કરણ ઘેલો ગુજરાતના તત્કાલીન પાટનગર પાટણ શહેરનું અદભૂત નિરૂપણ - અણહિલવાડ તરીકે જાણીતા પાટણની ભવ્યતા - બ્રાહ્મણવાડાની ત્યારની જાહોજલાલી - ભાણા પટેલની હોંશિયારીની વાત કરણરાજાનો મુખ્ય પ્રધાન અને તેજસ્વી નાગર માધવ - માધવના પ્રશ્નથી હવન કરાવનાર ગોર મહારાજને ચઢેલ ગુસ્સો. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 1.

Full Novel

1

કરણ ઘેલો - પ્રકરણ - 1

કરણ ઘેલો - પ્રકરણ - 1 ગુજરાતના તત્કાલીન પાટનગર પાટણ શહેરનું અદભૂત નિરૂપણ - અણહિલવાડ તરીકે જાણીતા પાટણની ભવ્યતા - ત્યારની જાહોજલાલી - ભાણા પટેલની હોંશિયારીની વાત કરણરાજાનો મુખ્ય પ્રધાન અને તેજસ્વી નાગર માધવ - માધવના પ્રશ્નથી હવન કરાવનાર ગોર મહારાજને ચઢેલ ગુસ્સો. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 1. ...વધુ વાંચો

2

કરણ ઘેલો - પ્રકરણ - 2

કરણ ઘેલો - પ્રકરણ - 2 અશ્વિન સુદ દશમની સવાર અને રાજાના દરબારમાં ગરબડ - અદભૂત માહોલ અને પાટણની શાહી અફલાતૂન વર્ણન - રાજમહેલની અપ્રતિમ બાંધણી - વિશાળ ઓરડામાં ભરાતો રાજ્ય દરબાર દરરોજ જમ્યા પછી બ્રાહ્મણોના મુખેથી શાસ્ત્રાર્થ અંગેની વાતો સાંભળવાની રાજાની ટેવ. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 2 ...વધુ વાંચો

3

કરણ ઘેલો - પ્રકરણ - 3

કરણ ઘેલો - પ્રકરણ - 3 કમજ્વરથી પીડાયેલો અને બિછાને તરફડિયા મારતો કરણ રાજા - સોનાની કૂંચી માફક પાટણનો અરુણ દ્વારા ખૂલવો - મોહક સવારની માદક ક્રિયાઓ - મઘમઘતું પાટણ અને માધવના ઘરમાં ચિંતાતુર બેઠેલ સ્ત્રી. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 3 ...વધુ વાંચો

4

કરણ ઘેલો - પ્રકરણ - 4

કરણ ઘેલો - પ્રકરણ - 4 ક્રોધથી ઘૂઘવાતો માધવ અને તેને ઈતિહાસ વિષે કહી રહેલ મોતીશા - ધર્મશાળામાં પ્રગટ થયેલ સ્ત્રી પાસે માધવે દુષ્ટ કરણ રાજા સામે વેર કઈ રીતે લેવું તેના વિષે પૂછે છે - તે માધવને પોતે અંબા ભવાની હોવાની ઓળખ આપે છે અને આરાસુર આવવા કહે છે વાંચો, આગળની વાર્તા કરણ ઘેલો - પ્રકરણ - 4. ...વધુ વાંચો

5

કરણ ઘેલો - પ્રકરણ - 5

કરણ ઘેલો - પ્રકરણ - 5 રાજ્યની મર્યાદા વધારવા બહારથી આવેલા પાદશાહો ભારતની લક્ષ્મીને દિલ્લી પોતાની ગાદીએ ખેંચી જવા લાગ્યા બારમી સદીનો અંતભાગ અને વિદેશી તાકાતોનું તખ્ત છીનવી લેવા તરફની ગતિ - અલાઉદ્દીન અને જલાલુદ્દીન જેવા મુસ્લિમ બાદશાહોનું ભારત આવવું. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 5. ...વધુ વાંચો

6

કરણ ઘેલો - પ્રકરણ - 6

કરણ ઘેલો - પ્રકરણ - 6 માગશર મહિનાના એક દિવસે કાળીયા માતાનું દહેરું અને પાટોત્સવ - અલાઉદ્દીન પાદશાહના વડા ખિરઝખાંની - કુતુબમિનાર પાસે ગરીબ લોકોનું આગમન - કાળીકા દેવીના ભક્તોનું અદભૂત કામ જોઈ રહેલો કરણ રાજાનો માજી પ્રધાન માધવ. વંચો, કરણ ઘેલો - પ્રકરણ - 6. ...વધુ વાંચો

7

કરણ ઘેલો - પ્રકરણ - 7

કરણ ઘેલો - પ્રકરણ - 7 રૂપસુંદરીનું હરણ - કેશવનું માર્યું જવું - ગુણસુંદરીનું તેના પાછળ સતી થવું - અણહિલપુરનું સ્મશાન .. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 7. ...વધુ વાંચો

8

કરણ ઘેલો - પ્રકરણ - 8

કરણ ઘેલો - પ્રકરણ - 8 બાબરા ભૂતના ત્રાસથી કરણ રાજા અને અન્ય નગરવાસીઓ છૂટ્યા તેનો આનંદ - રાજાનું આનંદને દરેકને ઇનામ આપવું - કરણ રાજાનું રાતે ફૂલારાણીના મહેલમાં આનંદોલ્લાસ માટે જવું ... વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 8. ...વધુ વાંચો

9

કરણ ઘેલો - પ્રકરણ - 9

કરણ ઘેલો - પ્રકરણ - 9 ગુજરાતની સરહદ પર છાવણી નાખીને બેઠેલું અલાઉદ્દીન ખિલજીનું સૈન્ય - અલફ્ખાં, નુસરતખાં અને માધવ નવ કલાક સુધી મસલત કરવા બેઠા - અંતે ઘણા ઉદાસ મને માધવ પોતાની છાવણીમાં ગયો.. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 9. ...વધુ વાંચો

10

કરણ ઘેલો - પ્રકરણ - 10

કરણ ઘેલો - પ્રકરણ - 10 કરણ રાજા પડ્યો - લશ્કર કપાયું - તુરકડાઓનું સૈન્ય પાટણ પર આવે છે એ સમગ્ર પાટણ શહેરમાં હાહાકાર મચી ગયો - સઘળી રાણીઓ શોકાતુર થઈને બેથી હતી - કૌળારાણી દિલ્હીના પાદશાહનો મહેલ શણગારવા જાય છે.. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 10. ...વધુ વાંચો

11

કરણ ઘેલો - પ્રકરણ - 11

કરણ ઘેલો - પ્રકરણ - 11 સૃષ્ટિ પરના રમણીય સ્થળોમાંનું એક એટલે બાગલાણ ગામ, જે દેવગઢના રાજા રામદેવના હાથમાં હતું અશક્ત મરણતોલ કરણ વાઘેલો બાગલાણ આવ્યો ત્યારે નિર્બળને આશ્રય આપવો એ રાજપૂત રાજાના કર્તવ્યને લીધે તે ફરી શકત બનવા તરફ આગળ વધ્યો... વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 11. ...વધુ વાંચો

12

કરણ ઘેલો - પ્રકરણ - 12

કરણ ઘેલો - પ્રકરણ - 12 બિહારીલાલ નામનો હિંદુ મુસ્લિમ પાદશાહના મહેલ સામે આવીને ઉભો રહ્યો - જઝીઓ ઓછો આપ્યાને તેના પર તહોમતનામું આવ્યું હતું - હડસેલીને બહાર કાઢે એ પહેલા બિહારીલાલે દરેકને સોનાથી નવાજીને ઠંડા પાડ્યા અને આગળ વધ્યો... વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 12. ...વધુ વાંચો

13

કરણ ઘેલો - પ્રકરણ - 13

કરણ ઘેલો - પ્રકરણ - 13 કરણે શંકળદેવનું માગું પાછું વાળ્યું ત્યારથી દેવળદેવીના સુખનો સૂર્ય અસ્ત પામ્યો - એક મુસલમાન કેટલાંક માણસો લઈને બાગલાણમાં પ્રવેશ્યો - કારણ રાજા પણ આશ્રિતરૂપે ત્યાં જ હતો.. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 13. ...વધુ વાંચો

14

કરણ ઘેલો - પ્રકરણ - 14

કરણ ઘેલો - પ્રકરણ - 14 કરણ રાજાની છાવણીમાં ભીમદેવ આવ્યો - એ વખતે અલફખાનની અવસ્થામાં હલકામાં હલકો કોઈ સિપાઈ અદેખાઈ ન ન કરે તેવી થઇ હતી - અલફખાનની છાવણીમાં પાંચ હજાર તાજા લડવૈયા આવ્યા... વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 14. ...વધુ વાંચો

15

કરણ ઘેલો - પ્રકરણ - 15

કરણ ઘેલો - પ્રકરણ - 15 ઘોડાનો હણહણાટ સંભળાઈ રહ્યો હતો - રંગમાં ચકચૂર થયેલા ભટ પહેલી જ વાર પોતાની સામે બોલ્યા - ભટાણી ખુશ ચહેરો રાખીને દેવળદેવી પાસે બેઠી... વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 15. ...વધુ વાંચો

16

કરણ ઘેલો - પ્રકરણ - 16

કરણ ઘેલો - પ્રકરણ - 16 જ્યારથી અણહિલવાડ મુસલમાન લોકોના હાથમાં આવ્યું ત્યારથી ગુજરાતનો પાદશાહી સૂબો આસપાસના રાજપૂત તથા બીજા રાજા અને ઠાકોર તથા ગરાસિયાને તાબે કરી તેઓના રાજ્ય જપ્ત કરતો હતો... વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 16... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો