશ્રી બોલ્યા કે મહારાજ ...વધુ વાંચો

16

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૬

આવું સાંભળતા જ મેં એને એક લાફો મારી દીધો । અને આગળ જે થયું એ તો હું મારી જિંદગી નહિ ભૂલી શકું। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૬ હસું એ મેરે સાંઈ ની સંસ્થા દ્વારા ખુબ સારો આત્મવિશ્વાષ કેળવી લીધો હતો . કોઈ પણ ગરીબ જે સેવા મેળવા ઇચ્છુક હોય એને આ સંસ્થા માં વિનામૂલ્ય સેવા ઓ પ્રાપ્ત થતી . મેરે સાંઈ સંસ્થા હસું ની ઓળખ બની ગયી હતી , હસું એ આ સંસ્થા ને માટે જે કઈ પણ કરી શકે તેમ હતું એ બહુ જ કર્યું, ક્યાં ક્યાંથી જે કોઈ એક બીજા ને ઓળખતા પણ ના ...વધુ વાંચો

17

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૭

નીરવ થોડો ગંભીર થયો ને ખુશી ની આંખ માં આંખ પોરોવી ને બોલ્યો બોલ તો સહી કે શું છે સપના , હું જરૂર એ પુરા કરીશ.આટલું સાંભળતા ખુશી નીરવ ને લપેટાયી ગયી એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૭ નીરવ આજ પેહલા મેં ક્યારે ય મારા ભણતર સિવાય કશું જ વિચાર્યું ના હતું , તમે મને ગમતા હતા પણ પેહેલા ભણતર અને પછી બીજું બધું એવું વિચારી ને જ હું આગળ વધી છું , મારા માતા પિતા એ ખુબ મેહનત કરી ને મને ભણાવી છે તમે તો ધનિક પરિવાર માં ઉછર્યા છો , મારા પપ્પા પણ અત્યારે ...વધુ વાંચો

18

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૮

બધા ને લાગ્યું કે એ દીદી આ છત ની નીચે દબાઈ ગયા , એટલે અમે ચાર પાંચ જાણ અંદર માં જોવા ગયા , અંધારું ઘોર અને વરસતા વરસાદ માં કાટમાળ ની નીચે દબાયેલા બેન ને કેમ કરી કાઢવા , અમે થોડી વાર શોધ્યું પણ ક્યાં ય કોઈ ના દેખાયું , બધા બાર આવતા હતા એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૮ત્યાં અચાનક મને કોઈ ના હલવાનો અવાઝ આવ્યો ને હું એ દિશા તરફ ગયો , ને જોયું કે કાટમાળ માં કોઈ નું હલન ચલન થયી રહ્યું છે મેં બૂમ મારી ને બહાર જતા બધા ને બોલાવ્યા , અને અમે ...વધુ વાંચો

19

ઈચ્છા કઈ કરી છૂટવાની ભાગ - ૧૯ - Last

એ આંસુ ની ધારા માં મારી કરેલી ભૂલો , મારો કરેલો હસું ને ધોકો પીગળી ગયો . ઈચ્છા કઈ છૂટવાની : ભાગ ૧૯ હસું એ કરેલા સારા કર્મો ના લીધે બધા એ મને માફ કરી દીધો અને હસું અને હું બધા ની સહમતી થી લગ્નગ્રંથિ માં જોડાય ગયા .લગ્ન થયા બાદ હસું ના કર્યો ને મેં હાથ માં લીધાં . મારા અને હસું ના પ્રેમ ને મેં નકારી ને જવાની જે ભૂલ કરી હતી તે મને ધીરે ધીરે સમજાણી. હસું એ મને દિલ થી સ્વીકારી લીધો હતો અને જે લોકો મારા થી નફરત કરતા હતા એ બધા એ પણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો