Jugar.Com book and story is written by Dinesh Jani ...Den in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jugar.Com is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જુગાર.કોમ - નવલકથા
Dinesh Jani ...Den
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
મહાભારતનાં જુગટુકાંડમાં દ્રૌપદી હરાયાની ઘટનાનો પ્રતિઘોષ આપતી ઘટનામાં બે સ્ત્રીઓ દ્વારા જુગારમાં દાવ પર મુકાય છે: પતિદેવ.. એક વિરક્ત પુરૂષના જીવનમાં આવતા ઝંઝાવાતમાંથી ઉગરવા, સ્વયંને પૌરૂષી દાવ પર મુકી દેતા માણસની કથા એટલે જુગાર ડોટ કોમ .. સૌરાષ્ટ્રનાં નાનકડા ધોરાજી ગામથી શરૂં થયેલી કથા રાજસ્થાનનાં સીરોહી શહેર માં આકાર લેતી ઘુમરાયછે દિલ્હી, ઉતરાખંડ તરફ . એક યુવાન પોતાનાં પિતાનાં આક્રન્દી, વિસ્ફોટક, બયાનનું નાનકડું તર્પણ કરવા વેલેન્ટાઇન ડે ને દિવસે પોતાની પ્રેયસી, ભાવિ પત્નિ ને આપે છે, સાવ અનોખી ગિફ્ટ.
જીંદગીનાં જુગાર માં અટવાતી ,ઘુમરાતી, ગુંથાતી કથામાં પિતા-પુત્રનો અહોભાવ તાદ્રશ્ય થાયછે. અને વિન્ની-નીલની પ્રણય પરિપક્વતા ચરિતાર્થ થાય છે.
મહાભારતનાં જુગટુકાંડમાં દ્રૌપદી હરાયાની ઘટનાનો પ્રતિઘોષ આપતી ઘટનામાં બે સ્ત્રીઓ દ્વારા જુગારમાં દાવ પર મુકાય છે: પતિદેવ.. એક વિરક્ત પુરૂષના જીવનમાં આવતા ઝંઝાવાતમાંથી ઉગરવા, સ્વયંને પૌરૂષી દાવ પર મુકી દેતા માણસની કથા એટલે જુગાર ડોટ કોમ .. સૌરાષ્ટ્રનાં નાનકડા ...વધુ વાંચોગામથી શરૂં થયેલી કથા રાજસ્થાનનાં સીરોહી શહેર માં આકાર લેતી ઘુમરાયછે દિલ્હી, ઉતરાખંડ તરફ . એક યુવાન પોતાનાં પિતાનાં આક્રન્દી, વિસ્ફોટક, બયાનનું નાનકડું તર્પણ કરવા વેલેન્ટાઇન ડે ને દિવસે પોતાની પ્રેયસી, ભાવિ પત્નિ ને આપે છે, સાવ અનોખી ગિફ્ટ.
જીંદગીનાં જુગાર માં અટવાતી ,ઘુમરાતી, ગુંથાતી કથામાં પિતા-પુત્રનો અહોભાવ તાદ્રશ્ય થાયછે. અને વિન્ની-નીલની પ્રણય પરિપક્વતા ચરિતાર્થ થાય છે.
ક્રિષ્ના યોગરાજ સાથેની પોતાની પ્રથમ મુલાકાત ની કહાની પોતાની ભાવિ વહુંને કહે છે. પતિ યોગરાજે તેના માટે કહેલા શબ્દો કહી આનંદ કરાવે છે. આતરફ સાધું સતનીલ પણ પોતે કરેલા ગૃહત્યાગ પછી દિલ્હીમાં કરેલ સંઘર્ષ અને રાધારમણ ...વધુ વાંચોસન્યાસી તરીકે પ્રવેશ મેળવ્યાની ઘટનાંને વાગોળતા હિમાલયનાં આશ્રમમાં રહેવાનાં અંતિમ દિવસો ગુજારેછે.
સતનીલે ગૃહત્યાગ કર્યો ત્યારે ક્રિશ્ના મમ્મી અવાચક બનીગયા હતા. કજારીકા પણ ભાગી પોતાનાં ફ્લેટમાં જઇ ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સતનીલ નાં ગયા પછી એક વખત ટી.વી. સમાચાર માં રથયાત્રાનાં ન્યુઝ્સીન માં રથમાં સાધુસતનીલ ...વધુ વાંચોવિંધ્યા જોઇ જાય છે.આ ખબર તેણી યોગરાજ ને આપેછે ત્યારે યોગરાજે એટલુંજ કહ્યું મને ખબર છે. મુંબઇ નાં ડોક્ટર્ની સલાહ મુજબ ક્રિશ્નાને વતન ધોરાજી માં મોકલવાની ગોઠવણ કરેછે.
મુંબઇનાં ડોક્ટરની સલાહ મુજબ યોગરાજ ક્રિષ્નાને ધોરાજી ગામે મોકલેછે. ક્રિશ્નાનો ભાઇ પદ્મકાંત જુની યાદો તાજી કરાવવાં બહેનને ઓસમ ડુંગર પરનાં માત્રીમાતાનાં મંદીરે લઇ જાય છે. ક્રિષ્નાની જુની સખી જમનાં ને ત્યાં હંમેશ મુજબ સાતમ ...વધુ વાંચોનાં તહેવાર પર મંડાતી જુગારની બાટ જોતા જોતા જુની યાદો તાજી થાયછે. જુગાર રમતા ઘરમાં ચોરી કરવાનો વારો આવ્યો હતો, જમનાં ને ત્યાં રમાતી બાજીમાં રોકડ રકમ ને બદલે પવ્વાટેલર ને મુક્યો... કે તરતજ ક્રિશ્નાનાં દિમાગ માં ઝટકો લાગ્યો ..બરાડી ઉઠી.. બાઝી બગાડી નાખી.. હા પણ ક્રિશ્નાની દિમાગી હાલત માં સુધારો દેખાયો...જમનાંએ આ વાત પદ્મકાંત ને કરી પદ્મકાંતે વર્ષોથી સંઘરેલી પ્રેમની અભિવ્યક્તિ જમનાં સમક્ષ કરી લીધી.
ક્રિષ્નાને ધોરાજીથી ફરી સીરોહી લાવવામાં આવેછે. પણ આ વખતે તેનો ભાઇ પદ્મકાંત અને ખાસ સખી જમના પણ સાથે આવેછે. આ તરફ સન્યસ્ત જીવન ને છેલ્લી સલામ કરવાં તથા પ્રિયા વિન્નીને આપેલ વચન પુર્ણ કરવા સતનીલે આશ્રમનો ત્યાગ કર્યો. અને ...વધુ વાંચોસીરોહી તરફ રવાનાં થયો. માર્ગ માં, સન્યસ્ત જીવન નાં પ્રારંભનાં દિવસો માં દીલ્હીનાં રાધારમણ મંદીર માં પ્રવેશ મેળવ્યા ની યાદો તાજી થાય છે. અ તરફ યોગરાજ ને સમાચાર મળેછે,કે સતનીલ પરત આવેછે. માળા તરફ સાંજે પરત ફરતા પંખીને જોઇ યોગરાજ આનંદીત થાય છે.