હું તને મેળવીને જ રહીશ.

(251)
  • 55.7k
  • 16
  • 22.4k

મેં મારા મોબાઇલ નો ડેટા ઓન કરીને પહેલા whatsapp ચેક કર્યું ત્યાર બાદ મારા ફેસબુક પર સર્ચ કરતા જોયું તો મારી સામે થોડીવારમા ઓનલાઇન નવરી બજાર દેખાઈ. ઘણા ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ને પડેલી હતી અને એમાથી તો હું ઘણા ને ઓળખતો પણ નહોતો. મે મારી મોબાઇલની નોટિફિકેશન બહાર જોયું તો રાતના બાર વાગ્યા હતા.. લેપટોપના કીબોર્ડ પર ચેટિંગ માટે આંગળીઓ ફરી રહી હતી. અને તે ચેટમાં એટલો મશગુલ હતો કે આજુ-બાજુ શું થઈ રહ્યું છે તેની પણ તેણે સમજ પડી રહી નહોતી.

નવા એપિસોડ્સ : : Every Tuesday & Thursday

1

હું તને મેળવીને જ રહીશ. - 1

મેં મારા મોબાઇલ નો ડેટા ઓન કરીને પહેલા whatsapp ચેક કર્યું ત્યાર બાદ મારા ફેસબુક પર સર્ચ કરતા જોયું મારી સામે થોડીવારમા ઓનલાઇન નવરી બજાર દેખાઈ. ઘણા ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ને પડેલી હતી અને એમાથી તો હું ઘણા ને ઓળખતો પણ નહોતો.મે મારી મોબાઇલની નોટિફિકેશન બહાર જોયું તો રાતના બાર વાગ્યા હતા..લેપટોપના કીબોર્ડ પર ચેટિંગ માટે આંગળીઓ ફરી રહી હતી. અને તે ચેટમાં એટલો મશગુલ હતો કે આજુ-બાજુ શું થઈ રહ્યું છે તેની પણ તેણે સમજ પડી રહી નહોતી.જો સોમ્ય દરવાજે ટકોરા પડ્યા સાંભળ... એક અવાજ તેને કહી રહ્યો હતો પણ સૌમ્ય તો ફેસબુક પર ચેટીગ માં ...વધુ વાંચો

2

હું તને મેળવીને જ રહીશ. - 2

સોમ્ય તું દારૂ પીને ટલ્લી થઈ ગયો છું ફોન નથી ઉઠાવતો, દરવાજો નથી ખોલતો ,નથી તો તું facebook પર થયું છે શુ?અને આ અંધારા માં કેમ બેસી રહ્યો છું લાઈટ કેમ નથી ચાલુ કરી? હું રોહન તારો બેસ્ટ ફ્રેન્ડ છું તું મને પણ ઓળખે છે કે નહીં.સોમ્ય: હા હું ઓળખું છું પણ તેને તું પસંદ નથી.તેણે એટલે કોણ?તું સાચે જ દારૂ પીને ટલ્લી થઈ ગયો છે. આ લાઈટ તો ચાલુ કર.સોમ્ય: તેને લાઈટ પસંદ નથી આ મને ખબર નહીં તે મારી અંદર કેવી રીતે આવી છે મને ખબર નહીં મારી અંદર શું ચાલી રહ્યું છે.. છોકરીની જેમ વર્તન કરે ...વધુ વાંચો

3

હું તને મેળવીને જ રહીશ. - 3

મને લાગે છે રાતના બાર વાગ્યા છે એટલે આપણે ઊંઘી જવું જોઈએ.. પછી વાત કરીશું ગુડ બાય.મોબાઇલ બાજુ પર મયંક વિચારતા વિચારતા ઊંઘી ગયો અચાનક દરવાજો ખટખટાવ્યા નો અવાજ સંભળાયો.મંયક: અત્યારે કોણ આવ્યું હશે તેને ઉઠીને દરવાજો ખોલ્યો બહાર કોઈ દેખાયુ નહીં તેથી તેને ફરી બેડ પર આવી ને લંબાવી દીધું.ફરી whatsapp પર મેસેજ નો અવાજ આવ્યો તેને જોયું તો તે છોકરી નો મેસેજ આવી રહ્યો હતો.."મયંક મને ઊંઘ નથી આવતી એટલે વિચાર્યું તારી જોડે વાત કરી લઉં ...હવે આપને ફ્રેન્ડ બની ગયા છીએ તો... એકબીજાના જાણી પણ લઈએ.. તેને કહ્યું હું તને મળવા માગું છું.. મયંકે કહ્યું અત્યારે ...વધુ વાંચો

4

હું તને મેળવીને જ રહીશ. - 4

જો કોઈ આત્મા આવે છે તો કોઈએ ડરવું નહીં કેમકે જે ડરે છે તેનામાં આત્મા પ્રવેશ કરે બીજી દુનિયા ની આત્મા જયા સુધી તેમની ઇચ્છાઓ ને તૃપ્ત નથી કરી શકતા ત્યાં સુધી અહીં તહી ભટક્યા કરે છે.. આવી બધી વાતો પર ઓફિસ મા ફ્રેન્ડ જોડે ચર્ચા ચાલી હતી જે વિન્સી ના મનમાં ગુમરાઈ એ જતી હતી તે એકલી જ સૂમસામ રસ્તા પર ઘરે જવા નીકળી હતી..આ ભયાનક તોફાન એક એક કામ ભારી બનાવી રહ્યું હતું. એક કલાકથી આ તોફાન ચાલી રહ્યું હતું અને ઉપર થી ઘનઘોર અંધારાએ આંખો ઇલાકો જકડી લીધો હતો.આવા સૂમસામ રસ્તા પર વિન્સી એકલી જ ચાલી ...વધુ વાંચો

5

હું તને મેળવીને જ રહીશ. - 5

હવે મયંક ની બોડી માં રહેવાની આવરદા પૂરી થઈ ચૂકી હતી અને જીવિત રહેવા માટે નવી બોડી ની માં વિન્સી નીકળી ચૂકી હતી.બસ ફરી એ જ આઈડિયા facebook, whatsapp દ્વારા ચેટ કરીને જે પણ મુરઘો ફસાય તેને ડરાવવો અને ડરાવીને તેના શરીર પર કબજો જમાવવો.. થોડા ટાઈમ સુધી તેના બોડી નો ઉપયોગ કરવો અને ત્યારબાદ તેને મોત ને ઘાટ ઉતારવો વીન્સીનો સિલસિલો બની ગયો હતો..'Hi.. હું વિન્સી, તમે મારા ફ્રેન્ડ બનશો.'સામેથી મેસેજ આવ્યો.'શું આપણે પહેલા મળી ચૂક્યા છીએ? શું તમે મને ઓળખો છો?''નહીં પણ હવે આપણે એકબીજાને જાણીએ છીએ.''તું છોકરો છે કે છોકરી.''હું તો છોકરો છું.' વિન્સી થી બોલાઈ ...વધુ વાંચો

6

હું તને મેળવીને જ રહીશ. - 6

ક્રિષ્ના ને પણ આયુષ ની વાત યોગ્ય લાગી અને તેને કહ્યું સારું સવારમાં મળીએ એમ કહીને કોલ મુક્યો.. પણ તેની આજુબાજુ કોઈ ચાલી રહ્યું હોય તેઓ ભાસ થતો હતો.મોબાઈલ માં મેસેન્જરમાં ફરી મેસેજ લખાયો જો હું તારા સોફા પર આવીને બેઠો છું.ક્રિષ્ના એ ટાઈપ કર્યું મજાક રહેવા દે હવે હું ઊંઘવા જવું છું.હું મજાક નથી કરતો લાઈટ આવે એટલે તને આપોઆપ દેખાઈ જશે.આવું સાંભળીને ક્રિષ્ના તો ખૂબ જ ડરી ગઈ અને પગ નો દુખાવો ભુલીને તેને તો ભાગવાનું શરૂ કરી દીધું.એટલામાં જ લાઈટ આવી અને સોફા પર એક ખૂબસૂરત છોકરી બેઠેલી જોઈ.ક્રિષ્ના ને તો કશું જ સમજાય રહ્યું ન ...વધુ વાંચો

7

હું તને મેળવીને જ રહીશ - 7

આયુષ :કિષ્ણા સંભાળીને ઉત્તર જો તારી મમ્મી તો તારી હેલ્પ માટી આવી પણ ગયા.. અરુણ :ક્રિષ્ના નું ઘર તો સુંદર અને આલીશાન છે. ક્રિષ્ના ની મમ્મી: હા હા છોકરાઓ ચલો બધા અંદર આરામથી બેસો અને પછી ઘર જોવો. બધા થાકી ગયા હશો ફ્રેશ થઈ જાવ અને આ ક્રિષ્ના ને સારું થયું અહીં મૂકી ગયા તે મારું કહ્યું તો માને જ ક્યાં છે. ક્રિષ્ના: તું ચિંતા ના કર મમ્મી હું ઠીક છું જુઓ આ મારો પગ હું ચાલી પણ શકું છું.. પણ હા આયુષ બીપી જબરદસ્તી આરામ કરાવવા અહીં લઈ આવ્યો છે. "તું તો સામેથી અહીં આવવા માટે તૈયાર હોય ...વધુ વાંચો

8

હું તને મેળવીને જ રહીશ - 8

જે મનુષ્ય પર આત્મા નો સાયો હોય છે... તે આપની જેમ જ આપની જોડે રહે છે અને જ જિંદગી જીવે છે.. એટલે આપણને ખ્યાલ નથી આવતો પણ કર્તા કર્મ, સંબંધ, પ્રેમ કશું જ શાશ્વત નથી.. આત્માને અધુરી ઈચ્છાઓ પૂરી થઇ જતાં તેને મુક્તિ મળી જતી હોય છે.. બસ જ્યાં સુધી તેની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી તે આ પ્રેત યોની માં ભટક્યા કરે છે અને મનુષ્યને તેના લીધે હેરાન થવું પડે છે.અને મારું કામ છે મનુષ્યને તેમાંથી છોડાવો.ક્રિષ્ના ની મમ્મી: હા સ્વામીજી એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ.. આ ક્રિષ્ના નું વર્તન અમને અજુગતું લાગે છે.સ્વામીજી: ક્રિષ્ના ...વધુ વાંચો

9

હું તને મેળવીને જ રહીશ - 9

અરુણ તું આજે અહીં જ રોકાઈ જા.' 'તને પણ ડર લાગવા લાગ્યો ને હવે તું પણ માનતો થઈ કે ભૂત પ્રેત જેવી વસ્તુ પણ હોય છે.' 'હું કઈ ભૂત-પ્રેતથી ડરતો નથી પણ તું એના વિષે સારી એવી જાણકારી ધરાવે છે એટલે મેં તને કહ્યું. મેં તો આજ સુધી બધું ફિલ્મોમાં જ જોયું હતું હવે વિશ્વાસ થવા લાગ્યો છે કે અસલ જીંદગીમાં પણ આવું થઈ શકે છે.' 'સારું તારો મોબાઈલ સ્વીચ ઓફ કરી દે પછી જોઈએ કાલે વીન્સી આપણા સુધી કેવી રીતે પહોંચે છે.' 'હા એવું જ કરવું પડશે સારું ચલ ઊંઘી જઈએ જે થવું હોય એ થાય...ડરવાની કોઈ જરૂર ...વધુ વાંચો

10

હું તને મેળવીને જ રહીશ - 10

. એક દિવસ ખાલી ખાલી ઊંઘવાનો ઢોંગ કરતો પડી રહ્યો ત્યાર બાદ રાતના એક વાગતા હશે વિન્સી ને અસલી સ્વરૂપ માં આવતા જોઈને હું તો ખૂબ જ ડરી ગયો તે તો ખતરનાક ડરામણી દેખાતી હતી મોટી... મોટી આંખો,લાંબા લાંબા હાથના પંજાના નખ... કોઈને પણ મારી નાખવા માટે સક્ષમ હતા.તેને જોઈને ભલભલા ડરી જાય એવી લાગતી હતી . એટલામાં તો કુતરાઓનો રડવાનો અવાજ શરૂ થઈ ગયો થોડેક દૂર જતા વિન્સી એક વ્યક્તિને પકડીને ઊભી હતી..તેને તે વ્યક્તિ ની છાતી ચીરીને દિલ ને ખાતા જોઈ હું તો આશ્ચર્ય થી સ્તબ્ધ થઈ ગયો.ઓ.. નો ..આ કેવું એક સુંદર ચેહરા પાછળ એક ખૂની ...વધુ વાંચો

11

હું તને મેળવીને જ રહીશ - 11

અરુણ: તું આયુષ્ય જોડે જ છે ને.. 'હા' હાલમાં તમે બંને ક્યાં છો?' 'ઓફિસ.' 'આયુષ્યને ફોન આપ હું અહીંથી ગઈ છું ત્યાં આવવા માટે. હું ત્યાં ના પહોંચું ત્યાં સુધી તું આયુષ ને બહાર જવા દેતો નહિ. અરુણ: ક્રિષ્ના તારી જોડે વાત કરવા માગે છે લે આ ફોન.. આયુષ: હેલો ક્રિષ્ના બોલ શું કહ્યું સ્વામીજીએ ક્રિષ્ના : સ્વામીજી નું કહેવું છે કે તેના પાપ કર્મોને લીધે ભૂત યોની પ્રાપ્ત થઈ છે.. અમાવસ્યા માં પૂજા કરીને તેને કાયમ મુક્તિ અપાવી પડશે.. અને અમાવસ્યાના ત્રણ દિવસ ખૂટે છે ત્યાં સુધી તારે સાચવવું પડશે. હું તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ.. આત્મા વંશ ન ...વધુ વાંચો

12

હું તને મેળવીને જ રહીશ - 12

આયુષ: પણ તુ આ છોકરીના બોડીમાં છે તો તેનો પણ પરિવાર હશે..તેઓ તેની ચિંતા કરતા હશે તેમનું શું?વિન્સી: તે છે..તે પોતાના જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહી હતી તેથી મેં તેને બચાવી છે.અરુણ: ખૂબ સારું કહેવાય...પણ આ ઠંડી ખૂબ વધી ગઈ છે અમારે તો સુપ પીવાની ઈચ્છા છે.. તને સુપ બનાવતા આવડતો હોય તો બનાવી લાવ..વિન્સી:હા જરૂર હવે હું બધું સંભાળી લઈશ તમે બંને જણાં બેસો હું બનાવી લઈને આવું છું.આયુષ અને અરુણ બંને ડરેલા સોફા પર બેસી રહ્યા છે.. શું કરવું કઈ જ સમજમાં નહોતું આવતું.. ડિસેમ્બરનો મહિનો હતો છતાં માથા પર પસીનાની બુદો ઉપસી આવી હતી.. ડર ...વધુ વાંચો

13

હું તને મેળવીને જ રહીશ - 13

સવાર પડતા જ આયુષ અને અરુણ ઓફિસ જવાના બહાને ગાડી લઈને ક્રિશ્નાના ધરે પહોંચ્યા ત્યાંથી ત્રણે જણ ક્રિષ્ના ના જવા નીકળી ગયા..ક્રિષ્ના જ્યાં સુધી આપણે મારા ગામડે પહોંચીયે નહીં... ત્યાં સુધી આપણે સૌ ફોન સ્વીચ ઓફ રાખીશું એટલે વિન્સી આપનો કોન્ટેક કરી શકે નહીં... આજે તો તે એવું જ સમજશે કે તમે બન્ને જણ ઓફિસે ગયા છો પણ સાંજ પડતા જ્યારે તમે બંને ઘરે નહીં પહોંચો ત્યારે તેને ડાઉટ જરૂર પડશે કે કંઈક ગરબડ છે એટલે તે શોધખોળ ચાલુ કરી દેશે.. અને સૌથી પહેલા તેનો શક મારી પર જ જશે..પણ આપને સાંજ સુધી ગામડે પહોંચી જઈશું અને કાલે સવારે ...વધુ વાંચો

14

હું તને મેળવીને જ રહીશ - 14

ક્રિષ્ના :જો દૂર એક ઘર દેખાય છે અને ત્યાં તેના ખેતરમાં એક મજુર જેવી વ્યક્તિ દેખાય છે.. ગાડી ઉભી તેને પૂછી લઈએ આ રસ્તો ક્યાં સુધી જાય છે અને હાઈવે કેટલો દુર છે..આમ તો હું આ રસ્તા પરથી કાયમ આવન-જાવન કરું છું પણ જંગલ એરીયા હોવાથી બધે એક સરખૉ જ દેખાય છે.. એટલે પૂછી લેવું જ સારું.આયુષે ગાડી ઉભી રાખી..ક્રિશ્નાએ તે મજુર ને પૂછતાં જાણવા મળ્યું કે તેઓ ખોટા રસ્તે ચડી ગયા છે ફરી આજ રસ્તે બહાર નીકળીને ડાબી સાઈડ જે રસ્તો હોય છે તે રસ્તે આગળ વધતાં હાઈવે આવી જશે..તેઓ જે રસ્તે અંદર આવ્યા છે .. તે ખોટો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો