ગણિકા - શ્રાપ કે શરૂઆત?

(918)
  • 146.2k
  • 36
  • 60.8k

પ્રસ્તાવનાકર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જેને નિભાવવાથી સમાજમાં તો માન અને સન્માન મળી જાય છે પણ અમુક વખતે આ કર્તવ્ય જ જીવનને એક એવા મોડ ઉપર લાવીને મૂકી દે છે કે જ્યાં બરબાદી સિવાય કશુજ હોતું નથી. આપડા સમાજમાં એવા રુધિ રિવાજે જન્મ લઈ લીધો છે કે “ કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન. “ ખરું સંતાન બનવા માટે મેધા પોતાનું દીકરી હોવાનું તો કર્તવ્ય નિભાવી દે છે, પણ તે પોતાની માટે જે કર્તવ્ય તેને નિભાવવાનું હતું; એતો મેધા ભૂલી જ ગઈ હતી.માત્ર 16 વર્ષની નાની ઉંમર મા મેધા પોતાના પિતાના માન સન્માન ખાતર પોતાના

નવા એપિસોડ્સ : : Every Sunday

1

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 1

પ્રસ્તાવનાકર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જેને નિભાવવાથી સમાજમાં તો માન અને સન્માન મળી જાય છે પણ અમુક આ કર્તવ્ય જ જીવનને એક એવા મોડ ઉપર લાવીને મૂકી દે છે કે જ્યાં બરબાદી સિવાય કશુજ હોતું નથી. આપડા સમાજમાં એવા રુધિ રિવાજે જન્મ લઈ લીધો છે કે “ કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન. “ ખરું સંતાન બનવા માટે મેધા પોતાનું દીકરી હોવાનું તો કર્તવ્ય નિભાવી દે છે, પણ તે પોતાની માટે જે કર્તવ્ય તેને નિભાવવાનું હતું એતો મેધા ભૂલી જ ગઈ હતી.માત્ર 16 વર્ષની નાની ઉંમર મા મેધા પોતાના પિતાના માન સન્માન ખાતર પોતાના ...વધુ વાંચો

2

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 2 - અસમંજસ

પ્રકરણ:- ૨ ગુડિયા બાનું એ કહેલા શબ્દો મેધાને ખૂબ મોટી અસમંજસમાં મૂકી દે છે. મેધાના ઉપર સાફ સાફ પરેશાનીથી ભરેલી માસૂમિયત જોઈ શકતી હતી; મેધાના મનમાં ગુડિયા બાનુંને લઈને ઉઠેલા પ્રશ્નો થંભવાનું નામ જ ન લઈ રહ્યા હતા. ગુડિયા બાનું મેધાના ચહેરા ઉપર પરેશાની ભરેલી લકીરો જોઈને મેધાના માથા ઉપર હાથ મૂકી તેને લાડ લડાવે છે. " મેધા તું ધીરે ધીરે બધું જાણી જઈશ! અત્યારે તારે કંઇપણ વિચારવાની જરૂર નથી! તું જલ્દી કર તારે મારી સાથે બહાર આવવાનું છે." ગુડિયા બાનું આગ્રહ પૂર્વક કહે છે. ગુડિયા બાનુંનો બદલાયેલો અંદાજ અને મેધા પોતાનું અસલી નામ તેના મોઢેથી સાંભળ્યા ...વધુ વાંચો

3

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 3 - મેધાની ઉદારી

પ્રકરણ :- ૩ મેધા ભાગતી ભાગતી ગહેના બાનુ પાસે આવી ગઈ હતી. રોહન તેને સહીસલામત પોહચેલી જોઈને રોહન પાછો ઓફીસમાં ચાલ્યો જાય છે. મેધા ગભરાતી અને હાંફતી ગહેના બાનું પાસે પોહચી ગઈ! હાંફતા અવાજમાં " માફ કરશો ગહેના બાનુ પણ અચાનક જ મિસ્ટર રોય મને ટકરાઈ ગયા હતા; નિયમ પ્રમાણે મે એમની સાથે વાત નથી કરી પણ એ કહેતા હતા કે...." મેધા કંઈ આગળ બોલે એની પહેલા જ તેને ગહેના બાનુ અટકાવી દે છે. " એ બધું છોડ અને ચાલ મારી સાથે! હજી આપને ઘણું કામ છે." એમ કહીને મેધાનો હાથ પકડીને ગહેના બાનુ ચાલી નીકળે છે. થોડા સમય ...વધુ વાંચો

4

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 04.

ભાગ :- 4 ગહેના બાનુ તરફ મેધા પોતાનો હાથ લંબાવીને ઊભી હતી. મેદા ની આંખો માં ઘણા બધા પ્રશ્નો પણ એના જવાબ ફક્ત અને ફક્ત ગહેના બાનું આપી શકતી હતી. ગહેના બાનુ અચાનક જ મેધાનો હાથ પકડી લે છે અને કહે છે કે "ચાલ હવે સમય થઈ ચૂક્યો છે કે ફરી વખત આપણે ગુડિયા શેરીમાં પહોંચી જઈએ! તારી રાહ ત્યાં મિસ્ટર રોય જોઈ રહ્યા હશે અને હું નથી ઈચ્છતી કે મારું કોઈ પણ કસ્ટમર મારા લીધે નારાજ થાય! તો જલ્દી ચાલ." ગહેના બાનુ દિવસે તો એક સાફ દિલની આત્મા હતી પણ રાત્રે તે ખૂબ જ કઠોર દિલની બની જાય ...વધુ વાંચો

5

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 05

ગણિકા :- 05 કોઈક મહિલા અંદર તરફ ભાગતી આવી રહી હોય છે, તેને જોઈને મેઘા પ્રશ્ન કરે છે પણ યુવતી મેધાના પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ અંદર ભાગી જાય છે. આ યુવતી નો વર્તાવ મેધા ના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા કરી ચૂક્યો હતો, જેના જવાબ જાણવા માટે હવે મેધા આકાશ પાતાળ એક કરવા પણ તૈયાર થઈ જાય છે. થોડા સમય પછી રાત પડી જાય છે અને ફરી એકવાર ગહેના બાનુ ગુડિયા બાનુ બનીને પોતાનો વેપાર ધંધો શરૂ કરી દે છે. મેધા તેની પાસે આવીને બેસે છે. " ગહેના જી, " મેધા કંઈ આગળ બોલે એની પહેલા જ ગુડિયા ...વધુ વાંચો

6

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 06

ભાગ :- 06 કોઈક યુવાન આવીને ગહેના બાનુ ના હાથમાં એક લાખ રૂપિયા મૂકી દે છે " આજથી પાયલ મહિના સુધી મારી!" ત્યારે ગહેના બાનુ તેની સામે જોઇને હસવા લાગે છે. " ક્યા જનાબ આપકો પાયલ સે ઇશ્ક તો નહિ હુઆ ના? આપ પીછલે એક સાલ સે પાયલ કે હી સાથ અપની સભી રાતે બિતાતે હો? ક્યા ઇતની ભા ગઈ મેરી પાયલ રાની કી આપ ઉસ બિસ્તર સે નીચે લાના હિ નહિ ચાહતે?" ત્યારે પેલો યુવાન કહે છે " અરે ગુડીયા બાનુ તું પૈસા ગણીને તારું કામ ચલાવ, મારી જિંદગીમાં દખલ મને બિલકુલ પસંદ નથી. તું મને પાયલ ન ...વધુ વાંચો

7

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 07

ભાગ :- 07મેધા ની વાત સાંભળી ને ગુડીયા બાનુ ને પોતાની ભૂલ સમજાય છે. ગુડીયા બાનુ અને મેધા વચ્ચે આ ઘટના ને મિસ્ટર રોય જોઈ રહ્યા હોય છે. ગુડીયા બાનુ તેની પાસે આવીને કહે છે " હું આટલા વર્ષથી અહીં ધંધો કરું છું પણ આજ સુધી ક્યારેય પણ મેં તારી જેમ આટલા મનથી વિચાર્યું નથી. હું ખાલી પૈસા ને જ એમિયત આપુ છું પણ તું લોકોના વિચારને! મને માફ કરી દેજે મારી ભૂલ થઈ ગઈ! હું તને મારી સાથે રાખીને આ ધંધો ચલાવીશ; મને વિશ્વાસ છે કે તારા વિચાર ને લીધે મારી આ શેરી લોકોના દિલમાં રાજ કરશે!" મિસ્ટર રોય ...વધુ વાંચો

8

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 08

ભાગ :- 08મેધા પોતાના હોશ ખોઈ બેસે છે અને તે રોહન ને ગલત માની બેસે છે. તે રોહન આગળ સાડી નીચે તરફ ફેંકી દે છે " લો બુઝાવી લો તમારી હવસ, પણ મારું સન્માન કરો." મેધા ની વાત સાંભળી ને રોહન શરમાય જાય છે. તેને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હોય છે. તે મનોમન વિચારવા લાગી જાય છે " શું હું આટલો ખરાબ છું કે કોઈ સ્ત્રી નું સન્માન પણ નથી કરી શકતો! મેં એવું તો શું કર્યું છે કે મારી સાથે મેધા આ રીતે વર્તાવ કરી રહી છે." રોહન પોતાની આંખો નીચી કરીને મેધા તરફ આગળ વધે ...વધુ વાંચો

9

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 09

ભાગ - 09 રોહન મેધા ને છોડીને ચાલ્યો જાય છે. મેધા તેને રોકવા માગતી હોય છે પણ તે રોહન રોકી શકતી નથી. મેધા ના મનમાં એજ વિચાર ચાલી રહ્યો હોય છે " રોહન ને સમજવામાં હું ભૂલ કઈ રીતે કરી શકું? આટલા નેક પુરુષનું હું અપમાન કઈ રીતે કરી શકું? ( થોડી વાર રોકાઈ ને) મેધા તું કોઈ પુરુષ ઉપર આટલી જલ્દી ભરોષો કઈ રીતે કરી શકે? તારી સાથે કંઈ ઓછું થયું છે કે તું ફરીવખત વિશ્વાસ નો મહેલ ઉભો કરવા ચાલી છે. રોહન પણ બીજા મર્દો જેવો જ છે, મારે એનો વિશ્વાસ ન જ કરવો જોઈએ! તારી જીવન ...વધુ વાંચો

10

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 10

ભાગ - 10મેધા પાયલ અને અમિત ની વાત સાંભળી ચૂકી હોય છે. તે અહીં આવી ત્યારે તેને ગુડિયા શેરી કેટલાક નિયમો વિશે ગુડિયા બાનુ દ્વારા જણાવવામાં આવ્યા હતા. " મેધા તું હવે અહીંની એક સભ્ય બની ચૂકી છે તો તારું કર્તવ્ય બનશે કે અહીંના દરેક નિયમનું પાલન કરે! મેધા પહેલો નિયમ એ છે કે તું કોઈને પણ ક્યારેય તારું સાચું નામ નહિ જણાવે ન જાણવાની કોશિશ કરીશ. બીજો નિયમ એ છે કે કોઈ બહારના પુરુષ સાથે સબંધ ન બનાવી શકો! ત્રીજો નિયમ એ છે કે કોઈક કારણો શર ગર્ભ રહી જાય તો તેને રાખવા માટે જીદ નહિ કરો, અહીં ...વધુ વાંચો

11

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 11

ભાગ :- 11મેધા રોહનની ઓફિસમાં નોકરી કરવા જ ન માગતી હતી, તે ગહેના બાનુ ને સાફ સાફ ના કહી હોય છે. મેધા ની વાત સાંભળીને ગહેના તેને પૂછી લે છે " કેમ શું થયું? તું આ નોકરીને કેમ ઠોકર મારે છે? તું ભૂલી ગઇ કે આપડે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ પણ ચલાવીએ છીએ! એનું પણ આપડે ભરપોષણ કરવું પડે છે. મેધા દીકરા તું સમજી કેમ નથી શકતી કે અહીં આ એરિયામાં નોકરી મળવી કેટલી મુશ્કિલ છે. મેધા દીકરા તું સમજ અને આ નોકરી કરી લે હું અને એ બધા લોકો જેની જરૂરિયાત પૂરી કરવામાં તારો સાથે હશે એ બધા ...વધુ વાંચો

12

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 12

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqbભાગ :- 12મેધા waiting રૂમમાં પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહી હોય છે, તેનું દિલ ખુંબ ગભરાઈ રહું હતું જેને લીધે મેધાના ધબકાર એકાએક વધી જતા તો એકાએક ઓછા પણ થઈ જતા હોય છે. થોડા સમય પછી મેધાનું નામ announce થાય છે એટલે મેધા ડરતાં ડરતાં ઉભી થાય છે. તે ધીરે ધીરે રોહનની કેબિન તરફ આગળ વધી રહી હોય છે ...વધુ વાંચો

13

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 13

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 13 મેધા રોહનને છેલ્લા શબ્દોમાં કહી ચૂકી હતી કે "તમે તમારા કામથી કામ રાખો અને મારું interview લીધા પછી જ કોઈક ફેંસલો કરો કેમકે તમારી માટે તમારો ગુસ્સો મહત્વનો હશે પણ મારી માટે મારું જરૂરત સૌથી મોટી છે અને એ જરૂરત પૂરી કરવા માટે હું કંઈપણ કરી શકું છું." મેધાની વાત સાંભળીને રોહનને ગુસ્સો આવી જાય છે ...વધુ વાંચો

14

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 14

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 14 મેધા પ્રતીક્ષા ખંડમાં રાહ જોઈ રહી હોય છે, તેના મનમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું હતું કેમકે મેધાને વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે એ ગમે એટલી કાબેલ હશે તો પણ રોહન તેને નોકરી આપવાનો નથી જ! તો પણ એ જોવા માગતી હતી કે રોહન અનંત કઈ હદ સુધી જઈ શકે એમ હતો! એટલે તે ત્યાં ...વધુ વાંચો

15

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 15

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 15 રોહન પહેલેથી જ બધું જાણતો હતો કે મેધા તેની ઓફિસમાં નોકરી કરવા માટે કેમ આવી છે! મેધા સાથે મરિયમ ખુંબ ખરાબ વર્તન કરી ચૂકી હતી જેને લીધે રોહન મરિયમને ખૂબ સારો પાઠ ભણાવે છે,રોહન તેને ઘણું બધું કહે છે અને છેલ્લે પ્રશ્ન પૂછે છે કે "મરિયમ તે ક્યારેય પણ તારા પરિવારમાં જરૂરિયાત સમયે કોઈને પણ ગ્લાસ ...વધુ વાંચો

16

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 16

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 16 રોહનની ઓફિસમાં મેઘાને સેક્રેટરી નોકરી મળી ચૂકી હતી, જેના માટે રોહન તેને ડબલ સેલરી આપી રહ્યો હોય છે એ જાણીને રોહનના ત્યાં કામ કરતી આશા રોહન આ ફેશલા ઉપર પ્રશ્ન ઉઠાવે છે અને રોહનને પૂછી લે છે કે તેમને મળીને પંદર હજાર સેલરી નક્કી કરી હતી તો રોહન ડબલ ત્રીસ હજાર કેમ આપવા તૈયાર થયો છે. ...વધુ વાંચો

17

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 17

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 17 મેધા ગહેના બનુના ઘર આગળ બેઠા બેઠા પેલા માજીની સેવા કરી રહી હોય છે, તેના દર્દમાં દુઃખી થઈ રહી હોય છે. મેધાના ખોળામાં પેલા માજી તેમનું માથું રાખીને સૂઈ રહ્યા હોય છે અને મેધા તેમના માથામાં હાથ ફેરવી રહી હોય છે. થોડા સમય પછી પેલા માજી મેઘાના ખોળામાં સૂઈ જાય છે. મેધા તેમના માથામાં હાથ ફેરવી ...વધુ વાંચો

18

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 18

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 18 મેધા અને ગહેના બાનું ફરી વાર એ બદનામ ગલી તરફ ચાલી નીકળ્યા હોય છે. તે બંને ગલીમાં પહોચ્યા પછી પોતાનો બાહરી દેખાવ ઠીક કરીને ગુડિયા શેરીમાં રહેનારી ગુડિયા બાનું અને મિલ્લિ (મેધા) બની જાય છે. મેધા તેના રૂમમાં જઈને બેસી જાય છે કેમકે એ ખુબજ ડરેલી હોય છે, કેમકે આજે તેના હાથે કોઈકનું ખૂબ થઈ ચૂક્યું ...વધુ વાંચો

19

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 19

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 19 રચીલી પેલા બંધ રૂમમાં થઈ રહેલી વાત કાન લગાવીને સાંભળી રહી હોય છે. પાછળ થી ગુડિયા બાનું આવી જાય છે અને રચીલીને પાયલના દરવાજા ઉપર કાન રાખીને કંઇક સાંભળી રહી છે આ જોઈને ગુડિયા બાનું તેના ખભા ઉપર હાથ મૂકી દે છે. રચીલી પહેલા તો ખૂબ ડરી જાય છે અને પાછળ ફરીને જુએ છે તો એના ...વધુ વાંચો

20

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 20

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 20 ગુડિયા બાનું પાયલની સચ્ચાઈ જાણ્યા પછી તેની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરી રહ્યા હોય છે. બધી ગણિકાઓ આ જોઈ રહી હોય છે પણ કોઈની હિંમત ન હતી કે તે ગુડિયા બાનુંને રોકી શકે! ગુડિયા બાનુંની આગળ પાયલ ઘણી આજીજી કરી રહી હોય છે પણ ગુડિયા બાનું તેની એક પણ સાંભળતી નથી. ગુડિયા બાનું પાયલના વાળ જલીને ...વધુ વાંચો

21

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 21

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ - 21 રોહન મેધાને પ્રપોઝ કરે છે, "જ્યાર થી મળ્યો છું તને, બસ તારા જ વિચારો દિલમાં ચાલ્યા કરે છે, કોઈપણ સમયે તું સાથે ન હોય ને તો એવું લાગે છે કે હું ધડકન વગર જ જીવી રહ્યો છું, મેધા આજ પહેલા તો કોઈની માટે આ ફીલ કર્યું નથી પણ આજે તારી માટે ફીલ કરીને દિલને શુકુન મળે ...વધુ વાંચો

22

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 22

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 22 મેઘા રોહનને પોતાનો જવાબ આપવા માટે બીજા દિવસે ત્યાં જ એ સમયે બોલાવે છે. રોહન આગળ એક શરત પણ મૂકે છે કે જો એ સમયથી ન આવ્યો તો મેઘા તેને જવાબ આપ્યા વગર જ પાછી આવી જશે; એટલે રોહન સામે જવાબ આપે છે કે એ સમયથી પહેલા જ ત્યાં આવી જશે અને ફોન મૂકી સ્મિત કરવા ...વધુ વાંચો

23

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 23 - મેઘા અને રોહનનું સપ્રાઇઝ

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 23 મેઘાનું સપ્રાઈઝ સવારનો મીઠો પરોઢ ઉઘી નીકળે છે અને એની સાથે જ મેઘા રોહનને ફોન કરી દે છે. રોહન હજુ સુધી સુયો હોય છે, એટલે પહેલી વખત તો તે મેઘાનો ફોન ઉઠાવતો નથી, થોડા સમય પછી ફરી મેઘા રોહનને કૉલ કરે છે એટલે રોહન કૉલ ઉપાડી લે છે, "હા મેઘા બોલ..... ગુડ મોર્નિંગ!" "હજુ તમે સૂતા ...વધુ વાંચો

24

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 24 - મેઘાનું કર્તવ્ય

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 24 મેઘાનું કર્તવ્ય રોહન અને મેઘા એક બીજા માટે સપ્રાઈજ પ્લાન કરી ચૂક્યા હતા, તે બંને એક બીજાનો પ્રેમ અહેસાસ કરવા માટે આ સપ્રાઈજ પ્લાન કરી ચૂક્યા હતા. ડેકોરેટર અને તેની સેક્રેટરી મેઘા અને રોહનને એક કક્ષમાં મૂકીને ચાલ્યા જાય છે; મેઘા રોહનને કહે છે કે, "હું ટેન સુધી કાઉન્ટિંગ ના કરું ત્યાં સુધી તમે પટ્ટી નીકળતા ...વધુ વાંચો

25

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 25 - મેઘા રોહનનું મિલન

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 25 મેઘા રોહનનું મિલન મેઘા અને રોહન એકબીજાને પોતાના હાથે જમાડી રહ્યા હોય છે, બંને એક બીજાની આંખોમાં જોઈને ભાવુક થઈ રહ્યા હોય છે, ડિનર કર્યા પછી મેઘા કહે છે, "રોહન ઘણું મોડું થઈ ગયું છે, મારે વૃદ્ધાશ્રમ જવું પડશે!" મેઘા આટલું કહીને ચાલવા લાગે છે, રોહન તેનો હાથ પકડી લે છે અને મેઘાને રોકવાની કોશિશ કરે ...વધુ વાંચો

26

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 26 - કેશાવનો જન્મ

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 26 કેશવનો જન્મ મેઘા વૃદ્ધાશ્રમ આવ્યા પછી પોતાના અને રોહનના મિલન વિશે વિચારીને ખુશ થઈ રહી હતી, મેઘા અને રોહન એકબીજાને પોતાના પ્રેમની અનુભૂતિ કરાવી ચૂક્યા હોય છે, મેઘા અને રોહન એકબીજા માટે જીવવા માગતા હતા એટલે તે પોતાના સબંધમાં ખૂબ આગળ વધી ચૂક્યા હોય છે. નવ મહિના પછી - ગુડિયા શેરી રોહન અને મેઘાના મિલનને આજે ...વધુ વાંચો

27

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 27 - નામકરણ

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 27 - નામકરણ ડોક્ટર આવીને રોહનને કહે છે કે એ એક દીકરીનો બાપ બની ચૂક્યો છે, ત્યારે રોહન ખુશ તો બહુ થાય છે પણ એની સાથે સાથે રોહન દુઃખી પણ હોય છે, કેમકે રોહન અને મેઘા લગ્ન પહેલા જ માતા પિતા બની ચૂક્યા હતા. જેને લીધે રોહનને લાગતું હતું કે તેની પત્ની મેઘા અને તેની બાળકીને આ ...વધુ વાંચો

28

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 28 - નામકરણ - 2

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 28 - નામકરણ -2 રચીલી મેઘા અને તેની બાળકીને ગુડીયા શેરીના દરવાજા ઉપર જ રોકી દે છે. મેઘા અને ગુડીયા બાનું રચિલીના આ વર્તવથી દંગ રહી જાય છે. ગુડીયા બાનું રાચિલી ઉપર ગુસ્સો કરતા કહે છે, "એ રચિલિ, હજુ આ શેરી ગુડીયા બાનુંની છે. એમાં કોણ પ્રવેશ કરશે અને કોણ નહિ! એ ગુડીયા બાનું નક્કી કરશે!" ગુડીયા ...વધુ વાંચો

29

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 29 - નામકરણ - 3

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 29 - નામકરણ - 3 મેઘા રોહનથી ગુસ્સે હોય છે એટલે તે રોહનની સામે સરખી રીતે જોતી પણ નથી! રોહન મેઘાનો આ વર્તાવ સહન નોહતી કરી શકતો પણ રોહન મેઘાની આ નારાજગી જોઈને પણ ચૂપ ઊભો હોય છે. રોહન ઘણી કોશિશ કરી રહ્યો હતો કે તે મેઘાને મનાવી શકે પણ તેનો પરિવાર સાથે હોવાથી તેને એકપણ જાયજ ...વધુ વાંચો

30

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 30 - શ્રાપનો અંત એક નવી શરૂઆત

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 30 - શ્રાપનો અંત એક નવી શરૂઆત મેઘા અને રોહનની દીકરી કેશાવનું નામકરણ થયા પછી રોહને અને મેઘા પછી કેશવને એક સોનાની ચેઇન ગિફ્ટ કરે છે, જે રોહન ઓફિસ તરફથી મેઘાની દીકરીને આપે છે, એવું તે પોતાના પરિવારને પહેલા જ જણાવી ચૂક્યો હતો! મેઘા અને રોહન પછી તેમના પરિવારના આશીર્વાદ લે છે, મેઘાની સાથે સાથે રોહન પણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો