પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી

(3k)
  • 299.7k
  • 147
  • 174.8k

કોલેજ ની બહાર સાગર કાગ ડોળે કોઈની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સામેથી જીનલ આવતી તેને દેખાઈ. જીનલ ને સામેથી આવતી જોઈ ને સાગર ખુશ થઈ ગયો. પણ જીનલ તેની પાસે આવી ને એક ગાલ પર થપ્પડ મારી અને કહ્યું. આજ પછી મને ક્યારેય લાઈન મારી છે તો તારી ખેર નથી. મારી સહન કરવાની શક્તિ પૂરી થઈ ગઈ છે એટલે તું સમજી જા. નહિ તો હવે પોલીસ ફરિયાદ થશે. ભીની આંખો એ સાગર ગાલ પર હાથ ફેરવતો બોલ્યો. અરે જીનલ હું તને પ્રેમ કરું છું. હું તો હંમેશા તને સારી નજર થી જોવ છું. ભલે તું આજે મને તરછોડે પણ એક દિવસ તું મને જરૂર થી પ્રેમ કરીશ.

Full Novel

1

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧

કોલેજ ની બહાર સાગર કાગ ડોળે કોઈની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સામેથી જીનલ આવતી તેને દેખાઈ. જીનલ ને આવતી જોઈ ને સાગર ખુશ થઈ ગયો. પણ જીનલ તેની પાસે આવી ને એક ગાલ પર થપ્પડ મારી અને કહ્યું. આજ પછી મને ક્યારેય લાઈન મારી છે તો તારી ખેર નથી. મારી સહન કરવાની શક્તિ પૂરી થઈ ગઈ છે એટલે તું સમજી જા. નહિ તો હવે પોલીસ ફરિયાદ થશે.ભીની આંખો એ સાગર ગાલ પર હાથ ફેરવતો બોલ્યો. અરે જીનલ હું તને પ્રેમ કરું છું. હું તો હંમેશા તને સારી નજર થી જોવ છું. ભલે તું આજે મને તરછોડે પણ એક ...વધુ વાંચો

2

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨

ક્લાસ પૂરો થતાં જીનલ બહાર નીકળી સાગર ને શોધવા લાગી. પણ સાગર ક્યાંય દેખાયો નહિ. એટલે જીનલ તેના રૂમ નીકળી. જીનલ તેની ફ્રેન્ડ સાથે એક ભાડાના મકાનમાં રહેતી હતી.ચાર દિવસ પછી અચાનક જીનલ ની સામે સાગર આવ્યો પણ સાગર તો મો નીચું કરી તેના ક્લાસ તરફ જતો રહ્યો. જીનલ સમજી ગઈ કે લાગે છે સાગર સમજી ગયો. પણ થોડા દિવસ સાગર એક સીધા છોકરા ની જેમ કોલેજ માં રહેવા લાગ્યો, પણ પછી તેની ખરાબ આદત પર આવવા લાગ્યો. તેની એક બહુ મોટી ખરાબ આદત હતી દરેક છોકરી ના ચહેરા કરતા તેના બ્રેસ્ટ જોતો. પણ ત્રાસી નજર થી જોતો એટલે ...વધુ વાંચો

3

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩

સાગર નો હાથ તેના બ્રેસ્ટ પર પડતાં જીનલ ઉભી થઇ અને સાગર સાથે ઝગડો કરવા લાગી. અને ગાળો દેવા 'તું નાલાયક છે' ને 'તું હરામી છે', મને લાગ્યું તું સુધરી ગયો છે પણ તું તો સાવ હલકટ છે. તું ક્યારેય સુધરીશ નહિ. આજ પછી મારી નજર સામે પણ આવતો નહિ. નહિ તો પરિણામ ખરાબ આવશે.જેમ તેમ કરીને જીનલ તેના રૂમ સુધી પહોંચી. અને તેની ફ્રેન્ડ છાયા ને સાગર વિશે બધી વાત કરી. છાયા એ કહ્યું તું તેની સામે જોવાનું જ બંધ કરી દે. અને તે તેના પ્રત્યે બહુ ધ્યાન ન આપ. છાયા પણ એક બિલ્ડર ની છોકરી હતી. તેનો ...વધુ વાંચો

4

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪

જીનલે બેડ પર પડેલો રૂમાલ ઓઢીને બારી પાસે પહોંચી તો રસ્તા પર સાગર ચાલતો દેખાયો. જીનલ સમજી ગઈ આ સાગર નું જ હોવું જોઈએ. ત્યાં છાયા એ પૂછ્યું કોણ હતું જીનલ..?અરે એજ હરામી પેલો સાગર. હવસખોર ચાલો. મારે કાલે કઈક કરવું જ પડશે.ના ના જીનલ તું એવું કઈજ નહિ કરે જેનાથી તારા અભ્યાસ માં બાધા રૂપ બને. તું પ્રેમ થી સમજાવ એટલે સમજી જશે.ગુસ્સે થઈ ને જીનલ બોલી આવા લોકો પ્રેમ ની ભાષા જાણતા જ નથી. લાતો કે ભૂત બાતો સે નહિ માનતે. કાલ તેને સબક આપવો જ પડશે.સવારે એટલે આજનો દિવસ જીનલ કોલેજ પહોંચી અને જોયું કે સાગર ...વધુ વાંચો

5

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫

જીનલ ને વિક્રમની આવી ઘટના ની વાત સાંભળી ને નવાઈ લાગી. આવો છોકરો ને આવું કરે તે પણ મારા જીનલ કોલેજ જવાના બદલે હોસ્પિટલ પહોંચી પણ વિચાર આવ્યો. મારા કારણે તો હાથમાં ચપ્પુ ન માર્યું હોય તો..!!!?? જો જઈશ તો બધા એમ જ માનશે જીનલ ના કારણે વિક્રમે હાથમાં ચપ્પુ માર્યું. એટલે હોસ્પિટલ થી પાછી વળી અને રૂમ પર પહોંચી.છાયા હજુ કોલેજમાં હતી એટલે જીનલ બેડ પર સૂઈ ગઈ, પણ ઊંઘ કોને આવે. તેના મનમાં વિક્રમ ના જ વિચાર્યો ભમ્યા કરતા હતા. શું વિક્રમ મને આટલો લવ કરતો હશે, મે ના કહી એ દુઃખ માં હાથમાં ચપ્પુ મારી દીધું.!! ...વધુ વાંચો

6

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૬

વિક્રમ કિસ કરતો કરતો બધું આગળ વધવા જાય છે ત્યાં જીનલ રોકે છે. પ્રેમ ના પ્રપોઝ ની ગિફ્ટ હાથ અને આલિંગન સુધી હોય પણ તુતો લીપ કિસ સુધી પહોંચી ગયો. પ્રેમ ની મજા અહી સુધી જ હોય. પ્રેમ તો અહેસાસ છે નહિ કે શારીરિક..!!!!બસ બસ પ્રેમ ની ફિલોસોફી તારી પાસે રાખ જીનલ જરૂર પડશે તો માંગીશ બસ અત્યારે તને મનભરી ને માણી લેવા દે.ગાલ પર ચિપટી ભરી ને જીનલ બોલી પ્રેમ માટે આખી જિંદગી પડી છે વિક્રમ. પણ અત્યારે મોડું થઈ રહ્યું છે ને રૂમ પર મારી ફ્રેન્ડ રાહ જોતી હશે. જો મોડી પહોંચીશ તો તેના સવાલો ના જવાબ હું ...વધુ વાંચો

7

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૭

તેં અનનોન નંબર પર જીનલ ફોન કરે છે તો ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. એક બીજો વિચાર આવ્યો, રીતે પરફેક્ટ ફોટોઝ તો બાથરૂમ ની અંદર થી જ પાડી શકે. તો બાથરૂમ માં કોઈએ કેમેરા લગાવ્યો તો નહિ હોય ને..! આ વિચાર થી જીનલે છાયા તરફ નજર કરી પણ છાયા તો બુક વાંચવામાં મશગુલ હતી. જીનલે સવાલ કર્યો છાયા ને.છાયા ખોટું ન લગાડીશ પણ આ હરકત તે તો નથી કરી ને..? કારણે આવી રીતે આપણી રૂમ માં આવી ને ફોટોઝ ક્લિક કરવા પોસીબલ નથી. જીનલ આ રીતે તારું મારી પર આક્ષેપ નાખવો બેબુનિયાદ છે. હું તારી ખાસ ફ્રેન્ડ છું. આવી હરકત ...વધુ વાંચો

8

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૮

બીજે દિવસ જીનલ કોલેજ માં સાગર ને શોધવા લાગી પણ સાગર ક્યાંય દેખાતો ન હતો. પણ ત્રણ દિવસ પછી કોલેજ માં દેખાયો એટલે જીનલ તેની પાસે પહોંચી. જીનલ ને આવતી જોઈને સાગર દૂર ભાગવા લાગ્યો.સાગર ઉભો રે મારે તારી સાથે વાત કરવી છે. પ્લીઝ ઉભો રે હું તને કઈજ નહિ કહું.જીનલ ના પ્રેમભર્યા શબ્દો સાગરના કાને પડતાં સાગર ઉભો રહી ગયો. જીનલ પાસે આવી ને સાગર ને કહ્યું મારે એક વાત કરવી છે.તું પેલી બાજુ આવીશ. સાગર તો જીનલ ની સામે જોઈ રહ્યો. તેને ડર લાગવા લાગ્યો કે જીનલ કઈક કહેશે તો નહિ ને પણ જીનલ સાગર ના હાવ ભાવ ...વધુ વાંચો

9

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૯

જીનલ તો સાગર ને એટલો પ્રેમ કરવા લાગી કે સાગરે એમ જ માની લીધું જીનલ મારી ગર્લ ફ્રેન્ડ નહિ મારી પત્ની છે. જીનલ ના આવ્યા પછી તો સાગર ના વિચારો બદલાઈ ગયા. તે સાવ સાદો છોકરો થઈ ગયો. સાગર તેની કાળજી કરતા તો જીનલ ની વધુ કાળજી લેવા લાગ્યો. બંને પ્રેમમાં ગળા ડૂબ થઈ ગયા. પણ હજુ સુધી સાગરે એવી કોઈ માંગણી કરી ન હતી કે પોતાની મર્યાદા વટાવી જાય કે જીનલ ને કોઈ નુકશાન થાય. પણ જીનલ સાગર ને એ અહેસાસ આપવા માંગતી હતી કે હું તારા વગર જીવી નહિ શકુ અને તું કહીશ તેમજ કરીશ.એકવાર તો જીનલ સાગર ...વધુ વાંચો

10

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૦

સાગર તો પરફેક્ટ હોટલ પર જીનલ ની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય થયો પણ જીનલ આવી નહિ એટલે તેને ફોન કર્યો પણ જીનલ નો ફોન બંધ આવી રહ્યો હતો. થોડી સાગર ને ચિંતા થવા લાગી પણ ત્યાતો એક કાર આવીને સાગર પાસે ઉભી રહી ગઈ.પાછળ બેઠેલી જીનલ કાર માંથી સાગર ને ચાલ સાગર કાર માં બેસ આપણ ને મોડું થઈ રહ્યું છે. જીનલ નો અવાજ સાંભળી ને સાગર કારમાં બેસી ગયો.જીનલ સાથે આજ સાગર પહેલી વાર ફરવા જઈ રહ્યો હતો એટલે ચહેરા પર તો ખુશી જ ખુશી હતી. જીનલે કહ્યું કાર માં બેસી જા એટલે સાગર તરત કાર ...વધુ વાંચો

11

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૧

સાગર જેવો ખીણમાં પડ્યો એટલે વિક્રમ દોડતો દોડતો જીનલ પાસે આવ્યો અને જીનલ ને કહ્યું આવું તારે કરવું જોઈતું હતું.!!!! હવે જરાક નીચે નજર કરીને જો સાગર મરી તો ગયો છે ને..?આટલી ઊંડી ખીણ માં હાડકું પણ હાથમાં ન આવે વિક્રમ... હાશ...હવે મને સાગર થી છુટકારો મળ્યો. ચાલ હવે કોઈ જોઈ જશે તો મુસીબત આવી પડશે. ચાલ વિક્રમ આપણે જલ્દી ઘરે પહોંચી જઈએ.બંને કાર માં બેસી ગયા ને કાર પૂરપાટ ઝડપે તેમના શહેર તરફ રવાના કરી. ત્યારે જીનલ ને યાદ આવ્યું. મે તો મારો ફોન રૂમ પર મૂકી ને આવી હતી શું વિક્રમ પણ તેનો ફોન ઘરે મૂકી ને ...વધુ વાંચો

12

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૨

જીનલ ને કઈજ ખબર ન પડી કે આ શું થઈ રહ્યું છે. સાગર નું ભૂત હતું કે કોઈ બીજો હતો. તે જાણવા જીનલ તે છોકરા પાછળ દોડી. થોડીક નજીક પહોંચી એટલે તેનો થોડો ચહેરો દેખાયો. પણ તે ચહેરો સાગર જેવો હતો નહિ. હજુ તેનો પૂરો ચહેરો જોવે તે પહેલાં તો તે કોઈ બાઇક પાછળ બેસી ગયો ને જીનલ થી ઘણો દૂર નીકળી ગયો.રૂમ પર આવીને જીનલ વિચારવા લાગી કે આ છોકરો કોણ હશે. ત્યારે થોડું તેને યાદ આવ્યું કે તે છોકરો પહેલી વાર આ રૂમ પર આવી ચુક્યો હોય તેવું લાગ્યું. યાદ કરવાની ઘણી કોશિશ કરી પણ યાદ આવ્યું ...વધુ વાંચો

13

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૩

ખબરીએ ઇન્સ્પેકટર સાહેબ ને કહ્યું.સાહેબ ત્રણ દિવસ પહેલા સાગર ઘરે થી તેમનો સમાન લઈને બહાર નીકળ્યો અને એક બસ ને પરફેક્ટ હોટલ પાસે આવ્યો હતો. તે સમાચાર પાકા છે એટલે આપ પરફેક્ટ હોટલ જઈ તપાસ કરો કે સાગર આગળ કોની સાથે ગયો હતો.ખબરી ની વાત સાંભળીને પોલીસ ઇન્સ્પેકટર પોતાની જીપ લઈને પરફેક્ટ હોટલ પહોંચ્યા. ત્યાં જઈને આજુબાજુ નજર કરી તો હોટલમાં ફરતી બાજુ સીસીટીવી કેમેરા લગાવેલા હતા. એટલે ઇન્સ્પેકટર સાહેબ હોટલના મેનેજરને મળીને ત્રણ દિવસ પહેલા ના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસ સ્ટેશન પહોંચ્યા.સીસીટીવી ફૂટેજ જોવે છે તો સાગર રોડ પર ઉભો હોય છે ને કોઈની રાહ જોતો દેખાય છે. ...વધુ વાંચો

14

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૪

કોન્સ્ટેબલ લેડી સાથે જીનલ તેમના રૂમ માંથી બહાર નીકળવા જાય છે ત્યાં વિક્રમ આવી બધા ને રોકે છે. અને વાત સાંભળવાનું કહે છે.તું કોણ છે અને શા માટે એમને રોકે છે.??? આવા સવાલ કરી ઇન્સ્પેકટર સાહેબ વિક્રમ ને દૂર ખસી જવા કહ્યું.સર હું જીનલ નો ફ્રેન્ડ વિક્રમ છું. અને અમે એક જ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. આપ સાગર વિશે જાણવા આવ્યા છો ને..!તો હું સાગર વિશે આપને કહુ.સાગર અભ્યાસ માં સારો હતો પણ તે અવાર નવાર છોકરીઓ ને ખરાબ નજર થી જોયા કરતો. એક બે વાર તો જીનલે પણ સાગર ને સમજાવ્યો હતો કે આવી રીતે તું મારા પર ...વધુ વાંચો

15

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૫

વિક્રમ સાથે વાત કરવા જીનલે ઘણા ફોન કર્યા પણ વિક્રમ ફોન રિવિવ કરતો નહતો. જીનલ ને ચિંતા થવા લાગી. બેચેન થવા લાગ્યું. જાણે કે હું પ્રેમ ખોઈ બેસીશ તેવા વિચારો આવવા લાગ્યા. કઈ જ સમજ પડતી ન હતી કે શું કરવું. આખો દિવસ જીનલ ઉદાસ રહી. માંડ માંડ સાંજ પડી ત્યાં જીનલ પર છાયા નો ફોન આવ્યો.જીનલ કેમ છે તું..? મારી યાદ આવે છે કે નહિ..!? કેમ હમણાં કામ માં વ્યસ્ત રહે છે તું ..?સાંભળ...!!!મને કાલે એક છોકરો જોવા આવી રહ્યો છે. અને પપ્પા કહી રહ્યા હતા કે તે છોકરો તારી કોલેજ માં અભ્યાસ કરતો. હું તો કોઈને જાણતી ...વધુ વાંચો

16

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૬

જીનલ ને ચક્કર આવતા જોઈને છાયા એ આંખના ઈશારા થી કહ્યું શું થયું જીનલ..? તારી તબિયત તો સારી છે નહિ છાયા બસ આવો છોકરો મે મારી જિંદગીમાં નથી જોયો એટલે થોડા ચક્કર આવી ગયા. તે છોકરો બીજું કોઈ નહિ પણ જીનલ નો પ્રેમી વિક્રમ હતો જે આજે છાયા ને જોવા આવ્યો હતો. વિક્રમ પણ જીનલ ને જોઈને ચૂપચાપ રહ્યો અને તેની નજર હંમેશા નીચી રહી.બંને પરિવારોએ થોડી વાતો કરી. બંને પરિવારો ને ગમી ગયું હતું એટલે છોકરા છોકરી ને વાત કરી લેવા બંને ના માતા પિતા એ બંને ને કહ્યું. જાઓ તમે બંને વાતો કરી લો.. છાયા તો ઉભી ...વધુ વાંચો

17

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૭

તે રાત્રે તો વિક્રમ ને ઊંઘ ન આવી. રાત્રે પણ વિક્રમે જીનલ ને ઘણા ફોન કર્યા પણ જીનલ ફોન કોઈ ઉતર આપી રહી ન હતી. માંડ માંડ વિક્રમ થી સવાર થયું એટલે વિક્રમ પોતાની બાઇક લઇને જીનલ ના ઘરે જવા નીકળ્યો ત્યાં રસ્તા માં જીનલ નો સામેથી ફોન આવ્યો. વિક્રમે બાઇક ઉભી રાખીને વાત કરવા લાગ્યો.જીનલ તું ઠીક તો છે ને...?મને તારી ચિંતા થઈ રહી હતી. આખી રાત ઊંઘ પણ નથી આવી. હું તને અત્યારે જ મળવા માંગુ છું. તું કયા છે. જીનલ...???ધીરે થી જીનલ બોલી હું ઘર ની બહાર નીકળી છું ને હું અત્યારે ગુડ લક મોલ પર ...વધુ વાંચો

18

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૮

જીનલ મોલ માંથી બહાર નીકળી એટલે છાયા તેની પાછળ પાછળ ગઈ અને તેને સાદ કરી ઉભી રાખી. જીનલ ઉભી અને તેણે તેના આશુ લૂછ્યા. છાયા પાસે આવીને જીનલ ને કહ્યું શું થયું જીનલ કેમ જતી રહી અને આંખમાં કેમ આશુ..?સવાલ નાનો હતો પણ છાયા ને આ જવાબ આપવો જીનલ માટે કઠિન હતો. હવે તે તેની વેદના તો કહી શકે નહિ એટલે બસ છાયા તું મારી થી નાની છે અને મારી પહેલા તું પરણી જઈશ તે વાત થી મારી આંખમાં આશુ આવ્યા ને હું આ જોઈ શકી નહિ. ચહેરા પર ખોટી સ્માઇલ કરીને જીનલે જવાબ આપ્યો.છાયા ને જીનલ ની વાત ...વધુ વાંચો

19

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૯

"આજ થી તું મારી પત્ની" આ શબ્દ જીનલ ના કાને પડ્યા ત્યાં તો જીનલ નો હાવભાવ બદલાઈ ગયો ને લાગી. વિક્રમ તેના આશુ લૂછે છે. અરે ગાંડી તું તો મારું જીવન છે તારા વગર હું અધૂરો છું. એટલે આજથી હું તને મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું.જીનલ રડતી રડતી વિક્રમ ને ગળે વળગી ગઈ. લવ યુ વિક્રમ કહી ને જીનલ વિક્રમ ને કિસ કરવા લાગી. વિક્રમે પણ તેને આજથી હું તને મારી પત્ની નો દરજ્જો આપુ છું તેવું કપાળ પર ચુંબન કરી પ્રોમિસ આપ્યું.છૂટા પડતી વખતે જીનલે વિક્રમ ને સવાલ કર્યો.તારી છાયા સાથે સગાઈ થઈ છે તેનું શું કરીશ.? ...વધુ વાંચો

20

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૦

સામે મંદિર હતું. પૂજારી સાથે લગ્નની સામગ્રી પણ મંદિર માં પડી હતી. અચાનક જીનલ ના મનમાં વિચાર આવ્યો. હું સાથે લગ્ન કરી લઈશ તો પહેલો હક વિક્રમ પર મારો લાગશે અને આ લગ્ન થી વિક્રમ પણ છાયા સાથે લગ્ન નહિ કરી શકે. એટલે કાર માંથી જીનલ નીચે ઉતરી અને વિક્રમ નો હાથ પકડી ને કહ્યું ચાલ વિક્રમ આજે મને તું તારી પત્ની બનાવી દે.બંને મંદિર ની અંદર પ્રવેશ્યા. જીનલ શણગારેલ મંદિર જોઈને ખુશ ખુશ થઈ ગઈ. બ્રાહ્મણ ત્યાં પહેલી થી જ લગ્ન ની તૈયારી સાથે હાજર હતા. વિક્રમે ત્યાં હાજર બ્રાહ્મણ ને કહ્યું આપ લગ્નની વિધિ ની શરૂઆત કરો. ...વધુ વાંચો

21

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૧

જીનલ ની જીદ સામે વિક્રમે સુહાગરાત માટે હા પાડી અને કાર સીધી સિટી તરફ લઈ ગયો. ત્યાં ફુલ માર્કેટમાં એક ટોપલો રંગબેરંગી ફુલ લીધા અને કાર તેના ફાર્મ હાઉસના મકાન પર ગયો. દુલ્હન કેમ ચૂપચાપ વિદાય પછી કાર માં બેઠી હોય, તેમ જીનલ પણ ચૂપચાપ બેઠી રહી. અને જોઈ રહી કે વિક્રમ મારા માટે શું શુ કરે છે.વિક્રમ ફાર્મ હાઉસના મકાનમાં પર પહોંચ્યો એટલે કાર માંથી તે બહાર નીકળ્યો અને જીનલ નો હાથ પકડી મકાન ની અંદર લઇ ગયો. મકાનમાં જઈ તેમનો રૂમ ફૂલો થી શણગારવા લાગ્યો. જીનલ બસ સપના માં ખોવાઇ ગઇ હોય તેમ એક બાજુ બેસીને જોઈ ...વધુ વાંચો

22

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૨

પપ્પા ના સવાલથી જીનલ જરા પણ ગભરાઈ નહિ ને તરત જવાબ આપ્યો.ગઈ રાત્રે અમે બધી ફ્રેન્ડ મળી ને એક ફિલ્મ નું રિહર્સલ કરી રહ્યા હતા. તેમાં પતી પત્ની ના પાત્રો પણ હતા. તેમાં પત્ની નું પાત્ર હું ભજવી રહી હતી. સવારે કઈ યાદ રહ્યું નહિ બસ કપડાં બદલી ને હું ઘરે આવતી રહી. પપ્પા આપ મારી ફ્રેન્ડ ને ફોન કરીને પૂછી શકો છો. એક વિશ્વાસ સાથે જીનલે તેના પપ્પા ને કહ્યું.પહેલે થી જીનલ પર પપ્પા ને વિશ્વાસ હતો એટલે બેટા તુ ધ્યાન રાખજે તું મારી આબરૂ છે. અને જા પહેલા ફ્રેશ થઈ આવ. આપણે બધાએ થોડી ખરીદી કરવા જવાનું છે. ...વધુ વાંચો

23

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૩

વિક્રમ હવે કોઈ ગુનો કરવા માગતો ન હતો એટલે જીનલ ને સમજાવવા લાગ્યો.તું શાંતિ રાખ જીનલ, હું કઈક કરું અને જો કોઈ રસ્તો મળશે નહિ તો આપણે ભાગી જઈશું બસ. પણ હું બીજા ગુના માં ભાગીદાર થવા નથી માગતો. એક વિશ્વાસ સાથે જીનલ ને મનાવી લીધી.જીનલ તેને ગળે વળગી ગઈ અને વિક્રમ ને કિસ કરવા લાગી. સારું આપણે વિચારી ને ચાલીશું.કોઈ જોઈ જશે અને છાયા રાહ જોતી હશે તે ડર થી વિક્રમ જીનલ ને કહ્યું ચાલ આપણે જઈએ ક્યાંક આપણ ને કોઈ જોઈ જશે તો ખોટી તકલીફ આવી પડશે..જીનલે ફરી વિક્રમ ને હગ કરી ને છૂટી પડી. પહેલા જીનલ ...વધુ વાંચો

24

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૪

જીનલ પોલિસ સ્ટેશન તરફ જાય છે ત્યાં વિક્રમ તેને રોકે છે. અને એક પ્રોમિસ આપે છે કે હું છાયા ગમે તે ભોગે લગ્ન કરીશ નહિ. તો પણ જીનલ ને વિશ્વાસ બેસતો નથી. આખરે વિક્રમ તેને લગ્ન ના આગળના દિવસે ભાગી જવાની વાત કરે છે. પણ જીનલ માનવા તૈયાર થઈ નહિ. આખરે વિક્રમ તેને પ્રેમની કસમ આપે છે ત્યારે જીનલ માની જાય છે. અને વિક્રમ ને હા પડીને તેની ઘરે જતી રહે છે.વિક્રમ ને કઈજ સમજ પડી રહી ન હતી કે આખરે હું કયો નિર્ણય લવ જેનાથી કોઈને તકલીફ ન પડે ઘણો વિચાર કર્યો પણ તેને કોઈ રસ્તો મળ્યો નહિ એટલે ...વધુ વાંચો

25

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૫

ટ્રક સાથે એક્સીડન્ટ થતાં જીનલ તો લોહી લુહાણ હાલતમાં રોડ પર પડી હતી. ટ્રક વાળો ત્યાંથી ભાગી ગયો હતો. લુહાણ હાલમાં પડેલી જીનલ પાસે એક કાર આવીને ઊભી રહી અને તેમાંથી એક માણસ નીચે ઉતરી ને જીનલ ને જોઈ રહ્યો. આજુ બાજુ બે ચાર માણસો જીનલ પાસે આવી ને જોઈ રહ્યા. તે માણસે જીનલ ને ઉંચકી ને તેની કાર માં બેસાડી ને પૂરપાટ ઝડપે કાર ચલાવી. તે એક કરુણા ખાનગી હોસ્પિટલ માં જીનલ ને લઈ જઈને દાખલ કરી અને તેની સારવાર શરૂ કરી. તે માણસ જીનલ ને ઓળખી ગયો હતો એટલે જીનલ નો મોબાઈલ લઈને કોન્ટેક્ટ માં પપ્પા નામ થી ...વધુ વાંચો

26

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૬

લગ્ન થઈ ગયા પછી વિક્રમ અને છાયાને વિચાર આવ્યો કે જીનલ કેમ લગ્નમાં આવી નહિ..!! છાયા ને અંદર થી રહ્યો કે જીનલ મારા લગ્નમાં ન આવી પણ વિક્રમ ને તો અંદર અને બહાર બંને બાજુ અફસોસ હતો નહિ. તે ખુશ હતો તેને લાગ્યું કે જીનલ સમજી ગઈ હશે કે છાયા અને મારા લગ્ન ને હું રોકી નહિ શકું એ કરતા ભલે બંને લગ્ન કરી લે. જીનલ નું લગ્નમાં ન આવવાનું કારણ વિક્રમ ને બસ આ જ લાગી રહ્યું હતું.વિક્રમ ને અંદર થી તો થયું કે જીનલ આમ ચૂપ બેસીને મારા અને છાયા ના લગ્ન ન જ કરવા દે પણ ...વધુ વાંચો

27

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૭

છાયા અચાનક બેહોશ થતાં વિક્રમ "ડોકટર ડોકટર" નો સાદ કરવા લાગ્યો. ત્યાં એક નર્સ આવી ને છાયા ની તપાસ છે. અને તેને બાજુના બેડ પર સુવડાવી ને તેની આંખો અને શરીર ની તપાસ કરે છે. નર્સ ને કઈ ખાસ લાગ્યું નહિ એટલે તેણે છાયા ની આંખમાં પાણી છાંટ્યું. ત્યાં છાયા હોશમાં આવી ગઈ.વિક્રમ છાયા ને ઘરે લઈ ગયો. અને તેને આરામ કરવા કહ્યું અને પોતે બહાર બેસીને વિચાર કરવા લાગ્યો. વિક્રમના મનમાં એક ખુશી આવી ગઈ હતી કે જીનલ હવે હોશમાં આવશે તો કદાચ તે બધું ભૂલી ગઈ હશે. એટલે હવે હું કોઈ ચિંતા કર્યા વગર છાયા સાથે મારી ...વધુ વાંચો

28

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૮

ગોપાલભાઈ પાસે થી નીકળી ને કીર્તિ પોલિસ સ્ટેશન પહોંચી. ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેકટર ને ગુમશુદા સાગર વિશે ઘણા સવાલો ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ ન્યૂઝ રિપોર્ટર ને માહિતી આપવી જોઈએ તે હેતુ થી કીર્તિ ને સાગર ના કેસ વિશે માહિતી આપી અને સાગર ના કેસ ની ઝેરોક્સ કોપી આપી. કીર્તિ સાગર ના કેસની ફાઈલ લઈને ઘરે પહોંચી અને આખી ફાઈલ તેણે વાંચી. તે ફાઈલ માં સીસીટીવી પુરાવા ના આધારે લખ્યું હતું. સાગર સવારે ના પહોરે પરફેકટ હોટલ ની બહાર ઉભો ઊભો કોઈની રાહ જોઈ રહ્યો હોય છે. ત્યાં એક કાર ઊભી રહે છે અને તે તેમાં બેસી જાય છે. તે કાર ના ...વધુ વાંચો

29

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૯

કીર્તિ ઘર ની બહાર નીકળી. પાછી વળીને જીનલ ના પપ્પા ને હાથ જોડી ને વિનંતી કરવા લાગી. અંકલ હું મદદ માટે જીનલ પાસે આવી હતી. એક ખોવાયેલ દીકરા ના પિતા ની મદદ માટે આવી છું. તે દીકરો કોઈ નહિ પણ જીનલ નો ફ્રેન્ડ સાગર છે. જે ઘણા મહિના થી ગાયબ છે. અને તેના પિતા ના આશુ મારાથી જોવાયા નહિ એટલે સાગર ની શોધખોળ માં હું જીનલ પાસે મદદ લેવા આવી છું. અંકલ પ્લીઝ એક પિતાના દુઃખ ને ધ્યાન માં લો અને મને થોડી માહિતી આપો.કીર્તિ ના દુઃખ ભર્યા વહેણ થી જીનલ ના પપ્પા પીગળી ગયા અને તેને ઘરની અંદર ...વધુ વાંચો

30

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૦

કીર્તિ ત્યાં થી બધાના ફોટા મેળવી ને હોટલ પર પહોંચી. ત્યારે તે માણસ ત્યાં ડયુટી પર હતો નહિ એટલે મેનેજરે તે માણસ ના ઘર નું એડ્રેસ કીર્તિ ને આપ્યું. કીર્તિ તે એડ્રેસ પર તે માણસ ના ઘરે પહોંચી.એક નાનું મકાન હતું. તે માણસ સાથે તેની પત્ની અને ત્રણ બાળકો તે એક જ રૂમમાં રમી રહ્યા હતા. કીર્તિ મકાન ની અંદર પ્રવેશી એટલે તે માણસે તેના છોકરા ને બહાર રમવા મોકલી દીધા અને કહ્યું મેડમ બોલો "હું તમારી શું મદદ કરી શકું."!!કીર્તિ એ પર્સ માંથી થોડા ફોટા કાઢીને તે માણસ ને બતાવવા લાગી. તે માણસ બધા ફોટા ને જોઈને એક ...વધુ વાંચો

31

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૧

ગુસ્સે થયેલી કીર્તિ ને વિક્રમ શાંત કરે છે અને કહે છે. મેડમ તે કાર ને સાચે હું ઓળખતો નથી. તે દિવસે હું જીનલ સાથે ફરવા ગયો હતો ને થોડીક કલાકો માં અમે પાછા પણ આવી ગયા હતા. બાકી આપ જે સાગર ની વાત કરો છો તે સાગર જીનલ નો ફ્રેન્ડ હતો. વચ્ચે વાત ને કાપતા છાયા બોલી હા સાગર જીનલ નો જ ફ્રેન્ડ હતો. વિક્રમ કે હું તેને ઓળખતા પણ નથી.કીર્તિ સમજી ગઈ કે વિક્રમ બંને બાજુ છૂપાવી રહ્યો છે. તેના વિશે છાયા પણ પૂરેપૂરી જાણતી નથી કે તે સાગર વિશે મને પણ પૂરેપૂરી વાત કરી શકતો નથી. કીર્તિ બંને ...વધુ વાંચો

32

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૨

કીર્તિ ને ફરતે પોલીસ ઉભી હતી. આજુ બાજુ ભેગા થયેલા માણસો ને પોલીસ ત્યાં થી દુર કરી રહી હતી. ઉભેલા ટોળાઓ અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. કીર્તિ તો બહુ હિમ્મત વાળી છોકરી હતી. એકલી રહેતી પણ તે કોઈ થી ડરતી ન હતી. ઘણા લોકો ને આત્મહત્યા કરતા બચાવ્યા છે. કીર્તિ એ આત્મહત્યા કરી હોય એવું માનવામાં ન આવે. નક્કી કઈક રાજ છૂપાયેલું હશે.ત્યાં બીજો એક માણસ બોલ્યો. જે પણ થયું તે સારું નથી થયું. જેણે કર્યું હોય તેને ભગવાન જ સજા આપે.ચાલો... ચાલો.. નિકળો અહીંથી નહિ તો પોલીસ અહી આવીને ઘણા સવાલો કરવા લાગશે.પોલીસે કીર્તિ નું પંચનામુ કર્યું અને ...વધુ વાંચો

33

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૩

પોલીસ દોરી અને સિગારેટ એક પ્લાસ્ટિક બેગમાં ભરીને ફોરેન્સિક લેબમાં લઈ ગઈ અને તે ડિપાર્ટમેન્ટ ના અધિકારી ને કહ્યું આ બંને નું તથ્ય જલ્દી કહો. હાથમાં બંને વસ્તુ લઈને તે અધિકારીએ કહ્યું સાહેબ આપ ને કાલે રિપોર્ટ મળી જશે.પોલીસ ઇન્સ્પેકટર તે સિગારેટ નો ફોટો લઈને એક હોલસેલર સિગારેટ ના વેપારી પાસે ગયા અને તેને ફોટો બતાવી કહ્યું આ સિગારેટ આપ રાખો છો.? અને જો રાખતા હો તો આપ મને જલ્દી કહો કે આપ તેને ક્યાં ક્યાં વેચો છો.? ત્યારે તે હોલસેલર વેપારી એ પોતાની રોજિંદી ડાયરી જોઈને કહ્યું સાહેબ સિટી ના મધ્યમ માં એક પાન પાર્લર છે જેનું નામ ...વધુ વાંચો

34

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૪

ધીરેન ને વધુ શોધવા પોલીસ આખા શહેરમાં ફરી વળી. આખરે તેને ધીરેન ના માતા પિતા નું એડ્રેસ મળ્યું. મળેલ પર પોલીસ પહોંચે છે ત્યાં દરવાજા પર ધીરેન ના પિતા ઊભા હોય છે. પોલીસ તેમની પાસે જઈને એટલું પૂછે છે.ધીરેન તમારો દીકરો છે..?ધીરેન ક્યાં છે.? આંખ પરના ચશ્મા સરખા કરીને બોલ્યા. સાહેબ ધીરેન મારો જ દીકરો છે. પણ અત્યારે તે મારો રહ્યો નથી જ્યાર થી તેણે મારા ઘરે ચોરી કરી ત્યાર થી મે તેને ઘરે થી કાઢી મૂક્યો છે. અને મારી મિલકત નો તે વારસદાર નથી તેવું મે સ્ટેમ્પ પેપર પર લખાણ કરી લીધું છે. આપને તે લખાણ જોવું હોય તો ...વધુ વાંચો

35

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૫

છાયા અને ડોક્ટર સાહેબ સાથે કરેલી વાત વિક્રમ સાંભળી જાય છે. અને તેની પાસે આવીને કહ્યું. "ત્યાં જવાની કોઈ નથી, ત્યાં છે તેના પિતાજી"સમજી ગઈ ને...!!!!છાયા શાંતિ થી વિક્રમ ને સમજાવે છે.જો વિક્રમ... છાયા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તે તું સારી રીતે જાણે છે. અત્યારે તે વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી છે. મારી તેને અને તેમાં પપ્પાને જરૂર છે. એટલે પ્લીઝ મને ત્યાં જવાદો..છાયા ઘણું સમજાવે છે પણ વિક્રમ કોઈ સંજોગોમાં તેની વાત માનતો નથી. આ બંને વચ્ચે નો મિઠો ઝગડો વિક્રમ ના પપ્પા સાંભળી જાય છે અને તેમની પાસે આવે છે. વિક્રમ ને બસ એટલું કહે છે. ...વધુ વાંચો

36

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૬

ડોકટર સાહેબ વિચારીને તે બાળક ની માહિતી પોલીસ ને ફોન કરીને તેને બોલાવી ને આપે છે. પોલીસ જીનલ નો હાથમાં લઈ કાર્યવાહી શરૂ કરે છે. પહેલા સાગરના કેસમાં, પછી કીર્તિ ના કેસમાં હવે ખુદ જીનલ ના પોતાના કેસ માં, જાણે પોલીસ ગોથે ચડી ગઈ હોય તેમ બસ અત્યાર સુધી ફાફા જ માર્યા. છતાં કેસ બન્યો એટલે કેસ હાથમાં લઈને તેની પરતાલ કરવી રહી. પણ પરતાલ કોની કરવી એ સવાલ હતો, જીનલ તો હોશ માં નથી. અને જીનલ વિશે છાયા અને વિક્રમ સિવાઈ કોઈ જાણતું નથી. પોલીસે તેની પહેલે થી બધી પૂછપરછ કરી ચૂક્યા હતા પણ તેના હાથમાં કઈ આવ્યું ...વધુ વાંચો

37

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૭

છાયા ની સાથે ઘરના સભ્યો પણ વિક્રમ હજુ સુધી ઘરે નથી આવ્યો એ વાત થી ચિંતા કરવા લાગ્યા હતા. બેટી તે વિક્રમના બધા ફ્રેન્ડ ને ફોન કરી પૂછી જોયું.? વિક્રમના પપ્પા એ છાયા સામે જોઈને કહ્યું.હા.. પપ્પા સાંજે જ હું જેને ઓળખતી હતી તે બધાને ફોન કરી ને પૂછી જોયુ. કે "વિક્રમ ત્યાં આવ્યો છે.?" પણ કોઈ એ કહ્યું નહિ કે વિક્રમ અહી આવ્યો છે. પપ્પા મને બહુ ચિંતા થાય છે આપ કઈક કરો ને. આંખમાંથી આશુ લૂછતી છાયા બોલી.પપ્પા વિચારમાં પડી ગયા કે વિક્રમ આખરે ગયો હશે ક્યાં..! વિચાર આવ્યો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાઈ આવું પણ જ્યાં સુધી ...વધુ વાંચો

38

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૮

લોહી લુહાણ હાલતમાં પડેલ વિક્રમ ને પોલીસ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પીટલ ખસેડે છે. અને ત્યાં ઉભેલા માણસો ને પૂછે છે. થયું હતું અહી..?વિક્રમ ને કોણે માર માર્યો..?ઉભેલા બધા માણસો જાણે કે કઈ જાણતા ન હોય તેમ ચૂપ રહ્યા. બે ત્રણ વાર પોલીસે કહ્યું. આપ કઈ જાણતા હોય તો કહો..?તો પણ કોઈ કઈ બોલ્યું નહિ, પણ દૂર ઊભેલો એક યુવાન પોલીસ પાસે આવી ને કહે છે. સાહેબ પાકું તો કહી નહિ શકુ પણ હું જ્યારે આ બિલ્ડિંગમાં આવી રહ્યો હતો ત્યારે મને એક યુવાન મારી સાથે દાદર ચડતી વખતે ટકરાયો હતો. તેનું મો આખું કપડાં દ્વારા ઢંકાયેલી હતું. પણ કપડાં જોતા એવું લાગ્યું ...વધુ વાંચો

39

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૯

પોલીસ ના પૂછેલા સવાલ માં વિક્રમ કહે છે. સાહેબ મને કોલ આવ્યો હતો, તે રોંગ નંબર હતો. અને મને સમયે એક કામ યાદ આવી ગયું હતું એટલે હું તરત ઘરે થી ભાગ્યો હતો. તે કામ હતું બની રહેલી બિલ્ડિંગ નું, એટલે હું ત્યાં ગયો હતો.આપ મને જાણો છે કે મારે નવી નવી બિલ્ડિંગ બાંધવાનું કામ હોય.. તે બિલ્ડિંગ ઘણા સમય થી તેનું કામ અટકી ગયું હતું અને હું તે બિલ્ડંગ નું કામ કરવા માગતો હતો એટલે હું ત્યાં બિલ્ડિંગ જોવા ગયો હતો. પણ ખબર નહિ હું બિલ્ડિંગ ની નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે કોઈએ પાછળ થી ઘા કર્યો ને ...વધુ વાંચો

40

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૦

બીજા દિવસે જીનલ ને ઑપરેશન થિયેટર માં લાવવામાં આવે છે. ડોકટર સાહેબ ઓપરેશન ની બધી તૈયારી કરી ચૂક્યા હતા. સાહેબ ઓપરેશન થિયેટર માં બે નર્સ સાથે ત્યાં આવે છે. જીનલ ની પહેલા તપાસ કરે છે. તો જીનલ ની તબિયત નોર્મલ દેખાઈ છે. એટલે ઓપરેશન કરવું ડોક્ટર સાહેબ ને યોગ્ય લાગ્યું.ડોકટર સાહેબ જેવા જીનલ ના પેટમાં ચેકો મારવા જાય છે ત્યાં તેના હાથ રોકાઈ જાય છે. આ પહેલા ડોક્ટર હતા, જેનો હાથ ઑપરેશન કરવા રોકાઈ રહ્યો હતો. આ તેની જીનલ પ્રત્યે લાગણી નહિ પણ એક માસૂમ બાળક ના જીવ લેવાની વાત હતી. સતત ડોક્ટર સાહેબ નો હાથ ધ્રુજતા જોઇને નર્સ બોલી ...વધુ વાંચો

41

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૧

જીનલ ના બેહોશ થવાથી ડૉક્ટર સાહેબે ફરી તેની તપાસ શરૂ કરી. પેલા આંખોની પછી ધબકારા માપ્યા. તેને બધું બરાબર પણ નર્સ ને તેની ભાષામાં એક ઇન્જેક્શન લાવીને જીનલ ને આપવા કહ્યું. ડોકટર ના કહેવાથી નર્સ ઇન્જેક્શન લાવીને જીનલ ને આપ્યું. ત્યાં થોડી વારમાં જીનલ હોશમાં આવી ગઈ.જીનલે ફરી આંખો ખોલી ને બધું જોઈ રહી પણ તે કઈજ બોલી નહિ. જીનલ ને બધું યાદ આવી ગયું હતું. તે કોણ છે અને અહી કેમ હોસ્પિટલમાં છે એ બધું જ. પણ એ ખબર હતી નહિ કે તે કેટલા દિવસ થી હોસ્પિટલમાં હતી. આટલા દિવસ કોમા માં રહેવાથી તેનુ મગજ એકદમ શાંત બની ...વધુ વાંચો

42

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૨

જીનલ હવે એક પણ દિવસ જવા દેવા માંગતી ન હતી. તેતો અત્યારે જ વિક્રમ પાસે જઈને પોતાનો અધિકાર માંગવા તેની પત્ની હોવાનો હક ઝતાવવા જવાની હતી પણ પપ્પાને ખબર પડવાના ડર થી તેણે એક દિવસ જવા દીધો અને બીજા દિવસે જવાનો નિર્ણય કર્યો.જીનલ ને હોશ આવી ગયો છે તે સમાચાર મળતાં વિક્રમ બેચેન બની ગયો. હજુ માંડ માંડ બધું શાંત પડી રહ્યું હતું ત્યાં ઉપર થી જીનલ નું હોશમાં આવવું મુખ્ય ચિંતા નો વિષય બની ગયો. વિક્રમ હવે જીનલ ને કાયમ માટે ભૂલવા માગતો હતો.વિક્રમ ને ખબર પડી ગઈ કે જો જીનલ અહી આવીને કોઈ બબાલ કરશે તો ઘરના ...વધુ વાંચો

43

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૩

પોલીસ એક પછી એક જીનલ ને ત્રણ સવાલ પૂછે છે. આ ત્રણ સવાલો સાંભળી ને જીનલ નો હાવભાવ બદલવા છે. જીનલ તેનું માથું પકડીને માથું આમતેમ હલાવવા લાગી અને પોલીસ સામે કઈ જાણતી નહિ હોય તેમ, તેમની સામે જોવા લાગી. એટલે એવો ઠોંગ કરવા લાગી કે પોલીસ ને લાગે કે જીનલ ને હજુ બધું યાદ નથી આવ્યું.પોલીસ પણ જીનલ નો આવો હાવભાવ જૉઇને ડોક્ટર સાહેબ ને ફોન કરીને પૂછે છે."ડોક્ટર સાહેબ શું જીનલ ને બધું યાદ આવી ગયું છે કે હજુ સમય લાગશે.?"અમે તેમની ઘરે પૂછપરછ કરવા તેની પાસે આવ્યા છીએ પણ અમારા અમુક સવાલ થી તે પોતાનું માથુ પકડીને ...વધુ વાંચો

44

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૪

સમીર પોતાની સપોર્ટ બાઈક ફાસ્ટ ચલાવી થોડે દૂર આવેલ એક ક્લિક માં જીનલ ને લઇ જાય છે અને ડોક્ટર મળીને તેની પ્રાથમિક સારવાર કરાવે છે. પગના સામાન્ય ઇજા થઇ હતી એટલે ડૉકટર તેને પગમાં મલ્લમ પટ્ટી લગાવે આપે છે અને ધ્યાન રાખવાનું કહી ઘરે જઈને આરામ કરવાનું કહે છે.સમીર નો હાથ પકડી ને જીનલ ધીમે ધીમે ક્લિનિક માંથી બહાર નીકળી ને કહે છે. સમીર હું ઠીક છું તું જઈ શકે છે. હું ઓટો કરીને ઘરે પહોચી જઈશ. સમીરે કહ્યું. ભલે પણ હજુ ચાલી શકાતુ ન હોય તો હું ઘરે તને મૂકી આવું.જીનલે સ્માઇલ કરીને ના કહી અને એક ડગલું ચાલવા ...વધુ વાંચો

45

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૫

થોડા દિવસ આરામ કરીને જીનલ ઠીક થઈ જાય છે. આ સમય ગાળામાં સમીર તેની ખબર પૂછવા પણ આવ્યો ન તે વાત ની જીનલ ને દુઃખ હતું. પણ સમીર વિશે બહુ વિચાર કર્યો નહિ. પણ તેને મહત્વનું જે કામ કરવાનું હતું તે કરવા ઘરની બહાર નીકળી અને સ્કુટી સ્ટાર્ટ કરી.એક્સીડન્ટ થયા પછી માણસ ને વાહન ચલાવતા વધુ ડર લાગવા લાગે છે તેમ જીનલ પણ સ્કુટી ચલાવતા ડરી રહી હતી. તે ધીરે ધીરે ચલાવતી આગળ વધી. જે જગ્યાએ તેનું એક્સીડન્ટ થયું હતું તે જગ્યાએ તો સાવ ધીમે સ્કુટી ચલાવી અને આજુ બાજુ નજર કરી સમીર ને તેની આંખો શોધતી રહી. પણ ...વધુ વાંચો

46

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૬

જીનલ પાસે હવે એક જ રસ્તો રહ્યો હતો તે હતો પોલીસ સ્ટેશન જઈ વિક્રમ સામે રેપ કેસ દાખલ કરવાનો. જીનલ ઘરે થી બહાર નીકળવાની તૈયારી કરે છે ત્યાં તેના ફોનમાં રીંગ વાગી.ફોન રીસિવ કર્યો તો. સામે થી અવાજ સંભળાયો. હલ્લો મેડમ....કેમ છો આપ..?જો તમને સારું થઈ ગયું હોય તો મારી કોફી બાકી છે. તો હું આવી જાવ તમારી ઘરે પીવા માટે.ઓહ.... તો આપ છો મીસ્ટર સમીર કુમાર...!!આવી જાવ હું ઘરે જ છું પીવડાવી દવ તને મારા હાથની કોફી.હજુ તો ફોન મૂક્યો તેને પાંચ મિનિટ થઈ હશે ત્યાં તો સમીર તેના ઘરે આવી પહોંચ્યો.દરવજો ખોલી ને સમીર ને અંદર આવવા ...વધુ વાંચો

47

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૭

જીનલ કુદરતી સૌદર્ય ને જોવામાં મશગુલ થઈ ગઈ હતી. ઘણા સમય પછી તે આવા કુદરતી સૌદર્ય ને જોવાનો મોકો હતો. પાછળ ઊભેલો સમીર જીનલ ને ધક્કો મારવાનું વિચારી રહ્યો હતો. પણ તેની નજર સામે જીનલ ના પેટમાં રહેલું બાળક સામે આવી ગયું. તે એક સાથે બે માણસ નો જીવ લેવા મારે અચકાયો. અને આ વિચારમાં ખોવાઈ રહ્યો. ત્યાં આગળ ઊભેલી જીનલ પાછું વળીને સમીર ને કહ્યું.જો સમીર સામે કેટલું મસ્ત સરોવર છે. મારી ઈચ્છા તેની નજીક જઈને જોવાની છે તું મને ત્યાં લઈ જઈશ.સમીર ના કહી શકતો નથી અને જીનલ ને તે સરોવર બતાવવા ત્યાં લઈ જાય છે.સરોવર પાસે ...વધુ વાંચો

48

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૮

જીનલ ને સમીર ઉપર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો અને તેને ખબર પણ હતી કે સમીર મારી જરૂર થી કરશે. એટલે જીનલે પોતાના જીવન માં બનેલી ઘટના વિસ્તાર થી સમીર ને કહે છે.સમીર એકચિત્તે બધી વાત સાંભળે છે અને તત્પરતા દર્શાવે છે હું તારી જરૂર થી મદદ કરીશ. સમીર પાસે જીનલ ને આજ આશા હતી કે સમીર મારી મદદ કરે. સમીર ના મદદ કરવાની તત્પરતા થી જીનલ ખુશ થઈ ગઈ અને સમીર ને કહ્યું.સમીર તો તું જ કહે હું શું કરું અને તું મારી મદદ કેવી રીતે કરીશ.જીનલ નો હાથ પોતાના હાથમાં લઈ સમીર વચન આપે છે. હું વિક્રમ ને અહી ...વધુ વાંચો

49

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૯

જીનલ ના પ્રેમમાં સમીર એટલો પાગલ બની ગયો હતો કે તે ભૂલી ગયો હતો કે હું જીનલ ને મારવા અહી આવ્યો છું. પણ તેના દિલમાં રહેલો પ્રેમ જીનલ ને જીવતદાન આપી રહ્યો હતો. સમીર જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને એજ વિચાર આવી રહ્યા હતા કે હું વિક્રમ અહી કેવી રીતે લાવીશ.!!! હજુ તો સમીર વિચારોમાં હતો ત્યાં જીનલ નો ફોન આવ્યો. હજુ તો સમીર કઈ બોલે તે પહેલાં જીનલ બોલી. સમીર તું સાચે વિક્રમ ને અહી લાવીશ.? તું કેવી રીતે તેને લાવીશ તે મને કહીશ.?જવાબ માં સમીર બસ એટલું બોલ્યો. વિક્રમ બે દિવસ માં અહી હશે. "બસ તું એ વિચારવાનું શરૂ કરી ...વધુ વાંચો

50

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૦

વિક્રમે જ્યારે સમીર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. અને શરીર આખું કાંપવા હતું. આ જોઈને છાયા એ પૂછ્યું. શું થયું વિક્રમ..?છાયા ને વિક્રમે કોઈ જવાબ આપ્યો નહિ એટલે છાયા તેની પાસે જઈને ખંભા પર હાથ મૂકતા કહ્યું. વિક્રમ જે હોય તે કહી દે. હું તારી અંધાંગીની છું, તારી જીવનસંગિની છું, તારા સુખ દુઃખની ભાગીદાર છું. તું મને કહીશ નહિ તો કોને કહીશ.!!!તારો આ ચહેરો મારાથી નથી જોવાતો પ્લીઝ વિક્રમ જે હોય તે દિલ ખોલી ને કહી દે. આશ્વાસન આપતી છાયા બોલી.વિક્રમ ને કહેવું તો ઘણું હતું પણ ક્યાં મોઢે થી કહુ તે ...વધુ વાંચો

51

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૧

વિક્રમ અને છાયા પહેલી ફ્લાઇટ પકડી ને વતન આવે છે. વિક્રમ ઘરે પહોંચીને તેની બેગ તેના રૂમમાં મૂકીને આરામ છે. પણ છાયા તેમનો સામાન લઈને તેના પપ્પાના ઘરે જવા નીકળે છે. આવી રીતે છાયા નું તેના પપ્પા ના ઘરે જવું વિક્રમ ને અજોકતું લાગ્યુ એટલે છાયા ને પૂછ્યું. છાયા આવી રીતે તારા પપ્પા ના ઘરે કેમ જઈ રહી છે.?જઈ રહેલી છાયા એટલું કહેતી ગઈ હું આરામ કરવા મારા પપ્પા ના ઘરે જઈ રહી છું. મને લેવા કે મને ફોન કરીશ નહિ. જાણે કે છાયા રિસાઈ ને જતી હોય તેવું લાગી રહ્યું હતું.વિક્રમ ને વિશ્વાસ હતો મારી પત્ની છાયા ને ...વધુ વાંચો

52

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૨

ધીરેન પોલીસ આગળ વાત કરતા કહે છે.સાહેબ.. વિક્રમે મને બોલાવીને એટલું કહ્યું કે કીર્તિ ને રસ્તા માંથી હટાવવાની છે. પછી થોડા દિવસ કીર્તિ પાછળ હું પડી ગયો અને મોકો મળતા મે કીર્તિ ને ટેરેસ પરથી ધક્કો મારી દીધો અને તમારી સામે કીર્તિ એ આપઘાત કર્યો હોય તેવું બતાવી દીધું.પોલીસ અધિકારી એ ધીરેન ની વાત ગળે ઉતરી ગઈ પણ તેને એ સમજાયું નહિ કે કીર્તિ ના ફ્લેટ ની અંદર કેવી રીતે પહોંચ્યો. પોલીસ અધિકારીએ ધીરેન નો સર્ટ નો કોલર પકડીને કહ્યું. ધીરેન તું કીર્તિ ના ફ્લેટમાં કેવી રીતે પહોંચ્યો. ફ્લેટ માં એમને ફોર્સ એન્ટ્રી જોવા મળી ન હતી તો તું કેવી ...વધુ વાંચો

53

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૩ - છેલ્લો ભાગ

સમીર સામે વિક્રમ પિસ્તોલ તાકી એટલે જીનલ ને થયું ક્યાંક વિક્રમ સમીર ને મારી નાખશે એટલે તે સમીર તરફ ગઈ અને સમીર ની આગળ ઉભી રહી ગઈ અને જીનલ વિક્રમ સામે બોલી "હવે તું સમીર ને કેમ મારે છે તે હું જોવ" સમીર ને મારતા પહેલા વિક્રમ મને પહેલા તારે મારવી પડશે. સમીર ની આગળ જીનલ ને જોઈને વિક્રમ વધુ ક્રોધિત બની ગયો અને એક સાથે તેની સામે બે શિકાર દેખાય રહ્યા હતા જે બંને તેના જીવનમાં નડતરરૂપ સાબિત થઈ ગયા હતા. એટલે હવે એક ગુનેગાર ને વધુ ગુનો કરવાનો કોઈ ડર રહેતો નથી તેમ વિક્રમ પણ વિચાર બનાવી લીધો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો