અજિત ભીમદેવ

(1.5k)
  • 283.9k
  • 268
  • 110.4k

ધંધૂકરાજને ભોજરાજ જેવો મહાન રાજા એકદમ પોતાની અસર તળેથી ખસવા દે એ શક્ય ન હતું. વિમલનું સૈન્ય ત્યાં પડ્યું રહ્યું, એ વધારે વખત ત્યાં રહે એમ નિર્ણય થયો.જાટલોકોના હુમલાથી સુલતાનને સારી હેરાનગતિ થયેલી તેવો ઉલ્લેખ છે. એક વ્રજદેવે કેટલીક લૂંટ પાછી મેળવવાની વાત પણ છે.

Full Novel

1

કુમારપાલને સાધવા માટે

કુમારપાલને સાધવા માટે થતી યુક્તિ-પ્રયુક્તિઓ. વાંચો, ધૂમકેતુની કલમે લખાયેલ સુંદર વાર્તા. ...વધુ વાંચો

2

સોમનાથ ના સમુદ્ર કિનારે

સોમનાથ ના સમુદ્ર કિનારે સોમનાથના દરિયાનું અદભૂત ચિત્રણ - મહારાજ ભીમદેવ કંથકોટથી ભાગ્ય તેના સમાચાર મળવા વાંચો, આગળની વાર્તા. ...વધુ વાંચો

3

રસ્તે જતા !

રસ્તે જતા ! જંગલના રસ્તામાં ભીલ જેવા માણસો મળવા - દામોદર અને ભીમદેવ ગર્જનક વિષે વાત કરી રહ્યા હતા વાંચો, સાહસભરી સફર. ...વધુ વાંચો

4

નીડર ભીમનો સંદેશો !

નીડર ભીમનો સંદેશો ! દામોદર અને મહારાજ નામના બે પાત્રો. ભીમદેવની ગુફા - ઠંડા મીઠા પાણીનો સંગ્રહ અને અનાજ ભરવા કોઠાર - ઘાયલ યોદ્ધાઓ - ગગદેવ ચૌહાણ અને મહારાજ ભીમરાવ વાંચો, આગળની વાર્તા. ...વધુ વાંચો

5

ગોગદેવ ચૌહાણની વાત !

૪. ગોગદેવ ચૌહાણની વાત ! થોડા દિવસો પછી ગોગદેવ ચૌહાણને લઈને વરહાજી પાછા આવ્યા - ગોગદેવ તેના આતિથ્ય પર ખુશ ગયો - વિદાય લેતી વેળાએ વરહાજીની વહુ મોતી દોતી આવીને ગોગદેવને વિનંતી કરવા લાગી - મોતીની વિનંતી ગોગદેવે મહારાજ ભીમદેવને કહી સંભળાવી... વાંચો, ગોગદેવ ચૌહાણની વાત ધૂમકેતુની કલમે ! ...વધુ વાંચો

6

હવે શું કરવું

૫. હવે શું કરવું જયપાલને બોલાવી લાવવા એક ઝડપી સાંઢણી દોડવા લાગી - ગર્જનક પાટણ છોડવા માંગતો જ નથી સમાચાર નિરાશાજનક હતા અને ગુજરાત માટે કદાપિ સારા નહોતા - રા નવઘણનો પતો હજુ નહોતો મળી રહ્યો તેમજ ગર્જનક ગુજરાત ન છોડે અને ભીમદેવ અજમેર બાજુ જાય છતાં યુદ્ધ સિવાય નિર્ણય આવી શકે તેમ નહોતો.. વાંચો, હવે શું કરવું, પ્રકરણ ધૂમકેતુનું કલમે.. ...વધુ વાંચો

7

દામોદરની સલાહ!

૬. દામોદરની સલાહ ભગવાન સોમનાથના ભગ્ન અવશેષોના સાન્નિધ્યમાં મધ્યરાત્રિએ ત્રણ ઘોડેસવાર ઉભા રહ્યા - મહારાજ ભીમદેવ અહી આવે છે તેમની વચ્ચે સૈન્ય અને યુદ્ધમાં જીત માટે વ્યૂહરચના ઘડાય છે - દામોદર સલાહ આપતો રહ્યો.. વાંચો, દામોદરની સલાહ પ્રકરણ ધૂમકેતુની કલમે... ...વધુ વાંચો

8

સોમનાથનો મઠાધિપતિ

૭. સોમનાથનો મઠાધિપતિ ત્રિનેત્રરાશિ મહારાજ ભીમદેવને સોમનાથના મઠાધિપતિના રહેઠાણમાં લઇ ગયો - ખંડેર બની ચૂકેલા મઠાધિપતિને જોઇને ભીમનાથનો રોષ ભભૂકી - અંદર ઊંચા સિંહાસન પર ત્રિલોકરાશિ બેઠા હતા અને બાળક સમું નિર્દોષ હાસ્ય આપી રહ્યા હતા ... વાંચો, સોમનાથનો મઠાધિપતિ ચેપ્ટર ધૂમકેતુની કલમે... ...વધુ વાંચો

9

ગર્જનકની છાવણી તરફ !

૮. ગર્જનકની છાવણી તરફ ! દામોદર શાંતિ ધરીને મોકો જોઈ યુદ્ધ કરવાની સલાહ આપતો હતો જયારે ભીમદેવ જન્મે જ યુદ્ધનો હતો - ત્રિલોકરાશિએ ભીમદેવને ગર્જનકને સદાયને માટે દૂર કરવા માટે હાકલ કરી - કૈલાસ નામના ગજરાજે રાજા ભીમદેવ સમક્ષ સૂંઢ ઉંચી કરીને માનભરી દ્રષ્ટિ નાખી... વાંચો, ગર્જનકની છાવણી તરફ ! ...વધુ વાંચો

10

તિલક અને સેવંતરાય

૯. તિલક અને સેવંતરાય જયપાલ પોતાની જવાબદારી લઈને પાટણ તરફ ચાલ્યો - દામોદરે બહુ જાણીજોઈને જયપાલને આ કામ સોંપ્યું - પાટણ તારાથી નીકળતા જયપાલને ગર્જ્નાકની સત્તાનો ખ્યાલ આવતો ગયો - સુલતાનની તાકાતનો અંદાજ... વાંચો, તિલક અને સેવંતરાય ધૂમકેતુની કલમે... ...વધુ વાંચો

11

તિલક

૧૦. તિલક જયપાલ સાંજે આવ્યો અને ગુલામ તેને તિલકના તંબુ તરફ લઇ ગયો - તિલક કાશ્મીરનો હજામ હતો - મહમૂદ મરણ પછી તરત જ બંને શાહ્ઝાદાઓ વચ્ચે યુદ્ધ થયું હતું .. વાંચો, તિલક પ્રકરણ ધૂમકેતુ ની કલમે.. ...વધુ વાંચો

12

જયપાલે માર્ગ કાઢ્યો

૧૧. જયપાલે માર્ગ કાઢ્યો જયપાલનો વિશ્વાસ હજુ તિલક નહોતો કરી રહ્યો - એટલામાં એક ખબર આવી કે સોમનાથનો એક માણસ છે જેને પકડવાનો છે - એક જાનવરની વાત લઈને જયપાલ પોતાની રમત આગળ વધારે છે ... વાંચો, જયપાલે માર્ગ કાઢ્યો પ્રકરણ ધૂમકેતુની કલમે.. ...વધુ વાંચો

13

રા નવઘણ

૧૨. રા નવઘણ જૂનાગઢના રા નવઘણ પાસેથી રાજ મેળવવું સહેલું હતું પરંતુ તેનો ઘોડો મેળવવો અઘરો હતો - સમય વહેતો અને દામોદરના દિલમાં અનેક વાતો ઉપડી - વાતવાતમાં જયપાલ એ ઈશારો સમજી ગયો કે ગર્જનાકની વાત રા નવઘણને કાને પડી છે.. વાંચો, રા નવઘણ ધૂમકેતુની કલમે... ...વધુ વાંચો

14

બે વનરાજ

૧૩. બે વનરાજ દામોદરને બીક હતી કે બે વનરાજ ભેગા થશે તો વાત ફરી જશે - એટલામાં રા નવઘણની રૂપાળી નજરે પડી - રા નવઘણ સાથે કુમારપાળ ભીમદેવ મહારાજ બધા બેઠા - ભીમદેવ વિચારમાં પડ્યો અને દામોદરને ભીતિ થઇ કે રા નવઘણ અવળે માર્ગે જઈ રહ્યો છે... વાંચો, બે વનરાજ પ્રકરણ ધૂમકેતુની કલમે.. ...વધુ વાંચો

15

રાવળ બચ્છરાવનો સંદેશો

૧૪. રાવળ બચ્છરાવનો સંદેશો મહારાજ ભીમદેવ પાસે રાવળ બચ્છરાવનો સંદેશો લઈને એક સંદેશવાહક આવ્યો - સુલતાન મહમૂદ ગજનીના સૈન્યની તાકાત સંદેશવાહકે માહિતી આપી - રા નવઘણ અને મહારાજ ભીમદેવ બંનેને વાતમાં રસ પડ્યો... વાંચો, ધૂમકેતુની નવલકથાનો ચૌદમો અંશ. ...વધુ વાંચો

16

મહારાજ ભીમદેવે શું સાંભળ્યું

૧૫. મહારાજ ભીમદેવે શું સાંભળ્યું દામોદર પોતાની યોજના તત્કાલ સિદ્ધ કરવા વિચારી રહ્યો હતો - નવઘણને ભીમદેવ પર પૂરતું માન - રા નવઘણ, ભીમદેવ અને દામોદર વચ્ચે વાતચીતનો દોર ચાલ્યો... વાંચો, પંદરમો અંશ. ...વધુ વાંચો

17

ધ્રૂર્જટી, ધિજ્જટ અને ધ્રુબાંગ

૧૬. ધ્રૂર્જટિ, ધિજ્જટ અને ધ્રુબાંગ ત્રણ મિત્રો ધ્રૂર્જટિ, ધિજ્જટ અને ધ્રુબાંગ વિષેની ચર્ચા - ધિજ્જટ રા નો વંશપરંપરાગત સાંઢણીવાળો હતો રા નવઘણને સિંધની રેતી વિષે કણેકણનો ઈતિહાસ આપનાર ધ્રુબાંગ - ધુર્જટિ પંડિત હતો.. વાંચો, સોમનાથની અદભૂત કથા ધૂમકેતુની કલમે... ...વધુ વાંચો

18

ધ્રૂર્જટીનો સંકલ્પ

૧૭. ધૂર્જટિનો સંકલ્પ ગેબી, ગૂઢ અને ભેદી અંધકારમાં દામોદર ખડકો સુધી પહોંચી ગયો - માત્ર કંદરાઓ, ગુફાઓ અને ખાડાઓ બીજું કશું નહોતું - અંધારામાં કોઈક બેઠેલ હોવાની શંકા થવી - પંડિતની વાતો અંધારામાં રોમાંચ જન્માવી રહ્યો હતો... વાંચો, ધૂમકેતુની કલમે લખાયેલ ધૂર્જટિનો સંકલ્પ. ...વધુ વાંચો

19

ચૌલા આવી !

[ki÷k ykðe ! Úkkuze ðkh ÚkE, Lku [ki÷kLke Lkkðze íÞkt yxfe ÷køke. íkhík Ëeðku yku÷ðeLku, ºkýu sýk ftËhk{ktÚke çknkh Ëk{kuËhLku Ãkkuíku «økx ÚkE sðkLkku ¼Þ ÷køÞku. íku yufË{ yk½u ¾Mke sELku ¾zfLke çknkhLke ¼ªík Mk{ku ÚkE økÞku. ºkýu sýk ¾zfLke xku[ WÃkh Ëkuzâk økÞk níkk. Lkkðze yxfíkkt s íku{ktÚke [ki÷k Lke[u Qíkhe. Lkkðzeðk¤ku fkuý níkku íku fktE ytÄkhk{kt Ëu¾kÞwt Lkrn. [ki÷k ykðe yLku yuýu íkhík yðks ykÃÞku : ‘ÃktrzíkS ! ík{u s Aku fu ?’ ‘nk, nk, çkeswt fkuý nkuÞ ? y{u s Aeyu !’ Äqsorxu fÌkwt. [ki÷k Wíkkð¤u Wíkkð¤u ¾zfLke xku[ WÃkh síke ÷køke. Ëk{kuËh {nuíkku ÃkkuíkkLkk MÚkkLk{ktÚke ...વધુ વાંચો

20

રાજા, મઠપતિ ને મંત્રી

hkò, {XÃkrík Lku {tºke Ëk{kuËhu fÕÃkLkk{kt Lkrn Ëkhu÷wt yuðwt ½»koý Q¼wt ÚkðkLkku ¼Þ yuLkk rË÷{kt ÔÞkÃke økÞku níkku. yu ÃknkUåÞku. Ãký {nkhksLkku Ãk¥kku Lk {éÞku. økwÃíkuïhLkwt yuf LkkLkwt {Lkkuh{ {trËh Úkkuzu Ëqh støk÷{kt AwÃkkÞu÷wt níkwt. yu ...વધુ વાંચો

21

રાજા, મઠપતિ ને મંત્રી (2)

hkò, {XÃkrík yLku {tºke ([k÷w) hkò ¼e{Ëuð sðwt fu Lk sðwt íkuLkku rð[kh fhíkku íÞkt [{feLku Q¼ku hne økÞku. Ãký rð[kh{kt Ãkze økÞku. íkuLku ÷køÞwt fuòu hkò Úkkuzeðkh{kt fkuE Ãký rLkùÞkí{f Ãkøk÷wt ÷E ÷uþu íkku ÃkAe yk fkuÞzku ðÄw {w fu÷ çkLke sþu. yuf ð¾ík yu yuðwt Ãkøk÷wt ÷uþu, {XÃkrík {nkhksLkwt økkihð ¾trzík fhðk suðwt yuLku nkÚku Úke sþu, íkku yu ðkík {kºk yktnª s ËçkkE Lkrn òÞ. yu ðkík íkhík s «økx ÚkE sþu. yu hk’Lku ÃkðLkðuøku {¤e sþu. hk’ yuLkwt fkhý òýþu, yu òýu íkku Au s. íkku Auðxu ðkík ðeVhþu. yu{ktÚke {nkhks {kxu yktnª yuf Lkðku s ...વધુ વાંચો

22

દેવનર્તિકા

૨૧. દેવનર્તિકા દામોદર, મહારાજ ભીમદેવ, ધૂર્જટિ પંડિત અને અન્ય સાથીઓ સાથે હતાં - વયજલ્લદેવ મઠમાં ચૌલા ક્યાં ઉડી ગઈ તે વિષય હતો - મઠપતિજી ત્રણેય વીરોને પિછાણીને તેમના માનમાં નૃત્યમહોત્સવ કરવાની આજ્ઞા આપી... વાંચો, દેવનર્તિકા. ...વધુ વાંચો

23

ચૌલાનું નૃત્ય

૨૨. ચૌલાનું નૃત્ય - ધૂમકેતુ ચૌલાના નૃત્યને લીધે થતાં ગતિમય પગલાંને કારણે રાશિજી, દામોદરજી, મહારાજ પંડિત, ધૂર્જટી, ધ્રુબાંગ, ધિજ્જટ અને જોઈ રહ્યાં - અચાનક નૃત્ય બંધ થયું અને ભ્રુંભાંગ તરફ નજર વળી ... વાંચો, ચૌલાનું નૃત્ય. ...વધુ વાંચો

24

રા અને મહામંત્રી

૨૩. રા અને મહામંત્રી ઉત્સાહ સાથે રા નવઘણ આવ્યો અને દામોદર તેની રાહ જોઈ રહ્યો હતો - રા યુદ્ધ સિવાય બીજું કશું દેખાઈ નહોતું રહ્યુ - હમ્મીરના ભોમિયા વિષે દામોદર રા નવઘણને વાત કરે છે ... વાંચો, આગળ રા અને મહામંત્રી. ...વધુ વાંચો

25

હમ્મીરને ત્યાં જવા માટે

૨૪. હમ્મીરને ત્યાં જવા માટે મહારાજ ભીમદેવે રા નવઘણને આવકાર્યો - કુમારપાળને દેખતાની સાથે જ પ્રશ્ન થયો કે તેઓ કેમ બેઠા છે - ધૂર્જટિ અને ધ્રુબાંગ માટે રાણકી લાવવાની હતી એ વાત મહારાજના મનમાં ઘોળાયા કરતી હતી... વાંચો, હમ્મીરને ત્યાં જવા માટે. ...વધુ વાંચો

26

મંડલીગ્રામમાં

૨૫. મંડલીગ્રામમાં દામોદર અને રા નવઘણ મંડલીગ્રામ તરફ જવા નીકળ્યા - એ માર્ગે ઉત્સવ હતો અને ગર્જનાકના આછા માણસો હોવાનો હતો.. વાંચો, મંડલીગ્રામમાં. ...વધુ વાંચો

27

સાધુ દેવશીલ

૨૬. સાધુ દેવશીલ દુર્લભસેન મહારાજ મંડલીગ્રામના મૂળેશ્વર મંદિર આવી પહોંચ્યા - મહારાજે જે દિવસે સંન્યાસ લીધો તે દિવસે જ બધું સોંપી દીધું હતું - મહારાજને ડગાવવા એ દમ્મોદર માટે હિમાલયને ડગાવવા જેટલું મજબૂત થઇ પડ્યું... વાંચો, સાધુ દેવશીલ. ...વધુ વાંચો

28

સંદેશો

27. સંદેશો કુમારપાલે મંડલીગ્રામ જવું અને ત્યાંથી મહારાજ દુર્લભરાજનો સંદેશો લઈને હમ્મીરની છાવણીમાં જવું તેવો નિર્ણય લેવાયો - કુમારપાલ એકલો સજીને સુલ્તાનને મળવા ઉપડ્યો... વાંચો, સંદેશો.. ...વધુ વાંચો

29

હમ્મીરનો જવાબ

28. હમ્મીરનો જવાબ કુમારપાલ હમ્મીરના સંદેશાની રાહ જોતો ઉભો હતો - યમીનોદ્દુલા સુલતાન મહમૂદ ગઝનવી વિષે અનેક વાતો સાંભળી - તેના વિષે અન્ય વાતો... વાંચો, હમ્મીરનો જવાબ. ...વધુ વાંચો

30

વિદાયની વેળા

29. વિદાયની વેળા નાના રણની આજુબાજુ ના ગામડાઓમાં ભોમિયાની તપાસ માટે જયપાલ અને તિલક અવારનવાર નીકળતા હતા - દુર્લભરાજ મહારાજનો તરીકે સ્વીકાર થયો છે તે સમાચાર બધે ફેલાવા માંડ્યા... વાંચો, વિદાયની વેળા.. ...વધુ વાંચો

31

દામોદર માર્ગ બતાવે છે !

30. દામોદર માર્ગ બતાવે છે ! રા નવઘણ ધ્રુબાંગ સામે જોઇને કશુક બોલ્યો - કુંડધર રબારીનો છોકરો ઝીંઝું કાલે સમાચાર હતો કે કુમારપાલજી, તિલક અને જય્પાલજી આ તરફથી પસાર થવાના હતા... વાંચો, દામોદર માર્ગ બતાવે છે ! ...વધુ વાંચો

32

ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો

૩૧. ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો મહારાજ ભીમદેવ, રા નવઘણજી અને દામોદર મહેતો ત્રણેય હવે પાછા ફાવાની ઉતાવળમાં હતા ગઢ બીટલીવાળાનું સેન આવવાની તૈયારીમાં લાગે છે અથવા પાટણમાં પાછું સળગ્યું લાગે છે.. વાંચો, ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો... ...વધુ વાંચો

33

ભોમિયાની ભૂલથાપનો ભેદ

૩૨. ભોમિયાની ભૂલથાપનો ભેદ ગર્જનકે દુર્લભદેવને પાટણની ગાદી પાછી સોંપી દીધી - ગર્જ્નકની તૈયારી જબ્બર હતી તેથી તે સૈન્ય સાથે વધ્યો - સત્યપુરથી ભોમિયાએ રસ્તો બદલ્યો... વાંચો, ભોમિયાની ભૂલથાપનો ભેદ.. ...વધુ વાંચો

34

રણના ફૂલ !

રણના ફૂલ ! - ધૂમકેતુ ...વધુ વાંચો

35

રા નવઘણની રામકી

સાંઢણીઓની લંગર રહેતી હતી તે તરફ એ ગયો. એણે લીધેલો માર્ગ પાછળનો હતો ને લંબાણવાળો હતો. ઘણી વાર થતી તેમ તેને લાગ્યું. એ એવી રીતે કેટલી વાર સુધી પેટે ઘસડાતો ગયો તેનું તેને કોઈ ભાન રહ્યું નહિ. કોઈ ચોકીદાર દેખાય, કોઈ અવાજ કરે, જરાક પ્રકાશ દેખાય. થોડો પડકાર થાય, કે તરત એ રેતીપટમાં લાંબો થઈને ગુપચુપ પડ્યો રહેતો. પછી આગળ વધતો. ધીમે ધીમે પાછળના ભાગમાં જ્યાં સાંઢણીઓની લંગર હતી ત્યાં તે આવી પહોંચ્યો. રણકી કઈ બાજુ રહેતી તે એને ખબર હતી. તે તેની તરફ ગયો. તે પેટે ઘસડાતો આવતો હતો ત્યારે, કોઈકનું ખંજર રસ્તામાં પડેલું તે એના પેટ સાથે ભટકાયું. તેણે તે તરત લઇ લીધું.... ...વધુ વાંચો

36

દામોદરે ગઢ બીટલીમાં શું કર્યું

‘એ સવાલ તો આમ પત્યો સમજો, દામોદર મંત્રી! વીર્યરમે વિંધ્યાટવીમાં હાથીદળ ઊભું કર્યું છે. તમે પાટણ પહોંચ્યા નહી હો વાત સાંભળશો કે માળવાના હાથી ભાગ્યા છે!’ ડોસો રંગમાં આવી ગયો. તેને પોતાના પાટવી પર અચલ શ્રદ્ધા હતી, ‘વીર્યરામ એનું નામ, અમારા જ્યોતિષી આનંદભટ્ટે જોઇને પાડ્યું છે, અમસ્તું નથી પાડ્યું. એ રણમાં ચડે, પછી ભલેને સામે હજાર કુંજર ઊભા હોય. માલવાનું એ માપ કાઢવા જવાનો જ છે!’ દામોદર ખુશ થઇ ગયો. તે મનમાં ને મનમાં બોલ્યો: ‘ત્યાં જજો તો ખરા, બેટમજી! ત્યાં તો સામે ભોજરાજ છે. નથી મારું ઉગતું પાટણ...’ અને એ જ વખતે એને ખ્યાલ આવી ગયો કે આ પડખે બેઠો છે ગોગ્દેવ ચૌહામ. ...વધુ વાંચો

37

સિંઘના રણમાં

પણ સુલતાને નિશ્ચય કર્યો હતો કે આજે પાણી શોધ્યે જ છૂટકો છે. તે તરત નદીનું વહેણ જે બાજુથી આવતું તે તરફ વળ્યો. થોડે દૂર આગળ જતાં એક નાનું સરખું ગામડા જેવું કાંઇક દેખાયું. કોઈ મુસાફરો તંબુઓ ઠોકીને પડ્યા હોય એમ લાગ્યું. તે તેમની તરફ ગયો. એના આનંદનો પાર રહ્યો નહીં. જાતભાઈઓની એક નાનકડી મંડળી આંહીં થાક લેવા રાત રહી ગઈ હોય તેમ જણાયું. સુલતાન ત્યાં ઉતર્યો. એક જુવાન ત્યાં બેઠો હતો. સુલતાને તેને આ પાણીની પાર શી રીતે જવાય તે પૂછ્યું. પણ જુવાન ટગર ટગર તેની સામે જોઈ રહ્યો. તેને કોઈ વાતની ખબર હોય તેમ જણાયું નહીં. પણ આ માણસ સંકટમાં છે એમ ધારીને જુવાન બોલ્યો... ...વધુ વાંચો

38

નાનકડું યુદ્ધ

આ આર્ટીકલ માં એક ભયંકર યુદ્ધ ની સ્થિતિ બતાવવામાં આવી છે કે જેમાં રા નવઘણ, મહારાજ ભીમદેવ અને સુલતાન વાત કરવામાં આવી છે. યુદ્ધ થોડું શાંત થયા બાદ કોઈ નિર્ણય લેવાની વાત કરવામાં આવી છે તો તેના વિશે જાણવા માટે વાંચો આ આર્ટીકલ. ધન્યવાદ... ...વધુ વાંચો

39

ચૌલાનો નિર્ણય

ધંધૂકરાજને ભોજરાજ જેવો મહાન રાજા એકદમ પોતાની અસર તળેથી ખસવા દે એ શક્ય ન હતું. વિમલનું સૈન્ય ત્યાં પડ્યું એ વધારે વખત ત્યાં રહે એમ નિર્ણય થયો.જાટલોકોના હુમલાથી સુલતાનને સારી હેરાનગતિ થયેલી તેવો ઉલ્લેખ છે. એક વ્રજદેવે કેટલીક લૂંટ પાછી મેળવવાની વાત પણ છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો