બદલાથી પ્રેમ સુધી

(361)
  • 76.1k
  • 32
  • 37.1k

ના..........તું............કરી..........શકીશ............તારે.....કરવું જ પડશે.......સોનાક્ષી મનમાં વિચારી રહી હતી કે એને અહીં શુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હતી કેટલું સહન કર્યું હતું.અનેં બસ હવે તે થોડીક જ દૂર હતી તેના ધ્યેય થી............ સોનાક્ષી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી અને ત્યાંજ દરવાજા પર કોઈએ અવાજ કર્યો.................................. ટક ટક.............. ટક............... ટક..............હું અંદર આવી શકું મેડમ...........? દરવાજા પર રોહિત હતો.સોનાક્ષીએ રોહિત ને જોયો અને અચાનક તેના વિચારો માંથી બહાર આવી અને તેને રોહિત ને અંદર આવવા માટે આવકાર આપ્યો."આવોને રોહિત એમાં પૂછવાનું થોડી હોય આ હોટલ ના મેનેજર ને ………… તમારી જ તો હોટલ કેવાયને...........!" રોહિત: ના....... ના..... હો એવું જરાય નહિ પણ મેં મારી

Full Novel

1

બદલાથી પ્રેમ સુધી - 1

ના..........તું............કરી..........શકીશ............તારે.....કરવું જ પડશે.......સોનાક્ષી મનમાં વિચારી રહી હતી કે એને અહીં શુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હતી કેટલું સહન હતું.અનેં બસ હવે તે થોડીક જ દૂર હતી તેના ધ્યેય થી............ સોનાક્ષી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી અને ત્યાંજ દરવાજા પર કોઈએ અવાજ કર્યો.................................. ટક ટક.............. ટક............... ટક..............હું અંદર આવી શકું મેડમ...........? દરવાજા પર રોહિત હતો.સોનાક્ષીએ રોહિત ને જોયો અને અચાનક તેના વિચારો માંથી બહાર આવી અને તેને રોહિત ને અંદર આવવા માટે આવકાર આપ્યો."આવોને રોહિત એમાં પૂછવાનું થોડી હોય આ હોટલ ના મેનેજર ને ………… તમારી જ તો હોટલ કેવાયને...........!" રોહિત: ના....... ના..... હો એવું જરાય નહિ પણ મેં મારી ...વધુ વાંચો

2

બદલાથી પ્રેમ સુધી - 2

બદલાથી પ્રેમ શુધી ભાગ 2 આપણે આગળ ના ભાગ માં જોયું કે રોહિત સોનાક્ષી ને બહાર ફરવા જવાનું કહે છે છે. અને સોનાક્ષી થોડા ખચકાટ સાથે તેની સાથે બહાર ફરવા જવાની હા પાડે છે. રોહિત સોનાક્ષી ને અડધા કલાકમાં તૈયાર રહેવાનું કહે છે.યલ્લો અને ગ્રીન કલર ના સલવાર અને સાથે ગોળ ગોળ મોટા મોટા ઝૂમખાં અને તેના થોડાક લંબગોળ ચહેરા પર નાનકડી કાળી બિંદી જાણે એટલેના લગાવી હોય કે જેથી તેને કોઈ ની નજર ના લાગી જાય.આજે સોનાક્ષી તેના ખભે પડતા બંધાયેલા વાળ માં લીધેલી પોની સાથે ખૂબ સુંદર લાગી રહી છે ...વધુ વાંચો

3

બદલાથી પ્રેમ સુધી - 3

બદલાથી પ્રેમ સુધી ભાગ 3 આગળ જોયું તેમ સોનાક્ષી નું કિડનેપ થાય છે અને રોહિત આ બધાથી થી સાવ અજાણ છે તે અને બીજી તરફ સોનાક્ષી એક અંધારા રૂમમાં હોય છે તેના મોં પર સફેદ કલર ની પટ્ટી મારેલી હોય છે અને તે એક જૂની ખુરશી પર બેઠેલી હોય છે તે અંધારા રૂમમાં સોનાક્ષી ને જાડા જાડા દોરડાથી બાંધીને રાખેલી હોય છે અને થોડી વાર માં કોઈ વ્યક્તિ આવતો હોય તેવો અવાજ આવે છે તેની પાછળ બીજા વ્યક્તિ ઓ આવવાનો અવાજ આવે છે ત્યાં જે સૌથી પહેલા આવેલ વ્યક્તિ હિન્દી ભાષા માં બોલે ...વધુ વાંચો

4

બદલાથી પ્રેમ સુધી - 4

બદલાથી પ્રેમ સુધી ભાગ ચાર આપણે આગળ જોયું તેમ સોનાક્ષી રોહિત ને થોડી વાર માં મળવા આવવાનું કહે છે,અને રોહિતને કહ્યા મુજબ તેના ઘરે જવા માટે તૈયાર થાય છે આજે સોનાક્ષી રેડ કલર ની એકદમ સિમ્પલ દક્ષિણી સાડી પહેરે છે અને જો સાડી લાલ હોય તો હોઠ ને પણ સજાવવા પડે ને! એટલે તે લાલ ગુલાબ ના ફૂલ જેવી લાલ લિસ્ટિક તેના હોઠ પર લગાવે છે , આંખો માં થોડું કાજલ અને કાન માં ગોળ ગોળ પણ થોડિક લખતી શેરો વાળા ઝૂમખાં , પગ માં તો તે હંમેશા તેની મમ્મી ની પાયલ પહેરતી જ હતી .સોનાક્ષી રોહિત ના ઘરે જવા તૈયાર ...વધુ વાંચો

5

બદલાથી પ્રેમ સુધી - 5

બદલાથી પ્રેમ સુધી ભાગ પાંચઆપણે આગળ જોયું કે રોહિત ભાન માં રહેતો નથી અને તે સોનાક્ષી ને કહે છે એ એને એના મમ્મી પપ્પા ની જેમ છોડી ને ન જાય રોહિત નો ભૂતકાળ રોહિત : આજથી પંદર વર્ષ પહેલાં હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ હતો ..... મારા પરિવાર માં હું મમ્મી પપ્પા અને મારી નાની બહેન સ્નેહલ હતી અમે ગરીબ ન હતા પણ વધારે પૈસાદાર પણ ન હતા . પણ અમે બહુ જ ખુશ હતા.... હું મારા જીવનમાં એ કાળા દિવસ ને ક્યારેય નહીં ભૂલી શકું સોના એ ખૂબ જ કાળો દિવસ હતો..... (રોહિત ની ...વધુ વાંચો

6

બદલાથી પ્રેમ સુધી - 6

બદલાથી પ્રેમ સુધી ભાગ છ આપણે આગળ જોયું કે રોહિત ભાન હોતો નથી અને તે નશામાં તેના મમ્મી અને પપ્પા ના મર્ડર અને તેની નેની બહેન ના કિડનેપ વિશે સોનાક્ષી ને જણાવે છે.સવારનો સમય રોહિત નું ઘર રોહિત ઉભો થાય છે ત્યારે તે તેના બેડ પર સૂતો હોય છે અને તેને સખત માથું દુખતું હોય છે .તે આખો ખોલે છે ત્યારે તેને કોઈ આવતું દેખાય છે પણ બધું ઝાંખું ઝાંખું દેખાતું હોય છે .ધીરે ધીરે આ આકૃતિ તેને ક્લીયર દેખાવ લાગે છે. આછોપિંગ કલરનો સલવાર સૂટ અને સાથે સિમ્પલ જવેલરી સાથે ...વધુ વાંચો

7

બદલાથી પ્રેમ સુધી - 7

બદલાથી પ્રેમ સુધી ભાગ સાતઆપણે આગળ જોયું કે સોનાક્ષી એક અંધારા ઓરડામાં બેઠી છે અને ખૂબ જ ગુસ્સા માં તે તેના ભુતકાળ ને યાદ કરી રહી છે.સોનાક્ષી નો ભૂતકાળસોનાક્ષી ના ભૂતકાળ વિશે જાણીએ તે પહેલાં તેના પરિવાર ને જાણી લઈએ...એક ખાસ વાત સોનાક્ષી ના ભૂતકાળ માં તેનું નામ સોનાક્ષી નહિ પણ જાનકી છે તો હું અહી તેના પરિવારનો ઉલ્લેખ પણ જાનકી ના નામ થી જ કરું છું ...જાનકી માંથી સોનાક્ષી નામ કેવી રીતે પડ્યું તે એક રહસ્ય છે પરંતુ આ રહસ્ય આ ભાગ માં જ તમને સમજાઈ જશે....જાનકી (સોનાક્ષી)સયુંકત પરિવારમાંથી આવે છે અને તેનો પરિવાર પણ બહુ મોટો છે....મુકેશભાઈ: ...વધુ વાંચો

8

બદલાથી પ્રેમ સુધી - 8

બદલાતથી પ્રેમ સુધી ભાગ આઠ આપણે આગળ જોયું કે જાનકી ના કાકા ના લગ્નમાં તેના ના બિઝનેસ પાર્ટનર તેમની મિલકત અને પૈસા માટે બોમ્બ વિસ્ફોટ કરાવે છે જાનકી આ બધું જોઈ ને ખૂબ જ ડરી જાય છે અને એક કન્ટ્રકસન સાઈટ પર પહોંચી જાય છે અને હવે આગળ.....કન્ટ્રકસન સાઈટ પર જઈને તે જોવે છે કે તેના પપ્પાને એક ખુરશી પર બેસાડેલા છે તેમના માથામાંથી લોહી નીકળતું હોય છે અને તેમના હાથ બાંધેલા હોય છે તેમના મો પર પટ્ટી મારેલી હોય છે જેથી તેઓ કાંઈ બોલિ ના શકે.જાનકી તેના પપ્પાની આ હાલત જોઈ ને તેને બહુ આઘાત લાગે છે તે ...વધુ વાંચો

9

બદલાથી પ્રેમ સુધી - 9

બદલાથી પ્રેમ સુધી ભાગ નવ આપણે આગળ જોયું કે જાનકી(સોનાક્ષી)ના પપ્પા મિલકત માટે તેમના બીઝનેસ પાર્ટનર તેના કાકા ના લગ્નમાં બૉમ્બ વિસ્ફોટ કરે છે અને તેના પરિવાર ને અને લગ્નમાં આવેલા શહેર ના નિર્દોષ લોકોને પણ ખત્મ કરી દે છે .જાનકી તેની આંખો ની સામે જ તેના પપ્પા ને મરતા જોવે છે અને તે ખૂબ જ દુઃખી છે ત્યાં જ તેની મુલાકાત રાઘવ અંકલ જોડે થાય છે અને તેઓ તેને એક જગ્યાએ લઈ જાય છે અને એ જગ્યાએ જાનકી (સોનાક્ષી)તેમની પાછળ પાછળ જતી હોય છે ત્યાં જ .......વર્તમાન માં. સોનાક્ષી ના કાંડા માં પહેરેલી ડિજિટલ વોચ ...વધુ વાંચો

10

બદલાથી પ્રેમ સુધી - 10

બદલાથી પ્રેમ સુધી ભાગ દસઆપણે આગળ જોયું કે સોનાક્ષી તેના ભૂતકાળ માં ખોવાઈ જાય છે અને તેને યાદ આવે કે રાઘવ અંકલ તેને ક્યાં લઈ ગયા હતા...રાઘવ અંકલ સોનાક્ષી ને એક ખૂબ જ જૂની ખંડેર જેવી જગ્યાએ લઈ ગયા હતા જ્યાં તેમને સોનાક્ષી ને તેમના હથિયારો બતાવ્યા હતા તેમણે સોનાક્ષી ને કહેલું કે રાઘવ :જાનકી બેટા તારા પપ્પા સાથે જોડાયા પહેલા હું આર્મી માં હતો અને મને આ ટ્રેનિંગ આપતા પણ સારી રીતે આવડે છે તારે હવે તૈયાર થવાનું છે બદલો લેવા માટે આજથી હું તારો ગુરુ અને તું મારી શિષ્ય .....તારા પરિવાર નો જેમ નાશ થયો એમજ ત્યાં મારો ...વધુ વાંચો

11

બદલાથી પ્રેમ સુધી - 11

બદલાથી પ્રેમ સુધી ભાગ અગિયારઆપણે આગળ જોયું કે સોનાક્ષી બાલ્કની માં બેઠી બેઠી તેના ભૂતકાળ ના દિવસો યાદ કરી હતી અને ફોન ની રિંગ વાગતા ની સાથે જ તે વર્તમાન માં આવે છે .ફોન માં મોટા ભા તેને તેમના દુશ્મન ના આવવાની માહિતી આપે છે.નાઘવેન્દ્ર સિંહ વાઘેલા નું આગમનમુંબઇ એરપોર્ટ નું દ્રશ્ય આમ તો જનરલી કોઈ મોટા નેતા અથવા કોઈ બીજા દેશના મોટા માણસ આવવાના હોય ત્યારે જ મુંબઈ એરપોર્ટ પર આટલી ભીડ જોવા મળે છે .પરંતુ આજનો દિવસ જ કઈંક અલગ હતો આજે સવારથી જ મુંબઈ એરપોર્ટ પર કોઈના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી ...વધુ વાંચો

12

બદલાથી પ્રેમ સુધી - 12

બદલાથી પ્રેમ સુધી ભાગ બાર આપણે આગળ પ્રીત ના આગમન વિશે જોયું....... ..................... ઉનાળાનો ધોમધખતો તડકો તપી રહ્યો છે અને ગરમ ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યો છે આવા આકરા તાપ માં અને ગરમ ગરમ પવનની સાથે બપોરનો પોણા બે વાગ્યા આસપાસ નો સમય છે એક પહાડી ટેકરી પર આવેલા ડુંગર પર એક પરિવાર એક હરોળ માં ઉભો હોય છે તે પરિવાર ના દરેક સભ્ય ના ચહેરા પર મોત નો ભય સ્પષ્ટ દેખાઈ આવે છે તે પરિવાર નો દરેક સભ્ય ભગવાને તેમનો જીવ બક્ષવાની પ્રાર્થના કરી રહ્યું હોય છે. ...વધુ વાંચો

13

બદલાથી પ્રેમ સુધી - 13

બદલાથી પ્રેમ સુધી ભાગ તેર આપણે આગળ નાઘવેન્દ્ર સિંહ ના પાવર અને તેની ક્રૂરતા વિશે જોયું હવે આગળઆજે ની સેવન સ્ટાર હોટેલ માં નાઘવેન્દ્ર સિંહ વાઘેલા નું આગમન છે તેઓ મજમુદાર પાસેથી લીધેલી જમીન ની ડીલ માટે જ ખાસ ગુજરાત આવવાના છે અને ગુજરાત માં તેમના કેટલા દુશ્મનો છે તેની તેમને અને તેમના મેનેજર ને સારી રીતે જાણ છે એટલે જ અમદાવાદ ની બેસ્ટ અને સુરક્ષસીત હોટેલ ને ડીલ અને મીટીંગ માટે બુક કરવામાં આવી છે. આ મોંઘીદાટ હોટેલ માં તેમને તેમની ઓફીસ જેવી સવલતો આપવામાં આવી હતી અને સુરક્ષા ની બધી જ જવાબદારી રોહિત પર હતી. રોહિત ...વધુ વાંચો

14

બદલાથી પ્રેમ સુધી - 14

બદલાથી પ્રેમ સુધી ભાગ ચૌદ આપણે આગળ જોયું કે સોનાક્ષી પાસે બે રસ્તાઓ એક તરફ તેને મોટા ભા પાસે જવાનું છે તો બીજી તરફ રોહિત ગાર્ડન માં તેની રાહ જોવાનું કહી ને ગયો છે.સોનાક્ષી ખૂબ જ મુંઝવણ માં છે એક તરફ તેને તેના પરિવાર ની મોત નો બદલો લેવાનો છે અને જો એને બદલો પસંદ કરે તો રોહિત આખો દિવસ ગાર્ડનમાં રાહ જોવે અને જો રોહિત પાસે જાય તો મોટા ભા (રાઘવ)ને શું જવાબ આપે...સોનાક્ષી તેના ઘરે બાલ્કની માં બેઠી બેઠી વિચારતી જ હોય છે . સાંજ ના સાત ના સમયે આવી રહેલી ઠંડી હવા ની ...વધુ વાંચો

15

બદલાથી પ્રેમ સુધી - 15

બદલાથી પ્રેમ સુધી ભાગ પંદર આપણે આગળ જોયું કે પ્રીત તેના ભાઈ વિશે વિચારી રહી અને તે તેના ભૂતકાળમાં ખોવાઈ જાય છે .હાલ પ્રીત તેના રૂમમાં સોફા પર બેઠી છે તેના હાથ માં કૉફીનો મગ છે. તેને રેડ ક્રોપ ટોપ અને નેવી બ્લુ લેધરનું જીન્સ પહેર્યું છે .કોફી પીતા પીતા જ પ્રીત જેવી તેના ભૂતકાળ વિશે વિચારે છે તે મનમાં જ કહે છે."હું મારી જિંદગી નો એ દિવસ કયારેય નહિ ભૂલી શકું જ્યારે ઘરમાં એ ખરાબ માણસો ત્યારે તો મને એમ પણ ક્યાં ખબર હતી કે તેઓને આતંકવાદી કહેવાય તેઓ અચાનક જ તેમનો જીવ બચાવવા ઘરમાં ઘુસી આવેલા ...વધુ વાંચો

16

બદલાથી પ્રેમ સુધી - 16

બદલાથી પ્રેમ સુધી ભાગ સોળઆપણે આગળ જોયું કે રોહિત ગાર્ડન માં તૈયાર થઈ ને સોનાક્ષી ની રાહ જોઈ રહ્યો છે તે તેની રાહ જોતા જોતા ત્યાં મુકવામાં આવેલા બાંકડા પર બેસે છે.રોહિત મનમાં જ કહે છે"ખબર નહિ આ સોના ક્યારે આવશે , બર્થડે બોય ને પણ કોઈ આટલી રાહ જોવડાવે કાંઈ........ આજે તો સોના આવે ને એટલે તેને એટલા વાહિયાત જોક્સ સંભળાવુ કે એ બીજી વખત મને કયારેય રાહ ન જોવડાવે."રોહિત તેની સાથે મનમાં જ વાતો કરી રહ્યો હોય છેઅને પછી તે તેના ઈયર ફોન કાઢે છે અને સોન્ગ સાંભળે છે" चारो तरफ तन्हाई है एक उदासी छाई है ...વધુ વાંચો

17

બદલાથી પ્રેમ સુધી - 17

બદલાથી પ્રેમ સુધી ભાગ સત્તર આપણે આગળ જોયું કે સોનાક્ષી તેના ઘરેથી નીકળે છે તરફ રોહિત સોનાક્ષી નો ઇંતજાર કરી રહ્યો છે ત્યારે બીજી તરફ સોનાક્ષી ઘરેથી નિકળતાજ બાઈક સ્ટાર્ટ કરે છે અને હેલ્મેટ પહેરે છે તે ઝડપથી બાઈક ચલાવી રહી હોય છે ઘરથી નીકળતા જ તે માઇન હાઇવે પર પહોંચે છે અને બાઈક ની સ્પીડ પણ વધારે છે માઈન હાઇવે વટાવતાની સાથે જ તે એક નાનકડી શેરી માં પ્રવેશ કરે છે. સોનાક્ષી શેરી માં પ્રવેશતાની સાથે જ બાઈક ની સ્પીડ ઘટાડવાનું વિચારે છે પરંતુ તું તે સ્પીડ ને વધારે છે જેથી તે ઝડપથી પહોંચી શકે. ...વધુ વાંચો

18

બદલાથી પ્રેમ સુધી - 18

બદલાથી પ્રેમ સુધી ભાગ અઢાર. આપણે આગળ સોનાક્ષી ની પરીક્ષાનો પહેલો પડાવ જોયો.સોનાક્ષી આગળ વધે છે તેને ફોન માં મળેલા એડ્રેસ પર પહોંચવાજ આવી હોય છે . સોના જેવી ત્યાં આવેલી શેરી નો વળાંક વળે છે ત્યાં જ તે તેના બાઈક પર કોઈ અજાણી વ્યક્તિ મોટી હોકી સ્ટીક વડે પ્રહાર કરે છે અને સોનાક્ષી તેનું બેલેન્સ ગુમાવે છે અને નીચે પડી જાય છે જેવી તે નીચે પડે છે કે કોઈ તેના મો ની આસપાસ કંઈક સ્પ્રે કરે છે અને તે સ્પ્રે ના લીધે બેભાન થઈ જાય છે. સોનાક્ષી જ્યારે ભાન માં આવે છે ત્યારે તેને એક અંધારિયા ...વધુ વાંચો

19

બદલાથી પ્રેમ સુધી - 19

બદલાથી પ્રેમ સુધી ભાગ ઓગણીસ.... રોહિત સોનાક્ષી ને તેની તરફ આવતા જુએ છે અને ખૂબ ખુશ થાય છે પરંતુ સોનાક્ષી એ આવવામાં ઘણું મોડું કર્યું માટે તે તેનાથી થોડો નારાજ પણ છે......તે તરત જ સોનાક્ષી ને ફરિયાદ કરતા કહે છે.....રોહિત:સોના તારી પાસે ઘડિયાળ છે કસ નહિ......! મેં તને સવારે દસ વાગે મળવાનું કહ્યું હતું તું રાત નું કેમ સમજી??.....સોનાક્ષી:જો આમ મારા કોઈ વાંક નથી તારા લીધે જ મોડું થયું છે...રોહિત:હું...? મારા લીધે ....? મેં શું કર્યું.......સોનાક્ષી:ગુસ્સો કરવાની જરૂર નથી સમજાવુ છું મેનેજર સાહેબ સાંભળો...રોહિત:જલ્દી બોલ.....સોનાક્ષી: (મનમાં કોઈ ને ન સમજાય તેમ તેમ બોલે છે )બનાવવા તો દે આઈ ...વધુ વાંચો

20

બદલાથી પ્રેમ સુધી - 20

બદલાથી પ્રેમ સુધી ભાગ વિશ.. આપણે આગળ જોયું કે રોહિત અને સોનાક્ષી એક જ રૂમમાં સાથે છે રોહિત જ્યારે રૂમ ની બહાર જવાનું કહે છે ત્યાં જ સોનાક્ષી તેને રોકે છે અને કહે છે કે તેને કોઈ વાત કરવી છે હવે આગળ......રોહિત:મને પણ યાદ આવ્યું મારે પણ તને એક વાત કહેવી છે....સોનાક્ષી: ના પેલા મારી વાત સાંભળ બવું જ ઈમ્પોર્ટન્ટ છે પ્લીશ...રોહિત:સેમ મારે પણ ક્યારનીય તને આ વાત કહેવી છે પણ હું દર વખતે ભૂલી જાવ છું આજે પહેલા હું મારી વાત કહીશ...સોનાક્ષી:જો હું હમણાં નહીં બોલી તો ક્યારેય નહીં કહી શકું મારે અગત્યની વાત કહેવી છે..રોહિત:(તેની નજીક ...વધુ વાંચો

21

બદલાથી પ્રેમ સુધી - 21

બદલાથી પ્રેમ સુધી ભાગ એકવીસઆપણે આગળ જોયું કે સોનાક્ષી રોહિત ને તેના ભૂતકાળ વિશે વાત કરે છે પરંતુ તે બોલે તે પહેલાં જ રોહિત ને બધી ખબર હોય તેમ તે તેનું ભૂતકાળ નું નામ કહે છે જેને જાણી ને સોનાક્ષી ને આશ્ચર્ય થાય છે હવે આગળ....સોનાક્ષી:તને કેવી રીતે ખબર પડી આના વિશે....રોહિત :મને તો એ પણ ખબર છે કે તું કાલે મારી હોટેલ માં આવનાર પેલા નાઘવેન્દ્ર ને મારવાની છે એન્ડ યસ તું એને મારવા જ તો અહીં આ શહેરમાં આવી છે તે મને પણ ફસાવ્યો મારી નજીક આવી જેથી એ માણસ સુધી પહોંચી શકે રાઈટ....સોનાક્ષી તેની વાતો સાંભળી ...વધુ વાંચો

22

બદલાથી પ્રેમ સુધી - 22

બદલાથી પ્રેમ સુધી ભાગ બાવીશ...... આપણે આગળ જોયું કે સોનાક્ષી રોહિત ને ગોળી છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ જોઈએ......... રોહિત ને ગોળી માર્યા પછી સોનાક્ષી સીધી તેના ઘરે જાય છે . તે અંદર થી એકદમ ઉદાસ છે તે તેના રૂમ માં પહોંચતાની સાથે જ ટેબલ પર મુકેલી બધી વસ્તુઓ ને એકજ ઝાટકે નીચે પાડી દે છે. તે રડતાં રડતાં બાથરૂમમાં જાય છે સાવર ચાલુ કરે છે અને સાવરમાંથી નીકળતી પાણી ની ધારા માં તે તેના આંસુ ને પણ વ્હેવડાવી દે છે તે તેના ઘૂંટણિયે બેસી ને એકલી એકલી રડે છે અને રોહિત ...વધુ વાંચો

23

બદલાથી પ્રેમ સુધી - 23

બદલાથી પ્રેમ સુધી ભાગ ત્રેવીસ આપણે આગળ જોયું કે નાઘવેન્દ્ર અને સોનાક્ષી બંને આમને બેઠા છે અને ત્યાં જ કોઈ આવે છે અને તેને જોઈ ને નાઘવેન્દ્ર ના મોમાંથી નીકળી જાય છે" ગૌરવ"..... આગળ ના ભાગ માં રહસ્ય હતું કે કોણ છે આ ગૌરવ તેનો ખુલાસો થોડી વારમાં કરીએ ગૌરવ રૂમમાં આવે છે મોડર્ન જીન્સ એન્ડ નેવી વાઈટ શર્ટ સાથે ઉપર નેવી બ્લુ કોટ સાથે ગૌરવ સોનાક્ષી ની બાઝુ માં રહેલી ખાલી ખુરશી માં બેસે છે. ગૌરવ ને જોઈને નાઘવેન્દ્ર ના ચહેરા નો રંગ બદલાઈ જાય છે તે સોનાક્ષી ને પૂછે છે"કોણ છે તું ...વધુ વાંચો

24

બદલાથી પ્રેમ સુધી - 24 - અંતિમ ભાગ

નાઘવેન્દ્ર તેના ભૂતકાળ વિશે તેના જ શબ્દો માં જોઇએ.....ગૌરવ મારો એક નો એક દીકરો વર્ષો પહેલા હું રૂપિયા થી ભલે હતો પરંતુ મારી પાસે મારી સાચી મૂડી મારો પરિવાર હતો.કેટલો સુખી અને નાનો પરિવાર હતો મારો કોઈ ને પણ મારી ખુશી ઓની ઈર્ષ્યા આવ્યા વગર કેવી રીતે રહી શકે હું મારી પત્ની અને મારો એકનો એક દીકરો ગૌરવ. ગૌરવ માં નામ પ્રમાણે જ ગુણ હતા તે દરેક રીતે મારા પરિવાર નું માન હતો મારુ ગુરુર હતો મારો એક પીયૂન તરીકે પગાર ભલે ઓછો હતો પરંતુ અમે અમારી ઝીંદગી માં ખુશ હતા એક બાજરી ના રોટલા ના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો