કવિતાઓ વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Poems in gujarati books and stories have the unique ability to transcend time and space, connecting people across generations and cultures....Read More

Categories
Featured Books

સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી By Atit Shah

સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી! A poem on patriotism -આઝાદી ના શહીદો ના બલિદાન ની સરખામણીએ તુચ્છ કહી શકાય એવી , પણ ખરેખર દિલ થી રચેલી આ નાનકડી કવિતા રજુ કરું છુ . કા...

Read Free

મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01 By Hiren Manharlal Vora

કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના દર્શન થાય ઝરૂખેસૂર્યાસ્ત નો નજારો જોવા મળ...

Read Free

લાગણીનું અમીઝરણું By Dhaval

કેમ છે...અમને તો એમ કે સઘળું હેમ-ખેમ છે,પણ એતો અમારો ક્યાંક વ્હેમ છે!ચારે બાજુથી અજવાળું ભાસે છે,પછી ભીતરમાં આ અંધારું કેમ છે!ચેહરા પર સ્મિત તો આવે ને જાય,પણ આ અંતર ઉદાસ તારું કેમ...

Read Free

લોકડાઉન - કોવિડ સમયનો કાવ્યસંગ્રહ By Atit Shah

લોકડાઉન માં લખાયેલો એક એવો કાવ્યસંગ્રહ,જે છેવટ સુધી જકડી રાખશે અને આ કપરા સમયમાં માનવી નાં સંઘર્ષ, ભાવનાઓ ને તાદ્દશ વર્ણવે છે

Read Free

હું અને મારા અહસાસ - 11 By Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ 11 અઘરું છે જીવન જીવવું તારા વગર.અઘરું છે જીવવું તારી યાદ સાથે. ************************************************ શરૂઆત અઘરી જ હોય છે. મહેનત સફલતા અપાવી છે. *****...

Read Free

મૌન વાણી By રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

ઋણ સ્વીકારશબ્દમોતીનાં ઝવેરી એવા સર્વ સુજ્ઞ વાચકોને મારા નતમસ્તક વંદન. 'માતૃભારતી' પર પ્રકાશિત કરેલ 'સ્પંદન' લઘુવાર્તા સંગ્રહને આપ સૌ તરફથી ખૂબ જ સારા પ્રતિસાદથી મુજ...

Read Free

કાવ્યસેતુ -14 By Setu

હું અને તું....તું વરસાદી વાયરો મારો, ને હું ઠંડી ઝરમર તારી! તું સ્મિતનો અવસર મારો, ને હું માણતી ઘડી તારી! તું અજવાસ જીવનનો મારો, ને હું રોશની પ્રકાશું...

Read Free

કવિતાની કડી By Hiren Bhatt

નમસ્કાર મીત્રો,કવિતાની કડી રુપે સૌ પ્રથમવાર ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા આપની સમક્ષ રજુ કરુ છું. આશા છે કે આપને એ જરૂર પસંદ આવશે.અનુક્રમણીકા૧. ફુલની પ્રેમ કહાની૨. એક જીવડું ૩. ઉત...

Read Free

મારી પ્રેયસીને... By Bharat Rabari

૧)"હું તો ચાલી પાણીલા ભરવા"હું તો દોડી દોડી જાઉં તલાવડી ભણી,માથે લેતી જાંવ સોના રૂપાની હેલ રૂડી.સહિયરોને સાથ ચાલી પાણીલા ભરવા,સોળે શણગાર સજી ચાલી વાલમને મળવા.હું તો નીકળું છું ઘરેથ...

Read Free

આકાશ આકાશ By Smita Trivedi

૧. આકાશ આકાશ બંધ મુઠ્ઠીમાં સમાયું જે આકાશ, ખૂલેને તો ચોપાસ વેરાય આકાશ. આંખોના સ્વપ્નોમાં વસે આકાશ, સહેજ ઝબકો, ઝૂકી જાય આકાશ. પ્રત્યેક કદમ પર વિસ્તરે આકાશ, ચરણ રોકાય ત્યાં ઊ...

Read Free

અનંત મારા કાવ્યો By Jaimini prajapati

નમસ્કાર મિત્રો, આ હું મારા લખેલા પહેલા કાવ્યો તમારી સમક્ષ રજૂ કરવા માગું છું આશા છે કે તમને પસંદ આવશે1) શબ્દો 2) પગરણ3)એકબીજા ને 4 ) સાવજ 5 ) મને બહું ગમે ******************...

Read Free

વેદના નું વંટોળ By Gohil Narendrasinh

ઠાર કરી ગઇ!મળી એક સુંદરી ને આંખો ચાર કરી ગઈ,મલકાવી એનું મુખ મને એ ઠાર કરી ગઈ.અહમ હતો અમને પણ રાવણ થી વિશેષ,આપી અમસ્થુ સ્મિત, એ તલભાર કરી ગઈ.અલગ જ નસો છે તેની અણીયાર...

Read Free

કવિતા અને ગઝલ સંગ્રહ By મુકેશ રાઠોડ

ગઝલ :_૧#####પહેલા હતો જે આંખ નો તારો એવો ક્યાં રહ્યો છે સબંધ મારો.ગાતાં તા સૌ કોઈ ગુણગાન મારા,વખાણ કરતા રહેતા હજારો,બન્યો થોડો શું સ્વાર્થી જાણે,મારા માં રહ્યો ના એકેય ગુણ સારો?જ...

Read Free

પ્રેમ એક ઉપમા કવિતા સંગ્રહ - 1 By Jignesh Shah

આજ પ્રેમ માં સમર્પિત ચંદ મારી રચના રજુ કરુ છુ. જીવન ના દોડી જતા સમય માં જો પ્રેમ ની એક કડી, એક સંવાદ કે એક ઝાખી મળી જાય તો બધાય દર્દ ભુલી જવાય. માટે પ્રેમરસ કવિ માટે મુખ્ય વિષય રહ્...

Read Free

બેનામની કલમે - 1 By Er.Bhargav Joshi અડિયલ

બેનામની કલમે?? ?? ?? ?? ?? ??પ્રણયની ગાંઠથી બંધાય છે કેટલાય સબંધ,એ તાંતણે થી ગૂંચવાય છે કેટલાય સબંધ. ?? ?? ?? ?? ?? ??ઘાવ મળે તોય ક્યાં સહી શકાય છે,વેદનાઓ...

Read Free

'અનુપમ'ની ખોજમાં - પ્રો.વિ.કે.શાહ By Smita Trivedi

૧ પ્રાર્થના ન ટાળશો નાથ! મારી ઉપાધિ, ન ખાળશો નાથ! આધિ ને વ્યાધિ! ચહંત હું નાથ ફૂલો ન, - કાંટા, તણા રાહ પર કદમને મિલાવી આવી રહ્યો ‘નાથ’ બની જવાને. બુદ્ધ, મહાવીર, ઈસુ સર્વ સિદ્ધપુરૂ...

Read Free

કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’ By Hardik Prajapati HP

કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’ તું હજી પણ સ્વપ્નમાં આવી મળે છે મા; આયખાની હા, બધી પીડા ટળે છે મા. તેજ આખા ઘરને આપે, જાત સળગાવી, કોડિયાની શગ થઈ હરપળ બળે...

Read Free

ગઝલ સંગ્રહ - ભાગ - ૭ By Pratik Dangodara

કટકે કટકે સહીને હવે જાણે થાકી ગયા,ફેસલો હવે ઠોકરોનો એક સાથે કરી દે.વ્યસ્તતામાં ખુદ માટે પણ વખત નથી રહ્યો,તું હવે તારો જાણી થોડો થોડો ભરી દે.આ વખત મારો વારો છે જીતી જઈશ,પણ તેના માટે...

Read Free

કૉરોના કહેર By Smita Trivedi

૧. કપરું થઇ ગયું હાથથી હાથ મિલાવવો કપરું થઇ ગયું, મારાઓથી મને જ મળવું અઘરું થઇ ગયું. બારી, બારણાં કચકચાઇને થઇ ગયાં બંધ, સેલિબ્રિટીઓ કાઢે કચરો, આ કેવું જબરું થઇ ગયું. સમયનો ન ખતમ...

Read Free

ભૂંસાતી યાદો By જીગર _અનામી રાઇટર

'ઓતપ્રોત થયેલા એ સબંધો ગયા વિસરાઇ , નવા લોકોની યાદમાં પ્રિયજનો ગયા ભૂલાઇ.. 'ના જાણે સ્મૃતિઓની મૂડીનું કેટલું ચડ્યું વ્યાજ , વીતી ગયેલો અતીત ,વર્તમાને સાંભર્યો આજ... 'શ...

Read Free

દિકરી By Kajal Rathod...RV

દિકરી એટલે શું?? દિ - દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ, ક - કસ્તુરી ની જેમ સદાય મહેકતી અને મહેકાવતી, રી - રિદ્ધિ સિધ્ધિ આપનાર અને પરિવાર ને ઊજળો કરે એવી એક પરી..કેટલ...

Read Free

રિધ્ધી તું અને તારું નામ By અવિચલ પંચાલ

રિધ્ધી - 13અસ્તિત્વની લડાઈ નું કારણ તું ગરુડપુત્રી ની લડાઈ નું કારણ તું કલીઅંત શરૂઆત નું કારણ તું અંતપ્રિયની શરૂઆત કરનાર તું વિધાધર ને અવતરિત કરનાર તું આર્ય-અવિ સંઘર્ષ નું કારણ તું...

Read Free

ગઝલ રસમાધુર્ય By મોહનભાઈ આનંદ

૧દસ્તક દિલનાં દરવાજે, કરતા રહેજો,મન માં ભાવ જરૂરી, દિલ ભરતા રહેજો;હારીને તમારે જીતી જવાનું, અહીં યા,પ્રયાસો સતત, જીવન માં, કરતા રહેજો;રોકાઈ જશે, શ્વાસોની માળા. , અહિયાં,પ્રતિ...

Read Free

પ્રણયની પાનખર By RaviKumar Aghera

કાલ કદાચ...આજ ચાલી લે હાથ પકડી મારો,કાલ કદાચ આ રાહદાર હોય ન હોય.લઈ લે ખુશ્બુ આ બગીચાના ફૂલોની,કાલ કદાચ આ બાગબાન હોય ન હોય,થોડો પ્રેમ કાંટાને પણ કરી લે,કાલ કદાચ આ વસંતબહાર હોય ન હોય...

Read Free

મન ના વિચારો. - કવિતાઓ અને અછાછંદ ગઝલો. By મુકેશ રાઠોડ

કવિતેઓ અને અછાછંદ ગઝલો====================== લેખક:- મુકેશ રાઠોડ. (મન)#########કવિતા:- ૧=...

Read Free

કવિતા ક્યાં લખાઈ.....? - દિલવાળી કુડીની કલમે..... By Aziz

આભાર સૌનો! મારી કવિતાઓને આટલો બધો પ્રેમ આપવા બદલ અને મને હજુ પણ વધારે સારુ લખવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા.લાંબી કવિતા ગુજરાતી ભાષામાં લખવાનો આ મારો પ્રથમ પ્રયત્ન છે....

Read Free

વરસાદની મોસમ By Jigar Chaudhari

વરસાદની મોસમપ્રિય વાંચક મિત્રો, વરસાદની મોસમ કાવ્ય રજુ કરુ છું. જેમાં અલગ અલગ વર્ષા ગીત છે. વાંચક મિત્રો ને જરુર વરસાદની મોસમ નાં કાવ્યો ગમશે. મારી રચના વરસાદ...

Read Free

કાવ્યસંગ્રહ - 1 By Birva

કોરોના જેવી મહામારીના સમયમાં થતી વિશ્વપ્રાર્થનાસદ્દભાવના લાખો લોકોની હણાઈ ગયેલી જિંદગી પરકોઈ સાંત્વનારૂપી બે શબ્દો કહી જાય એ અવસર બધા ને મળેપાયમાલ થઇ જતી સંપત્તિ ને કરોડો નું થતું...

Read Free

કાવ્ય સંગ્રહ By Dipti N

શહીદમરતો ગયો જવાન અને પોતાની ઈચ્છાઓ ને મારતો ગયો, જુમતા હતા જ્યારે સૌ વેલેન્ટાઈનના માહોલમાં ત્યારે એ જવાન દેશ માટે લડતો ગયો, જોતી હતી રાહ કોઈ વેણી એના સ્પશૅથી ખીલવાની, નાની શી કો...

Read Free

દીદી By Shreya Parmar

મમ્મી ની ખોટ પુરે એવી મારી મોટી બહેનસાથ સહકાર આપે એવી મારી પ્યારી બહેન.વ્હાલ નો દરિયો છે એતો,લાડ પ્યાર કરતી એવી માંંરી મોટી બહેન.સાસરી મા જઇને પણ અહેસાસ ના થયો એકલાપણ નોહરદીન મારી...

Read Free

માણસ By રોનક જોષી. રાહગીર

છે છેલ છબીલો રંગ રંગીલો જાતભાત નો માણસ. નાત જાત ના વાડામાં ઉલઝી ગયો છે, ક્યાંક ફરિયાદ કરે છે તો કરાવે છે ક્યાંક ફરી "યાદ". "હું" થી સાચી વાતમાં હુંકાર નથી ભરતો, પણ નાની નાની વાતમાં...

Read Free

મનોમંથન By Yakshita Patel

નમસ્કાર મિત્રો, મારી પ્રથમ રચના "સ્વાનુભવ" , દ્વિતીય રચના "શુભારંભ" , તૃતીય રચના નારીશક્તિ અને ત્યારપછી આવેલ "મનનું ખેડાણ"ને આપ સૌ તરફથી ખૂબ ખૂબ સારો પ્...

Read Free

હું કવિતા એમની... By Hiralba Sisodiya

?નમસ્કાર મિત્રો હું હિરલબા તલાટીયા આપ સૌનિ સમક્ષ કવિતા લઈને આવી છુું. આશા રાખુ છું કે આપ સૌને પસંદ આવશે ???????????????????????????????????????????????????????એક તારો વરસાદ...